બોરતળાવ ભાવનગર વેસ્ટ માંથી બેસ્ટ | Bortalav bhavnagar Best of the West project આ શું થઈ રહ્યું છે🤔😱
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- બોરતળાવ ભાવનગર વેસ્ટ માંથી બેસ્ટ | Bortalav bhavnagar Best of the West project આ શું થઈ રહ્યું છે🤔😱
#bhavnagar
#bortalavlak
#બોરતળાવ
આ રમણીય તેમ જ વિશાળ તળાવ નગરની શોભા વધારે છે. ભાવનગર રાજ્યના એક સમયના દીવાન શ્રી ગૌરીશંકર ઓઝાના નામ પરથી આ જળાશયનું નામ ગૌરીશંકર તળાવ રાખવામાં આવ્યું છે. આ તળાવને કીનારે થાપનાથ મહાદેવનું મંદિર, કૈલાશવાટીકા નામની બાલવાટીકા, બોટ-ક્લબ, સુંદરાવાસ બંગલો અને ભાવવિલાસ પેલેસ આવેલા છે. તળાવમાં આવેલા ટાપુઓમાંના એક ટાપુ પર રજવાડાના સમયમાં હવાખાવા માટેનું સ્થળ બનાવાયેલું પણ હાલ એ બંધ હાલતમાં છે. આ તળાવમાં ન્હાવાની, કપડા ધોવાની કે માછીમારી કરવાની મનાઈ રજવાડાના વખતથી અમલમાં છે.
કૈલાશ વાટીકા
AKIB Dodiya
Mo:-9409221725
@Akibvlogs313
#akibvlogs313
#gj4
#bhavnagarnews
#bhavana
#bhavnagar
#2025
#brotalav
#lake
#gujarat
#ahemdabad
#gujratnews
#west
#love
#ilovebhavnagar
#vairalvideo
#tendring
#video
#westBestoftheWest
#westinbest
#gorisankar
#bhavena
#bhavnagari
#bhavnagarnew
#bhavnagar2025
#2025
#bhavnagarjanmjaytiutsav2025