પહેલા સમરુ ગણપતિ દેવા, વિઘ્ન લેજો કાપી રામા - કાંતિભાઈ ચુડાસમા - 07-11-2024

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ธ.ค. 2024
  • પહેલા સમરુ ગણપતિ દેવા
    રાગ- પહાડી - કલ્યાણ
    પહેલા સમરુ ગણપતિ દેવા, વિઘ્ન લેજો કાપી રામા
    બીજે સમરુ શારદા માતા, વાણી નિર્મલ આપી રામા
    ત્રીજે સમરુ ગુરુ ચરણને, પાવન કીધા પાપી રામા
    ચોથે સમરુ માતપિતા ને, સદ્બબુધ્ધિ બહુ આપી રામા
    પુનિત પંચમ પરમેશ્વરને, માનવ પદવી આપી રામા
    સ્વ. શ્રી જિતેન્દ્રભાઈ મનસુખભાઈ ચૌહાણ ના સ્વર્ગવાસ નિમિતે રાખેલ શાંતિ ધૂન
    c/o:- મનસુખભાઇ પીતાંબર ભાઈ ચૌહાણ
    સરનામું:- ઝુમઝુમ બેકરી ની સામે ની શેરી,25 ચોરસ મીટર, શિવમ પાર્ક 3, ભગવતી પરા, રાજકોટ
    તારીખ :- 07-11-2024 (ગુરૂવાર)
    સમય :- રાત્રે 9.30 થી 11.30
    20241107 215624

ความคิดเห็น •