Exclusive સંવાદ।Shankar Chaudhariને કયું પદ વધારે આકર્ષે છે?।Jamawat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025

ความคิดเห็น •

  • @RABARI8600
    @RABARI8600 ปีที่แล้ว +11

    બહુ હકારાત્મક,બહુ વિનમ્ર
    પદ ને શોભે એવું વ્યક્તિત્વ 👍

    • @A_41595
      @A_41595 10 หลายเดือนก่อน

      ઘંટાનો વિનમ્ર, માત્ર ઇન્ટરવ્યુમા વિનમ્ર છે જ્યારે નીટ માટે ૨૦૧૭ મા વાલીઓ મળવા ગયા ત્યારે આણે જે ખરાબ રીતે વાત કરી એ પૂછી જોજો.

    • @rajeshthakkar2122
      @rajeshthakkar2122 4 หลายเดือนก่อน +1

      👍👍🤝🤝👍👍✔️✔️🙏🙏🌷🙏🙏

  • @ankitdesai6240
    @ankitdesai6240 ปีที่แล้ว +11

    ખુબ સરસ વાત કરી શંકર ભાઈએ... દેવાંશી બેન પણ ખુબ સારુ ઈન્ટવ્યું લીધું પરંતુ ખામી કરતા હુ મારુ આને મંતવ્ય કહીશ કે દર 5 મીનીટે વ્યક્તિ ની વાત સાથે સહમત થઈ ને તેમના થી પ્રભાવિત હોવ તેવું દર્શાવવું પત્રકાર માટે સારુ નહી...આપશ્રી લલ્લન ટોપ ના સૌરભ સર ને સારી રીતે ઓળખતા જ હશો, તો તેઓ પાસે થી શીખવા જેવું એ છે કે એ સામે બેઠેલ વ્યક્તિ ની કોઈ પણ પ્રકાર ની વાત થી પ્રભાવિત થયા વગર તે વાત ની સત્યતા ની ચકાસણી તથા તે વ્યક્તિ પાસે થી કઈ રીતે પૂર્ણતા થી વાત લઈ શકાય તેના પર ભાર આપે છે તો આપશ્રી પણ એ વાત યાદ રાખી પ્રભાવિત થયા વગર અથવા તો સામે વાળા ને ખબર ન પડે કે તમે તેના થી પ્રભાવિત થયા છો તે રીતે આવનાર સાક્ષાતકાર રજૂ કરશો..આપના સફળતા ના સોપાનો સર થતા જાય તેવી શુભકામનાઓ.

  • @hardikchaudhary4765
    @hardikchaudhary4765 ปีที่แล้ว +28

    દૂધવાલા નામ હી કાફી હૈ...! જય જય‌ ગરવી ગુજરાત..

  • @mihirjoshi1467
    @mihirjoshi1467 ปีที่แล้ว +12

    This interview broke my image of Shankar Chaudhary as a Casteist pitty politician. He seems so genuine.

  • @Iamharsh_chaudhari92
    @Iamharsh_chaudhari92 ปีที่แล้ว +8

    પોતાની જમીનનું દાન આપીને, પોતાના ઘરમાં હોસ્પિટલ ચાલુ કરીને, પોતાના ખર્ચે બાળકોને ભણાવવાનું કામ જેવા અનેક સેવાકીય કામો કરનાર કર્મ_યોગી એટલે #shankarbhai chaudhari

    • @vinodrathod1515
      @vinodrathod1515 ปีที่แล้ว +2

      Dery ne pan khai gayo

    • @chaudharymitul3759
      @chaudharymitul3759 ปีที่แล้ว

      ​@@vinodrathod1515 tara baap ni se teta dery

    • @chaudharymitul3759
      @chaudharymitul3759 ปีที่แล้ว

      ​@@vinodrathod1515 tu chodya gayo bheso rakhto se nahi khali coment karva ayi jay se

  • @bharatchaudhary8377
    @bharatchaudhary8377 ปีที่แล้ว +11

    ગુજરાત ના લોકો માટે પ્રેરણાદાયી વ્યકિતત્વ છે સાહેબશ્રી 💐🙏
    જય જય ગરવી ગુજરાત 🙏

  • @jayraval5259
    @jayraval5259 ปีที่แล้ว +6

    Very inspiring 🙏👌

  • @anilrayka2595
    @anilrayka2595 ปีที่แล้ว +4

    ગુજરાતના નંબર 1 સહકારી નેતા

  • @maheshdangar3838
    @maheshdangar3838 4 หลายเดือนก่อน

    શંકરભાઈ ચૌધરી સાહેબ બહુજ સરલ સ્વભાવ ને સાદા માણસ સે, રાજકિય તો બહુજ સે, પણ સૌધરી સાહેબ સાથે કોઈ ના આવે 🎉🎉🎉🎉🎉મહેશ ડાંગર, ભાવનગર

  • @shantichaudhary4121
    @shantichaudhary4121 ปีที่แล้ว +9

    Positive attitude in every work & Great thinker #Sir

  • @dhruveshbhabhu5042
    @dhruveshbhabhu5042 ปีที่แล้ว +3

    Shankarbhai good job. You are man for delivery of good work.

  • @bhagwatienterprise5891
    @bhagwatienterprise5891 ปีที่แล้ว +2

    👌👌👌👌Shankar choudhury

  • @rajeshthakkar2122
    @rajeshthakkar2122 4 หลายเดือนก่อน +1

    🙏🌷🙏 SHANKAR BHAI CHAUDHARY SAHEB JI GREAT LEADER 🙏🌷🙏

  • @Nikulchaudhary274
    @Nikulchaudhary274 ปีที่แล้ว +2

    Saheb shri 🙏🙏🙏

  • @vanabhaipatel4756
    @vanabhaipatel4756 ปีที่แล้ว +3

    ખુબ સરસ વાત કરી સાહેબ અભિનંદન

  • @vijayratada7842
    @vijayratada7842 ปีที่แล้ว +10

    સાહેબની જે વાત કરીને એ વાતે જોઈને અમે આજના યુગના ભગવાન માનીએ છીએ ના ભગવાનની સદાય ભગવાન સાચવે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ

  • @jigarbhaichaudhary5793
    @jigarbhaichaudhary5793 ปีที่แล้ว +1

    ખરે ખર સાહેબ નું કાર્ય આજે દેશ ભર માં દેખાય છે.

  • @Dhiresh_Rathva
    @Dhiresh_Rathva ปีที่แล้ว +8

    ભણવાની વાત ખૂબ સરસ કરી સાહેબ.....❤❤❤❤

  • @RahulChaudhary-ec1ft
    @RahulChaudhary-ec1ft ปีที่แล้ว +3

    શંકર ચૌધરી ❤️

  • @nanjirabari3714
    @nanjirabari3714 ปีที่แล้ว +14

    ખૂબ જ સરસ માણસ છે શંકરભાઈ

  • @Vedaacademy22
    @Vedaacademy22 10 หลายเดือนก่อน +1

    Milk man ❤❤❤shankarbhai chaudhary sir

  • @dr.m.fwadhwaniya4562
    @dr.m.fwadhwaniya4562 ปีที่แล้ว +4

    Appreciating interview 👌🏻

  • @Kaushalnrao
    @Kaushalnrao ปีที่แล้ว +7

    How wonderfully he states that he was over confident. Seldomly seen in a politician.

    • @Kaushalnrao
      @Kaushalnrao ปีที่แล้ว +2

      BIG THING TO SAY #RESPECT BOSS

  • @mansungbhaijoshi8338
    @mansungbhaijoshi8338 ปีที่แล้ว +10

    સંઘષઁ નુ નામ એટલે શંકરભાઈ લાખ્ખો બેનો ના આશિઁવાદ છે શંકરભાઈ ને......બનાસ ની ધરતી મા મીઠી વિરડી સમાન છે શંકરભાઈ....

  • @Sagar_Rabari2020
    @Sagar_Rabari2020 ปีที่แล้ว +4

    Great work @shankar chaudhary

  • @dilipchaudhari8000
    @dilipchaudhari8000 ปีที่แล้ว +3

    Jay ho

  • @Sagar_Rabari2020
    @Sagar_Rabari2020 ปีที่แล้ว +3

    Good analysis davanshi joshi❤

  • @maulikchaudhary7243
    @maulikchaudhary7243 ปีที่แล้ว +1

  • @ratilalpatel4689
    @ratilalpatel4689 ปีที่แล้ว +3

    Very good nice information.

  • @mihirjoshi1467
    @mihirjoshi1467 ปีที่แล้ว +7

    Always Keep learning 🙌

  • @Dinesh_gajjar
    @Dinesh_gajjar ปีที่แล้ว +3

    ધારાસભ્ય ભેમાભાઈ ચૌધરીજીએ ખુબ સ્પોર્ટ ખુબ હતો..એમની હોસ્ટેલમાં નોકરી કરી એ પણ બતાવો

  • @hiteshchaudhary8773
    @hiteshchaudhary8773 ปีที่แล้ว +5

    ગુજરાત નું ગૌરવ એટલે શંકર ભાઇ

  • @bhupeshparekh6288
    @bhupeshparekh6288 ปีที่แล้ว +4

    ખૂબ પોઝીટીવ વ્યક્તિ

  • @allmixvideo4337
    @allmixvideo4337 ปีที่แล้ว +4

    ખૂબ સરસ

  • @ashokdesaidhunsol9349
    @ashokdesaidhunsol9349 ปีที่แล้ว +5

    Good man ❤

  • @Naresh.chibhadiyaanandacc7073
    @Naresh.chibhadiyaanandacc7073 ปีที่แล้ว +9

    બનાસકાંઠા નું નહિ પણ સમગ્ર ગુજરાત નું ગૌરવ છે શંકરભાઈ ચૌધરી સર

  • @bhikhabhaipatel1719
    @bhikhabhaipatel1719 ปีที่แล้ว +4

    Good sir

  • @sendhapatel8978
    @sendhapatel8978 ปีที่แล้ว +6

    અમારાં થરાદ નુ ગૌરવ છે શંકર ચૌધરી

  • @dineshchaudhary7043
    @dineshchaudhary7043 ปีที่แล้ว +5

    ❤❤❤❤

  • @maheshdangar3838
    @maheshdangar3838 4 หลายเดือนก่อน

    સાહેબ મારા ગુરુ સે,,, હુ તેમનો ભકત સુ,,, મને સાહેબ બહુજ વાલા સે,,, જયારે સાહેબ નિ મુલાકાત કરુ તો મારા નામથી,,,, મહેશ ડાંગર ભાવનગર

  • @Gujjugaming97
    @Gujjugaming97 ปีที่แล้ว +3

    ❣️King off THARAD ❣️ 💕

  • @rajeshchaudhary6938
    @rajeshchaudhary6938 ปีที่แล้ว +3

    Good 👍 sir

  • @hasamshajuneja123.
    @hasamshajuneja123. ปีที่แล้ว +5

    👍

  • @dhirajbhaijoshi2574
    @dhirajbhaijoshi2574 ปีที่แล้ว +2

    🙏

  • @shivamsuthar7790
    @shivamsuthar7790 ปีที่แล้ว +4

    👍💯✨🙏🙏

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 ปีที่แล้ว +6

    જય હિન્દ 🇮🇳

  • @RameshPatel-wp4ws
    @RameshPatel-wp4ws ปีที่แล้ว +9

    મને પણ ગૌરવ છે કે નાલંદા વિદ્યાલય ની શરૂઆત માં હું પણ જોડાયેલો હતો

  • @suryashankargor
    @suryashankargor ปีที่แล้ว +1

    શાલીન,પરમવિવેકી અને ગુણિયલ વ્યકિતત્વ...

  • @chauhanchamanji2744
    @chauhanchamanji2744 ปีที่แล้ว +1

    Good sar

  • @banaspvcfurniture
    @banaspvcfurniture ปีที่แล้ว +5

    ♥️⭐♥️

  • @shaileshashal678
    @shaileshashal678 ปีที่แล้ว +1

    વાવ થરાદ નું ગૌરવ😊

  • @nanjibhaigpatel9901
    @nanjibhaigpatel9901 ปีที่แล้ว +3

    Beautiful ❤️

  • @ganeshpatelganeshpatel4738
    @ganeshpatelganeshpatel4738 ปีที่แล้ว +4

    CM pad na sacha davedar shankar chaudhary che. 🙏

  • @udeshigrathod3343
    @udeshigrathod3343 ปีที่แล้ว +5

    Khub Sara mans se sankrbhai shaheb

  • @vashantchaudhary3399
    @vashantchaudhary3399 ปีที่แล้ว +2

    Good

  • @nareshthakorofficial
    @nareshthakorofficial ปีที่แล้ว +6

    સંકર ભાઈ હમારે લિયે ભગવાન સમાન શે

  • @A.K.M-Live
    @A.K.M-Live ปีที่แล้ว +4

    Nice

  • @dharanidhar4888
    @dharanidhar4888 ปีที่แล้ว +3

    આદરણીય બહેનની આપને હાથે કેમનું ફ્રેકચર થયું ?

  • @chaudharymukesh179
    @chaudharymukesh179 ปีที่แล้ว +4

    Jay hind

  • @mrrampatel949
    @mrrampatel949 ปีที่แล้ว +8

    બનાસના ભગવાન છે શંકરભાઈ સાહેબ❤❤

    • @urvish4855
      @urvish4855 ปีที่แล้ว +5

      Koi pan ne bhagwan na banava,bhagwan to krishna,ram j che,no dount shankar chaudharie bahu saru kam karyu pan che..

    • @para_sf8184
      @para_sf8184 ปีที่แล้ว

      Taro bhagwan hase

    • @royallife1136
      @royallife1136 ปีที่แล้ว

      ભાઈ તમારા ભગવાન હશે તમારે અમારો ભગવાન હનુમાન બરાબર છે

    • @hindustani4159
      @hindustani4159 ปีที่แล้ว

      Sara purush kevay
      Bhagvan na kevay
      Sara vaykti kevay

  • @Underduck03
    @Underduck03 ปีที่แล้ว +5

    C m nu pad shankarbhai ne vdhare aakrshe 6e

  • @Dhiresh_Rathva
    @Dhiresh_Rathva ปีที่แล้ว +3

    Bjp ના સૌથી સમજદાર અને પોઝિટિવ અધ્યક્ષ છે સાહેબ.

  • @mayursalvi3799
    @mayursalvi3799 5 หลายเดือนก่อน

    અમે ભગવાન ને જોવો નથી પણ અમે બનાસ વાસીઓ એ શંકર ભાઈ મા ભગવાન ને જોયા છે

  • @publichelps9551
    @publichelps9551 ปีที่แล้ว +2

    આ પ્રોગ્રામ પૂરતું નામ "જમાવટ" ના બદલે "સમજાવટ" રાખવાની જરૂર હતી...

  • @akubharathod4344
    @akubharathod4344 ปีที่แล้ว +14

    સેટિંગ નો બાદશાહ
    બનાસ ડેરી માં એની નાત ના હોય તો જ ઇન્ટરવ્યૂ દેવા જવાનું.

    • @Iamharsh_chaudhari92
      @Iamharsh_chaudhari92 ปีที่แล้ว +6

      ડેરી ઊભી એમની નાત નાએ કરી છે

    • @rameshdesai9205
      @rameshdesai9205 ปีที่แล้ว +4

      સાચી વાત છે

    • @anshulchaudhary9030
      @anshulchaudhary9030 ปีที่แล้ว +5

      ગલબા નાનજી 👳‍♂️ નામ તો સુનાહી હોગા 💪

    • @akubharathod4344
      @akubharathod4344 ปีที่แล้ว

      @@Iamharsh_chaudhari92
      ભરતીઓ માં સેટિંગ કરી કરી ને જે કાસ્ટ વાળા લાગે છે એને જીવડાં પડશે શરીર માં
      એના બાળકો લકવા સાથે પેદા થસે
      બધો જ પગાર દવાખાના માં જશે

    • @musafir2440
      @musafir2440 ปีที่แล้ว +2

      Jeno milkshare vdhar hoy to emni sankhyya vdhar j hoy ema su khotu 6 ....n Biji cast na e 6 j ....

  • @KarmiRabari-sw8sl
    @KarmiRabari-sw8sl หลายเดือนก่อน

    Neta majboot che hosiyar che khali jativad vadhu che baki koi na ghate

  • @UniqueGujaratiNavin
    @UniqueGujaratiNavin ปีที่แล้ว +2

    Nice work sir 👍🔥❤️🙏 subscribe

  • @ajaypujara382
    @ajaypujara382 ปีที่แล้ว +1

    Devanshi mam AAP ka hand injury kaisi hain hope all fine I know busy then only y forget big plaster but thoda rest lijiye

  • @velabhaichudhary6815
    @velabhaichudhary6815 6 หลายเดือนก่อน

    Banas no shih

  • @bharatprajapati7264
    @bharatprajapati7264 ปีที่แล้ว +5

    વાહ દેવાન્સી બેન વાહ એમતો કહો છો અમે સવાલ કરવા વાળા છીએ અમે લોકો નો અવાજ ઉઠાવીએ છીએ અમે તો ભાઈ ઈમાનદાર છીએ જોકે તમને ખબર છે કે બનાસ ડેરી મા જાતિવાદ ચરમ સીમાએ છે છતાં પણ સવાલ કરવામાં એટલો ડર કેમ???? સુ ઇન્ટરવ્યૂ માત્ર મોદી સાહેબ ની જેમ હવે નવા મોદી ની છબી ઉભી કરવા માટે કરવામાં આવતી વાહવાહી માટે જ હતો??
    કે પછી ડર લાગે છે ??

    • @musafir2440
      @musafir2440 ปีที่แล้ว +1

      Jenu dudh vdhar jay eto nokri le j baorbar ...n bija cast ma e job ma 6 j 6 ....but Jeni milkshare vdhar hiy to eni sankhya vdhar j hoy ema kai khotu nai...tmr Kam nai bs jativad j krvo 6

    • @Aanjana_jat_gujarat
      @Aanjana_jat_gujarat ปีที่แล้ว +3

      બેટા ડેરી જ ચૌધરી ઓ ની છે 😂💥

    • @musafir2440
      @musafir2440 ปีที่แล้ว +2

      @@Aanjana_jat_gujarat bhai avu badhu bolvanu nai Bali jase jativadi Loko 😂

    • @dasharath.tpatel1112
      @dasharath.tpatel1112 ปีที่แล้ว

      Pasupaln no bijinesh karva to taraye Kar Bhai pchi Avi bakavas karvi✌️🤝

    • @hiteshnai9716
      @hiteshnai9716 ปีที่แล้ว

      આ સવાલ બહુ મહત્વ નો છે જવાબ આપશો બેન

  • @animalhubshorts990
    @animalhubshorts990 ปีที่แล้ว +4

    Apna cm bhupendra bhai nu interview leva vinnti

  • @અજયસિંહરાણા
    @અજયસિંહરાણા ปีที่แล้ว +8

    મારી ઈમેજ માં બે વ્યક્તિ..cm તરીકે નામ છે...૧) શંકર ચૌધરી..૨)દેવુસિંહ ચૌહાન ..ADR

  • @maheshbhaidodiya2824
    @maheshbhaidodiya2824 ปีที่แล้ว +2

    Nado rajput samaj sir ni sathe se

  • @jigarrajput7655
    @jigarrajput7655 ปีที่แล้ว +3

    Bahen shu thyu aapne hath par...bhgvan ne prathana ke aap kushal raho

  • @dungarmanaahir7837
    @dungarmanaahir7837 9 หลายเดือนก่อน

    Te ચૂંટણી એવી રસાકસી વાળી હતી શંકર ભાઈ સાથે અમે પણ હતા

  • @KARAN_JAIN813
    @KARAN_JAIN813 ปีที่แล้ว

    મેમ. ક્યાંથી એક્સીડેન્ટ. થયો હાથ. માં શુ થયું ?

  • @bhupendrathakor8111
    @bhupendrathakor8111 21 วันที่ผ่านมา

    હાથે સુ થયું સે બેન

  • @maheshbhaidodiya2824
    @maheshbhaidodiya2824 ปีที่แล้ว

    Radhanpur mate Shi se

  • @chaudhariyash4477
    @chaudhariyash4477 ปีที่แล้ว

    વાવ તાલુકા કેમ ભાંગી ગયા પુછો

  • @hiteshnai9716
    @hiteshnai9716 ปีที่แล้ว +6

    સાહેબ જમાવટ ના માધ્યમથી પ્રશ્ન પૂછવો છે કે
    બનાસ ડેરી માત્ર ચૌધરી હોય તેને જ નોકરી મળે આ વાત સાચી છે ?

    • @tusharjoshi3559
      @tusharjoshi3559 ปีที่แล้ว +1

      Hn evu mota bhage thay che

    • @indiamoj2409
      @indiamoj2409 ปีที่แล้ว

      Right

    • @dhruvchaudhary8717
      @dhruvchaudhary8717 ปีที่แล้ว

      Ayo che koi divas interview alva?

    • @chaudharymitul3759
      @chaudharymitul3759 ปีที่แล้ว

      Dery banavi jene samaje se amnej malse ato a shakar ayo se lodo atle bijon nokri ape baki 😡😡 chaudhary sivay koy ne na malvi joye tame ungijyata a time paisa alyoto dery banayi atime

  • @chhuchharmaldebhai3829
    @chhuchharmaldebhai3829 ปีที่แล้ว +3

    સાચા દુધ ની કિંમત નથી થતી

  • @vankjipatel5272
    @vankjipatel5272 ปีที่แล้ว +1

    બેન lrd વેઇટિંગ 2018 નું પૂછી લેવું તું ને તમે ખુબ મુહિમ ચલાવી છે

  • @akherajayar6338
    @akherajayar6338 หลายเดือนก่อน

    Te chutani me pan Shankarbhai ne vote aapela

  • @rmrajput1794
    @rmrajput1794 ปีที่แล้ว

    Koto.cee

  • @nitynchavda9103
    @nitynchavda9103 ปีที่แล้ว

    Pl check the degree controversy.,.....how can one get graduation degree before passing his higher secondary ?

  • @rmrajput1794
    @rmrajput1794 ปีที่แล้ว

    2000.ma.nokri.karto.te.BTav

  • @keshuodedra3409
    @keshuodedra3409 ปีที่แล้ว

    Hatha ma su vagyu ben

  • @minazmansuri981
    @minazmansuri981 ปีที่แล้ว +2

    Mam hath ma shu tamne chinta thay koi kahetu j nthi

    • @Truthsoul2152
      @Truthsoul2152 ปีที่แล้ว +3

      Gher ma baap ni aatli chinta Karo chho khara?

  • @satynayamajedar8611
    @satynayamajedar8611 ปีที่แล้ว +1

    Juth to Modi saheb ne takkar mare 😆😆😆

  • @raghurabariraghurabari9122
    @raghurabariraghurabari9122 ปีที่แล้ว

    Ben tamara hath su thyu se ?

  • @bhikhabbaichaudhary6276
    @bhikhabbaichaudhary6276 ปีที่แล้ว +3

    paid intrew

  • @chhuchharmaldebhai3829
    @chhuchharmaldebhai3829 ปีที่แล้ว +3

    બેન દુધ મા ભેળ સેળ થાય છે એટલે

  • @hareshchaudharyhareshchaud9988
    @hareshchaudharyhareshchaud9988 ปีที่แล้ว +1

    અમારા બનાસ નું ગૌરવ છે સંકર ભાઈ.

  • @para_sf8184
    @para_sf8184 ปีที่แล้ว

    Lallantop ni jem tamey chalu kari didho ho barobar che barobar che vagaado vagaado 🎉😂

    • @k.d..3880
      @k.d..3880 ปีที่แล้ว +2

      Bhai badhuj lalantop ni copy 6e ama chahe analysis ma rahel e coffee mug thi laine sanatan no majak banavo ane sanatan virudhj story banavi ke pa6i aa aunty nu abhiman.. aanu dachu joinej khabar padi jaay ke aa ek number ni juthi dhurt orat 6e

  • @rajyasagarbhaikanabhai4889
    @rajyasagarbhaikanabhai4889 10 หลายเดือนก่อน

    Good sir

  • @sureshchaudhary4378
    @sureshchaudhary4378 ปีที่แล้ว +1

    🙏

  • @chaudharybharat1304
    @chaudharybharat1304 ปีที่แล้ว +2

    ❤❤❤❤