Prem Kari Ene Padya Ul Mathi Chul Ma | Vipul Susra New Bewafa Song | Pankaj Mistry | Sargam Melodies

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Presenting_ New Latest Gujarati Bewafa Song 2024 Vipul Susra New Song Vipul Susra Songs
    Stream & Download "Prem Kari Ene Padya Ul Mathi Chul Ma"
    :- lnkfi.re/Ulmat...
    Credits :--
    Title : Prem Kari Ene Padya Ul Mathi Chul Ma
    Singer : Vipul Susra
    Lyrics/Compose : Pankaj Mistry
    Music : Jackie Gajjar
    Recording : Sargam Music Studio, Patan
    ( Pankaj Mistry +918140831732 )
    Language : Gujarati
    Genre : Bewafa Song
    Music Label & Copyright : Sargam Melodies
    Special Thanks :-
    _______
    Lyrics [Gujarati] :-
    અરે ચિયા રે ચોઘડીયે ભેટો થઈ જ્યો તો ભૂલ મા
    અરે ચિયા રે ચોઘડીયે ભેટો થઈ જ્યો તો ભૂલ મા
    ચિયા રે ચોઘડીયે ભેટો થઈ જ્યો તો ભૂલ મા
    પ્રેમ કરી ને એને પડ્યા ઉલ માથી ચુલ મા
    અરે ચિયા રે ચોઘડીયે ભેટો થઈ જ્યો તો ભૂલ મા
    ચિયા રે ચોઘડીયે ભેટો થઈ જ્યો તો ભૂલ મા
    પ્રેમ કરી ને એને પડ્યા ઉલ માથી ચુલ મા
    હો માથાકુટ તારી સહન નથી થાતી
    એકલા જીવતા તા તાણ જીંદગી હારી જાતી
    માથાકુટ તારી સહન નથી થાતી
    એકલા જીવતા તા તાણ જીંદગી હારી જાતી
    અરે વટ થી ફરતા તા રઝળતા કરી ધુળ મા
    વટ થી ફરતા તા રઝળતા કરી ધુળ મા
    પ્રેમ કરી ને એને પડ્યા ઉલ માથી ચુલ મા
    એ અલ્યા પ્રેમ કરી ને એને પડયા ઉલ માથી ચુલ મા
    હો દાડો ઉગે ને રોજ ખર્ચા કરાવે
    નવા નવા નાટક લઈ મારી પાહે આવે
    હો મોંઘા મેકપ ના મોંઘા બિલ ભરાવે
    આઈ ફોન ના હપ્તા મારી પાહે ભરાવે
    હો ઈમોશનલી બ્લેકમેલ કરી બિવરાવે
    મરવાનુ કઈ ને મને ધમકાવે
    ઈમોશનલી બ્લેકમેલ કરી બિવરાવે
    મરવાનુ કઈ ને મને ધમકાવે
    હો ઘરના મારા નથી પેહવા દેતા મને ઘરમા
    ઘરના મારા નથી પેહવા દેતા મને ઘરમા
    ગર્લફ્રેન્ડ બનાઈ ને પડ્યા ઉલ માથી ચુલ મા
    એ જીએફ બનાઈ ને પડ્યા ઉલ માથી ચુલ મા
    હો મળવા નુ કઉં તો મને મળવા ના આવે
    આખો દાડો ફોન કરી મારો ધંધો બગાડે
    હો ઇન્સ્ટા મા બ્લોક રાખે સ્નેપચેટ મા મેસેજ આવે
    આવા બધા અખતરા મને ના ફાવે
    હો હુ તો છુ ગોમડા નો તુ સીટી ની છોકરી
    મારે ખેતી વાડી ને તારે છે નોકરી
    હુ તો છુ ગોમડા નો તુ સીટી ની છોકરી
    મારે ગાયુ ભેશું ને તારે છે નોકરી
    એ ભઈબંધ મારા પૂછે ચમ ફરે છે ગમ મા
    ભઈબંધ મારા પૂછે ચમ ફરે છે ગમ મા
    નથી કોય હુજતુ પડ્યા ઉલ માથી ચુલ મા
    એ લફરુ કરી ને પડ્યા ઉલ માથી ચુલ મા
    _______
    SUBSCRIBE :
    Facebook :
    Twitter :
    Instagram :
    Thanks For Watching...
    Like, Share & Comment Your Review.
    #VipulSusra
    #PremKariEnePadyaUlMathiChulMa
    #sargammelodies
    ______
    For Business Enquiry : +918140831732
    E-mail : sargammelodies2@gmail.com
    Whatsapp : +918140787926

ความคิดเห็น • 127

  • @SargamMelodies2
    @SargamMelodies2  หลายเดือนก่อน +63

    Stream & Download Vipul Susra's Latest Song. 👇👇
    lnkfi.re/UlmathiChulma

    • @Umeshbhai-fk6mo
      @Umeshbhai-fk6mo 26 วันที่ผ่านมา +12

      Bzbxb

    • @sanjaythakor5242
      @sanjaythakor5242 24 วันที่ผ่านมา

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @ThakorhareshThakorHaresh-x2d
      @ThakorhareshThakorHaresh-x2d 9 วันที่ผ่านมา

      ​@@Umeshbhai-fk6mo❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊❤❤❤😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @DipaKshatriya
    @DipaKshatriya หลายเดือนก่อน +24

    Super song vipul bhai viral thai jase

  • @rpshort77
    @rpshort77 หลายเดือนก่อน +13

    Ha Pankaj Bhai Na Sabdo ❤❤❤

  • @honeydigital1730
    @honeydigital1730 หลายเดือนก่อน +13

    Wahhhh 🎉

  • @Sargamofficialmelodies
    @Sargamofficialmelodies หลายเดือนก่อน +20

    Nice pankajbhai songs

  • @Kiranpatel-sv3pp
    @Kiranpatel-sv3pp หลายเดือนก่อน +20

    Mane like comment share view the 😊

  • @Dinesh_Rana_official
    @Dinesh_Rana_official หลายเดือนก่อน +12

    Ha moj Ha bum Ho bhai

  • @jigneshbariabaria8551
    @jigneshbariabaria8551 หลายเดือนก่อน +15

    Gjb......bhai❤

  • @thakorBaldev396
    @thakorBaldev396 หลายเดือนก่อน +14

    Ha Pankaj bhai ha super Song

  • @HITESH___GAMING__BOY__143
    @HITESH___GAMING__BOY__143 หลายเดือนก่อน +8

    Super Vipul Bhai Susra ❤

  • @themjdigital
    @themjdigital หลายเดือนก่อน +49

    કોને કોને વિપુલ ભાઇ સુસરા ના ગીત ગમે છે🥰❤️

  • @SangramBhaiGoyal-zv8qk
    @SangramBhaiGoyal-zv8qk หลายเดือนก่อน +8

    Supr hit

  • @nawab_paresh
    @nawab_paresh หลายเดือนก่อน +13

    My favourite singer vipul susra ❤.......🥰❤️🥰❤️🥰

  • @VipulThakor-sx1ew
    @VipulThakor-sx1ew หลายเดือนก่อน +13

    હા વિપુલ ભાઈ હા

  • @jayeshBalisanaofficil
    @jayeshBalisanaofficil หลายเดือนก่อน +11

    જય માતાજી મારા વાલા મિત્રો ને 🙏

  • @vaghunayta8661
    @vaghunayta8661 หลายเดือนก่อน +7

    😍

  • @ThakorSanjay-jw9by
    @ThakorSanjay-jw9by หลายเดือนก่อน +8

    Majboot song Bhai ❤

  • @Singar_kiran_koshiya
    @Singar_kiran_koshiya หลายเดือนก่อน +8

    Super ❤❤❤

  • @mukeshunjha
    @mukeshunjha หลายเดือนก่อน +8

    હા ભાઈ તમારો આઇફોન હા 😂😂❤❤😮😮

  • @m.rvavdivala
    @m.rvavdivala หลายเดือนก่อน +6

    Bhai bhai❤

  • @pravinpadhiyar7956
    @pravinpadhiyar7956 หลายเดือนก่อน +6

    Ha સુપર song bhai❤❤❤❤❤❤❤

  • @kundanedits323
    @kundanedits323 หลายเดือนก่อน +4

    ❤❤

  • @hardikravalofficial6784
    @hardikravalofficial6784 หลายเดือนก่อน +5

    ❤❤❤❤❤❤❤

  • @user-rm8jy1vg5g
    @user-rm8jy1vg5g หลายเดือนก่อน +3

    ❤❤ Ha tamari moj Ha ❤❤

  • @BharatBharwad-j6k
    @BharatBharwad-j6k 6 วันที่ผ่านมา +2

    ટેડીગ માં હાલે હો વિપુલ ભાઈ

  • @A_M_Bapu_302
    @A_M_Bapu_302 หลายเดือนก่อน +28

    કાયદેસર બૂમ પડાવશે વિપુલ સુસરા❤😮

  • @RameshbhuvajiDahisar
    @RameshbhuvajiDahisar 25 วันที่ผ่านมา +2

    Wah maro bhai wah boom ho 52 bajar ma

  • @arvindrana4410
    @arvindrana4410 24 วันที่ผ่านมา +4

    Tamaru song sabhlu to Dil ne sukoon male❤❤❤

  • @Silent_mod_on
    @Silent_mod_on หลายเดือนก่อน +139

    Kok to comment like karo yaar 😢

    • @ThakorBhoomi_24
      @ThakorBhoomi_24 หลายเดือนก่อน +2

      Nathi karavi 😂😂😂

    • @INISH_CRICKETR_1239
      @INISH_CRICKETR_1239 หลายเดือนก่อน +3

      Le bhai kri didhi like

    • @user-ck8ne1zn7q
      @user-ck8ne1zn7q หลายเดือนก่อน +3

      તારા જેવું નવરું કોણ😅😅😅😅😂

    • @user-fp8uh1um3m
      @user-fp8uh1um3m 24 วันที่ผ่านมา +1

      Le bhai kar diya

    • @dhartidigital
      @dhartidigital 3 วันที่ผ่านมา

      ❤❤❤

  • @VinodBhai-u6k
    @VinodBhai-u6k หลายเดือนก่อน +2

    Super song vipul susra

  • @parmaranil9856
    @parmaranil9856 หลายเดือนก่อน +10

    કોણે લાગે છે બીજે ફેરા નઇ ફરે એવી જ રીતે આ સોંગ પણ ટ્રેડિંગ માં આવશે લાઈક કરો ❤

  • @user-hc1bg6jq7k
    @user-hc1bg6jq7k หลายเดือนก่อน +4

    Hu jignesh no fen hato pan aajthi onliy for vipul

  • @user-zo3kb3rl7y
    @user-zo3kb3rl7y 13 วันที่ผ่านมา +1

    વાવા ભાઈ

  • @BhupatbhaiVanani
    @BhupatbhaiVanani 27 วันที่ผ่านมา +2

    ઉલદમ

  • @hituvadpag8979
    @hituvadpag8979 5 วันที่ผ่านมา +1

    વૈશાખ મહિના માં ભેટો થયો હસે એની જિંદગી બરબાદ😅❤

  • @editbyr.k.u908
    @editbyr.k.u908 27 วันที่ผ่านมา +1

    Su vaat che bhai 😮 1 nabar song ho bhai ❤❤❤

  • @NikulBharvad-uw4rv
    @NikulBharvad-uw4rv 16 วันที่ผ่านมา +2

    Me kri

  • @rajuthakor2636
    @rajuthakor2636 หลายเดือนก่อน +2

    Kayde sar ho vipul Bhai .....❤

  • @AdhyaaThakor413
    @AdhyaaThakor413 หลายเดือนก่อน +3

    My fevret singer vipul susra and pankaj Mistry ❤❤❤

  • @kavirajdigital2626
    @kavirajdigital2626 12 วันที่ผ่านมา +1

    Gajjb song Bhai so sad

  • @DJ_PRAKASH_RATHOD
    @DJ_PRAKASH_RATHOD หลายเดือนก่อน +6

    વિપુલ ભાઈ જોરદાર સોંગ ❤

  • @DharjijiVaghela
    @DharjijiVaghela 16 วันที่ผ่านมา +1

    Mast ho pehla kadi sambhalvani maja aavi jay

  • @LalajiThakor-ph9bg
    @LalajiThakor-ph9bg หลายเดือนก่อน +4

    New song super het❤

  • @Hiturana007
    @Hiturana007 20 วันที่ผ่านมา +1

    Ha mara vipul bhai haa su tamari aada❤❤❤❤

  • @BvsasBvsas
    @BvsasBvsas 12 วันที่ผ่านมา +1

    જય માતાજી

  • @shankarthakor9687
    @shankarthakor9687 6 วันที่ผ่านมา +1

    દિલ ખુશ થઈ ગયું. ♥️♥️♥️♥️

  • @SureshThakor-sd8qk
    @SureshThakor-sd8qk หลายเดือนก่อน +1

    Vat sachi bhai 😮

  • @dxdhirenyt4136
    @dxdhirenyt4136 29 วันที่ผ่านมา +1

    Nare naaaa

  • @user-xs6dv4bg4d
    @user-xs6dv4bg4d 21 วันที่ผ่านมา +1

    Vipul bhai harek git supar hit hoy che ❤

  • @LaxmanThakor-ut7mu
    @LaxmanThakor-ut7mu วันที่ผ่านมา +1

    Ha ઘાયલ ha😮😮

  • @ParmarHeetu
    @ParmarHeetu 6 วันที่ผ่านมา +1

    1 nambar 6 bhai na all geet .
    Va vipul susra Va

  • @S_M_RECORDING_STUDIO_786
    @S_M_RECORDING_STUDIO_786 หลายเดือนก่อน +1

    Wah Vipul Bhai Wah ❤❤❤😢😢😢

  • @user-ly2qp1gs2b
    @user-ly2qp1gs2b 15 วันที่ผ่านมา +1

    ❤ ભક્કમ વિપુલસુસરા..સરસખુબસરસ

  • @ગુજ્જુલવારિયો
    @ગુજ્જુલવારિયો 29 วันที่ผ่านมา +1

    Bhai bhai 😢😢❤❤❤😊

  • @bharatjithakorvelodaoffici7635
    @bharatjithakorvelodaoffici7635 หลายเดือนก่อน +1

    Super

  • @TusharbhaiBarot
    @TusharbhaiBarot 29 วันที่ผ่านมา +2

    Mane vipul susra nu song bahuj game jo tamne gme to kro like❤✌️👇

  • @AnjuParmar-xf3by
    @AnjuParmar-xf3by 9 วันที่ผ่านมา +1

    😢😢😢😢😢aaj rovana vara aaya aenathi prem karin

  • @mehulthakor3095
    @mehulthakor3095 หลายเดือนก่อน +2

    ❤❤❤

  • @shankarthakor9687
    @shankarthakor9687 6 วันที่ผ่านมา +1

    હા મોજ હા🎉🎉🎉🎉🎉

  • @m2-digital751
    @m2-digital751 หลายเดือนก่อน +1

    ખરે ખર બઉ સરસ song છે હો

  • @Thakor.Love.555
    @Thakor.Love.555 21 วันที่ผ่านมา +1

    હા મોજ હા 🎉🎉🎉🎉🎉

  • @Mr___raju___302__rajput
    @Mr___raju___302__rajput หลายเดือนก่อน +2

    🥰😘😍😍love you jaan 😍🥰😘😍😘😘😘😘

  • @VarishKhan-f7c
    @VarishKhan-f7c 10 วันที่ผ่านมา +1

    Good

  • @PipaliyaJayanti
    @PipaliyaJayanti 10 วันที่ผ่านมา +1

    Super song

  • @dilipdelwadiya196
    @dilipdelwadiya196 หลายเดือนก่อน +1

    જુનો લવ યાદ આવે ગયો હો

  • @pravinthakor3773
    @pravinthakor3773 หลายเดือนก่อน +3

    ❤❤❤❤❤❤❤🎉

  • @nawab_paresh
    @nawab_paresh หลายเดือนก่อน +4

    Big fan vipul susra ❤

  • @Mahakalidigitalgruplaxmipura
    @Mahakalidigitalgruplaxmipura หลายเดือนก่อน +2

    આપડી પણ કોઈ દીવસ કોમેન્ટ વાઇરલ થસે ❤😂😂😂

  • @KaranChauhan-ow4zl
    @KaranChauhan-ow4zl หลายเดือนก่อน +4

    ચાલી જસે ભાઈ

  • @dasartvaghela
    @dasartvaghela 15 วันที่ผ่านมา +1

    હાવિપુલભાઈ

  • @parmarshivay723
    @parmarshivay723 หลายเดือนก่อน +1

    Jordar hoo song ❤❤

  • @r_k_dj_143
    @r_k_dj_143 หลายเดือนก่อน +1

    Vipul susra in the fan

  • @shivabhaithakor6585
    @shivabhaithakor6585 14 วันที่ผ่านมา +1

    👍

  • @PayalThakor-n5u
    @PayalThakor-n5u 6 วันที่ผ่านมา +1

    ❤❤❤❤❤

  • @રામામંડળકંબોઈ
    @રામામંડળકંબોઈ หลายเดือนก่อน +3

    સુપર છે ગીત વનવે ચાલસે❤❤❤

  • @user-xt7fg3up4y
    @user-xt7fg3up4y หลายเดือนก่อน +1

  • @hareshThakor-nl5nz
    @hareshThakor-nl5nz หลายเดือนก่อน +3

    હા બાદશાહ હા

  • @jodhajithakor2747
    @jodhajithakor2747 หลายเดือนก่อน +1

    Best song

  • @gayaledit4049
    @gayaledit4049 24 วันที่ผ่านมา +1

    ❤️💫🌈

  • @smartgeming9950
    @smartgeming9950 29 วันที่ผ่านมา +2

    ભાઈ ક્યાંથી ગોતી લાવો સો આવા ગીત😅😅😅😅

  • @AxayVadi-vb8bw
    @AxayVadi-vb8bw หลายเดือนก่อน +2

    AL❤❤

  • @KudechaChatur
    @KudechaChatur หลายเดือนก่อน +1

    ❤❤😊😊😊

  • @isvarKoli-vy4gk
    @isvarKoli-vy4gk หลายเดือนก่อน +2

    ❤❤❤❤❤❤❤❤❤😮😮😮😊😊

  • @shankarthakor9687
    @shankarthakor9687 19 วันที่ผ่านมา +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kinjuThakorOfflcial
    @kinjuThakorOfflcial หลายเดือนก่อน +2

    જોરદાર સોંગ છે સિંગર કિંજલ ઠાકોર તરફથી ફુલ સપોર્ટ

  • @SumukingSumitrana
    @SumukingSumitrana 4 วันที่ผ่านมา +1

    Like karo 😂❤❤❤ and I miss you

  • @AadilRauma-cg8ke
    @AadilRauma-cg8ke หลายเดือนก่อน +1

    ❤❤❤❤😢😢😢

  • @kavirajdigital2626
    @kavirajdigital2626 12 วันที่ผ่านมา +1

    😢😢😢😢😢

  • @maameldiofficial7115
    @maameldiofficial7115 หลายเดือนก่อน +2

    Super song 😍

  • @m2-digital751
    @m2-digital751 หลายเดือนก่อน +1

    😢😢😢😢😢😢

  • @ArjundarbarArjundarbar
    @ArjundarbarArjundarbar หลายเดือนก่อน +1

    😢

  • @JayGOGAGrup.21
    @JayGOGAGrup.21 หลายเดือนก่อน +1

    હા બાદશાહ ગુજરાતી ગીત નાના🤟👑👑🤟

  • @RKEDITIG-007
    @RKEDITIG-007 23 วันที่ผ่านมา +1

    Prem Kari Ena Padya Ul Mathi Chul Ma ! Vipul Susra New Bewfa Song ! Pankaj Mistriy ! Sargam Melodios

  • @JivanbhaiJadav-f7z
    @JivanbhaiJadav-f7z หลายเดือนก่อน +2

    વિપુલ સુસરા બધાય શોગ ગમેશે❤❤❤❤

  • @TinajiThakor-bt7xj
    @TinajiThakor-bt7xj 9 วันที่ผ่านมา +2

    ❤😂❤😢❤😊❤😮❤

  • @sarabatjithakorsarabatji4154
    @sarabatjithakorsarabatji4154 2 วันที่ผ่านมา +1

    😂❤❤😂

  • @ThakorBhoomi_24
    @ThakorBhoomi_24 หลายเดือนก่อน +1

    Chogadiyu😂😂😂🎉❤❤❤

  • @temaliloverrahul236
    @temaliloverrahul236 หลายเดือนก่อน +1

    ❤❤❤😂😂

  • @user-bi4eh6tk5x
    @user-bi4eh6tk5x หลายเดือนก่อน +1

    Sha chi vat 😢😢😢

  • @user-cg2nk9bv6y
    @user-cg2nk9bv6y หลายเดือนก่อน

    🤭🤭🤭