સાખી || પ.પૂ.કાનદાસ બાપુ || Kandas Bapu Na Bhajan || Bhajan With Lyrics ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • નમસ્કાર મિત્રો,
    આ વિડિયોમાં વપરાયેલ ઓડિયોનો સ્વર,ચાહક મિત્ર દ્વારા જણાવતા અને અમે તપાસ કરતા માલૂમ પડ્યું કે,શ્રી જગમાલ બારોટ નો છે. પરંતુ કાનદાસ બાપુ ના ભજન સાંભળતા કોઈ મોટો ફરક જોવામાં લાગતો ન હોવાથી અમે પ.પૂ. કાનદાસ બાપુનું રાખ્યું છે.અમે ભૂલને સ્વીકારીએ છીએ અને શ્રી જગમાલ બારોટના સ્વર ને આવકારી એ છીએ.
    સાખી || પ.પૂ.કાનદાસ બાપુ || Kandas Bapu Na Bhajan || Bhajan With Lyrics ||
    #bhajanwithlyrics #gujratibhajan #kandasbapu
    આવા જ વિડિયો માટે ચેનલ ને સબ્સક્રાઇબ કરો.
    Visit Playlist : • Dhun-Bhajan-Sakhi
    Your Query :-
    કાનદાસ બાપુ ના ભજન
    કાનદાસ બાપુ ના જૂના ભજન
    કાનદાસ બાપુ ના ભજન mp3
    કાનદાસ બાપુ ના ભજન સંતવાણી
    કાનદાસ બાપુ ના સ્વરમાં
    kandas bapu na bhajan
    kandas bapu
    kandas bapu santvani
    kandas bapu na juna bhajan
    મહત્વની સુચના :-
    -અમે વિડિયોમાં શબ્દો(Lyrics) આપવા માટે સંગીત (Music) નો ઉપયોગ કરીયે છીએ. અમે કોઇપણ રીતે સામેલ કલાકારો કે સર્જનાત્મક પક્ષો ને કોઇપણ જાતનું નુકશાન પહોંચડવાનો પ્રયાસ કરી રહ્યાં નથી. છતાંપણ જો આપને એવું લાગતું હોય તો વિનંતી સાથે પ્રાર્થના છે કે આપ અમો ને
    ઈ-મેઈલ મોકલશોજી. અમે આદર સાથે વિડિયો હટાવી લેસુ. અમારો મુખ્ય હેતુ સાચા શબ્દ પહોચાડવાનો છે.
    - જો કોઇ વિડિયોમાં Copyright આવતો હોય તો Please અમને Mail મોકલવા વિનંતી.અમે આદર સાથે વિડિયો હટાવી લેસુ.
    -Mail: bhajanwithlyrics001@gmail.com
    IMPORTANT NOTICE :-
    -We Use Music for Lyrics in Our Videos. We Are in No Way Trying To Do Any Harm to the Artists or Creative Parties Involved. However, If You Feel that way, We Request You To Drop Us an E-Mail. We Respectfully Remove the video.
    - Our Main Purpose is To Provide Right Words to All.

ความคิดเห็น • 54

  • @BhajanWithLyrics001
    @BhajanWithLyrics001  ปีที่แล้ว +14

    નમસ્કાર મિત્રો,
    આ વિડિયોમાં વપરાયેલ ઓડિયોનો સ્વર, ચાહક મિત્ર દ્વારા જણાવતા અને અમે તપાસ કરતા માલૂમ પડ્યું કે, શ્રી જગમાલ બારોટનો છે.પરંતુ કાનદાસ બાપુના ભજન સાંભળતા કોઈ મોટો ફરક જોવામાં લાગતો ન હોવાથી અમે પ.પૂ.કાનદાસ બાપુનું રાખ્યુ હતું.અમે ભૂલને સ્વીકારીએ છીએ અને શ્રી જગમાલ બારોટના સ્વરને આવકારી એ છીએ.

    • @RatanSangar
      @RatanSangar 11 หลายเดือนก่อน

      ❤vahbapliya❤

    • @maherodii7481
      @maherodii7481 10 หลายเดือนก่อน +1

      ભાઈ આ અવાજ પ્રાણ લાલ વ્યાસ નો લાગે છે

    • @sodhakalubha7695
      @sodhakalubha7695 4 หลายเดือนก่อน

      આ સ્વર તો પ્રાણલાલ વ્યાસ નો લાગે છે ભાઈ

    • @ramesvirani2977
      @ramesvirani2977 หลายเดือนก่อน

      પ્રલાલ છે

    • @ChiragPrajapati
      @ChiragPrajapati 9 วันที่ผ่านมา +2

      To haji ferfar kem nathi karyo title ke thumbnail ma

  • @jayantibhaighadiya2929
    @jayantibhaighadiya2929 2 หลายเดือนก่อน +3

    Jiho kandasbapu

  • @hamirmaheshwari9498
    @hamirmaheshwari9498 ปีที่แล้ว +4

    બહુ સ્પષ્ટ,સુદર, સત્ય અને સટીક રુદય ને સ્પર્શી જાય એવો સ્વર...

  • @jivrajbhaidhokiya6768
    @jivrajbhaidhokiya6768 ปีที่แล้ว +4

    Jay ho santvani

  • @ratilalparmar1602
    @ratilalparmar1602 6 หลายเดือนก่อน +3

    પરમાર રતીલાલ જય ગીરનારી હો

  • @ketanmehta007
    @ketanmehta007 6 หลายเดือนก่อน +2

    Jai ho 🙏🚩

  • @kirtibhaipurohit9762
    @kirtibhaipurohit9762 10 หลายเดือนก่อน +3

    Jagmal bhai ghana juna bhajnik chhe ane kandas bapu ni saathe emne ghana programme karela pan ek j saakhi jyare jyare beu na gala mathi nikle tyare eni parakh thai wahla. Jai dwaraka wala ni.

  • @kishorrathod1821
    @kishorrathod1821 3 หลายเดือนก่อน +2

    Satarshah bapu ❤🙏

  • @vasantbhaigbotadra236
    @vasantbhaigbotadra236 ปีที่แล้ว +2

    Jay ho bapu.

  • @suresh2039
    @suresh2039 ปีที่แล้ว +3

    જયરામાપીર

  • @RajuOganiya
    @RajuOganiya 9 หลายเดือนก่อน +2

    ❤ Jay Davarka dish❤
    ❤ pranam Gurudev ❤

  • @solankikalubhai3290
    @solankikalubhai3290 7 หลายเดือนก่อน +3

    કાનદાસ.બાપુ.નો.અવાજ.છે

  • @JivanEkAvsar
    @JivanEkAvsar 4 หลายเดือนก่อน +2

    ❤ दास सतार शाह ने नमन

  • @RbMeta
    @RbMeta ปีที่แล้ว +2

    વાહ,જગમાલ,બારોટ

  • @BhayabhaiMakvana-yc6ew
    @BhayabhaiMakvana-yc6ew ปีที่แล้ว +3

    Ram.ram.sitaram.

  • @mayurparmar009
    @mayurparmar009 8 หลายเดือนก่อน +2

    ❤❤

  • @bharatjoshi2799
    @bharatjoshi2799 ปีที่แล้ว

    Jay ho mahadev...Jay ho shantvani

  • @marajmoahanbhai2774
    @marajmoahanbhai2774 10 หลายเดือนก่อน +2

    આઅવાજજગમાલબારોટનોછે

  • @gaurangkansara4642
    @gaurangkansara4642 7 หลายเดือนก่อน +1

    ❤ Jai Shree Ram ❤ HAPPY New Years 🎇🪔💞🎇🪔💞🎇🪔💞🎇🪔💞🎇🪔💞🎇

  • @ramesvirani2977
    @ramesvirani2977 หลายเดือนก่อน +2

    જય હો કાનદાસ બાપુ

  • @sodhakalubha7695
    @sodhakalubha7695 4 หลายเดือนก่อน +2

    પ્રાણલાલ વ્યાસ નો સ્વર લાગે છે

    • @chandsoni9721
      @chandsoni9721 หลายเดือนก่อน

      પ્રાણલાલ વ્યાસ જેવો અવાજ લાગે છે

  • @mohanbhaigadhavi5292
    @mohanbhaigadhavi5292 9 หลายเดือนก่อน +2

    આ આવાજ જગમાલ બારોટ નોજ છે

    • @SanjayVaghela-cb5ew
      @SanjayVaghela-cb5ew 6 หลายเดือนก่อน

      Kandash બાપુ no અવાજ se bhai

  • @ravicchhtroteeya6114
    @ravicchhtroteeya6114 ปีที่แล้ว +1

    Bhai aakhu bhjan gotso plz hu keduno gotu su nthi jdtu plz

  • @kirtibhaipurohit9762
    @kirtibhaipurohit9762 ปีที่แล้ว +4

    Kandas bapu ni sivay bija ma koi interest nathi

  • @KishorDudhaiya
    @KishorDudhaiya ปีที่แล้ว +5

    આ અવાજ kandasbapu નો નથી, જગમલબરોટ નો છે.

    • @prakashprajapati3693
      @prakashprajapati3693 ปีที่แล้ว

      બેય નો અવાજ મળતો આવે છે એટલે ખબર નથી પડતી પણ જગમાલ બારોટ નો અવાજ સેજ જાડો અવાજ છે મને એવું લાગે છે .

    • @BhajanWithLyrics001
      @BhajanWithLyrics001  ปีที่แล้ว +1

      નમસ્કાર મિત્રો,
      આ વિડિયોમાં વપરાયેલ ઓડિયોનો સ્વર,ચાહક મિત્ર દ્વારા જણાવતા અને અમે તપાસ કરતા માલૂમ પડ્યું કે,શ્રી જગમાલ બારોટ નો છે. પરંતુ કાનદાસ બાપુ ના ભજન સાંભળતા કોઈ મોટો ફરક જોવામાં લાગતો ન હોવાથી અમે પ.પૂ. કાનદાસ બાપુનું રાખ્યું છે.અમે ભૂલને સ્વીકારીએ છીએ અને શ્રી જગમાલ બારોટના સ્વર ને આવકારી એ છીએ.

    • @mukeshahir4826
      @mukeshahir4826 ปีที่แล้ว

      100% કાનદાસ બાપૂ નો જ અવાજ છે.. અવાજ કરતાં એનાં લ્હેકામાં બારીકાઇથી જુઓ.. બાકી છીએ આપણે બધાં ભજનાનંદી.. તો લેર કરો..

    • @maherodii7481
      @maherodii7481 10 หลายเดือนก่อน

      ભાઈ આ અવાજ પ્રાં પ્રાણ લાલ વ્યાસ નો લાગે છે

  • @user-nk5yp9lg8u
    @user-nk5yp9lg8u ปีที่แล้ว +1

    A avaj Karsan dash bapu no lage che

  • @senamavinodbhai6810
    @senamavinodbhai6810 ปีที่แล้ว +2

    SENMA VlODBHAl =5=8=20=23🌹🚩🕉️🚩🌹🙏🏇

  • @atuladeshani1541
    @atuladeshani1541 ปีที่แล้ว +2

    Bapu nathi

  • @KaruBhakre
    @KaruBhakre ปีที่แล้ว +1

    Aa..AvAJ..JGMALBHAE..NOCE

  • @kapilaboti9735
    @kapilaboti9735 ปีที่แล้ว +1

    Jagmal barot che

    • @BhajanWithLyrics001
      @BhajanWithLyrics001  ปีที่แล้ว

      નમસ્કાર મિત્રો,
      આ વિડિયોમાં વપરાયેલ ઓડિયોનો સ્વર,ચાહક મિત્ર દ્વારા જણાવતા અને અમે તપાસ કરતા માલૂમ પડ્યું કે,શ્રી જગમાલ બારોટ નો છે. પરંતુ કાનદાસ બાપુ ના ભજન સાંભળતા કોઈ મોટો ફરક જોવામાં લાગતો ન હોવાથી અમે પ.પૂ. કાનદાસ બાપુનું રાખ્યું છે.અમે ભૂલને સ્વીકારીએ છીએ અને શ્રી જગમાલ બારોટના સ્વર ને આવકારી એ છીએ.

  • @MansukhUmretiya
    @MansukhUmretiya 8 หลายเดือนก่อน +2

    જયશ્રીહરિકૃષણજીરાધેરાધેજયસીતારામજીજયહનુમંતજીજૈસાધુસતારશાહજી

  • @anjanaadhiya9736
    @anjanaadhiya9736 ปีที่แล้ว +1

    Aa Kandas bapu no avaj Nathi bhul sudharo

    • @BhajanWithLyrics001
      @BhajanWithLyrics001  ปีที่แล้ว

      નમસ્કાર મિત્રો,
      આ વિડિયોમાં વપરાયેલ ઓડિયોનો સ્વર,ચાહક મિત્ર દ્વારા જણાવતા અને અમે તપાસ કરતા માલૂમ પડ્યું કે,શ્રી જગમાલ બારોટ નો છે. પરંતુ કાનદાસ બાપુ ના ભજન સાંભળતા કોઈ મોટો ફરક જોવામાં લાગતો ન હોવાથી અમે પ.પૂ. કાનદાસ બાપુનું રાખ્યું છે.અમે ભૂલને સ્વીકારીએ છીએ અને શ્રી જગમાલ બારોટના સ્વર ને આવકારી એ છીએ.

  • @MITESHDHOKIYA-dg5ht
    @MITESHDHOKIYA-dg5ht ปีที่แล้ว +3

    Jay ho santvani

  • @Mitesh-ck7fc
    @Mitesh-ck7fc ปีที่แล้ว +2

    Jay ho santvani