સનેડી માંથી સનેડો બનાવશું ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ส.ค. 2024
  • ભાઈ સનેડા માંથી આપણે બનાવીશું એ ખૂબ મોટો સનેડો જેમાં તાકાત પણ વધારે હોય અને આપણું કામ સરળ બનાવી શકે ઝાઝી જમીન પણ ટ્રેક્ટર ની જેમ સીરી નાખે આપણું કામ એવું છે કે આપને કામ બળદ જેવું કામ આપી શકે તો મસ્ત મસ્ત વિડિયોઝ લાવવાનો છું સનેડા ના તો તમારા ભાઈને સપોર્ટ કરવા માટે તમારે વધારે કાંઈ નથી કરવાનું. તમારા પૈસા પણ નથી ખસવાના તમારે ખાલી મારું એક કામ કરવાનું છે કામનું નામ એ છે કે ખાલી વીડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો અને તમારા પાંચ દોસ્તારને આ વિડીયો મોકલી દો તમારા પાંચ દોસ્તાર પાસે વિડીયો પહોંચશે એટલે મારે પાણી થશે એટલે પાંચ વૃક્ષ હું વાવીશ મસ્ત મજાનું કામ ઉપાડ્યું છે બસ તમારા લાઈક અને સબસ્ક્રાઇબ કરવાની છે અને મારા વિડીયો જોતું રહેવાનું છે

ความคิดเห็น •