Savan Bharwad | Gojari | ગોઝારી | 4K Video | Gujarati Sad Song 2024

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • Pop Skope Music & Vitthal Ajani Presents "Gojari" Gujarati Sad Song 2024. Starring with Chhaya Thakor & Kuldeep Mishra . Sung by Savan Bharwad. Music is given by Shashi Kapadiya . Lyrics are penned by Ramesh Vachiya.
    ---------------------------------------------------------------------
    Savan Bharwad | Gojari | ગોઝારી | 4K Video | Latest Gujarati Sad Song 2024
    ---------------------------------------------------------------------
    To Listen/Download "Gojari " click on the link below :
    ♪ 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐑𝐞𝐞𝐥𝐬 : www.instagram....
    ♪ 𝐆𝐚𝐚𝐧𝐚 : gaana.com/song...
    ♪ 𝐖𝐲𝐧𝐤 : wynk.in/u/8B9g...
    ♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧 : www.jiosaavn.c...
    ♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲 : open.spotify.c...
    ♪ 𝐀𝐩𝐩𝐥𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : music.apple.co...
    ♪ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : • Gojari
    ♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜 𝐁𝐮𝐲 :
    ♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐏𝐫𝐢𝐦𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : shorturl.at/aly58
    ♪ 𝐇𝐮𝐧𝐠𝐚𝐦𝐚 :
    ♪ 𝐑𝐞𝐬𝐬𝐨 :
    ♪ 𝐊𝐊𝐛𝐨𝐱 :
    🎧 𝐒𝐨𝐧𝐠 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
    Tital : Gojari
    Featuring : Chhaya Thakor, Kuldeep Mishra
    Singer : Savan Bharwad
    Lyrics/Composer : Ramesh Vachiya
    Music : Shashi Kapadiya
    Director : Vishnu Thakor Adalaj
    Dop: Montu Rajput
    Edit : Ravindra S Rathod
    Producer : Vitthal Ajani
    Publicity Design : Kanak Ajani
    Sp. Thanks : Indar Gamara
    Music Label : Pop Skope Music
    ©Copyrights : Pop Skope Music
    📝 Lyrics Gujarati :-
    તને લાડ રે લડાવી ગોઝારી અમે રે લુટાના જો....
    તને લાડ રે લડાવી ગોઝારી અમે રે લુટાના જો
    મારા પ્રેમ ના વીરડાને ખારા કર્યા તે ગોઝારી
    મારી રીત રે પરમાણે મેતો રાતોને અંજવાળીતી
    એમાં આગ રે લગાવી જાત્ય મારી બાળી તે ગોઝારી
    એમાં આગ રે લગાવી જાત્ય મારી બાળી તે ગોઝારી
    1) એ.... મેતો રે વિચાર્યું તું...
    અરે મેતો રે વિચાર્યું તું મારા ઘરના રોટલા તું ઘડિસ જો
    તેતો જોડે રય ને ઝેર અમને પાયા રે ગોઝારી
    2) એ.... વિયોગ ના રે વાદળ મારી
    એવા વિયોગ ના રે વાદળ મારી વાટે વાટે રે પથરાણા જો
    આ વિયોગ મારા આતમ ને ઓગળે રે ગોઝારી
    3) એ.... વાળ્યાં તોય ના વળ્યાં અમે
    વાળ્યાં તોય ના વળ્યાં અમે હારી પાછા વળશુ જો
    મારાં ભવ નો નિહાકો તારા નામનો ગોઝારી
    મારાં ભવ નો નિહાકો તારા નામનો ગોઝારી
    📝 Lyrics English :-
    Tane Laad Re Ladavi Gojari Ame Re Lutana Jo...
    Tane Laad Re Ladavi Gojari Ame Re Lutana Jo
    Mara Prem Na Veerda Ne Khara Karya Re Gojari
    Mari Rit Re Prama Ne Mein To Raato Ne Ajvaliti
    Ema Aag Re Lagavi Jtya Mari Bali Te Gojari
    Ema Aag Re Lagavi Jtya Mari Bali Te Gojari
    1) Ae... Mein To Re Vicharyu Tu...
    Are Mein To Vicharyu Tu Mara Ghar Na Rotla Tu Ghadis Jo
    Te To Jode Rayne Zer Amne Paya Re Gojari
    2) Ae... Viyog Na Re Vadal Mari
    Eva Viyog Na Re Vadal Mari Vate Vate Re Pathra Na Jo
    Aa Viyog Mara Aatam Ne Ogale Re Gojari
    3)Ae... Valya Toy Na Valya Ame
    Valya Toyna Valya Ame Hari Pacha Valshu Jo
    Mara Bhav No Nihako Tara Naam No Gojari
    Mara Bhav No Nihako Tara Naam No Gojari
    #Gojari #Gozari #SavanBharwad #chhayathakor #kuldeepmisra #gujaratigeet #gujaratinewsong #gujaratisong #sadsong #bewafa #popskopemusic
    𝐏𝐨𝐩 𝐒𝐤𝐨𝐩𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 ના અવનવા ગીતો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભુલશો નહિ અને નવી અપડેટ માટે 🔔 બટન દબાવાનું ભૂલશો નહિ.
    Please "Subscribe" on this Link for more Videos.
    / popskopemusic
    We are glad that we meet virtually on TH-cam through our music. If you are new to our channel, Pranam Namaste!
    Welcome to the family of Gujarati Songs Pop Skope Music
    આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.
    Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :)
    Post your comments below and share our videos with your friends. Spread the love!
    -------------------------------------------
    𝐄𝐧𝐣𝐨𝐲 𝐚𝐧𝐝 𝐬𝐭𝐚𝐲 𝐜𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 :
    -------------------------------------------
    ► 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 : / popskopemusic
    ►𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 : / popskopemusic
    ►𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 : ...
    ► 𝐒𝐧𝐚𝐩𝐜𝐡𝐚𝐭 :b.sharechat.co...
    ❤Like Share And Follow Fast...💞
    Gojari
    Gozari
    Savan Bharwad
    Savan Bharwad New Song
    Gojari Savan Bharwad Song
    Tane Laad Re Ladavi
    Gujarati New Song
    Gujarati Sad Song 2024
    Savan Bharwad Na Geet
    Savan Bharwad Bewafa Song
    Tane Laad Re Ladavi Gojari Savan Bharwad
    #PopskopeMusic #GujaratiGeet #gujaratiSong #GujaratiNewSong

ความคิดเห็น • 405

  • @ArjunBarot-hb1jl
    @ArjunBarot-hb1jl 2 หลายเดือนก่อน +5

    આ ગીત સાંભળીને મણીરાજ બારૉટ ની યાદ આવી ગઈ તમારૉ અવાજ ઍમના જેવું લાગે છે 😭😭

  • @vijaymorasiya291
    @vijaymorasiya291 6 หลายเดือนก่อน +18

    Bhai prem pasho yaad aavi Jay evu song banaviyu bhai jordar savan👍

  • @merubamba663
    @merubamba663 6 หลายเดือนก่อน +18

    Kharekhar majboot saavu bhai

  • @ManishPanvecha
    @ManishPanvecha 6 หลายเดือนก่อน +16

    ગમે તેટલો પ્રેમ કરિયે પણ એમને ક્યાં સમજાય છે છેલ્લે છેલ્લે તે પારકા ના જ થાય છે 🥺🥺🥺🥺🥺

  • @user-gg5wd8hi4p
    @user-gg5wd8hi4p 6 หลายเดือนก่อน +13

    Va Bhai sarvan. Bhai radavi didha ho❤👌👍 Ghayal àshik

  • @manjugohil9582
    @manjugohil9582 6 หลายเดือนก่อน +23

    દિલ ને સ્પર્શી ગઈ સોંગ ની એક એક લાઈનો ને ધૂન......... હૃદયસ્પર્શી 🥺👌
    અધૂરી લાગણીઓ....😢

  • @tgrajdeepgaming9874
    @tgrajdeepgaming9874 6 หลายเดือนก่อน +19

    Super voice savan bhai❤

  • @tgrajdeepgaming9874
    @tgrajdeepgaming9874 6 หลายเดือนก่อน +17

    હા ભાઈ સુપર સોંગ શે❤❤

  • @merubamba663
    @merubamba663 6 หลายเดือนก่อน +13

    Bav majboot song che

  • @historyofkolisamaj6885
    @historyofkolisamaj6885 5 หลายเดือนก่อน +16

    એવા તે કેવા ચોઘડિયે મળ્યા આપણે કે,
    મળી પણ ના શક્યા ને ભુલી પણ ના શકયા..!!! 😢😢😢😮

  • @raghubhairaghubhai9446
    @raghubhairaghubhai9446 6 หลายเดือนก่อน +16

    Haa savan bhai ❤ haaa

  • @karansolanki5691
    @karansolanki5691 5 หลายเดือนก่อน +37

    Va bhai va Dil luti lidhu aa song ma jordar che hoy bhai ❤❤❤❤

    • @RahulVala-vk6sb
      @RahulVala-vk6sb 3 หลายเดือนก่อน +4

      😭😭

    • @RahulVala-vk6sb
      @RahulVala-vk6sb 3 หลายเดือนก่อน +6

      ❤️❤️❤️❤️❤️❤️❤️

    • @RahulVala-vk6sb
      @RahulVala-vk6sb 3 หลายเดือนก่อน +5

      ❤️❤️❤️❤️

    • @RahulVala-vk6sb
      @RahulVala-vk6sb 3 หลายเดือนก่อน

      🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕😍😍🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕

  • @lofiediting-ez4gm
    @lofiediting-ez4gm 6 หลายเดือนก่อน +11

    Khub saras song se bhai

  • @jagdishthakorofficial6672
    @jagdishthakorofficial6672 5 หลายเดือนก่อน +2

    સાચું કહું મે ઈન્સ્ટાગ્રામ એક રિલ સાંભળી હતી મને સોંગ આખું સાંભળવું હતું અને મેં સર્ચ કરું સરસ સોંગ છે હો વાલા ❤

  • @Vasram-sj7fi
    @Vasram-sj7fi 2 หลายเดือนก่อน +13

    ❤❤ ઓકે 🎉🎉 ભાઈ

  • @karanbhaibharvad
    @karanbhaibharvad 6 หลายเดือนก่อน +12

    Super song savan bhai 💥👑

  • @mukeshbharwad6308
    @mukeshbharwad6308 6 หลายเดือนก่อน +16

    સુપર હો સાવન ભાઈ

  • @ChiragBamba-bs8qd
    @ChiragBamba-bs8qd 6 หลายเดือนก่อน +10

    Ha Savan bro ✨

  • @bhurachosla1750
    @bhurachosla1750 6 หลายเดือนก่อน +11

    Jay Dwarkadish ❤

  • @Vivekbharvad9156
    @Vivekbharvad9156 6 หลายเดือนก่อน +15

    વાહ..મારા..ભાઈ...સુપર..સોઞ

  • @rameshchavdiyaofficial5979
    @rameshchavdiyaofficial5979 6 หลายเดือนก่อน +18

    Wahh Savan bhai 🤟🔥

  • @ZalaiyaDarmendra
    @ZalaiyaDarmendra 4 หลายเดือนก่อน +11

    Supare songs hoo bhai ❤❤❤

  • @merubamba663
    @merubamba663 6 หลายเดือนก่อน +14

    Vah savan bhai

  • @devrajkumarrawat368
    @devrajkumarrawat368 6 หลายเดือนก่อน +7

    Wah Very nice Song,Nice lyrics/Composition Bhai
    Congratulations Bhai Ramesh Bhai 🎉

  • @vishnuthakor3143
    @vishnuthakor3143 6 หลายเดือนก่อน +13

    Jay ho

  • @ashwinahirjariya9167
    @ashwinahirjariya9167 5 หลายเดือนก่อน +15

    ગજબ અપ્રતિમ ઘણા વર્ષો પછી એક દમ જોરદાર ગીત વ્હા ભાઈ મોજ પડી ગઈ આભાર બધા નો

  • @vijay_bharwad_001
    @vijay_bharwad_001 2 หลายเดือนก่อน +3

    Ek j kadi sari se brother....😊❤

  • @sunilthakor5882
    @sunilthakor5882 หลายเดือนก่อน +2

    Bhai tamaru aa songe Dil jiti lidhu ho Bhai......❤❤❤ bhai bhai...

  • @bharwadranjit160
    @bharwadranjit160 6 หลายเดือนก่อน +6

    Khub Sara's bhai khub khub agal pragti karo ❤

  • @RanuMeer-dk9ws
    @RanuMeer-dk9ws 3 หลายเดือนก่อน +1

    Sawan Bharwad
    Voice me dum hai
    Love you Bhai
    ❤❤❤❤❤❤
    Jai dwarkadhish

  • @villonevlogs
    @villonevlogs 3 หลายเดือนก่อน +4

    મોજ આવી ભાઈ

  • @bhaveshmeer1377
    @bhaveshmeer1377 6 หลายเดือนก่อน +13

    Ha mojj ha

  • @user-yf5mr4mx7h
    @user-yf5mr4mx7h 6 หลายเดือนก่อน +12

    હા મણિયારાના આશિક...રમેશ વાચિયા

  • @alpeshalgotar251
    @alpeshalgotar251 6 หลายเดือนก่อน +9

    Ha Bhai ha

  • @SatanSindhav-gm6io
    @SatanSindhav-gm6io 6 หลายเดือนก่อน +5

    વાહ જોરદાર શબ્દો and video best voice

  • @RahulkumarParmarrahul-gy8ul
    @RahulkumarParmarrahul-gy8ul 3 หลายเดือนก่อน +2

    ભાઈ ના પોસાય એવું ગીત છે ❤❤❤❤

  • @crgujrati7674
    @crgujrati7674 6 หลายเดือนก่อน +3

    વેરી નઈસ સોન્ગ 👌👌👌

  • @DharmeshSaniya
    @DharmeshSaniya 6 หลายเดือนก่อน +10

    Mast song se 🎉

  • @ajaydantaniofficial6762
    @ajaydantaniofficial6762 6 หลายเดือนก่อน +5

    Jordar song chhe ❤

  • @aniyobharwad5142
    @aniyobharwad5142 6 หลายเดือนก่อน +4

    Best of luck Savan Bharwad ❤ super song bhai 😍

  • @makwanalalji6082
    @makwanalalji6082 5 หลายเดือนก่อน +2

    Ak Number song bhai ❤❤❤

  • @Vikramdalsaniya89
    @Vikramdalsaniya89 6 หลายเดือนก่อน +4

    Super Song 😍

  • @VirambahiBajaniyakamalpur
    @VirambahiBajaniyakamalpur 6 หลายเดือนก่อน +16

    આ ગીત સાંભળી ને મારા આખં મા થી આસું આવી ગયા

  • @aniyobharwad5142
    @aniyobharwad5142 6 หลายเดือนก่อน +4

    પ્રેમભરી કહાની 😢❤ઓ... ગોઝારી 💔🥹

  • @Harshmk2510
    @Harshmk2510 4 วันที่ผ่านมา +1

    ભાઈ ભાઈ શું વાત છે યાર આંખો પલાળી દીધી

  • @v_v_sindhav8331
    @v_v_sindhav8331 6 หลายเดือนก่อน +12

    વાહ સાવન ભાઈ❤

  • @parvinparmar373
    @parvinparmar373 4 หลายเดือนก่อน +4

    😔💔💫
    *ग़म से खाली नहीं हैं मेरे जिस्म का कोना कोई........*
    .कल में रहूं या ना रहूं,बस मेरे मरने के बाद मेरे लिए रोना मत कोई...!!✌️😓💔🥀*

  • @user-nd3xb6rh8d
    @user-nd3xb6rh8d 6 หลายเดือนก่อน +8

    વાહ જોરદાર ગીત વાહ સાવન ભાઈ વાહ સુપર હીટ પોપ સ્કોપ મ્યુઝિક

  • @amitmafiya1995
    @amitmafiya1995 5 หลายเดือนก่อน +2

    Su vat che Bhai aankh maa aasu aavi gaya 😢😢

  • @ManuBhai-ob4sf
    @ManuBhai-ob4sf 6 หลายเดือนก่อน +7

    ❤❤હા સાવનભાઇહા

  • @krishnakharwa
    @krishnakharwa 4 หลายเดือนก่อน +20

    1 નબંર સોંગ છે ❤😢

    • @parmarshravan9531
      @parmarshravan9531 2 หลายเดือนก่อน +2

      હા 🥹❤️‍🔥💯

  • @prakashbharwad7817
    @prakashbharwad7817 6 หลายเดือนก่อน +6

    Haa savan ha

  • @ajayvagari4614
    @ajayvagari4614 5 หลายเดือนก่อน +4

    વાહ સાવન ભાઈ ખુબ સરસ સોન્ગ છે

  • @SanjayThakor-pu6ln
    @SanjayThakor-pu6ln หลายเดือนก่อน +2

    જોરદાર

  • @jogaranamehulbhai635
    @jogaranamehulbhai635 หลายเดือนก่อน +1

    વાહ ભાઈ વાહ આવા સોંગ ‌બનાવ જો જોરદાર

  • @Kirankolavadaofficial
    @Kirankolavadaofficial 6 หลายเดือนก่อน +5

    WahWah Jordar Song Che
    Bahuj Mast Concept
    Music+Lyrics+Singing ❤️‍🔥

  • @vipulbharwadbharvad2741
    @vipulbharwadbharvad2741 6 หลายเดือนก่อน +5

    Ha savan Bhai haa❤

  • @KunjalGohil-cw5vx
    @KunjalGohil-cw5vx 6 หลายเดือนก่อน +6

    જોરદાર ગીત આવા ગીત હમેસા સાભરવા ગમે

  • @kishanbharvad205
    @kishanbharvad205 6 หลายเดือนก่อน +8

    Ha sa Van ha

  • @bharatbharvad2256
    @bharatbharvad2256 5 หลายเดือนก่อน +2

    વાહ ભાઈ વાહ તમારે આવજ જોરદાર છે ❤

  • @LaxmanMeher-cd3gz
    @LaxmanMeher-cd3gz 6 หลายเดือนก่อน +4

    Ha moj

  • @SunilSunil-en9vj
    @SunilSunil-en9vj 4 หลายเดือนก่อน +2

    Gagab no video che bhai

  • @khodiyardigital77
    @khodiyardigital77 6 หลายเดือนก่อน +50

    ખૂબ સરસ ધૂન લખવામાં આવી છે..રમેશ ભાઈ માર્કેટ ને સારા સોંગ આપી રહ્યા છે.. લાડ,,,માનીતી haatu કડલાં..સરસ સોંગ હતા...ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું...કાંતિ પટેલ ખોડીયાર ડિજિટલ ચેનલ

    • @lofiediting-ez4gm
      @lofiediting-ez4gm 6 หลายเดือนก่อน +5

      પન ભાઈ આમાં દુહા નો ઉપયોગ કરીયો હોત તો બવ સરસ લાગત

    • @SanjaySolanki-ss4wz
      @SanjaySolanki-ss4wz 6 หลายเดือนก่อน +2

      ​O5

    • @bhaveshmeghval
      @bhaveshmeghval 6 หลายเดือนก่อน +3

      ❤​@@SanjaySolanki-ss4wz

    • @SalatMukesh-ij8fd
      @SalatMukesh-ij8fd 6 หลายเดือนก่อน +2

      કારહોછો

    • @arvidbhai8186
      @arvidbhai8186 5 หลายเดือนก่อน +2

      ​@@SanjaySolanki-ss4wz😊😊😮

  • @rsphotographymusic
    @rsphotographymusic 5 หลายเดือนก่อน +3

    Osm

  • @goga_official_232
    @goga_official_232 6 หลายเดือนก่อน +8

    આ સોન્ગ કોને કોને દલડે વાગ્યું...💘

  • @5_star_vlogger
    @5_star_vlogger 5 หลายเดือนก่อน +3

    Ha jordar અવાજ ❤❤❤

  • @Htromanticvideo
    @Htromanticvideo 4 หลายเดือนก่อน +2

    જેણે પ્રેમ કર્યો હોય એને ખબર પડે....😢 કારણકે આ ગીત ના ભાવ સીધો કાળજે વાગે છે 😢

  • @R.Kstudio194
    @R.Kstudio194 6 หลายเดือนก่อน +18

    હા સાવન ભરવાડ હા

  • @lalogovaliyo1838
    @lalogovaliyo1838 6 หลายเดือนก่อน +9

    ના સમજોયો મારો પ્રેમ એ સોગ કેરે આવાનું છે ભાઈ

  • @ravigoltar4467
    @ravigoltar4467 6 หลายเดือนก่อน +21

    હા સાવન ભાઈ હા સુપર સોંગ 👌👌👌👌👌

  • @sanjaydondadonda9535
    @sanjaydondadonda9535 6 หลายเดือนก่อน +5

    Ha moj🎉

  • @alpeshalgotar251
    @alpeshalgotar251 6 หลายเดือนก่อน +5

    Wah savan❤

  • @SaiKrupaOfficial2626
    @SaiKrupaOfficial2626 6 หลายเดือนก่อน +7

    રૂઝાયેલા ઘા ફરી તાજા થઈ ગયા હા ઘાયલ કિંગ. ,

  • @goga_official_232
    @goga_official_232 6 หลายเดือนก่อน +17

    સવન ભાઈ ને કોણ કોણ સ્પોટ કરશે....🤝🏻♥️🎶

  • @dipakmali7878
    @dipakmali7878 6 หลายเดือนก่อน +12

    રમેશભાઈ ના શબ્દો, શશીભાઈનું સુમધુર સંગીત એમાં સાવનભાઈ નો કંઠ અને વિશાલભાઈનું ડાયરેક્શન.... જોરદાર સોંગ ❤❤❤❤🎉🎉🎉👌👌

  • @Mehul_bharwad_8161_1
    @Mehul_bharwad_8161_1 6 หลายเดือนก่อน +4

    Supar savan bhai💫💫💫

  • @metaliyadilipbdilipb5673
    @metaliyadilipbdilipb5673 4 หลายเดือนก่อน +5

    જોરદાર શોંગ

  • @dkzala2454
    @dkzala2454 5 หลายเดือนก่อน +2

    વાહ...
    ખૂબ સરસ અવાજ છે આપનો...👌👌👍🙏

  • @dharmeshharibhaibharwaddha2990
    @dharmeshharibhaibharwaddha2990 6 หลายเดือนก่อน +3

    Vah savan bhai super song👍

  • @user-jj5ww5vv8i
    @user-jj5ww5vv8i 3 หลายเดือนก่อน +3

    વા ભાઈ વા ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rameshmakwana8681
    @rameshmakwana8681 6 หลายเดือนก่อน +4

    જોરદાર ભાઈ ❤❤❤❤

  • @ashwinjariyaahir
    @ashwinjariyaahir 3 หลายเดือนก่อน +11

    ગુજરાતી અરજીત સિંગ❤

    • @Lofisong4447
      @Lofisong4447 หลายเดือนก่อน +1

      ,💯💯

  • @parvinparmar373
    @parvinparmar373 4 หลายเดือนก่อน +3

    😒मुझे इतना भी मत घूमा ऐ-ज़िन्दगी...!!
    मैं मोहब्बत का शायर हूँ...✍🏻
    “MRF 🛞
    का टायर” नहीं....!!
    💔❤‍🔥
    *शुभ रात्रि*

  • @jigneshbharwad2260
    @jigneshbharwad2260 6 หลายเดือนก่อน +5

    Boom boom💥💥💥💥💥

  • @user-mx4ne4yb6z
    @user-mx4ne4yb6z 6 หลายเดือนก่อน +3

    Ha mojjj ❤

  • @rameshchavdiyaofficial5979
    @rameshchavdiyaofficial5979 6 หลายเดือนก่อน +8

    Supperb singing bro 🥳🫶🔥

  • @user-iu5fd2qo4s
    @user-iu5fd2qo4s 6 หลายเดือนก่อน +6

    Nice song bhai

  • @RahulMeer-qo4tu
    @RahulMeer-qo4tu 4 หลายเดือนก่อน +4

    વા ભા ઈ વા ❤😢😢😢

  • @mirvikrambhravad9403
    @mirvikrambhravad9403 6 หลายเดือนก่อน +8

    Weldon savan bharwad❤

  • @vj_digital6647
    @vj_digital6647 6 หลายเดือนก่อน +9

    ❤❤

  • @Bharat_Bharwad_official
    @Bharat_Bharwad_official 6 หลายเดือนก่อน +6

    🥇❤

  • @shailesh.bharvad4938
    @shailesh.bharvad4938 6 หลายเดือนก่อน +4

    Ha.moj.ha❤

  • @vikascherman6604
    @vikascherman6604 6 หลายเดือนก่อน +5

    Super❤

  • @ajaymer2069
    @ajaymer2069 6 หลายเดือนก่อน +3

    Bav divas krya yrr aa song na ❤

  • @ManuBhai-ob4sf
    @ManuBhai-ob4sf 6 หลายเดือนก่อน +5

    Ha. Bhai hi

  • @Kalamkaarofficial777
    @Kalamkaarofficial777 6 หลายเดือนก่อน +4

    Waaah 👌

  • @dhareshgamara3511
    @dhareshgamara3511 6 หลายเดือนก่อน +3

    વાહ ખૂબ સરસ ગીત બનાવ્યું છે ❤❤❤❤

  • @SohamMakwana-i5r
    @SohamMakwana-i5r 6 หลายเดือนก่อน +4

    Jorrdarr

  • @ITZ__OP__
    @ITZ__OP__ 4 หลายเดือนก่อน +5

    સંગીત જોરદાર હે

  • @rohitsolanki6782
    @rohitsolanki6782 6 หลายเดือนก่อน +4

    Super