2012 | ખીલતા ચમન તો ગમે છે, સહુને ખીલતા ચમન જ્યાં આવે નજર સામે, ત્યાં માળીને કોણ પૂછે છે
ฝัง
- เผยแพร่เมื่อ 7 พ.ย. 2024
- Immerse yourself in the beauty of nature with this enchanting poem "ખીલતા ચમન તો ગમે છે, સહુને ખીલતા ચમન જ્યાં આવે નજર સામે, ત્યાં માળીને કોણ પૂછે છે". The poem reflects on the vibrant flowers that bring joy to everyone, yet often neglects the hard work of the gardener who nurtures them.
It captures the essence of appreciation for the hidden efforts behind nature's beauty and invites listeners to acknowledge the true source of joy.
Lyrics:
ખીલતા ચમન તો ગમે છે, સહુને ખીલતા ચમન જ્યાં આવે નજર સામે, ત્યાં માળીને કોણ પૂછે છે
બહારમાં લહેરાતાં ફૂલોને જોઈને ખુશ થાય છે બધા, માળીની મહેનતને કોણ જાણે છે
આવે છે નજરમાં એ જે છે નજરની સામે, બાકી તો નજરમાં બધું તો ક્યાં આવે છે
બહુ કમ હશે એવાં કે બહારની મઝા લીધા પહેલાં, એના માલિકનો આભાર માને છે
ખીલતા બાગ જોઈને ખીલવનારને, યાદ કર્યા વિના, ના એ તો રહે છે
આમ તો કમી નથી કાંઈ કૂદરતમાં, તોય કુદરતની લીલાને કોણ જાણે છે
પૂછે છે બધા ફૂલને, ચાહે છે બધા ફૂલને, માળીને તો કોણ પૂછે છે
જોવાનું મન થાય છે વારેઘડીએ ખીલતાં ફૂલોને, માળીને મળવાની કોને ફુરસદ છે
બસ અહીંયા જ સફર અમારી અટકી જાય છે, નહીં તો મંઝિલ ક્યાં વધારે દૂર છે
રહ્યા રચ્યાપચ્યા અમે અકર્ષણોમાં સદા, ડોર હજી એ ક્યાં છોડી છે
If you enjoyed this poem, please like, comment, and subscribe for more beautiful verses. Share it with your friends and family to spread the joy!
Stay connected with Sant Sri Alpa Ma and My Divine Love on social media:
• Facebook: / santsrialpamaa
• Instagram: / my.divine.love
• Telegram: t.me/mydivinelove
• More bhajans on our website: www.mydivinelo...
Download the My Divine Love App
• Android: play.google.co...
• iOS: apps.apple.com...
Thank you for watching!
#Poetry #Nature #BloomingGarden #Appreciation #GujaratiPoem #Spiritual #NatureLovers #LifeLessons #Gardener