બહેન શ્રી, તમારી મહેનત ને પ્રણામ. પણ આ શ્રીમંત લોકો ના બાળકો ધ્યેય પણ સરસ હોય. એમ પણ કઈ ગડબડ નથી. આ બધા બાળકો ને એક અઠવાડિયું મોબાઈલ, ફાસ્ટ ફૂડ કે એસી વગર રેવાનું શીખી જાય તો આગળ કદાચ જિંદગી માં સંઘર્ષ આવ્યો તો સામનો કરવા ની શક્તિ બની રહે. મારો આ કોઇ શ્રીમંતાઈ થી કોઇ વિરોધ નથી પણ આ એક જિંદગી નો ભાગ છે. ૧૯૭૦-૯૦ માં જે લોકો જન્મ્યા કે પેલા ના એ લોકો એ બધા દાખલા ગણી લીધા છે. -જય હિન્દ
how many family can afford expenses of this type school ?. we all paying huge taxes by gst and income tax . It is not govt responsibility to have these type of schools ?. only few families who r rich are able o send their child to these school , poor class and middle class families children always lack of best education
devansi ben cal l education minister on jamavat and insist these type of school free of charge than our country will prosper otherwise children of rich people only will prosper . otherwise no future of children of poor an middle class families
દેવાંશીબેન તમારા દરેક એપિસોડ ખૂબ સરસ અને બીજાથી અલગ હોય છે
Devanshi Reall Reporter,, One Investigeting Journalist,, Samrth is Real future of India,, Not a single person want to Become Farmer,,
Principal mam bohot active hai ❤
જો આ સ્કૂલ જેવો જ સ્કૂલો ગુજરાતની સરકારી સ્કૂલો બની જાય તો પરિણામે અકલ્પનિય આવે
આધુનિક શિક્ષણ સંસ્થાન ને અનુરૂપ ગોખણ પટ્ટી વિદ્યા કરતાં શ્રમ વિદ્યા (પ્રેક્ટીકલ) ને મહત્વ સાથે તથા રમતગમત ને પ્રાધાન્ય આપતું વિશાળ સંકુલન
Amazing Work by Devanshi Madam and Team Jamawat... This is one of the best Schools of Gandhinagar. A very good addition in the Campus Diary series.
બહેન શ્રી,
તમારી મહેનત ને પ્રણામ. પણ આ શ્રીમંત લોકો ના બાળકો ધ્યેય પણ સરસ હોય. એમ પણ કઈ ગડબડ નથી. આ બધા બાળકો ને એક અઠવાડિયું મોબાઈલ, ફાસ્ટ ફૂડ કે એસી વગર રેવાનું શીખી જાય તો આગળ કદાચ જિંદગી માં સંઘર્ષ આવ્યો તો સામનો કરવા ની શક્તિ બની રહે.
મારો આ કોઇ શ્રીમંતાઈ થી કોઇ વિરોધ નથી પણ આ એક જિંદગી નો ભાગ છે. ૧૯૭૦-૯૦ માં જે લોકો જન્મ્યા કે પેલા ના એ લોકો એ બધા દાખલા ગણી લીધા છે.
-જય હિન્દ
Marketing purposes
Love this school...😊😊😊
અમે તો રોજ બે વાર આ સ્કૂલની બાજુમાંથી જ પસાર થઈએ. અમને ખબર હોત કે મોટા મહેમાન આ સ્કૂલમાં આવવાના છે તો અમે પણ ..
So nice mam❤
Pls mention in vidio that it is paid promotion
Devanshiben i like your all apisod
Promotional video
Only rich people can afford this kind of school.What about the poor people of the nation.
how many family can afford expenses of this type school ?. we all paying huge taxes by gst and income tax . It is not govt responsibility to have these type of schools ?. only few families who r rich are able o send their child to these school , poor class and middle class families children always lack of best education
School ni fees su che
આજ કાલ તમે પણ બીજેપી નો હાથો બની ગયા છો? તમારા anchor જે ભાષા માં બોલે છે તેને શું કહેશો?