અરુણાબેન, હું મીતા સોની, ટોરોન્ટો, કેનેડાથી. લસણિયા બટાકાની રેસિપી ખરેખર ખૂબ જ સરસ છે. આજે જ લસણિયા બટાકા બનાવ્યા. ખૂબ જ સરસ. તમારી દરેક રેસિપી સ્વાદિષ્ટ છે. થેન્ક્યુ વેરી મચ..!
Wah mashi jotaj khhavanu man thay gayu color pn bahu sars che bataka no ej jova jevu che karanke apde gujratione to jovu game toj khhavu game amuk vastu evi hoy apne ene joy ne j khhavanu man nà thay thenk you aruna mashi om namo Narayan🙏 Hina rajgor
અરુણા બેન ૐ નમો નારાયણ અમે તમારા દરેક રેસિપી જોઈએ છે તેમાં અમને ઘણું જાણવા અને શીખવા મળ્યું તે બદલ તમારો ખુબ ખુબ આભાર હવે અમારે વણેલા ગાંઠિયા શિખવા છે તો તેની રેસિપી બનાવવા વિનંતી હું ચુડાસમા રવિરાજ સિંહ ડી ગામ મકતુપુર તાલુકા માંગરોળ
Very testy anty, mne tmari badhi vangio bov j gme che, ane hu totaly tamara video joy ne rasoi banavu chu, mne rasoi banavta j notu aavdtu aetle tamara video joy joy ne hve hu pn sars rasoy banavu chu. Thank u so much🤗aava ne aava video banavta rejo jethi karine mara jeva ne sikhva mle☺. Thank u 🙏
Very nice Recipe aaj Recipe masi mane Bahuj Pasand Che Hu aaje iftari ma banavis 😋👍👌👌 thenks masi khuda tamne HAMESHA KHUSH RAKHE aur sari sehat de koi taklif na de kamai ma barkat de ilahi aameen 🤲🤲🤲🤲
બહુ જ સરસ લસણિયા બટાકા બનાવ્યા તમે અરુણાબેન તમારી બધી જ વાનગીઓ જોઉં છું કોમેન્ટ પણ કરું છું લાઇક પણ કરું છું હાથથી ખાંડેલું મરચું લસણ મિક્સ કરેલું એનો ટેસ્ટ અલગ જ હોય છે થેન્ક્યુ વેરી મચ
Aruna Ben khub saras bhungada bateta banavya che
હું તમારું વિડિયો જોઈને ❤❤❤❤બનાવ્યા પછી બહુ મસ્ત લાગે છે❤❤❤🎉🎉
ખુબ સરસ બનાય વા અરૂણા બેન મોઢા મા પાણી આવી ગયું બટેટા જોય ને મારા ફેવરીટ છે લસણ યા બટેટા 😋😋😋😋
અરુણાબેન, હું મીતા સોની, ટોરોન્ટો, કેનેડાથી. લસણિયા બટાકાની રેસિપી ખરેખર ખૂબ જ સરસ છે. આજે જ લસણિયા બટાકા બનાવ્યા. ખૂબ જ સરસ. તમારી દરેક રેસિપી સ્વાદિષ્ટ છે. થેન્ક્યુ વેરી મચ..!
અરુણાબેન લસણીયા બટેટા બહુ જ સરસ બનાવ્યા ધન્યવાદ
Thanks 😊👍👍
બોવજ સારા બનાવા મારા ફેવરિટ છે
Om namo Narayan.....mashi .... very Yamiiiiii recpic...my fev...😋👌👌👌
Om namo narayan masi saras di pa p bhatt
Very tasty banavya chhe aunty tame lasaniya bataka 👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻😍😘🤗
👌
vah masi vah recipy jordar che thank u
Thanks 👍👍👍
Nice banayu masi lasaniya bateka ni sabji👌👌👌👌👌👌👌👌
@@poojanirav6380 sjxovkv
S❤❤dm❤❤❤❤dk❤bd
Om namo narayan masi
Lasaniya bateta saras banviya very easy recipe sathe saras baniya che will try this recipe thanks
Lasaniya bateta to bov mst 6 hu aaj j try Karis ...... tamari badhi recipe super duper hit 6 .....om namo narayan
Khub saras aruben avi j rite amne saras recipe sshikhvadta rahe jo.
Receipie khubaj saras ane svadishta chhe.
ખાવામાતો ગુજરાત નો સ્વાદ જ અલગ છે 😋😋😋
Sachi vat che thanks 🙏🙏
Vah masi
Bahuj saras che lasaniya bateta
Superb banavyu Lasaniya batata nu saak 👌
Super 👌 mashi banayaa see
Lashaniya bateka
ઓહો બોવજ મસ્ત બનાવી યા લસણી યા બટેટાં 😋👌
Jirdaaaar Aruna ben ek dam jordaar...🤗🤗🤗
Nice video banate hai di bahut Sundar
Thanks 😊
@@AruzKitchen Nace 👌👌👌👌
Om namo Narayan Aruna Ben tamari aa resipe mane khubj sarsa che 👌👌👌
Bov saras banavyas lasniya bateta fentastick😋
Suparrrrr banaviya ho didi mane bahu bhave ho lasan hoy ne aetle
Bahuj saras pan ben ek wear tame sarso na tel ma pan try karjo wadhare swadist banse its my long time experience I'm 72 years old luv u blessings 🙌 💖
Bahu saras bhaji chay
I will try . Awesome 🙏
Thanks 👍👍
Banavvanu man Thai gaya thanks 😊 🙏 ❤
Om namonarayan masi aaje me lasniya bateta banavya hata mara mate aruz kitchen is the best kitchen...Jay chehar ma
Ekdam mast banayva masi jotaj khavanu man thay jay eva super ❤❤👌🏾
મેં તમારો વિડિયો જોઈને ❤❤❤❤બનાવ્યા પછી બહુ મસ્ત લાગે છે 🎉🎉❤❤❤❤🎉🎉🎉🎉
Khubaj saras tamari badhi recepi mane game che bov saras banavo cho
Wow aunty. USA thi khub badhu prem. Khubaj saral hati receipe. Thank you.
ખુબજ સરસ છે
Mast thiya ho anti 👌👌
Thanks 😊👍👍
લાલ લસણી યા બટાટા સરસ બનાવી યા થેંક્યું અરૂણાબેન
Bau j mast aruben tamari badhi j recipes mast hoy chhe om namo narayan ben 🙏
Tamari badhi receipe bahu j fine hoi che.
Thanks 😊
Fine bov mast lagiya
Thanks 👍👍😊
Wah mashi jotaj khhavanu man thay gayu color pn bahu sars che bataka no ej jova jevu che karanke apde gujratione to jovu game toj khhavu game amuk vastu evi hoy apne ene joy ne j khhavanu man nà thay thenk you aruna mashi om namo Narayan🙏 Hina rajgor
અરુણા બેન ૐ નમો નારાયણ અમે તમારા દરેક રેસિપી જોઈએ છે તેમાં અમને ઘણું જાણવા અને શીખવા મળ્યું તે બદલ તમારો ખુબ ખુબ આભાર હવે અમારે વણેલા ગાંઠિયા શિખવા છે તો તેની રેસિપી બનાવવા વિનંતી હું ચુડાસમા રવિરાજ સિંહ ડી ગામ મકતુપુર તાલુકા માંગરોળ
👍
Very testy anty, mne tmari badhi vangio bov j gme che, ane hu totaly tamara video joy ne rasoi banavu chu, mne rasoi banavta j notu aavdtu aetle tamara video joy joy ne hve hu pn sars rasoy banavu chu. Thank u so much🤗aava ne aava video banavta rejo jethi karine mara jeva ne sikhva mle☺. Thank u 🙏
Very nice 👌👍👍 thanks 👍👍
Very nice Recipe aaj Recipe masi mane Bahuj Pasand Che Hu aaje iftari ma banavis 😋👍👌👌 thenks masi khuda tamne HAMESHA KHUSH RAKHE aur sari sehat de koi taklif na de kamai ma barkat de ilahi aameen 🤲🤲🤲🤲
P
બહુ જ સરસ લસણિયા બટાકા બનાવ્યા તમે અરુણાબેન તમારી બધી જ વાનગીઓ જોઉં છું કોમેન્ટ પણ કરું છું લાઇક પણ કરું છું હાથથી ખાંડેલું મરચું લસણ મિક્સ કરેલું એનો ટેસ્ટ અલગ જ હોય છે થેન્ક્યુ વેરી મચ
Jsk arudidi yummy yummy recipe thanks for sharing it is my favourite dish 👌👌👌👌🙏🙏🙏🌹🌹🌹🌹🌹
Jiwan Rawat❤ રાજકોટમાં ❤ કોઈપણ રસોઈ કરવાની❤ જેકી મને ના આવડતી હોય❤
Hu pan Goswmi chu aunty
👌👌 Vadodara
Aunty your lasniya batata is very testy
Thanks 👍👍👍
ખુબ સરસ બાનાવીયા બટેટા તમે મોઢા મા પાણી આવી ગયુ 👌👌👌
Waaaa khub fine che btatat masi modma pani aavi gyu reali khub sars
Mana bavyu bhavi 6.masi..😋😋😋👍👍👌👌.
Mne khubj pasand aaviya lasaniya batata
jordar resipi masi est and vest gujrati is tha best😘
Hu pan try karis masi....
Ok jarur banavjo thanks 👍👍😊
Wel come
Your all recipe are perfected
Thanks 👍👍😊
Very nice aunty bov fine chhe aa recipe thank you
ૐ નમો નારાયણ 🙏.
ખૂબ સરસ ..
Saras Chy 👍
હુ તમારા વીડિયો જોવુ છું મજા આવે છે આભાર
હું લસણીયા બટેટા વડા બનાવું છું લસણ ની ચટણી સ્ટફ કરી ને એમાંય ચોમાસા માં તો બહુ ફાઈન લાગે 😄👍
સુપર,સુવાત,છે બેન, 👌👌👌👌👌
Thanks 😊👍👍
Masi khandi mne bou Ghymi tema chtni kevi sras lage che nmonarayan best masi
સરસ લાગ્યા
Thanks 👍👍😊
Nice 👌 aruna Ben lasniya poteto ni resipe
ખૂબ સરસ છે. આ વાનગી તમે સરસ રીતે બનાવી. અને શીખવાડી..
Bahu saras che receipi 👌bhungla bataka ni recipe batavo
જય શ્રી સ્વામિનારાયણ ❤❤🎉🎉
Moma pani avi gyu masi 👌banavya hu pan banavish
Tame shakshat annapurna chho aunty pram nice recipe 😋😋 yummy tamara ghare avvu padse ekvar👍🙏
Wow very good muhme pani aa gaya
Thank you arunaben ne Bana view lasaniya batata nu shaak fine Bunny
ये आलु नही सभी खाना मस्त बना ते हो मासी मुझे बहुत अच्छी लगती है आप की सभी रेसिपी
Khubaj saras Ben,
Aunty tamari recipe to saras joi gai...pan tame vaw lamba vdo banao cho...baw time lage che😢😢..tame bateta ne pehla si bafi ne muka hot to
Mast
Thanks 👍🙏
Are vah jordar vidio maza aavigai khavanu man thai gayi thanks
અરુણા બેન ૐ નમો નારાયણ હું ચુડાસમા રવિરાજ સિંહ ડી ગામ મકતુપુર તાલુકા માંગરોળ જિલ્લા જુનાગઢ અમે તમારા દરેક રેસિપી જોઈએ છે અને તે માંથી અમને ઘણું જાણવા અને શીખવા મળ્યું હવે અમારે ટીસ્પૂન નાં સેટ નો પરફેક્ટ વિડિયો બનાવી મોકલો
Thanks 👍👍😊
👍👍
Om Namo Narayan ane Jsk Arunaben your Lasaniya bateta looks very yummy and tasty mataji tmne hamesha khush rakhe Arunaben ane Jsk 🙏🙏
om namo narayan masi 🙏🙏🙏 My favorite food hu jarur banavish and masi tame to Rasoda na rani chho nice recipe 😋 😋 😋
બઉજ સરસ વેરી નાઇસ ઓમ નમો નારાયણ
Srs Yummy 😋
Thanks 👍👍
Super tasty yummy recipe, thanks,always super tasty recipe, thanks,🙏 I will try .
Hu aa recipe jarur thi try karish 😍😍
Verry nice Aruna ben
Mast Masi Banya me try kariti... thanks 🙂
ખૂબ સરસ લસણીયા બટાકા બનાવવાની રીત 👍
Me aa recipe try kari boj testy bana ta
ખુબજ સરસ હમણાંજ બનવાનું મન થઈ ગયું. 👌👌
Super Aruna ben Om namo Narayan
🙏🏻jay shree krishna om namo narayan very very nice recipe we are enjoyed🙏🏻🌟🌻🌟🌻🌟🌻🌟🌻🌟🌻
Om namo narayan Baa
Om namo narayan 🙏 thanks 🙏
બહું સરસ રીતે શાક બનાવ્યું બેન
Nice👌👌👌માસી વાહ 😍😍
Thanks 😊👍👍
Chalo ame jmva aavi jaie bhu j SARS bnavyu mast ho mast masi
ખૂબ સરસ આજે જ બનાવીશ હુ
Bahuj sars che hu banavi ne jarur thi lkhis 🙏👍
z8
ગરમ મસાલો કેવીરીતે બનાવી છીએ
અરૂણા બેન તમે ખૂબ સારી રસોઈ બનાવો છો 👍
Waw nice colour che lasaniya bateta no
બહુ સરસ અરુણા બેન આભાર 👌👌
Aap ni resipi sari chhe thenkyu ben
Amne mitha limdano pavder ane bharelo rotlo khubj sars lagyo
ખુશ જ સરસ મસ્ત બનાવેલા છે 👌👌👌👌
X
Mne to masi tmari resepi bhujj gme chhe