Prem Pariksha || પ્રેમ પરીક્ષા || Jitu Pandya || 2 in 1|| Short Film || Dhiren Randheja || 2022

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • actor: Jitu Pandya, Guru Patel , Aarti Soni, Unnati Parmar , Janak Vyas
    Dop: Yogesh Parikh
    Editor : Hiren Gajjar
    concept: Kishore Thakkar
    Direction Dhiren Randheja
    --------------------------------------
    Artist - Mayur Gohil, Sushma Jadav, Dharini Shah, Atul Shukla
    Dop Edit - Sagar Thakor
    Consept - Kishor Thakkar
    Producer Director - Dhiren Randheja

ความคิดเห็น • 50

  • @belarajput5737
    @belarajput5737 ปีที่แล้ว +5

    Very nice 👌👌

  • @VK.Digital.Gujarati.2022
    @VK.Digital.Gujarati.2022 ปีที่แล้ว +3

    Gurubhai Prem ma to bhal bhala rod par aavigaya chhe

  • @vinodbariaofficial3993
    @vinodbariaofficial3993 ปีที่แล้ว +5

    Super

  • @pragnajoshi5066
    @pragnajoshi5066 ปีที่แล้ว +5

    વાહ જીતુભાઈ બન્ને વિડીયો એકદમ જ સરસ છે આજના યુવાનો માટે પ્રેરણામૂર્તિ બની જાય એવાં છે બન્ને વિડીયો અને કોલેજ ના વિદ્યાર્થી બન્યા છો બહુ જ સુંદર લાગો છો આવા જ બીજા સુંદર લોકોને પ્રભાવિત કરે સાથે થોડી સમજણ પણ આવે એવા વિડીયો લાવતા રહેજો . તથાસ્તુ.

    • @DHIRENRANDHEJAOFFICIAL
      @DHIRENRANDHEJAOFFICIAL  ปีที่แล้ว

      Thank you so much for watching this video if you like this video plz share in your circle and groups

  • @VK.Digital.Gujarati.2022
    @VK.Digital.Gujarati.2022 ปีที่แล้ว +24

    મને ભગવાને પૂછ્યું કે તારે શું જોઈએ છે મેં 😄 કહ્યું મારી કોમેન્ટ જે વાંચે તેના માતાપિતા ને ખુશ રાખજો 🙏🙏🙏

  • @chauhansanjay3186
    @chauhansanjay3186 ปีที่แล้ว +6

    જય માતાજી આશાપુરી માં સ્વની મનો કામના પુરી કરે

  • @rgovind6182
    @rgovind6182 ปีที่แล้ว

    Jita.ha.tamari.moj

    • @DHIRENRANDHEJAOFFICIAL
      @DHIRENRANDHEJAOFFICIAL  ปีที่แล้ว

      Thanks આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો વિડિયો પસંદ આવ્યો હોય તો આગળ શેર જરૂર કરજો

  • @firojasaleh3523
    @firojasaleh3523 ปีที่แล้ว +2

    pupil mate bo moti samaz aapva badal aabhar...👌👌👌👌🌹

  • @sureshthakoropisel4409
    @sureshthakoropisel4409 ปีที่แล้ว +2

    સુપર

  • @kalpeshbarjod4630
    @kalpeshbarjod4630 ปีที่แล้ว +2

    Super ❤❤

    • @DHIRENRANDHEJAOFFICIAL
      @DHIRENRANDHEJAOFFICIAL  ปีที่แล้ว

      Thank you so much for watching this video if you like this video please share in your circle and groups

  • @lebji_saviyana
    @lebji_saviyana ปีที่แล้ว +3

    ખૂબ સરસ ધીરેન રાંધેજા, ખરેખર આટલી મસ્ત સોર્ટ મૂવી પહેલિવાર નિહાળી એ પણ ચકિત થઈ જવાય એવી આવિ સેકન્ડ મૂવી બનાવી ને મોકલો જેથી લોકોને સમજાય અને માં બાપ ને સાચવે, અને ભણવાના સમયે ખોટા પ્રેમ જાળ માં ન ફસાય....🎉🥳👍💫🤍
    જે ભાઈ મિત્ર એ આ કૉમેન્ટ વાંચી હોય તો લાયક કરવા વિનંતિ

  • @guswamidineshgiri5064
    @guswamidineshgiri5064 ปีที่แล้ว

    मां बाप नी शेवा ज प्रभु शेवा

  • @jitubhajadav2998
    @jitubhajadav2998 ปีที่แล้ว +1

    ખુબ સરસ આ વિડીયો સાચું પ્રેમ ❤️❤️

  • @kalpeshthakor9523
    @kalpeshthakor9523 ปีที่แล้ว +1

    Nice jitu bhai

  • @solankimahendra5393
    @solankimahendra5393 ปีที่แล้ว

    આરતી નું પાત્ર ભજવનાર બેન નો અભિનય સરસ છે અને તેમનો દેખાવ પણ અતિ સુંદર છે હાવભાવ સાથે સરસ અભિનય કરે છે આ ચેનલ ના નંબર વન કલાકાર છે ।।।

  • @VinusinhThakor-ip5rq
    @VinusinhThakor-ip5rq ปีที่แล้ว

    કોઈ ને કોમેડી ગમે તો બધાને જુદું ગમે તો શેર very nice પર જાવ કરો લાઈક કરશો 👍👍👌👌👌

  • @pateltimlid...nofficialsan6044
    @pateltimlid...nofficialsan6044 ปีที่แล้ว +3

    Hii

  • @DK-dq8bu
    @DK-dq8bu ปีที่แล้ว

    Please Come back Mangu, all is forgiven.

  • @VikramRathva-qk6wu
    @VikramRathva-qk6wu ปีที่แล้ว

    છોકરી ના પ્રેમ મા ના પડાય

  • @jayeshdamor5575
    @jayeshdamor5575 ปีที่แล้ว +2

    Very nice 👌👌

    • @DHIRENRANDHEJAOFFICIAL
      @DHIRENRANDHEJAOFFICIAL  ปีที่แล้ว

      Thank you so much for watching this video if you like this video plz share in your circle and groups

  • @nikhilchauhan2400
    @nikhilchauhan2400 ปีที่แล้ว

    Hii