જમીનનું એકત્રીકરણ કેવી રીતે કરાવવું? | કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? | કેટલી ફી ભરવી પડે? | Ekatrikaran

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025

ความคิดเห็น • 79

  • @Canadabusiness313
    @Canadabusiness313 11 หลายเดือนก่อน +2

    thanks for useful information

  • @pingalshihghadhavi8572
    @pingalshihghadhavi8572 5 หลายเดือนก่อน +1

    ખૂબ જ સરસ માહિતી

  • @diwanmubarakali4273
    @diwanmubarakali4273 2 ปีที่แล้ว +2

    Very good

  • @neelrefrigeration5838
    @neelrefrigeration5838 3 ปีที่แล้ว +1

    Nice information

  • @YusubKaji
    @YusubKaji 9 หลายเดือนก่อน +1

    THANKS SIR

  • @jayshreegopalrodlains3873
    @jayshreegopalrodlains3873 8 วันที่ผ่านมา

  • @AllVideoOnline
    @AllVideoOnline 2 ปีที่แล้ว +3

    😊😊😊😊

  • @TusharVirda
    @TusharVirda 4 ปีที่แล้ว +1

    Khub saras mahiti api bhai. Aabhar 🙏

  • @parthkanani502
    @parthkanani502 23 วันที่ผ่านมา

    Ektrikaran mate mapani farjiyat che k?

  • @laljidodiya6092
    @laljidodiya6092 3 หลายเดือนก่อน +2

    એકત્રીકરણ માં માપણી ફરજીયાત છે

  • @prafultrivedi7326
    @prafultrivedi7326 หลายเดือนก่อน

    એક જ દિવસે એક જ સવૅ નંબર ના અલગ અલગ ચાર ટુકડા ૧૯૫૦ માં ખરીદ કરેલ હોય તેનું એકત્રિકરણ કરાવવું હોય તો શું કરવું જોઈએ

  • @solankinilesh22
    @solankinilesh22 3 ปีที่แล้ว +1

    એકત્રીકરણ ની ફી ને લગતો કોઇ પરિપત્ર હોય તો મુકવા વિનંતી અને કયા હેડે ફી જમા કરવાની હોય છે

  • @kamleshrajput862
    @kamleshrajput862 2 ปีที่แล้ว +2

    Sir atyare hal ma kai farfer thyo se aktrikaran karvama

  • @kamleshmakwana5858
    @kamleshmakwana5858 2 ปีที่แล้ว +1

    Sir khata khatedar juda juda se ane jamin akaj sedhe se to એકત્રીકરણ થય શકે?

    • @TrickGujarati
      @TrickGujarati  2 ปีที่แล้ว

      Khata juda hoy pan same vyakti na name hovi joie

    • @kamleshmakwana5858
      @kamleshmakwana5858 2 ปีที่แล้ว +1

      Same vyakti na name nathi ak khata ma shtree nu name se ane bija khatama purush nu nam se pan jamin akaj sedhe se to Thai sake એકત્રીકરણ ?

    • @TrickGujarati
      @TrickGujarati  2 ปีที่แล้ว

      Na

    • @kamleshmakwana5858
      @kamleshmakwana5858 2 ปีที่แล้ว +1

      @@TrickGujarati ok

  • @maheshkumarkhaniya8154
    @maheshkumarkhaniya8154 3 ปีที่แล้ว +2

    ભાયું ભાગે વહેંચણી થઈ ગઈ હોય અને બધાના ખાતા નંબર અલગ અલગ હોય અને સર્વે નંબર એક જ હોય તો એકત્રીકરણ થઈ શકે કે નહીં

    • @TrickGujarati
      @TrickGujarati  3 ปีที่แล้ว +1

      Na

    • @maheshkumarkhaniya8154
      @maheshkumarkhaniya8154 3 ปีที่แล้ว +2

      @@TrickGujaratiએક ભાઈ બધા ભાઈ સાથે દસ્તાવેજ કરીને એક વ્યક્તિના નામે કરી નાખે તો એકત્રીકરણ થઈ શકે કે નહીં

    • @TrickGujarati
      @TrickGujarati  3 ปีที่แล้ว +1

      હા પછી એકત્રીકરણ થઈ શકે

    • @maheshkumarkhaniya8154
      @maheshkumarkhaniya8154 3 ปีที่แล้ว +2

      @@TrickGujarati આભાર

  • @tailorvishal76
    @tailorvishal76 9 หลายเดือนก่อน +1

    THANN YOU FORM 1/22 KYA THI LEVU?

    • @TrickGujarati
      @TrickGujarati  9 หลายเดือนก่อน

      રેવન્યુ વિભાગ ની વેબસાઈટ પરથી મળી જશે અને જો ન મળે તો કોમેન્ટ કરજો તો આપણે ટેલિગ્રામ ચેનલ પર આપણે મૂકી આપીશું

  • @happykariya5022
    @happykariya5022 4 ปีที่แล้ว +2

    Very useful info sir
    Varsai no offline process kevi rite hoy??

    • @TrickGujarati
      @TrickGujarati  4 ปีที่แล้ว

      હવે તમારે વારસાઈ અરજી ઓનલાઇન કરીને પછી ડોક્યુમેન્ટ સબમીટ કરાવવું પડશે ડાયરેક્ટ ઓફ લાઇન અરજી થઈ શકશે નહીં

  • @bharatsisotiya4044
    @bharatsisotiya4044 9 หลายเดือนก่อน +1

    Sir mari jamin 12 vigha che pan khata alag che 9vigha ane 3 vigha .jamin 12 vigha akaj tikdo che .khata ma alag che ane banne khata alag alag gamma bole che to anu ak khatu thai sake.jamin ak j che 12 vigha .

    • @TrickGujarati
      @TrickGujarati  9 หลายเดือนก่อน

      બંને જમીન અલગ અલગ ગામ રેકોર્ડમાં ચાલતી હોય તો તેનું એક ખાતું થઈ શકે નહીં

    • @bharatsisotiya4044
      @bharatsisotiya4044 2 หลายเดือนก่อน

      To tenu su karvanu rahe.1 khatu 1.46 che ane biju khatu 0.52 gutha che.dada ni jamin che to anu 4 bhayu nu alag thai jay.

  • @smilephototheweddingphotog6016
    @smilephototheweddingphotog6016 ปีที่แล้ว +1

    avo nakso download karvo hoy to kevi rite kari sakay

    • @TrickGujarati
      @TrickGujarati  ปีที่แล้ว

      આવો નકશો ડાઉનલોડ નહીં થઈ શકે તેના માટે તમારે તલાટી પાસે અથવા તો ડી આઇ એલ આર કચેરીમાં જવું પડશે

  • @readyknowledge1970
    @readyknowledge1970 ปีที่แล้ว +1

    એકત્રીકરણ નું ફોર્મ આપશો

    • @TrickGujarati
      @TrickGujarati  ปีที่แล้ว

      લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન માં મળી જશે અથવા તો બહુ જલદી ટેલિગ્રામ ચેનલ ઉપર પણ તમને તે ફોર્મ મળી જશે

  • @saiber9
    @saiber9 8 หลายเดือนก่อน

    Ekatri karan ketlo samay mage ketla time ma thay

  • @ashvinpatel2583
    @ashvinpatel2583 2 ปีที่แล้ว +1

    જમીન નો નકશો સર્વે નંબર સાથે મોબાઈલ થી કેવી રીતે જોવો

  • @karanrathod7906
    @karanrathod7906 3 ปีที่แล้ว +1

    Ghar(house) bani gaya pa6i ekatri karan thay k na thay??

    • @TrickGujarati
      @TrickGujarati  3 ปีที่แล้ว

      Etle tame binkheti jamin nu puchyu?

    • @karanrathod7906
      @karanrathod7906 3 ปีที่แล้ว +1

      @@TrickGujarati Ha

    • @TrickGujarati
      @TrickGujarati  3 ปีที่แล้ว

      Tema plan revise karavvo pade pan tame bandhkam kari didhu chhe etle te shakya nathi

    • @karanrathod7906
      @karanrathod7906 3 ปีที่แล้ว +1

      @@TrickGujarati to ama kai problem aave pachad thi?

    • @TrickGujarati
      @TrickGujarati  3 ปีที่แล้ว +1

      Na mata bhage koi problem avto nathi

  • @jayrajsinhchauhan5796
    @jayrajsinhchauhan5796 ปีที่แล้ว

    એકત્રિરણ નિયમ ૯/બ શું છે.

  • @saiber9
    @saiber9 6 หลายเดือนก่อน

    Eli karn ma ketla divas jay
    0:06

  • @vikram.k.vasava
    @vikram.k.vasava ปีที่แล้ว

    એકત્રીકરણ કર્યા બાદ ફરીથી જુના હક્કો પ્રમાણે વહેંચણી થઈ શકે🙏જવાબ આપવા વિનંતી 🙏

  • @pkindia507
    @pkindia507 11 หลายเดือนก่อน +1

    Aavo nakso keri rite malse

    • @TrickGujarati
      @TrickGujarati  11 หลายเดือนก่อน

      Tamara gam na talati pase thi athva DILR office mathi mali jashe

  • @imaranliyakat5842
    @imaranliyakat5842 2 ปีที่แล้ว +1

    બિન ખેતી ના કોમન પ્લોટ ના ક્ષેત્રફળ માં વધારો ઘટાડો કરી શકાય છે

  • @kamleshbariya3013
    @kamleshbariya3013 9 หลายเดือนก่อน +1

    સરજી 2 ખેતર ની વચ્ચે એક ખેતર છે તો એકત્રિકરણ થઈ શકે?

    • @TrickGujarati
      @TrickGujarati  9 หลายเดือนก่อน

      તમારા 2 ખેતરની વચ્ચે બીજા કોઈ નું ખેતર હોય તો એકત્રીકરણ થઈ શકે નહીં

    • @saiber9
      @saiber9 4 หลายเดือนก่อน

      No

    • @TrickGujarati
      @TrickGujarati  4 หลายเดือนก่อน

      Na

  • @SaddamKhan-px5dr
    @SaddamKhan-px5dr 10 หลายเดือนก่อน

    Good job sir .sir khata number mate koi good msg share karjo

  • @vadherkala4525
    @vadherkala4525 ปีที่แล้ว

    માપણી કઇ કરાવી

  • @CMNAIKS
    @CMNAIKS 7 หลายเดือนก่อน +1

    Ekatrikaran nu opposite atle ke koi Paiki number nu Vistrutikaran karva shu karvu ?

    • @TrickGujarati
      @TrickGujarati  5 หลายเดือนก่อน

      વિભાજન?

    • @CMNAIKS
      @CMNAIKS 5 หลายเดือนก่อน

      @@TrickGujarati હા વિભાજન

  • @Ramsangthakor4
    @Ramsangthakor4 ปีที่แล้ว +1

    અમારે એક ખેતર વચ્ચે થી કપાયું નર્મદામાં બે ટુકડા થયાં એક સર્વે નંબર બે સર્વે નંબર થયાં વચ્ચે નર્મદા સે બેવ એકઠાયસકે

  • @amzadbhoraniya3369
    @amzadbhoraniya3369 3 ปีที่แล้ว +1

    Form download link mokva vinnti

    • @TrickGujarati
      @TrickGujarati  3 ปีที่แล้ว

      Link par jai tame form download kari shako chho

  • @ajitthakor9453
    @ajitthakor9453 2 ปีที่แล้ว +1

    સાહેબ મારે એકતરી કરણ માં ભૂલ થઈ સે. બાજુ ના નંબર નું શેત્રફળ ઉલતફેર થઈ ગયું. તો સુ કરવું જોયે

    • @TrickGujarati
      @TrickGujarati  2 ปีที่แล้ว

      Sudhara hukam karavo

    • @ajitthakor9453
      @ajitthakor9453 2 ปีที่แล้ว

      સુ પ્રોસિસ કરવી પડે

  • @raviginoya2320
    @raviginoya2320 2 ปีที่แล้ว +1

    Good information