ભજન||ચાલી ચાલી સત્સંગ ની ગાડી||વરાછા ભજન સ્પર્ધા||સુરત||ગુજરાતી|| ભજન નીચે લખેલ છે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ธ.ค. 2024
  • ચાલી ચાલી ચાલી ચાલી સત્સંગની ગાડી ચાલી
    એરે ગાડી ડાકોર ચાલી
    રણછોડરાય ના દર્શન કરવા
    ગોમતીજીમાં નાહવા સત્સંગની ગાડી ચાલી
    ચાલી ચાલી ચાલી ચાલી સત્સંગની ગાડી ચાલી
    એરે ગાડી ગોકુળ ચાલી
    રાધે કૃષ્ણના દર્શન કરવા
    યમુનાજીમાં નાહવા સત્સંગની ગાડી ચાલી
    ચાલી ચાલી ચાલી ચાલી સત્સંગની ગાડી ચાલી
    એરે ગાડી અયોધ્યા ચાલી
    રામસીતાના દર્શન કરવા
    સરિયું નદીમાં નાહવા સત્સંગની ગાડી ચાલી
    ચાલી ચાલી ચાલી ચાલી સત્સંગની ગાડી ચાલી
    એરે ગાડી બગદાણા ચાલી
    ભકત સીતારામના દર્શન કરવા
    બગડ નદીમાં નાહવા સત્સંગ ની ગાડી ચાલી
    ચાલી ચાલી ચાલી ચાલી સત્સંગની ગાડી ચાલી
    એરે ગાડી હરિદ્વાર ચાલી
    હરિવર ના દર્શન કરવા
    ગંગાજી માં નાહવા સત્સંગ ની ગાડી ચાલી
    ચાલી ચાલી ચાલી ચાલી સત્સંગની ગાડી ચાલી
    એરે ગાડી કૈલાશ ચાલી
    ભોળાનાથ ના દર્શન કરવા
    માન સરોવરમાં નાહવા સત્સંગ ની ગાડી ચાલી
    ચાલી ચાલી ચાલી ચાલી સત્સંગની ગાડી ચાલી
    એરે ગાડી સિદ્ધપુર ચાલી
    મુક્તિધામ ના દર્શન કરવા
    સરસ્વતી માં નાહવા સત્સંગ ની ગાડી ચાલી
    આવી આવી આવી આવી સત્સંગની ગાડી આવી
    એરે ગાડી સુરત આવી
    ઉમિયામાં ના દર્શન કરવા
    તાપી નદી માં નાહવા સત્સંગની ગાડી આવી
    આવી આવી આવી આવી સત્સંગ ની ગાડી આવી
    હે ગંગા નાહ્યા જમના નાહ્યા મનના મેલ તો ધોયા નહિ
    મન ના મેલ તો ધોયા નહિ તો ગંગા બિચારી સુરે કરે
    ભાઈ ગંગા બિચારી સુરે કરે
    હે બોલ બોલ રાજા રણછોડ કી જય
    બંસી વાલે લાલ કી જય
    સચિન પટેલ - 9558588811
    વિકાસ પટેલ - 8511900380

ความคิดเห็น • 52

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 ปีที่แล้ว +3

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખૂબ જ સરસ

  • @jayantibhaipatel5875
    @jayantibhaipatel5875 ปีที่แล้ว +1

    બહુત ખૂબ સરસ. બધા ને સતસંગ મા જોડવા નું સેવા નું ઉત્તમ કામ છે. સહુને. જય ભગવાન...

  • @jayantibhaipatel5875
    @jayantibhaipatel5875 ปีที่แล้ว +1

    જય ભગવાન. બધા ને સતસંગ મા જોડવા નું ઉત્તમ સેવા નું કામ છે. સહુને જય ભગવાન.

  • @saanvishah5899
    @saanvishah5899 2 ปีที่แล้ว +4

    બહુ જ સુંદર 👍🏻👍🏻👍🏻અવાજ,સૂર,લય,ઢાળ,તાન બધું જ સરસ 🙏🙏🙏🙏🙏

  • @pushpabenmonpara5028
    @pushpabenmonpara5028 ปีที่แล้ว +1

    ખુબ સરસ ભજનછે

  • @NayanaPanchal-um2uc
    @NayanaPanchal-um2uc ปีที่แล้ว

    Jordar

  • @hemajaan9474
    @hemajaan9474 2 ปีที่แล้ว +3

    ખુબ જ સરસ ગાયા બહેનો ભજન સુદર અવાજ છે જય રણછોડ

  • @sarojpandya8678
    @sarojpandya8678 2 ปีที่แล้ว +1

    Veri nice beno khub saras

  • @patelmayank1429
    @patelmayank1429 2 ปีที่แล้ว +1

    Saras 6

  • @hasmukhpatel4526
    @hasmukhpatel4526 2 ปีที่แล้ว +1

    નાઈસ ભજન

  • @dhanibenthakkar2651
    @dhanibenthakkar2651 2 ปีที่แล้ว

    Saras bhajan lakhi aapo

  • @champabenkchauhan2331
    @champabenkchauhan2331 2 ปีที่แล้ว +1

    ભજનો બહુજ સરસ છે લખીને મોકલજો

  • @sharmisthabensoni8283
    @sharmisthabensoni8283 2 ปีที่แล้ว +1

    Super 👌 👍

  • @renukabarot8339
    @renukabarot8339 2 ปีที่แล้ว +1

    V nice bhejen

  • @kusumbenvekariya534
    @kusumbenvekariya534 2 ปีที่แล้ว +1

    Khub sundar Tamara kirtan se ben lakhine mokalo to saru ben jay shri krishna

  • @Hirapatel12
    @Hirapatel12 2 ปีที่แล้ว +1

    Hiraben patel kub saru che lakhine mokalo to saru che

  • @sangeetajoshi3860
    @sangeetajoshi3860 2 ปีที่แล้ว +2

    Bhuj saras Bhajan che aa Bhajan ma siddhpur nam aavyu to ame siddhpur na j chiye

  • @VikasPatel-gc8dq
    @VikasPatel-gc8dq 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏

  • @daxapatel2534
    @daxapatel2534 2 ปีที่แล้ว +1

    very good 👍👍👍👍👍

  • @vihatmaamusic6485
    @vihatmaamusic6485 2 ปีที่แล้ว +2

    જય.માતાજી.

  • @KishanPatel-mc7ro
    @KishanPatel-mc7ro 2 ปีที่แล้ว +1

    Hyy

  • @kokilajethva8196
    @kokilajethva8196 2 ปีที่แล้ว +1

    SaRasbhajan 🙏🌹🙏

  • @amishapatel9024
    @amishapatel9024 2 ปีที่แล้ว +1

    Jay shree krishna

  • @chandrikachhotai4011
    @chandrikachhotai4011 2 ปีที่แล้ว +1

    saras bhajan gayu chhe

  • @radhesayammandal4119
    @radhesayammandal4119 2 ปีที่แล้ว +1

    Jay sawaminara

  • @kalpanamandalia5294
    @kalpanamandalia5294 2 ปีที่แล้ว +3

    भजन लखीने ओपने🙏 सरस गायुछे

  • @jaiminpatel1408
    @jaiminpatel1408 2 ปีที่แล้ว +1

    ખુબ્ સરસ 👌👌👌👌🙏🙏🙏🙏

  • @patelnimisha4337
    @patelnimisha4337 2 ปีที่แล้ว +1

    ખૂબ સરસ ભજન છે 👌પણ ભજન લખી મુકો

  • @NayanaPanchal-um2uc
    @NayanaPanchal-um2uc ปีที่แล้ว

    Saras

  • @viralvideovb7330
    @viralvideovb7330 2 ปีที่แล้ว +3

    ખુબ સરસ ભજન

  • @amarshibhaisavani1401
    @amarshibhaisavani1401 2 ปีที่แล้ว

    કિર્તન લખીને મોકલો તો મોજ આવી જાય

  • @swatibhatt5619
    @swatibhatt5619 ปีที่แล้ว

    Nice 👌🙏🙏

  • @jagrutimamti1845
    @jagrutimamti1845 2 ปีที่แล้ว +2

    Jagruti Mamti 👌🙏💐

  • @shubhamvyas2502
    @shubhamvyas2502 2 ปีที่แล้ว +1

    લખીને આ પોને

  • @nishantpatel7296
    @nishantpatel7296 2 ปีที่แล้ว +1

    ભજન લખેલા મુકો ર્તા વધારે આનંદ આવર્શ

  • @pareshlsabalpara1621
    @pareshlsabalpara1621 2 ปีที่แล้ว +1

    Geet lakhine muko sarsh che

  • @ushapatel4712
    @ushapatel4712 2 ปีที่แล้ว +1

    ખુબ સરસ ગાયુ બેનો

  • @shubhamvyas2502
    @shubhamvyas2502 2 ปีที่แล้ว +1

    મને ગાવા નો શોખ છે તો પીઝ લખીને મૂકોનેસરસછે

  • @YashPatel-op7wg
    @YashPatel-op7wg 2 ปีที่แล้ว +3

    સરસ ભજન છે

  • @patelpunit1340
    @patelpunit1340 2 ปีที่แล้ว +1

    ખૂબ સરસ🙏

  • @rambhaipatel1450
    @rambhaipatel1450 2 ปีที่แล้ว +1

    સરસ. અભિનંદન

  • @induben88sheth24
    @induben88sheth24 2 ปีที่แล้ว +1

    🙏🙏

  • @sangitanayee868
    @sangitanayee868 ปีที่แล้ว +1

    સરસ ભજન છે