આખો અમદાવાદ ફરો સાહેબ આવો ટેસ્ટ ફૂલ ટિફિન ક્યાંય નહિ મળે ☺️મુસીબતમાં હારવું નહીં આ શીખવા મળશે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024

ความคิดเห็น • 345

  • @birenlokhil7623
    @birenlokhil7623 2 ปีที่แล้ว +65

    ભાઈ હવે ટેન્સન નો લેતા હવે મારા ભાઈ કમલેશભાઈ તમારૂ કામ હાથ મા લીધું છે હવે પાછા નય પડવા દીયે

    • @premilavaland2259
      @premilavaland2259 2 ปีที่แล้ว +2

      Your welcome

    • @premilavaland2259
      @premilavaland2259 2 ปีที่แล้ว +1

      Swipe left or right to delete

    • @dipalibajak2583
      @dipalibajak2583 2 ปีที่แล้ว

      Tame je aap ma tiffin service chalu kariu please sir Mane pan karvi che mare pan bov jarur che Kay aap che mokaso

    • @karishmamodi4488
      @karishmamodi4488 ปีที่แล้ว

      Ha bun hA

    • @user-ul9js7kz7p
      @user-ul9js7kz7p ปีที่แล้ว

      Mobile no mukjo sarasche ghatlodiya nu address mukjo abhar

  • @pravinpanchal3729
    @pravinpanchal3729 2 ปีที่แล้ว +4

    વાહ કમલેશભાઈ વાહ!તમે બહુ જ સેવાનું કામ પણ કરી રહ્યા છો.હું આ ભાઈ ની પરિસ્થિતિ સમજી શકું છું.કારણકે હું પણ અત્યારે બિલકુલ આજ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છું.જાન્યુઆરી મહિનામાં મારા પત્નિ ઘરમાં પડી ગયા હતા તો તેમના થાપા નો બોલ નવો નાખવાનું ઓપરેશન કરાવ્યું.પછી ફિજીયોથેરાપી ના ખર્ચા થયા.એની સારવાર ત્રણેક મહિના જેવી ચાલી.આટલો બધો ખર્ચ કરવા છતાં પણ આજની તારીખમાં એ બરાબર ચાલી શકતી નથી.ત્યારબાદ મને બીજીવાર મોઢાનું કેન્સર થયું.એનું ઓપરેશન કરાવ્યું.ત્રણ મહિના થવા આવ્યા પણ મને હજી સુધી સારું થયું નથી.હું બિલકુલ બોલી શકતો નથી,ખાવાનું મોઢેથી ખવાતું નથી.નાકમાં નાખેલી પાઈપથી પ્રવાહી ખોરાક લઈ રહ્યો છું. આટલો પુષ્કળ ખર્ચો કર્યા પછી હવે ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા છે..હું પેથોલોજી લેબોરેટરી ના સાધનો રિપેરિંગ નું કામ કરૂં છું.પણ છેલ્લા ચાર મહિનાથી કામકાજ બિલકુલ બંધ છે. એટલે હું તમારી તમામ પરિસ્થિતિ સમજી શકું છું.મને દુઃખ.એ વાતનું છે કે હું તમને કોઈ સહાય ક સહકાર પણ આપી શકતો નથી.પણ ભાઈ તમે બિલકુલ હિંમત ના હારતા. હિમ્મતે મર્દા તો મદદે ખુદા.ઉપરવાળો એક દરવાજો બંધ કરે છે તો ચાર દરવાજા ખોલે પણ છે.એના પર પૂરેપૂરો વિશ્વાસ રાખજો..તમે જલ્દીથી સ્વસ્થ થઈ જાવ એવી પ્રભુને પ્રાર્થના.

  • @jalpeshmavadiya7667
    @jalpeshmavadiya7667 2 ปีที่แล้ว +36

    કમલેશ ભાઈ તમે ખુબજ સરસ કામ કરો છો. 👍👍👍

  • @praptipathak9368
    @praptipathak9368 2 ปีที่แล้ว +5

    ઈમાનદારી અને મહેનત હંમેશાં સફળતા આપે છે.... ઈશ્વર ની કૃપા હંમેશાં આપની ઉપર રહે એ જ શુભેચ્છા.....
    ધન્યવાદ કમલેશભાઈ...

  • @SnehEducation
    @SnehEducation 2 ปีที่แล้ว +3

    કમલેશ ભાઈ તમે બવ સરસ‌‌ કામ કરો છો ♥👍👌મારા તરફથી ફૂલ નહીં પણ ફૂલ ની પાંખડી

  • @alpeshdavey6307
    @alpeshdavey6307 ปีที่แล้ว +2

    ભગવાન આ ઘર ને આગળ લાવે ભાઈ ને હિંમત આપે આખા ઘર ને હિંમત આપે 🙏🙏

  • @mehulbaraiya5757
    @mehulbaraiya5757 2 ปีที่แล้ว +5

    કમલેશ ભાઈ આ ભાઈ ની મદદ કરવા બધા ને વિનંતિ કરવા માટે તમારો આભાર. જે લોકો આ ભાઈ ની મદદ કરશે તેમને ભગવાન જાજુ આપે તેવી પ્રાર્થના.

  • @krushnasinh
    @krushnasinh 2 ปีที่แล้ว +33

    આ કામ સરસ છે
    મધ્યમવર્ગ મા જ્યારે આફત આવે છે ત્યારે એ કોઈ પાસે છેલ્લી હદ સુધી મદદ નથી માગતા

  • @jigarpatelvlogs
    @jigarpatelvlogs 2 ปีที่แล้ว +1

    khub saras 🙏🏼

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 ปีที่แล้ว +6

    Ben rasoi banave che e joi ne khava nu man thi jay evu ❤️

  • @786jigu
    @786jigu ปีที่แล้ว

    આ કુટુંબ ની રક્ષા સાક્ષાત મૃત્યુંજય મહાદેવ કરે એવી મારી મહાદેવજી ને પ્રાર્થના છે....પતિ પત્ની ને મહાદેવજી ખૂબ સારું સ્વાસ્થ્ય અને સંપત્તિ આપે ...એમના પુત્ર ને ભગવાન ખૂબ પ્રગતિ કરાવે....

  • @mukeshrathod8998
    @mukeshrathod8998 2 ปีที่แล้ว +1

    કમલેશભાઈ સરનામું લખવાની આપ શ્રી ને વિનંતી છે.... જેથી કરી બીજા લોકોને ને પણ સેર કરી શકાય...

  • @kamleshswadas9986
    @kamleshswadas9986 2 ปีที่แล้ว +4

    video pasand Kamlesh bhai good morning

  • @niteshpatel6334
    @niteshpatel6334 2 ปีที่แล้ว +16

    ભાઈ તમે ચિંતા ના કરશો કમલેશભાઈ નો આખો યૂટ્યૂબ પરિવાર તમારી સાથે છે.

  • @tejalsoni2343
    @tejalsoni2343 2 ปีที่แล้ว +4

    Jay swaminarayan bahu saras vidiyo banaviyo kamlesh bhai hu pn tifin banavu chu me pn parithiti sari noti tiyare me tifin chalu kariyata tame je vidiyo banavo cho ghana loko ne himat male 6
    Khub khub abhar kamlesh bhai

  • @manishparmar4330
    @manishparmar4330 2 ปีที่แล้ว +2

    કમલેશભાઈ આવું સુંદર કામ કરવા બદલ અભિનંદન.

  • @dileshsheth9584
    @dileshsheth9584 2 ปีที่แล้ว +4

    Jaijinendra Kamleshbhai!
    Thank you so much for doing such a great work.
    Hat's off to a family for not giving up and fighting for survival.🙏🙏🙏

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 2 ปีที่แล้ว +3

    જય માતાજી જય મોગલ માં હર હર મહાદેવ

  • @hereforyourhappiness7460
    @hereforyourhappiness7460 2 ปีที่แล้ว +4

    May God bless all the needy people always 🙏

  • @dr.gafurmansuri8983
    @dr.gafurmansuri8983 2 ปีที่แล้ว

    Excellent 👍
    Ahmedabad
    Thank you

  • @amitoza5829
    @amitoza5829 2 ปีที่แล้ว

    ખુબજ સરસ ખુબજ ઈમોશનલ વીડિયો

  • @MrPrakash707
    @MrPrakash707 2 ปีที่แล้ว +4

    જય દ્વરકાધીશ

  • @pareshparekh5804
    @pareshparekh5804 2 ปีที่แล้ว +3

    Jay swaminarayan 🙏💐 great job you are doing my best wishes to both

  • @kaushikkhira2357
    @kaushikkhira2357 2 ปีที่แล้ว +4

    Good work kamleshbhai

  • @poojalunagariya5354
    @poojalunagariya5354 ปีที่แล้ว

    He hanuman dada mara ram 🙏
    Aa family ni madade Aavo amne bless you🤗🤗🙏🙏

  • @vasubarot705
    @vasubarot705 2 ปีที่แล้ว +1

    Nice bhai bhgvan kush rake 👍👌👌👌🙏🙏💐👌👍👍

  • @gunvantraipatel5094
    @gunvantraipatel5094 2 ปีที่แล้ว +1

    આજે જ તમારાં ટીફીન સર્વિસ
    બાબતનો કમલેષ મોદીનો વિડીયો જોયો,
    શિધ્ધિવિનાયક દાદાને સહદ્યી
    પ્રાર્થના - વિનંતિ આપની બીમારીમાં સુખદ્ રાહત આપે આપનો પરિવાર ખુબ જ પ્રગતિ માં પંથે આગળ વધો અને માનવ સેવાનું કાર્ય વધારો ……
    પરિવાર સુખી અને આનંદમયી
    થાય એવી હાર્દિક
    શુભેચ્છાઓ …
    સૌને
    રાધે રાધે
    જયશ્રી કૃષ્ણ
    જીસી પરિવાર
    [કલવાચ- નવસારી]-મોન્ટ્રીયલ( કેનેડા)

  • @3011lina
    @3011lina 2 ปีที่แล้ว +14

    Kamleshbhai I am in USA and I want to help him for pizza shop, I give him money if he wants

    • @hiteshjain7039
      @hiteshjain7039 2 ปีที่แล้ว +2

      sir aemne money ni jarur che ae pizza na karigar che to pizza nu start up karva mange chd

    • @3011lina
      @3011lina 2 ปีที่แล้ว

      What is the name and phone number

  • @g.m.raijada1231
    @g.m.raijada1231 2 ปีที่แล้ว +5

    good job kamleshbhai,👍

  • @bharatsinhparmat69
    @bharatsinhparmat69 2 ปีที่แล้ว +2

    Good work કમલેશભાઈ
    જય માતાજી
    હર હર મહાદેવ

  • @MR_-on3xh
    @MR_-on3xh 2 ปีที่แล้ว +6

    જય દ્વારકાધીશ 🙏🙏🇮🇳❤

  • @dhanupatel2871
    @dhanupatel2871 2 ปีที่แล้ว

    Jay Shree Swaminarayan khubj sars jate ment krvi hu pan kenya ma mobasa ma tipin kru chu jat mahent jida bad jay hind jay Bhart

  • @brijeshpatel7106
    @brijeshpatel7106 ปีที่แล้ว +1

    Khoooooobbbj saras kamlesh bhai..

  • @hasupaintingnatureandflowe1052
    @hasupaintingnatureandflowe1052 2 ปีที่แล้ว +19

    કમલેશભાઈ આપનો ખુબ ખુબ આભાર... આંગળી ચિંધવામાં સહભાગી થવા.મારા તરફથી ફૂલ નહીં પણ ફૂલ ની પાંખડી... મેં ગુગલ પે કર્યું છે અને એમના એકાઉન્ટ માં આવી ગયા છે

  • @rajendrabhatt3640
    @rajendrabhatt3640 2 ปีที่แล้ว +2

    હર હર હર મહાદેવ🙏 કમલેશભાઈ મોદી જી🙏 નમસ્કાર આપને, ઈશ્વર પાસે🙌👏🙏🙇 પ્રાર્થના કરું છું🙏 આપ જેવા ઈશ્વરના દૂત છો, આમ કહીએ તો પ્રભુ નું એક સ્વરૂપ શ્રી કમલેશભાઈ મોદી જી🙏 છે🙏 હૃદય સ્પર્શી વિડિઓ🎥 છે👌🙏 હર હર હર મહાદેવ🌹🙏 કમલેશભાઈ મોદી જી🙏

  • @dipakmakhecha4810
    @dipakmakhecha4810 2 ปีที่แล้ว +4

    જય અંબે
    સુપ્રભાત

  • @jayeshkalyanjikarani2861
    @jayeshkalyanjikarani2861 2 ปีที่แล้ว +5

    કમલેશ ભાઈ તમે foodi ના અમિતાભ બચ્ચન છો. તમારી એક હાકલ લોકો ની જીંદગી બદલી શકે છે. ખૂબ સરસ.

  • @vaishalitanna8643
    @vaishalitanna8643 2 ปีที่แล้ว +2

    👌👍Good work Kamleshbhai🙏

  • @SajiDKhAn-yv3my
    @SajiDKhAn-yv3my 2 ปีที่แล้ว +5

    Kamlesh bhai 🙏

  • @nitinsolanki9785
    @nitinsolanki9785 2 ปีที่แล้ว +4

    👌👌💯 Quality Food...

  • @eattravelexplore2506
    @eattravelexplore2506 2 ปีที่แล้ว +5

    Jay shree krishna 🙏 kamlesh bhai tame khub saras kam karo cho a bhai no ilaj possible che Dwarka ma you tube amrut pushpa Dwarka sarch karta mali jase free ilaj thay che

  • @chamanbhaipatel2388
    @chamanbhaipatel2388 2 ปีที่แล้ว +2

    કમલેશભાઈ ખૂબ જ સરસ કામ કરી રહ્યા છો આપ મારી રીતે મે ગુગલ પે કરી દીધું છે..આવી જ રીતે તમે સારા કામ કરતા રહો.તમે ખૂબ આગળ વધો તેવી શુભકામના.

  • @BindaasTashan
    @BindaasTashan 2 ปีที่แล้ว +2

    दिल से बोलूं तो कोई शब्द नहीं कमलेश भाई
    Nice

  • @manjupatar2879
    @manjupatar2879 2 ปีที่แล้ว +1

    Kamlesh bhai bahuj saras vidio banavyo che👌👌🌹🌹👌👌

  • @avsar74
    @avsar74 2 ปีที่แล้ว

    Kaun Kahe Sant ane Sadhu Bhagwa Kapda J Pehre
    Kamleshbhai Tamara Jeva Udaar Maanaso Jena Dil Ma Ram Vasela Hoi Che.. Je Hamesha Jaruriyat Mando Ne Madad Karva Tatpaar Hoi Che.. Eva Sadhu Santo thi kya kum che ??
    You Are Great Kamleshbhai

  • @yoginishah9200
    @yoginishah9200 2 ปีที่แล้ว +7

    Hi I liked your videos very much
    I suggested to make video in naroda- narol highway series ma tame Mari humble recommendation Che tame Anna idli and dosa no video banavo.the best idli and dosa 👍👍😋😋

  • @pcvariasir
    @pcvariasir 2 ปีที่แล้ว +3

    Very great effort. 🙏God🙏 bless him.🙏

  • @Bhavnascookspot
    @Bhavnascookspot 2 ปีที่แล้ว +3

    What is the address of their tiffin service.. ટિફિન વેચવા વાળા ભાઈ પાસે થી ટિફિન ખરીદવા માટે નું સરનામું આપવા વિનંતિ.🙏

  • @manishadave3646
    @manishadave3646 2 ปีที่แล้ว +3

    Don't worry. You will be fine bhai. I will share this in our family & friends group.

  • @dharmendrakadia4977
    @dharmendrakadia4977 2 ปีที่แล้ว +1

    🙏❤️🙏 JAY GURUDEV 👍👍👍 PRABHU PARMATMA BHAI NE KHUB KHUB TEMNA KAM MA SAHYOG APE ANE TEMNI SAMSYA MA THI KHU JADAP THI BAHAR LAVAVA MA MADAD KARE 🙏❤️🙏🎁

  • @YummyStreetkafood
    @YummyStreetkafood 2 ปีที่แล้ว +1

    Good work himat vdhse bhai ni

  • @frankmoinsure6146
    @frankmoinsure6146 2 ปีที่แล้ว +6

    God bless them ,we hope they will start their own restaurant 🙏😊 jai mata di 🙏 jai shree krishna 🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏

  • @gujaratikeexperiment686
    @gujaratikeexperiment686 2 ปีที่แล้ว +3

    Jai Mogal
    Wah Kamlesh bhai
    💯 % Sachi vat
    Never give up

  • @indirapatel3492
    @indirapatel3492 ปีที่แล้ว

    ખુબજ સરસ વીડિયો ને રસોઈ બંને કમલેશભાઈ તમે મદદરૂપ થાવ છો તે સારું કહેવાય

  • @afzalganiyani5459
    @afzalganiyani5459 ปีที่แล้ว +1

    Kamlesh Bhai Tamaro Video Joy Ne Mo ma pani aave pan aaje Aankh ma pani Aavi Gyu..
    Bhai Ne Full Support Karshu.. 👍

  • @madhavivyas2036
    @madhavivyas2036 2 ปีที่แล้ว +1

    Very good work kamleshbhai..

  • @jhmody
    @jhmody 2 ปีที่แล้ว +2

    Salute to you and your family members 🙏 i pray to god you will definitely come out from present.

  • @hareshsparekh90
    @hareshsparekh90 2 ปีที่แล้ว +3

    Jay Matangi Maa

  • @bhavanadhamot8280
    @bhavanadhamot8280 2 ปีที่แล้ว +2

    Kamlesh bhai tame bahu saras video banavo cho.

  • @mamtapatel486
    @mamtapatel486 2 ปีที่แล้ว

    Ha Kamleshbhai tamari vat sachi che jarur thi sara Divas avse mota bhai na tevi swaminarayan Bhagwan ne prarthana 🙏🙏

  • @tsp1122
    @tsp1122 2 ปีที่แล้ว +2

    Good Job Kamlesh bhai. .

  • @pritdudhat1057
    @pritdudhat1057 2 ปีที่แล้ว +2

    Kamlesh Bhai khub saras

  • @kartikprajapati9870
    @kartikprajapati9870 2 ปีที่แล้ว +2

    Talent means nothing, while experience, acquired in humility and with hard work, means everything

  • @chhayagajera4032
    @chhayagajera4032 2 ปีที่แล้ว +1

    Thank u kmles bhai aa vidyo bnavva mate🙏🙏🙏khubajjjj srs...amara ghna riletiv chhe amdavadma chokas moklis tya👌👌👌👍👍

  • @jaypandya7017
    @jaypandya7017 2 ปีที่แล้ว +3

    Hello kamlesh bhai we like your video hu USA thi bolu everyday Tamara video amara house ma jovay Che

  • @piyushshah4630
    @piyushshah4630 2 ปีที่แล้ว +1

    Khubajkhubaj aabhar kamleshbhay🙏 saras sundar kaam karo cho parmatma tamonay safalta aapae

  • @HarshaVaidya1952
    @HarshaVaidya1952 2 ปีที่แล้ว +3

    Kamlesh bhai, hats off to you. You are very down to earth.

  • @abhishekvishnukumar8702
    @abhishekvishnukumar8702 2 ปีที่แล้ว

    Bhai ne manokamna purn thae

  • @vinodsolanki1488
    @vinodsolanki1488 2 ปีที่แล้ว +1

    Great work supreb

  • @rajenparmar3286
    @rajenparmar3286 2 ปีที่แล้ว +23

    Kamleshbhai,
    I understand their situation. Me & my wife passing through same situation. My liver & kidney was almost 95% gone. I had only 20 days of life. Thanks of god and wishes of friends, i received matching donor in 3 days. After that my wife is diagnosed with stage 3 brain tumor. It was rare spinal tumor. We both are saved. We both have genetically problem. We both are saved & going through treatment. Tell him to believe in god.

    • @rustam6930
      @rustam6930 2 ปีที่แล้ว

      Very positive rajen, great.
      May ur wishes are fulfilled sooooooooon
      God bless u

  • @shabbirrangwala1575
    @shabbirrangwala1575 2 ปีที่แล้ว +4

    This is best ever work done by you, if u do such work definitely u be number 1 youtuber in world having billions of subscriber

  • @samirpandya6908
    @samirpandya6908 2 ปีที่แล้ว +5

    *Kamleshbhai Very Nice Work On Supporting Some Family Who Are Fighters - I'll Also Do Anything Needful For This Family - My Best Wishes.*

  • @padminishah8542
    @padminishah8542 2 ปีที่แล้ว +1

    Best wishes and Best Luck God bless you

  • @rajeshnandha6669
    @rajeshnandha6669 ปีที่แล้ว

    Very good and nice bro keep it up.

  • @jayeshdoshi5281
    @jayeshdoshi5281 2 ปีที่แล้ว +2

    કમલેશભાઈ તમારો આ વિડિઓ હું મારા સ્ટેટસમાં જરૂરથી મૂકીશ🙏🙏🙏

  • @Psycholy281
    @Psycholy281 2 ปีที่แล้ว +1

    good work kamlesh bhai♥️

  • @akshaypandya141
    @akshaypandya141 ปีที่แล้ว

    ખુબ સરસ કમલેશભાઈ

  • @jadavashokjadavashok6403
    @jadavashokjadavashok6403 2 ปีที่แล้ว +3

    જય માતાજી કમલેશ ભાઈ

  • @handicapmen3075
    @handicapmen3075 2 ปีที่แล้ว

    Nice gret kamleshbhai suppar DIL thi tamne salam che boss

  • @darshnashah581
    @darshnashah581 2 ปีที่แล้ว +3

    Kamlesh.... very noble work you have started....God bless you...

  • @jaihind7093
    @jaihind7093 2 ปีที่แล้ว +1

    Charbhuja ni kachi alumatar ni katchi sandwich batao.....

  • @ashoksonara7720
    @ashoksonara7720 2 ปีที่แล้ว +1

    Very good Kamlesh bhai

  • @rekhapatel7189
    @rekhapatel7189 2 ปีที่แล้ว +1

    Kamleshbhai good job! Keep it up. Thank you for helping Milanbhai.

  • @shivthakor6575
    @shivthakor6575 2 ปีที่แล้ว +1

    જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર

  • @laxmanmuliera1851
    @laxmanmuliera1851 2 ปีที่แล้ว +1

    Kok divas adipur maa masi nu tiffin tyr kro mja aavse 🥰🥰🥰

  • @chetanpatel4136
    @chetanpatel4136 2 ปีที่แล้ว

    અમદાવાદ ના નરોડા વિસ્તારમાં સર્વિસ મળશે

  • @shefalipandya3964
    @shefalipandya3964 2 ปีที่แล้ว +1

    સારું અને પૂણ્ય નું કામ છે ટીફીન માટે નંબર આપ્યો છે તે મોટા અંક માં દેખાય તો સારું

  • @hareshnagvadia9893
    @hareshnagvadia9893 2 ปีที่แล้ว +1

    Good work kamleshbhai 👍

  • @mihirbhadeshiya8378
    @mihirbhadeshiya8378 2 ปีที่แล้ว +2

    કમલેશ ભાઈ તમે બવ સરસ‌‌ કામ કરો છો ♥️👍👌

  • @maheshwaristeeltubes4400
    @maheshwaristeeltubes4400 2 ปีที่แล้ว +1

    Khoob saras

  • @kitchenmagicwithsharmila9700
    @kitchenmagicwithsharmila9700 2 ปีที่แล้ว +2

    Kamlesh bhai mate pn tifin nu kam karvu che majburi ma

  • @n.jinteriordesigner9433
    @n.jinteriordesigner9433 2 ปีที่แล้ว +1

    Kamlesh bhai superb work👍

  • @Akshit99179
    @Akshit99179 2 ปีที่แล้ว +1

    Mari pase Tamara nava video recommend no aavo aa video j aavyo scrolling time par

  • @maheshmeher5968
    @maheshmeher5968 2 ปีที่แล้ว +2

    Kamlesh Bhai and team 🙏🙏🙏🙏

  • @vaishalitanna8643
    @vaishalitanna8643 2 ปีที่แล้ว +1

    👌👍

  • @Jv_creations
    @Jv_creations 2 ปีที่แล้ว +1

    એડ્રેસ a ભાઈ નું

  • @solankivishal8816
    @solankivishal8816 2 ปีที่แล้ว

    Sir aap bahut acha work kar rahe ho

  • @makwanarohit2878
    @makwanarohit2878 2 ปีที่แล้ว +1

    હર હર મહાદેવ

  • @varshajethwani2032
    @varshajethwani2032 2 ปีที่แล้ว +2

    Waheguru ji blessed 🙏

  • @himanshugor2943
    @himanshugor2943 2 ปีที่แล้ว +1

    kamleshbhai very ❤️ touching video, brave man god bless him.