સરસ સરળ ગાય આધારિત ખેતી ની માહિતી આપો છો ... પણ ભાઈસાહેબ એક વિનંતી કે એક વખત કાગળ પર સવાલ ને જવાબ ભેગાં બેસી લખો ... એકાદ વખત રિહર્સલ કરો ને પછી આરામ થી પૂછો ને આરામ થી તે સૌ જવાબ આપે અહીં તમે પૂછ્યું કે કેટલા વખતે પૌપૈયા બેસે તો તે સવાલ નો જવાબ જ રહી ગયો
મારી પાસે પપૈયા નુ એક ઝાડ છે પણ એમાં નાના ફળ થાય છે તો ફળ મોટાં આવે એ માટે સુ કરવુ
હુ દેવભૂમિદ્વારકા થી ખેડૂત સચોટ માહિતી બદલ કિસાન સફર એ. જે મુળીયા સાહેબ નો દિલ થી આભાર
એક વીઘા માં કેટલા રોપા હોય છે
જય ગાયમાતા મુળિયા સાહેબ હવે પ્રાકૃતિક ખેતી જ એક ઉપાય
જય માતાજી એ જે મુઠીયા સાહેબ
😀😀😀
ધન્ય વાદ અશોકભાઈ ને
ખૂબ ખૂબ અભિનંદન મૂળિયા સાહેબ
સાહેબ માઇક બદલાવો
સરસ સરળ ગાય આધારિત ખેતી ની માહિતી આપો છો ... પણ ભાઈસાહેબ એક વિનંતી કે એક વખત કાગળ પર સવાલ ને જવાબ ભેગાં બેસી લખો ... એકાદ વખત રિહર્સલ કરો ને પછી આરામ થી પૂછો ને આરામ થી તે સૌ જવાબ આપે અહીં તમે પૂછ્યું કે કેટલા વખતે પૌપૈયા બેસે તો તે સવાલ નો જવાબ જ રહી ગયો
ધન્યવાદ
જય જવાન જય કિશાન
જય માતાજી
Vavetr kya samye kari skai papya nu
સરસ
Raju Bhai haaaaaaaa
🙏🏻 જય જવાન જય કિસાન 🌱🌴🌳🍏🍈🍋🍑
aakha video ma voice j saro nathi aavto Kai samjayu nahi
માઈકલ આયા પછી અવાજ નો મોટો પ્રોબ્લેમ છે
Mare taivan 786 na ropa leva se bhai koi kontak apo🤝
માઇક બદલાવો
👌
Khub saras
Good. Wow
ખૂબ ખૂબ સરસ સાહેબ
Khati chas ane jivamrut kevi rite apo cho?
SPNF sibir ma je dairy ane page aape e kya madse???? 🙏🙏🙏🙏
🙏🙏🙏
😄😄
વિનાભાઇ.કાનાભાઈ.મકવાણા
Avaj nathi aavto proar mic no
NICE
Muriya saheb virus no koi dava hoy to batao
ખાટી છાસ
2 ફિટ ની રાપ કામ કરે એમાં તો બીજો કાય ઉપાય નથી
જય જવાન જય કિસાન જય માતાજી