પ્રાણ ને આતમા કહેવાય કે નહી. ઓમકાર પગ્રટ થયો એજ પુણૅછે કે એનાથી હજી આગળ કાઈક છે તો આ બાબતમાં પ્રકાશ પાડજો............ ગોપાલ ડોબરીયા કાલસારી ગામ...... જય અલખ ઘણી જય ગુરૂદેવ
બાપુ ખુબ સરસ વાત કરી છે પણ આજના તથા કથિત તો એવું સમજી રહ્યા કે કાંઈ કરવું પડે નય શરીરની જરૂર નથી પ્રાણ ની જરૂર નથી સંદ્ર સુયૅ બંકનાળ સૂક્ષ્મણા કેવાયની જરૂર નથી આવું બધું સમજી ને એક પકડ કરી લીધો છે પાસાતો સંતો ને ખોટા પાડે છે ને પોતાનુજ ગાય છે આવાતો 60 ટકા છેઆના માટે કંઈક બે શબ્દો કયો નાગાજણ ભગતના જય અલખધણી ગામ ઓસા ઘેડ
વાહ વાહ બાપુ.જય.ગૂરુ.મહારાજ.🙏
Jay gurudev. Bapu
JAY GURUMAHARAJ BAPU
सत् कैवल साहेब 🙏 प्रणाम गुरजी ।।
Satguru Saheb namn🌷🙏
🙏જય ગુરુ મહારાજ 🙏
Jay.gurudev
JAYGURUMAHAARAJJAYHO
જય ગુરુદેવ બાપુ
Jay Gurumaharaj Saheb Bandgi🙏🙏🙏🙏🙏
જય ગુરુદેવ બાપા જયહો તમારી🙏
વાહ બાપુ સરસ સત્સંગ કરો છો
જય ગુરુદેવ પ્રભુ
જય સત ગુરુ મહારાજ સાહેબ બંદગી💐🙏🙏🙏
Satnam saheb bandagi guru
પ્રાણ એજ આત્મા કે જુદા છે.......... ઓમકાર પ્રગટ થયો એજ પુણૅ કે આગળ હજી ક ઇક છે.
સારો પ્રશ્ન છે તમારો 🙏
🙏Jay gurudev 🙏
Jai guru dev jai guru maharaj.aa bhajna par prakash pado ne.gurudev .aaglagi badi bhari gagan me aaglagi badi bhari
Jaygurumaharaj
પ્રાણ ને આતમા કહેવાય કે નહી. ઓમકાર પગ્રટ થયો એજ પુણૅછે કે એનાથી હજી આગળ કાઈક છે તો આ બાબતમાં પ્રકાશ પાડજો............ ગોપાલ ડોબરીયા કાલસારી ગામ...... જય અલખ ઘણી જય ગુરૂદેવ
Jay gurudev
Jay gurumaharaj 🙏🙏🙏
🙏 साहेब साहेब साहेब
જય હો...
જય સદ ગુરુ દેવ 🙏
જય ગુરુમહારાજ઼ બાપુ ધન્યવાદ 🙏🙏
ધ્યાન માં બેઠા પછી જે અંદર નો નાદ સંભળાય છે એને ભજન ગણી શકાય કે નહીં.??
પવનને ઊલટાવવાની વાત કરે છે પણ પવનને ઊલટાવવાની રીતકેમકેતાનથી કારણકે જયગૂરૂમહાજ
બાપુ આવુ વયાખયાન આપતા રહો ખુબજ મજા આવે છે, જય સદ્ગગુરુ દેવ જે ભગવાન,જય જીવણ સાહેબ
🙏જય સદગુરુ મહરાજ નો જુગો જુગ જયજયકાર હો..🙏સત્ય સનાતન ધર્મ નો જયજયકાર હો..... 🙏
જય ગુરુદેવ જય ગુરુમહારાજ
બાપુ બધાય સંન્તાે ના અનુ ભવ નાે સહારાે લીધા વિના તમારાં જે અનુભવ છે તેના વાડીયા મુકાેતાે સારૂ ઈજ તમને કામઆનસે ખરે સમયે મહાદેવહર
જયગુરૂદેવભગવાન 🌹🙏🌹😊
અંદર ના ભજન અને ધ્યાન(મેડિટેશન ) માં શું ફર્ક ગણવો??
જય ગુરુમહારાજ
સુરતા કેમ ભજન માં લગાવી
બાપુ ખુબ સરસ વાત કરી છે પણ આજના તથા કથિત તો એવું સમજી રહ્યા કે કાંઈ કરવું પડે નય શરીરની જરૂર નથી પ્રાણ ની જરૂર નથી સંદ્ર સુયૅ બંકનાળ સૂક્ષ્મણા કેવાયની જરૂર નથી આવું બધું સમજી ને એક પકડ કરી લીધો છે પાસાતો સંતો ને ખોટા પાડે છે ને પોતાનુજ ગાય છે આવાતો 60 ટકા છેઆના માટે કંઈક બે શબ્દો કયો નાગાજણ ભગતના જય અલખધણી ગામ ઓસા ઘેડ
🙏 साहेब साहेब साहेब आपे चार शरीर नो सत्संग करीयो ते पछी केवल अने हंस आवे छे तेनो सत्संग आपो
બાપુ મારે સંસાર છોડિ દેવુ છે સુ કરવું કમૅ ભજન કરવું ???
Jay guru maharaj.. સાહેબ બંદગી સાહેબ
Jaygurumaharaj
सत साहेब बंदगी साहेब
Jay guru dev
Jay ho Guru maharaj 🙏🙏🙏