Mahi Makhan Mage Re Mavo | મહી માખણ માગે રે માવો | Prabhatiya-1 | Pu. Gyanjivandasji Swami - Kundal
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- 👌
Track Name: Mahi Makhan Mage Re Mavo...
Guj. Track Name: મહી માખણ માગે રે માવો...
Album Name: Prabhatiya - 1
Type: Kirtan
Category: Lyrical Video
Release Date: 14 Sep 2021
Singer Name: Pu. Gyanjivandasji Swami - Kundaldham
Lyricist: Pu. Brahmanand Swami
|
Playlist Name: Prabhatiya - 1 | પ્રભાતિયા - ૧ | Pu. Gyanjivandasji Swami - Kundaldham
Playlist : • Prabhatiya - 1 | Lyric...
પ્રેરક: પૂ. જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ
#Prabhatiya-1 #પ્રભાતિયા-૧ #Kirtan #Kundaldham #GyanjivandasjiSwami
મહી માખણ માગે રે માવો, મહી માખણ માગે;
પ્રભાતે ઊઠીને માવો, મહી માખણ માગે ...ટેક.
ઊંઘમાંથી અલબેલો ઊઠયા, નેણા નિદ્રાળુ;
જમવા સારુ ઝગડે ઊભા, ભૂધર ભૂખાળુ ...૧
ગોકુળિયાની નારી સર્વે, આવી છે જોવા;
કજીઆળો કહાનુડો દે નહીં, ગાવલડી દોવા...૨
માતાજી આ મહી તમારું, નાંખીશ હું ઢોળી;
બ્રહ્માનંદના નાથે ઝાલી, મહીડાંની ગોળી ...૩
For More Videos & new Updates, Follow our Social media :
🛑 Subscribe Channel : goo.gl/X1QYWk
🛑 Subscribe to new Swaminarayan Channel : www.youtube.co...
🛑 Join Whatsapp Group : Kindly send your Name and City Name to our Whatsapp No. +91 96012 90051 Or wa.me/91960129...
🛑 Facebook Page : / swaminarayanbhagwan2
🛑 Instagram Page : / swaminarayanbhagwan_
🛑 Twitter : / swaminarayanbh3
Laa javab
Jsn
Jay Swaminarayan
❤Jay.swaminarayn.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤i❤
જય શ્રી સ્વામિનારાયણ
Jay Swaminarayan 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jai shree Swaminarayan
જય સ્વામિનારાયણ
Jay swaminarayan
Jay shree swaminarayan