અમરમાં ની વાણી | Gujarati Kirtan (કીર્તન લખેલું છે)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • -------------------------- કીર્તન ---------------------------
    ચરણોમાં લેજો ગુરુજી ચરણોમાં લેજો
    સત્યની સમજણ અમને દેજો, ગુરુજી મારા ચરણોમાં
    અવલ કવલની ગુરુજી ગલીયો છે વાંકી
    તેમાંથી મારગ ગોતી દેજો, ગુરુજી મારા ચરણોમાં
    સંસાર સાગર ગુરુજી મથ મથ ભરીયો
    જાળ નાખીને તારી લેજો, ગુરુજી મારા ચરણોમાં
    માયાના પૂરમાં જીવડો જાય છે તણાતો
    બુડતી નાવડીને તારી લેજો,ગુરુજી મારા ચરણોમાં
    માયાને મમતા ગુરુજી કેમ કરી છૂટશે
    ભક્તિ કરીને તરીને તરી જાજો, ગુરુજી મારા ચરણોમાં
    ગુરુ પ્રતાપે બાઈ અમર બા બોલ્યા
    તમારા ચરણોમાં અમને લેજો, ગુરુજી મારા ચરણોમાં
    ------------------------- કીર્તન ---------------------------
    Ramdevpir Kirtan
    New Kirtan
    New Bhajan
    New Gujarati Kirtan
    New Gujarati Bhajan
    Bhajan Kirtan
    New Kirtan Satsang
    Satsang Kirtan
    Gujarati Morning Kirtan
    New Gujarati Satsang Kirtan Bhajan
    Hari Kirtan
    Bhajan Kirtan
    Prabhu Bhajan Kirtan
    #guruvani #song #santvani #devotionalsong #satsang #trending #ramdevpir #ramdevpirnewsong #ramdevpirsong #parabdham #amarma #gujaratisantvani #gujarati_kirtan #gujarati #gujarat #satsang_bhajan #satsangi #youtubevideo #youtube #youtuber #views #video #newvideo #new #newbhajan #spirituality #spiritual #ભજન #morning #morningbhajan #2024 #viralvideo #viralsong #india #ganeshachaturthi #ganesha #ram #shiv #krishna #ram_bhajan #prabhu #god #shiv_bhajan #krishnabhajan #harikirtan
    ગુરુ ભજન કરવા માટે ના ભાવ થી ગુરુવાણી રજુ કરેલ છે પસંદ આવે તો સત્સંગ કરવો.

ความคิดเห็น • 8

  • @bipinbabopatel1817
    @bipinbabopatel1817 25 วันที่ผ่านมา +1

    સરસ ભજન ગાયું છે 🎉🎉❤

  • @vijayabenparmarpurshottam2066
    @vijayabenparmarpurshottam2066 หลายเดือนก่อน +1

    જય ગુરૂ મહારાજ

    • @guruvaniB
      @guruvaniB  หลายเดือนก่อน

      જય ગુરુદેવ 🙏

  • @varshanakum9080
    @varshanakum9080 หลายเดือนก่อน +1

    Lakene moklo

  • @HiralKakadiya-lo7rm
    @HiralKakadiya-lo7rm หลายเดือนก่อน +3

    લખી ને મોકલો ને માછી ભજન બહુ સરસ છે તમારા

    • @guruvaniB
      @guruvaniB  หลายเดือนก่อน

      ધન્યવાદ 🙏 જરૂરથી લખી ને મોકલશું 👍

  • @pushpabenchangela5687
    @pushpabenchangela5687 หลายเดือนก่อน +1

    લખી ને મોકલજો

    • @guruvaniB
      @guruvaniB  หลายเดือนก่อน

      જરૂરથી મોકલશું 🙏