વાહ રે વાહ.. અમદાવાદના ભાવિ આચાર્યે વડતાલના સંતોને વિમુખ કહ્યા | call recording | kalupur mandir

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 พ.ย. 2024
  • સાંભળો.. લાલજીનું રેકોર્ડિંગ | આંખમાં આસું આવી જશે | સંપ્રદાયની બરબાદી નજરે દેખાશે | kalupur mandir
    વિડિઓ ડીલીટ થઇ જાય તે પહેલા સાંભળો અને સૌને શેર કરી દો | call recording | kalupur mandir
    kalupur mandir darshan time
    kalupur mandir timings
    kalupur mandir live
    kalupur mandir aarti
    kalupur mandir calendar
    kalupur mandir contact number
    kalupur mandir youtube
    kalupur mandir live aarti
    kalupur mandir near me
    kalupur mandir
    kalupur mandir live darshan
    kalupur mandir live
    kalupur mandir live katha
    kalupur mandir aarti
    kalupur mandir katha
    kalupur mandir kirtan
    kalupur mandir live aarti
    kalupur mandir youtube channel
    kalupur mandir ahmedabad
    kalupur mandir nitya niyam
    kalupur mandir parv katha
    kalupur mandir parv
    kalupur mandir mangla aarti
    Swaminarayan Mandir Kalupur

ความคิดเห็น • 155

  • @mr.harshadhdpatel9839
    @mr.harshadhdpatel9839 3 หลายเดือนก่อน +31

    લાલજી મહારાજ સાચા છે દેશ વિભાગ ના લેખપ્રમાણે વડતાલ દેશ ના સંતો નરનારાયણ દેવ દેશ મા કથા સત્સંગ કરવા આવી શકે નહિં 🙏જય સ્વામિનારાયણ 👏

    • @PatelKiran-ls5pe
      @PatelKiran-ls5pe 2 หลายเดือนก่อน

      ચાલો માની લઈએ લાલજી મહારાજ સાચા તો પછી જે એ સાચા જ હોય તો મહારાજે વડતાલ ને વિમુખ ક્યારે કહ્યા લાલજી ધમકી આપીને કહે છે કે વિમુખ ને કેમ બોલાવ્યા તો શું લાલજી સાચા છે ?????

    • @PRYNCE90
      @PRYNCE90 2 หลายเดือนก่อน +2

      @@PatelKiran-ls5peતમારી વાત સાચી છે.

  • @rutulpatel5576
    @rutulpatel5576 3 หลายเดือนก่อน +11

    લાલજી મહારાજ સાચા છે

  • @gujaratCrimenews
    @gujaratCrimenews 11 วันที่ผ่านมา +2

    દરેક હરિભકતો એ દેશ વિભાગ ના લેખની કથા કરવી જોઈએ તોજ ગ્રહસ્થ હરિભકતો ને ખ્યાલ આવે સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણ શુ છે

  • @nishilpatel1535
    @nishilpatel1535 3 หลายเดือนก่อน +10

    Lalji Maharaj 100% Sacha Che, Mara Guru Vadtal na Che to pn Desh vibhag na lekh pramane Maharaj ni je Agna Che e pramane j Badha e revanu Che, ama koi nu chaltu nathi, Dharma Kul sachu che, Lalji Maharaj sacha che 🚩

  • @darshankumarraval2256
    @darshankumarraval2256 3 หลายเดือนก่อน +8

    Jay swaminarayan, Jay ho sarvopari shri Hari, Jay ho shri Narnarayan dev 🙏🙏🙏,Lalji Maharaj is absolutely correct,we all support you👍🏻

  • @arvindsinhparmar8099
    @arvindsinhparmar8099 3 หลายเดือนก่อน +12

    ... લાલજી મહારાજ...ત્રડન સાચા છે....

  • @zoliapareva7082
    @zoliapareva7082 2 หลายเดือนก่อน +6

    વડતાલના આચાર્ય અમદાવાદ દેશમાં આવીને સાધુને દીક્ષા આપી જાય તો ચાલે?
    અમદાવાદના આચાર્યે વડતાલમાં જઈને સાધુને દીક્ષા આપી હતી ત્યારે દેશ વિભાગ ક્યાં ગયો હતો?

    • @PRYNCE90
      @PRYNCE90 2 หลายเดือนก่อน

      તમારી વાત સાચી છે.

    • @vishalthakkar7387
      @vishalthakkar7387 หลายเดือนก่อน

      emergency jevi position hati, please don't discuss

  • @bhailalbhairana2639
    @bhailalbhairana2639 4 วันที่ผ่านมา +1

    .SUSHILA.JAYSHREESWAMINARAYAN🙏🌷🌷🌷💐💐💐🌹🌹🌹🙏.U.S.A.CHICAGO

  • @karanzala5698
    @karanzala5698 ปีที่แล้ว +16

    ધર્મ કુળ ની પણ મર્યાદા હોય છે વડતાલ હોય કે અમદાવાદ દેશ બંને દેશ ના સાધુ એ ધર્મ કુળથી દીક્ષિત થઈ ગયેલા છે એટલે આ સમગ્ર વિડિયાના માધ્યમથી આપણે જોઈએ ધર્મ કુળ નું કોઈપણ સભ્ય હોય એનાથી કોઈ પણ દીક્ષિત સંતને વિમુખ ન કહી શકાય
    ધર્મ કુળ નો મહિમા તો ખૂબ ઊંચો છે ધર્મકુળ મહિમાના તુલ્ય તો કોઈ આવી ન શકે સંત એને સત્સંગની મા કહેવામાં આવે છે એટલે કોઈ પણ સંત ને વિમુખ ના કહી આ તો સુપ્રીમ કોર્ટના હાઇકોર્ટનું જજમેન્ટ ને બધું હમણાં આવ્યું પણ મહારાજની વખતથી ચાલી આવે છે બંને દેશ ખૂબ સારી રીતે સત્સંગ ભજન કરાવે બને દેશ સંપીને સત્સંગ ભજન કરાવે એમાં કોઈ અપરાધ કે કોઈ ભૂલ નાતો ભગવાનનાં ચરિત્ર ભગવાન ની ગાથા ની કથા છે એમાં કોઈ પણ રીત નો વિરોધ ન કરી શકાય ભલેને ગમે તે દેશ હોય ભગવાનના ગુણ ગાવા માં કોઈપણ દેશ આડો આવતો

    • @ramparmar4722
      @ramparmar4722 3 หลายเดือนก่อน

      Bhagat tamari vat khoti che .....vadtal desh na sadhu o e dharmkul ni maryada neve muki didhi che ...and have ahmedabad aave che evu karava...eno pratyaksh dakhalo e bhai je lalji maharaj jode argument kare che....only e sadhu na sampark thi aatli argument kare che ...etla laxan to aavi Gaya Ena ma ...

    • @yogendrapatel2046
      @yogendrapatel2046 3 หลายเดือนก่อน

      લાલજી મહારાજે દીક્ષિત સંતો ને વિમુખ નથી કીધા..એમાં વિમુખ પણ આવવાના હતા..જેઓ આચાર્ય થકી દીક્ષિત નહીં હોય ...કોર્ટ ના ચુકાદા ને માનવો એ બધા ની ફરજ છે...લાલજી. સાચા છે..
      જય સ્વામિનારાયણ

    • @vandanapanchal2062
      @vandanapanchal2062 3 หลายเดือนก่อน

      100% સહમત તમારી વાત થી jai Swaminarayan 🙏

  • @Ranjitsinhvaghela07
    @Ranjitsinhvaghela07 3 หลายเดือนก่อน +3

    આ પણ એક ગુલામી જ છે

  • @gopinathji5380
    @gopinathji5380 3 วันที่ผ่านมา

    Right ✅️ lalji maharaj

  • @Swaminarayan_satsang_
    @Swaminarayan_satsang_ ปีที่แล้ว +12

    Vadtal badha santo rajkaryana che lalji maharaj sacha xhe

  • @heetpatel9177
    @heetpatel9177 3 หลายเดือนก่อน +7

    સર્વ ધર્મ ની event માં લાલજી મહારાજ ને આવું ના શોભે 🙇🙏
    આજ્ઞા ઘણી મહારાજે કહેલી આચાર્ય પણ નથી પાળતા 🙏💐

    • @PatelKiran-ls5pe
      @PatelKiran-ls5pe 2 หลายเดือนก่อน

      Ha આ લાલજી તો લવ મેરેજ કરવાના હતા માંડ માંડ બંધ રહ્યું

    • @PRYNCE90
      @PRYNCE90 2 หลายเดือนก่อน

      તમારી વાત સાચી છે.

    • @PRYNCE90
      @PRYNCE90 2 หลายเดือนก่อน

      @@PatelKiran-ls5peશું વાત કરો છો? ના હોય ભાઇ. કહેવાય આચાર્ય પણ જીવન જીવવાનુ આપણા જેવુ સંસારિક થી ભરેલું મન મોજીલું .

    • @prembhavsar1097
      @prembhavsar1097 8 วันที่ผ่านมา

      કેવી આજ્ઞા?

  • @Ranjitsinhvaghela07
    @Ranjitsinhvaghela07 3 หลายเดือนก่อน +4

    માનસિક અને ઘર્મ ની ગુલામી...કહેવાય આ

  • @dharmanandan1990
    @dharmanandan1990 2 ปีที่แล้ว +16

    Vadtal namaste Santo e amdavad desh ma puchhya vina Sha mate aavavu joie 😇

    • @krishnaviralvideo8153
      @krishnaviralvideo8153  2 ปีที่แล้ว +3

      evo koi niyam chhe j nahi ok

    • @dharmanandan1990
      @dharmanandan1990 2 ปีที่แล้ว +5

      લાગે છે કે તમે પૂર્વાહ્ ગ્રહ થી ગ્રસ્ત છો.

    • @rajpatels1575
      @rajpatels1575 ปีที่แล้ว +6

      @@krishnaviralvideo8153
      Swaminarayan sampraday na desh vibhag na lekh ma avu lakhel che , vanchva vinanti

    • @rajdeepsinhkher3954
      @rajdeepsinhkher3954 4 หลายเดือนก่อน +3

      દેશ વિભાગના લેખ વાંચો

    • @SunilPatel-jo8pv
      @SunilPatel-jo8pv 3 หลายเดือนก่อน

      મેમનગર ગુરુકુળ વડતાલ દેશના સંતો ચલાવી રહ્યા છે બંધ કરાવો

  • @ramnikbhaibavadiya9511
    @ramnikbhaibavadiya9511 3 หลายเดือนก่อน +2

    લાલજી મહારાજ બરાબર કહે છે જે 100 %. વાત સાચી છે માટે પોતાના દેશોમાંથી બીજા દેશમાં વિમુખ બનવા જવાઈ નહીં

  • @JayshreebenThakkar-wh3wy
    @JayshreebenThakkar-wh3wy 3 หลายเดือนก่อน +8

    ધર્મ કુળ સાચું છે સ્વામિનારાયણ ભગવાને પોતે સ્થાપ્યા છે તો તમને શું શું વાત નું દુઃખ છે જ્યાં તમારૂં ધાર્યું કામ થાય તો ધર્મ કુળ સાચું છે ને તમારૂં ધાર્યું કામ ના થાય તો ધર્મ કુળ ખોટું છે
    એ વાત તમે કરશો જ નહીં
    સ્વામિનારાયણ ભગવાને પોતે સ્થાપ્યા છે તમને એટલી બધી ચિંતાઓ થાય છે તો તમે આવું કામ શા માટે કરો છો

  • @MehulPatel-kq6ow
    @MehulPatel-kq6ow 3 หลายเดือนก่อน +3

    Jay hu dharm kul ni

  • @OnlyTtuth
    @OnlyTtuth 3 หลายเดือนก่อน +2

    Lalji Mahraj 100% sacha chhe,aava loko havan ma hadka nakhanara daityo to rahevana

  • @bhaveshjansari6202
    @bhaveshjansari6202 3 หลายเดือนก่อน +7

    Bhai je ne a recording mukyu che te mahamurakh.che.Desh vibhagh na lekh ma lakhvyu che.vadtal desh na Santo sha mate ahmdabad desh ma Katha karva Ave che.pacha abhai recording mukine Lalji maharaj nu kharab batave che

    • @OnlyTtuth
      @OnlyTtuth 3 หลายเดือนก่อน

      Bhai aava vartalap mukva j joiye, jethi aava daityo khulla pade, jay Swaminarayan bhagvan, Swamiji Tamara Dil ne thesh pahochi tenu ghanu dukh thayu .Swamiji na charnoma pranam

  • @preetymandalia2882
    @preetymandalia2882 2 หลายเดือนก่อน +1

    Lalji maharaj sav sacha chhe. Emne parampara anurup j jawab apyo chhe. Jay swaminarayan

    • @PRYNCE90
      @PRYNCE90 2 หลายเดือนก่อน

      Parampara ma vadtal ne વિમુખ to naj Kevay ne.

  • @mayursolanki6792
    @mayursolanki6792 3 หลายเดือนก่อน +5

    સ્વામિ ભારત મા સત્સંગ કાર્યક્રમ કરી શકે લોકશાહી છે

    • @patelhb79
      @patelhb79 3 หลายเดือนก่อน

      @@mayursolanki6792 લોકશાહી થી મોક્ષ નહીં મળે મહારાજના વચન પાળવાથી જ કલ્યાણ થાય એટલું તો સમજાવું જોઈએ

    • @ramjitundia7295
      @ramjitundia7295 3 หลายเดือนก่อน +3

      મુળ સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામિનારાયણ ભગવાન નાં દેશ વિભાગ નાં લેખ પ્રમાણે ચાલે છે

  • @laljimpatel
    @laljimpatel 3 หลายเดือนก่อน +4

    Ligali lalji maharaj sacha se

  • @samirpatel6031
    @samirpatel6031 3 หลายเดือนก่อน +4

    બધા હરિભક્તો ને વિનંતી કે સંપ્રદાયના બંધારણ,મર્યાદા માટે દેશ વિભાગના લેખનુ અધ્યયન કરો જેથી આવી સમસ્યા નુ સર્જન ના થાય

    • @PatelKiran-ls5pe
      @PatelKiran-ls5pe 2 หลายเดือนก่อน

      આમાં કંઈ ખોટું નથી એતો લાલજી ને બીક છે કે મારા ભક્તો ઓછા થઈ જશે એટલે પકડી રાખવા પડે છે પોતાના જીવન નું ઠેકાણું નથી એટલે અમદાવાદ ના સારા સારા સંતો ના મંડળ વડતાલ ચાલી ગયા છે એ વિચારવા જેવું છે

  • @ramnikbhaibavadiya9511
    @ramnikbhaibavadiya9511 3 หลายเดือนก่อน

    Jay shree swaminarayan

  • @vishalthakkar7387
    @vishalthakkar7387 หลายเดือนก่อน +1

    je haribhakte aa recording mukyu teni halat bagdi jase

  • @girdhargajjar1277
    @girdhargajjar1277 3 หลายเดือนก่อน +3

    Lalimaharajnijay

  • @juhilradadiya8570
    @juhilradadiya8570 ปีที่แล้ว +2

    Shu thayu pachhi a bandh rahuo ke thayo hato???

  • @mukeshvadgama3240
    @mukeshvadgama3240 2 หลายเดือนก่อน +1

    ભાગલાવાદી અને અલગદાવાદી લોકો આ સંપ્રદાયનું નેતૃત્વ કરે છે.....

  • @chandajoshi2953
    @chandajoshi2953 3 หลายเดือนก่อน +3

    Swaminarayan bhagvane avu karvanu nathi kahyu desh vibhag vyahvar mate 6 nahi ke droh mate maharaj ne ketlu dukh thatu hashe

  • @Swaminarayan_satsang_
    @Swaminarayan_satsang_ ปีที่แล้ว +8

    BhaviAcharya sacha che

  • @GHANSHYAMSPATEL
    @GHANSHYAMSPATEL 3 หลายเดือนก่อน +3

    કોઈ નું નામ લખ્યા વગર ધંધો કરો

  • @narendrabarvaliya3963
    @narendrabarvaliya3963 2 หลายเดือนก่อน +1

    લાલજી ના વખાણ કરી ને તેની કઠણાઈ બેસી જાશે

  • @krishnaviralvideo8153
    @krishnaviralvideo8153  2 ปีที่แล้ว +13

    આ છે આપનો મૂળ સંપ્રદાય...
    જ્યાં આચાર્યના છોકરાને વાત કરવાની પણ કોઈ તમીજી નથી...
    ધિક્કાર છે... આવા નબીરાઓને અને ધિક્કાર છે આવાને સપોર્ટ કરનારને... હિન્દૂ ધર્મ આવા હરામીઓથી જ બદનામ થઇ રહ્યો છે ..

    • @ambbb.82
      @ambbb.82 3 หลายเดือนก่อน

      હરામી એને કહેવાય જે આવા ઓડિયો ને અયોગ્ય થંબનેલ લગાવી ને અને રૂપિયા ના જોરે સ્વામિનારાયણ ભગવાને લખેલા દેશ વિભાગના લેખ થી વિપરીત વર્તન કરતા સંતો કે હરિભક્તોને સાચી દિશામાં વાળવા માંગતા આચાર્ય કે લાલજી ને અયોગ્ય ઠેરવે....

    • @ramparmar4722
      @ramparmar4722 3 หลายเดือนก่อน +4

      Bhai to chailo Jay tane kon kahe che mul sampraday ma revani ....biji 29 sanstha o che je mul sampraday thi nokhi che ....chal nikal

    • @umabroadband5633
      @umabroadband5633 3 หลายเดือนก่อน +2

      Maharaj no rajipo levo hoy to emni aagya ma revu pade

    • @ajaypatel8944
      @ajaypatel8944 3 หลายเดือนก่อน

      Tamra jeva Loko aava vidio mukine Harmana paysa kamano dhadho badh Karo

    • @patelhb79
      @patelhb79 3 หลายเดือนก่อน

      ભગવાનના વચન ન મનાય ત્યારે જ આવું વિચાર આવે
      સંપ્રદાયનું બંધારણ પ્રમાણે રહે એજ સત્સંગી બાકી તો શિક્ષાપત્રી પ્રમાણ છે જ મહારાજે કહ્યું કે મારો નથી

  • @rakeshharesh
    @rakeshharesh 16 วันที่ผ่านมา +1

    bhagat kai pan bolso nahi Kmk aa post muknar ek asamajik tatva Che koi satsangi nathi loko ne germarge for a mate aavi post kare che etle kai pan bolvu yogya nathi 🙏

  • @raghu7079
    @raghu7079 3 หลายเดือนก่อน +4

    ધર્મકુલ ને આ ભાષા શોભતી નથી

    • @Thanaram-hc9jk
      @Thanaram-hc9jk 3 หลายเดือนก่อน +2

      ધર્મકુલ સાચુ છે

    • @pratyushsavaliya6082
      @pratyushsavaliya6082 3 หลายเดือนก่อน

      અહીં ભાવિ આચાર્ય શ્રી એ અમો મહેનત કરીએ એવો શબ્દ પ્રયોગ કર્યો છે તો તેઓ શું મહેનત કરે છે તેઓના મંદિરો, ઘર દરેકના દાનથી ચાલે છે, દાન આપનાર જ મહેનત કરે છે આવી વાણી આચાર્ય મહારાજશ્રી ને શોભતિ નથી, હરિભક્તોએ ચેતી જવું જોઈએ કે તમે જેનું માન સન્માન કરો છો તે તમારા માટે શું કરે છે, હરિભક્તો ન હોય તો આચાર્ય સંતો ક્યાંથી આવવાના આજે હરિભક્તો આચાર્ય સંતો વગર સત્સંગ કરવા મંડે તો આ બધો વાદવિવાદ બંધ થઈ જાય

    • @PRYNCE90
      @PRYNCE90 2 หลายเดือนก่อน

      @@Thanaram-hc9jk ધર્મકુલ સાચું પણ વિમુખ સંસ્થા નજ કહેવાય ને

    • @Thanaram-hc9jk
      @Thanaram-hc9jk 2 หลายเดือนก่อน

      @@PRYNCE90 વડતાલ સંસ્થા ને વિમુખ નથી કીધી

    • @Thanaram-hc9jk
      @Thanaram-hc9jk 2 หลายเดือนก่อน

      @@PRYNCE90 જે સાધુ ભગવાન ના સિદ્ધાંત તોડે ને વડતાલ થી અમદાવાદ મા આવે મહારાજ શ્રી ની આજ્ઞા વગર તેને તો વિમુખ જ કહેવાય

  • @dhanujeshani9211
    @dhanujeshani9211 2 หลายเดือนก่อน +1

    Desh vibhagno lekh fakt acharya ane grahstha nej lagu pade chhe . Santone ane parshadne desh vibhagno lekh lagu padto nathi . Santoni matte to be desh Sam chhe . Ane ee banne desh ma jai satsang karavi shakke chhe . Avi shreeji maharaj ni agna desh vibhagna lekhma lakheli chhe.
    Agnama rahevu . Dabanma nahi . Be desh mathi Gamme te sacha sant malle , to teno samagam kari , swaminarayan bhagwan ni swarup nishtha upasna Pakki kari levi. Matte samjine satsang karvo tema ghano anand chhe. Paksha pakshi ma rahevathi abhav avgun ave chhe ane ek bijana dro thay chhe. Pachhi jivno moksh bagade chhe. Matte savdhan thaine bhajan karta rahevu. Ane jyan dharmadani vaat ave tyare shreeji maharaj ni agna anusar potpotani hhadd ma savdhan rahevu.
    Jay shree swaminarayan.

  • @chichimkpraj.4306
    @chichimkpraj.4306 2 ปีที่แล้ว +9

    Haribhakto ne jai swaminarayan. Dharmkul bhagvan nu parivar 6e.mate emni same argument na karay. Dharmkul je ke e emno adesh 6e. Haribhakto ver vikher kare nahi.

  • @pravinapatel2430
    @pravinapatel2430 3 หลายเดือนก่อน +2

    Sacha santone vagar vake vimukh Kari drih kare😢😢

  • @ronak4435
    @ronak4435 3 หลายเดือนก่อน

    એવું ન વિચારો કે આ અસલી ઓડિયો છે

  • @Swaminarayan_satsang_
    @Swaminarayan_satsang_ ปีที่แล้ว +5

    Acharya no droh na karvo nahitar...

  • @h.k.audioentertainment6060
    @h.k.audioentertainment6060 3 หลายเดือนก่อน +2

    To vinukh j chhe....vimukh j nahi maha papi ane dharmdrohi chhe....shriji maharaj ni jibh upar lat marwa vada j chhe...

  • @pravinapatel2430
    @pravinapatel2430 3 หลายเดือนก่อน +2

    Dharmkul ketli agnama che😢😢😢

  • @gopalmunjani2792
    @gopalmunjani2792 2 ปีที่แล้ว +5

    Sachu kidhu che
    Vadtal ma badha vimukh bava j bhega thaya che

  • @mayursolanki6792
    @mayursolanki6792 3 หลายเดือนก่อน +2

    સરધાર મંદિર એ 3 કરોડ છપયા આપેલ ,

    • @ramjitundia7295
      @ramjitundia7295 3 หลายเดือนก่อน

      કોણે કહ્યું હતું કે આપો

    • @mayursolanki6792
      @mayursolanki6792 3 หลายเดือนก่อน

      1:03 ​@@ramjitundia7295

    • @mayursolanki6792
      @mayursolanki6792 3 หลายเดือนก่อน

      @@ramjitundia7295 બંઘા એક જ છે ઘનશ્યામ મહારાજ બઘે વિચરણ કરતા

    • @bhumitsuhagiya8040
      @bhumitsuhagiya8040 3 หลายเดือนก่อน

      છપાયા અને જેતપુર બન્ને સ્થાન ઉપર બન્ને દેશ નો અધિકાર છે

    • @kailaharjivanbhai3733
      @kailaharjivanbhai3733 หลายเดือนก่อน

      @@ramjitundia7295લાંચ આપનાર અને લેનાર બન્ને સરખા ગુનેગાર છે .એમ બંધારણમાં સ્પષ્ટ લખ્યું છે
      રાજી રહેજો, જય શ્રી સ્વામિનારાયણ

  • @sonalpatadia8606
    @sonalpatadia8606 2 ปีที่แล้ว +2

    Chapia ma BAPS vada Ghanshyam maharaja pase potani peti pooja kare che to pan koi bol tu nathi

    • @jitendrasinhbarad3259
      @jitendrasinhbarad3259 3 หลายเดือนก่อน +1

      Tamne kem atlu zehar ubhrai ave chee

    • @bhaveshkava8427
      @bhaveshkava8427 3 หลายเดือนก่อน +1

      Tamne shu taklif chhe ben. Aag ma ghee redvanu kaam na Karo... Tame potej bali jasho

  • @pravinapatel2430
    @pravinapatel2430 3 หลายเดือนก่อน +1

    Ato dharmkul che yadvoto Krushnkul hata Vicharjo😢

  • @mehuldesai9560
    @mehuldesai9560 ปีที่แล้ว +7

    1. Swaminarayan bhagwan na vanshaj. Aatli halki reete vaat kare. Ema swaminarayan bhagwan ni keerti vadhi ke dhuldhaani thayi?
    2. Vadtal ke amdavad. Shu farak pafe chhe. Swaminarayan noj satsang vadhyo ne? Ke Ghatyo ne.
    3. Haribhakto bhul kare . To emne aavi reete Remand par le. E haribhaktono shu mahima samjya. Shu prembhav.
    Bhagwan swaminarayan na swabhav thi viruddh chhe.
    4. Acharya ma maan irshya dvesh maaru taaru prapanch..... e beejana shu kalyaan karshe?

    • @ankitkovadiya5146
      @ankitkovadiya5146 3 หลายเดือนก่อน

      Bandh no krave to ane rupiya ni chelm chel no thai akle aa bandh karave

    • @ramparmar4722
      @ramparmar4722 3 หลายเดือนก่อน

      Jya dharm ni vat aave tya bhagvan swaminarayan na vachnamrut na sabdo yad karva ....jya sampraday nu ke dev nu ghasatu bole ke kare tya ven uper ven keva ...

    • @PRYNCE90
      @PRYNCE90 2 หลายเดือนก่อน

      Tamari vaat sachi che

  • @daxapatel6067
    @daxapatel6067 3 หลายเดือนก่อน +2

    Des vibag na Leak panne vatal na Santo Amdabad ma Katha Ane Satsang karava Avi na sake kemk ke Maraj Be des Gadi ni vavstha Kari Api che to Tame Maraj ni Agna Lopo cho Lalg mahraj ni vat Sachi che

  • @manishashiroya9190
    @manishashiroya9190 2 ปีที่แล้ว +7

    Sachi vat janya vagar acharya no droh karvo nahi

    • @krishnaviralvideo8153
      @krishnaviralvideo8153  2 ปีที่แล้ว +2

      sachu jaani ne j video mukyo chhe

    • @manishashiroya9190
      @manishashiroya9190 2 ปีที่แล้ว +2

      @@krishnaviralvideo8153 vadtal na santo ne nahi pn kalupur thi vadtal jata rahela santo ne kahyu che emnu nam pn video ma lalji maharaj bolya che

  • @AumSolanki-wc7ek
    @AumSolanki-wc7ek 2 หลายเดือนก่อน

    Mul sampraday 😅😂

  • @MitangeeQueen
    @MitangeeQueen 3 หลายเดือนก่อน

    Bapji bapji kare che aj bhai ocha nathi.. baap ji ne ushkere che .. committee committe karine

    • @OnlyTtuth
      @OnlyTtuth 3 หลายเดือนก่อน

      To commitee j nirnay le ne bhai

    • @drketanlimbachiya784
      @drketanlimbachiya784 3 หลายเดือนก่อน

      જય સ્વામિનારાયણ
      આ હરિભક્ત વિશે આવું કહ્યું એ ખરેખર ખોટું છે.
      આ હરિભક્ત ખૂબ જ નમ્રતાથી મહારાજશ્રી સાથે વાત કરી રહ્યા છે.
      હા અમદાવાદ દેશના આચાર્ય ની પરવાનગી લઈને જ અમદાવાદ દેશના વિસ્તારમાં વડતાલ દેશના સંત પ્રવચન કરી શકે તે વાત સાચી.

  • @lalitthadoda2605
    @lalitthadoda2605 3 หลายเดือนก่อน +3

    SGVP chharodi vadtal des na santo se a amdavad na acharya no power hoy to karave Gurukul bandh

    • @ajaypatel8944
      @ajaypatel8944 3 หลายเดือนก่อน

      Tamara jeva na karne j to badha ahiya Ave chhe

    • @pratyushsavaliya6082
      @pratyushsavaliya6082 3 หลายเดือนก่อน +1

      ખોટા વાદ વાદ ઉભા ના કરો સારા કામમાં સહકાર આપો

    • @ramjitundia7295
      @ramjitundia7295 3 หลายเดือนก่อน

      Sgvp પહેલા અમદાવાદ દેશ માં હતું આચાર્ય મહારાજશ્રી ની આજ્ઞા નું ઉલંઘન કરવા ને કારણે આચાર્ય મહારાજશ્રી એ તેમને નરનારાયણ દેવ દેશના સંત મંડળ માંથી વિમુખ કરી દીઘા
      વડતાલ દેશ ને પ્રાઈવેટ સંસ્થા ની જરૂર હશે એટલે તેમણે લક્ષ્મીનારાયણ દેવ દેશના સંત મંડળ માં ઉમેરી દીઘા.

    • @dhruthumar6642
      @dhruthumar6642 3 หลายเดือนก่อน

      @@ramjitundia7295please check the fact ….u don’t know difference between SGVP AND SMVS

    • @jigneshrupavatiya3036
      @jigneshrupavatiya3036 3 หลายเดือนก่อน

      Barabar chhe bhai

  • @hamirbarad4529
    @hamirbarad4529 11 วันที่ผ่านมา

    આના કરતાં તો પ્રમુખસ્વામી એક હજાર દરજ્જે સારા છે

    • @jalsoni652
      @jalsoni652 8 วันที่ผ่านมา

      Lalji maharaj ni jay ❤

  • @hamirbarad4529
    @hamirbarad4529 11 วันที่ผ่านมา

    આવા લાલજી કયાંના ? આની ભાષાજ અમર્યાદિત છે. આ કેવી જાત નો લાલજી છે?