Adhar card માં 5 સુધારા હવે ઘર બેઠાં જ ઓનલાઇન મળશે / Khissu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024

ความคิดเห็น • 54

  • @KHISSU
    @KHISSU  3 ปีที่แล้ว +2

    આવી વધારે માહિતી માટે Khissu ની Application ડાઉનલોડ કરો :
    play.google.com/store/apps/details?id=com.app.khissu

  • @pateljayesh5033
    @pateljayesh5033 3 ปีที่แล้ว

    જય દ્વારકાધીશ
    હુ આણંદ જિલ્લાના બોરીયાવી ગામ છું
    મે મારી ખેતી લાયક જમીન ની હદ માપણી કરાવી છે
    અને ત્યાર પછી બાજુવાળા એ જમીન ની હદ માપણી કરાવી છે
    હવે બાજુવાળા તે તાર ફન્સિગ કરવાના છે તો એ લોકો તાર ફન્સિંગ કેવીરીતે કરીશકે કારણ કે માપણી વડાએ જમીન ની હદ ના જે છેડા ઉપર ચારે દીશા બાજુ ઉત્તર દિશામાં અને દક્ષિણ ની હદ બે 2 થભલા માર્યા છે તો તે વ્યક્તિ કે વી રીતે
    તાર ફન્સિગ કરી શકાય
    જે છેડા ઉપર ચારે બાજુ ઉત્તર દિશામાં અને દક્ષિણ દિશામાં હદ થઇ ગઇ છે તો તે વ્યક્તિ જે છેડા ઉપર બે (2) થાભલા
    છે તે ની દોરી થી માપ પ્રમાણે થાંભલા લગાવી શકાય
    મારે અને બાજુ વાળા ને એક જમીન નો છેડો છે કુરપાકરીને
    મને સહલા આપો જય કિશાન
    જય દ્વારકાધીશ

  • @mohsinkhanmsnsuri496
    @mohsinkhanmsnsuri496 3 ปีที่แล้ว +1

    આધારકાર્ડ માં લિંક થયેલ મોબાઈલ નંબર બંધ છે તો નવો મોબાઈલ નંબર લિંક કરવા માટે શુ પ્રક્રિયા કરવી પડે, તે માટેનો વીડિયો અપલોડ કરશો.🙏🏻

  • @sagarsendhav9578
    @sagarsendhav9578 3 ปีที่แล้ว +2

    Thnks ગુરૂજી

  • @ભારતમાતા
    @ભારતમાતા 3 ปีที่แล้ว +1

    ખિસુભાઈ મારો એક સવાલ છે કે કોઈ સ્ત્રી લગ્ન કરી ને સાસરી જાય બાદ પતિ નું નામે આધાર કાર્ડ મા લાગવા સુ કરવું પડે

  • @MUKESHCHAUHAN_
    @MUKESHCHAUHAN_ 3 ปีที่แล้ว +1

    અરે કોઈ મને કેશે..આ મોબાઇલ નંબર આધાર કાર્ડ સાથે લીક કેવી રીતે કરાવી શકીએ???

  • @jaymataji3857
    @jaymataji3857 3 ปีที่แล้ว +4

    મોબાઈલ નંબર OTP વાળો વિડીયો બનાવજો જૂનો link કરેક નંબર બંધ છે😢

  • @hanifibrahim9860
    @hanifibrahim9860 3 ปีที่แล้ว

    આધાર કાર્ડ માં ફોટો ઘેર બેઠાં બદલવા શું કરવાનું?

  • @vishnurakesh2223
    @vishnurakesh2223 3 ปีที่แล้ว

    એડ્સ સુધારવા પ્રોસેસ કરી તો 1 ઓપસન care of (ના દ્વારા ) એટલે શ?

  • @badsangthakor8505
    @badsangthakor8505 3 ปีที่แล้ว

    મારે મારી દીકરીને આધાર કાર્ડ માં નામ ની ભુલ છે સુધારવાની છે તમે મને સુધારી આપો ને

  • @jkparmarofficial4305
    @jkparmarofficial4305 3 ปีที่แล้ว +1

    Sir photo बदलावों hoy to

  • @amarat3828
    @amarat3828 3 ปีที่แล้ว

    Thek bro

  • @mahesh.bbaraiya8037
    @mahesh.bbaraiya8037 3 ปีที่แล้ว

    Very nice video

  • @thakorkinjal7839
    @thakorkinjal7839 3 ปีที่แล้ว

    Nicely

  • @virabhamanek6927
    @virabhamanek6927 3 ปีที่แล้ว

    જય જવાન જય કિસાન

  • @hemrajbhaliya733
    @hemrajbhaliya733 3 ปีที่แล้ว +3

    મોબાઈલ નમબર કેમ લીન્ક કરવો

  • @pradipchavada1430
    @pradipchavada1430 3 ปีที่แล้ว +1

    Me a procedure kari e 1 month thai gayo haju thayu nathi tame kev 6o 4 divas ma thai jase

  • @amarat3828
    @amarat3828 3 ปีที่แล้ว

    Bhai aava vidio banavo to loko thakaa khava nu banth thai jay

  • @hemantpandya4321
    @hemantpandya4321 3 ปีที่แล้ว

    Mare samajo ke nama ma FERAFAR karva ni iccha Che to hu manava seva kendra ma Kari Sauku ? .

  • @chetanapte3928
    @chetanapte3928 3 ปีที่แล้ว

    મોબાઈલ નભંર ચેંજ કરવાે હોયતો

  • @harsiddhikupa8966
    @harsiddhikupa8966 3 ปีที่แล้ว

    મોબાઈલ નંબર કઈ રીતે રજિસ્ટર કરવું

  • @solankiyogesh7740
    @solankiyogesh7740 3 ปีที่แล้ว +1

    600k Subscribed

  • @ramstudiosamatpar4146
    @ramstudiosamatpar4146 3 ปีที่แล้ว

    Super

  • @amarat3828
    @amarat3828 3 ปีที่แล้ว

    Ha bhai

  • @vrkunapra
    @vrkunapra 3 ปีที่แล้ว

    Mara Papa na adhar card ma link ma mael ne badle fimel lakhelu che aano sudharo kem karvo mobil nambr pan link karelo band thay gyo che

  • @hindustaaninaagrik6865
    @hindustaaninaagrik6865 3 ปีที่แล้ว

    Online mobile number link karvano vidiyo banavo,
    Aadhaar card fingerprint thi download thaay te pan video banavo.
    Hu online services loko ne madad karu chhu. Payment pan loko ne posaay tem lau.

  • @sapnabamasani7870
    @sapnabamasani7870 3 ปีที่แล้ว

    મોબાઈલ નંબર એડ કરવો અને મોબાઇલ નંબર બદલવો

  • @easysolutionhub3307
    @easysolutionhub3307 3 ปีที่แล้ว

    Khabar che

  • @harsiddhikupa8966
    @harsiddhikupa8966 3 ปีที่แล้ว +1

    મારે નંબર લિંક નથી

  • @r.c.bariabaria9993
    @r.c.bariabaria9993 3 ปีที่แล้ว

    New Mobile number Kevi Rite Like Karay

  • @RathodHarish173
    @RathodHarish173 3 ปีที่แล้ว

    Mobile number link karva Aadhar centre Sawai koi Rasto nathi

  • @gayatristudio2296
    @gayatristudio2296 3 ปีที่แล้ว

    Jaladi banavo bhai tamara video ni raah joyi rahaya seye

  • @mukeshsangada5343
    @mukeshsangada5343 3 ปีที่แล้ว

    મોબાઇલ નંબર કેવી રીતે લિંક કરવું

  • @sunilgamit3702
    @sunilgamit3702 3 ปีที่แล้ว

    Bro mobile thi Document kevi rite upload karva na..

  • @rathvaumesh115
    @rathvaumesh115 3 ปีที่แล้ว

    મોબાઈલ નંબર એડ કરવાનો વિડીઓ બનાવોને

  • @મકવાણાસુરેશ-ન4બ
    @મકવાણાસુરેશ-ન4બ 3 ปีที่แล้ว

    રખડેઈ

  • @gayatristudio2296
    @gayatristudio2296 3 ปีที่แล้ว

    Hu to kahu su ke kale j banavo videi

  • @rajudabhi9616
    @rajudabhi9616 3 ปีที่แล้ว

    Hi

  • @sunilpandya6387
    @sunilpandya6387 3 ปีที่แล้ว

    Adhar card ghare na avyu hoy to ena mate shu karvanu

  • @hiteshthakor205
    @hiteshthakor205 3 ปีที่แล้ว

    Aadhar card ma mobile number kevi rite link karo

  • @parmarjigar4989
    @parmarjigar4989 3 ปีที่แล้ว

    Mobile number badlva mate?

  • @himmatkumar5821
    @himmatkumar5821 3 ปีที่แล้ว

    ❤️❤️

  • @kalamsama996
    @kalamsama996 3 ปีที่แล้ว

    Mobil number na hoy to thase

  • @jivrajmalkiya3618
    @jivrajmalkiya3618 3 ปีที่แล้ว

    હેલો સર

  • @gujaratifarmer4434
    @gujaratifarmer4434 3 ปีที่แล้ว

    Su Aadhar card to navu ghare aavi jase

  • @editingsid795
    @editingsid795 3 ปีที่แล้ว

    Sar please online aadhar card ma mobile nomber link karvo please jaldi video banav

  • @sodhashivubha1147
    @sodhashivubha1147 3 ปีที่แล้ว

    Jaldi mukjo video

  • @thakorkinjal7839
    @thakorkinjal7839 3 ปีที่แล้ว

    Mobile number register Ghar Baithe mobile number Kaise set kare

  • @thakorkinjal7839
    @thakorkinjal7839 3 ปีที่แล้ว

    Bijoo video

  • @kiritkharadi3684
    @kiritkharadi3684 3 ปีที่แล้ว

    Nice