ગુણવંત શાહ | શબ્દજયોતિ | Gunvant Shah | PART : 02

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • ઓમ કૉમ્યુનિકેશન આયોજિત,
    નિબંધકાર,નવલકથાકાર,ચિંતક ગુણવંત શાહના ૮૪-મા જન્મદિનપ્રસંગે સાહિત્યસફર’શબ્દજયોતિ’
    * શ્રી ગુણવંત શાહનું પોતાનાં
    જીવન-કવન વિશેનું વક્તવ્ય.
    *સહયોગ:શ્રી મુકુંદ દવે(સાહિત્યપ્રેમી)
    * વિડિઓ એડિટિંગ:શ્રી આયેશા શેખ
    * તારીખ : ૧૨ માર્ચ ૨૦૨૦,ગુરુવાર
    * સમય : સાંજે ૫-૩૦ કલાકે
    * સ્થળ : રા.વિ.પાઠક સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,ટાઈમ્સ ઓફ ઇન્ડીયાની પાછળ,આશ્રમ રોડ,અમદાવાદ
    This video present by om communication (Manish Pathak)
    MO-09825046684.
    E-mail : omcomunicat­ion2014@gmail.com
    સાહિત્ય પંચામૃત :
    • સાહિત્ય પંચામૃત
    શબ્દજયોતિ :
    • શબ્દજયોતિ | Shabad Jyoti
    મનીષ પાઠક 'શ્વેત' :
    • મનીષ પાઠક| શ્વેત | Man...
    ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :
    • ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ
    ગુજરાતી આત્મકથાનાં ૧૫૦ વર્ષની ઊજવણી
    • ગુજરાતી આત્મકથાનાં ૧૫૦...
    વિશ્વ પુસ્તકદિન :
    • વિશ્વ દિન | World Day...
    સંસ્કૃતપર્વ વાગ્માધુરી :
    • સંસ્કૃતપર્વ વાગ્માધુરી
    કવિસંમેલન | Kavi Sammelan :
    • કવિસંમેલન | Kavi Sammelan

ความคิดเห็น • 79

  • @desaimahendra8235
    @desaimahendra8235 4 ปีที่แล้ว +7

    મહાન વિચારક શ્રી ને જન્મદિવસ ની અઢળક શુભેચ્છાઓ

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 ปีที่แล้ว +1

    Khoob khoob

  • @Vinookumar
    @Vinookumar 11 หลายเดือนก่อน +1

    કોઈ લેખકને હર્દય પોતાનુ આપી જીવન અર્પણ કરવાનું મન થાય તેવા હોય તો તે પદ્મશ્રી માનવહિતકારી પ્રખર લેખક ગુણવંતભાઈ શાહ.. હે પ્રભુ આ વ્યક્તિને સતત કર્મ કરતા રાખી ખુબજ લાંબુ જીવન અર્પણ કરો.. દવામાંથી મુક્ત કરો… 🌷🤗🤗🤗🌷🇮🇳

  • @Shrinavadraprimaryschool
    @Shrinavadraprimaryschool 2 ปีที่แล้ว +1

    સાહિત્ય વિમર્શ ટીમ ને અનેકાનેક અભિનંદન

  • @nainana9317
    @nainana9317 3 ปีที่แล้ว +3

    આદરણીય શ્રી ગુંણવત શાહ 🙏🙏🙏🙏

    • @sahityavimarshomcommunication
      @sahityavimarshomcommunication  3 ปีที่แล้ว

      આપનો ખૂબ ખૂબ આભાર 🙏

    • @nainana9317
      @nainana9317 3 ปีที่แล้ว

      આભાર તો મારે માનવાનો છે , આદરણીય શ્રી ગુંણવતસરના પુસ્તકો વાંચયા , પે્રણા ખુબ મળી , સફળતામાં આદરણીય શ્રી ગુંણવત સરના વાંચેલા પુસતકોનો સાથ ખુબ રહયો . 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ingitmodi4868
    @ingitmodi4868 2 ปีที่แล้ว +1

    💐💐💐

  • @bhagwanji_solanki
    @bhagwanji_solanki 2 ปีที่แล้ว +2

    સાહિત્ય વિમર્શ અને શ્રી ગુણવંત શાહ ને ખૂબ માધુર્ય ટપકતાં અભિનંદન , ગુજરાતી ગૌરવવંતી ભાષા ના કૉમેન્ટ પણ ગુજરાતી માં નથી થતા કેવું શરમ જનક કહેવાય, અંગ્રેજી મા કોમેંટ્સ વાચીને ગુણવંતભાઈ નું માથું શરમ થી નમી જતુ હશે , આ બધી અંગ્રેજો ની ગુલામી અસર છે .

    • @sahityavimarshomcommunication
      @sahityavimarshomcommunication  2 ปีที่แล้ว

      🙏

    • @Vinookumar
      @Vinookumar 11 หลายเดือนก่อน +1

      ગુજરાતી માણસાઈ ખોઈ રહ્યો છે.. તેથી વાંચન ન કરનારા બુધ્ધૂઓ સામે અપેક્ષા શુ??? પૈસાખોર વાધ એટલે મોટો માનવ સમુદાય પણ છે જ

  • @harshadbrahmbhatable
    @harshadbrahmbhatable 3 ปีที่แล้ว +2

    खूब सरस बहुत सुंदर ही 🙏🏼🙏🏼🙏🏼

  • @dilipmehta3084
    @dilipmehta3084 3 ปีที่แล้ว +2

    Wow!

  • @suryashankargor
    @suryashankargor 3 ปีที่แล้ว +2

    સાહિત્ય વિમર્શ નો હૈયાઠારો પ્રયાસ..સાધુવાદ...

  • @siddharthdave7307
    @siddharthdave7307 4 ปีที่แล้ว +2

    Khub Sundar vaktavya

  • @ramsinghyadav-ab-
    @ramsinghyadav-ab- 4 ปีที่แล้ว +1

    बहुत अच्छा लगा गुणवंत सर को सुन के धन्यवाद सर जी।

  • @jyotijani1466
    @jyotijani1466 4 ปีที่แล้ว +2

    શતમ્ જીવમ્ શરદઃ - - - ! ! !

  • @archanaganatra8069
    @archanaganatra8069 4 ปีที่แล้ว +3

    Happy birthday to ocean of knowledge and wisdom , Respected Gunvant Shah saheb ..!!Aap shatayushi thao Evi prabhu ne prarthana..!

  • @dhruvt6632
    @dhruvt6632 4 ปีที่แล้ว +3

    Happy birthday to you sir.I enjoyed.I have been reading you since 1968 when you started writing in Sandesh Vicharona vrundma.it means last 42 years.And every Sunday in Gujarat samachar till today.love you.God bless you and your entire family.keep writing
    Thank you.

    • @jyotijani1466
      @jyotijani1466 4 ปีที่แล้ว

      આપના જીવનમાં ફક્ત વર્ષો જ નહિ, પરંતુ જીવનમાં જીવન ઉમેરાય તેવી અંતરેચ્છા - - - ! ! ! (આપના જ શબ્દોમાં .)

    • @sahityavimarshomcommunication
      @sahityavimarshomcommunication  2 ปีที่แล้ว

      🙏

  • @dilipmehta3084
    @dilipmehta3084 3 ปีที่แล้ว +4

    Beautiful speech. It was indeed a cherished moment being present at this lecture

  • @vashirajnikant1790
    @vashirajnikant1790 ปีที่แล้ว +1

    Pq

  • @ushaparmar5778
    @ushaparmar5778 4 ปีที่แล้ว +1

    Gunvant shah saheb nu address aapva વિનંતી sir.પત્રવ્યવહાર માટે

  • @Mehulteeku
    @Mehulteeku 4 ปีที่แล้ว +1

    Upload part 1

  • @vashirajnikant1790
    @vashirajnikant1790 ปีที่แล้ว +1

    P

  • @vashirajnikant1790
    @vashirajnikant1790 ปีที่แล้ว +1

    Qq

  • @Shrinavadraprimaryschool
    @Shrinavadraprimaryschool 2 ปีที่แล้ว +1

    સાહિત્ય વિમર્શ ટીમ ને અનેકાનેક અભિનંદન