vah ha moj ha ખરેખર જમાવટ પાડી દીધી આનંદ આનંદ કરાવી દીધો મનુષ્યની ઉત્પતિ વખતે જીવનમા સુખ: દુઃખમા સંગીત એક ચૈતના પુરી પાડે એ હેતુથી ચાર વેદમા સામવેદમા સંગીત નુ જ્ઞાન પણ આપ્યુ છે સંગીતમા એ તાકાત છે કે મલ્હાર રાગથી મેધ વરસાવી શકાય દીપ રાગથી જયોતિ પ્રગટાવી શકાય મોહની રાગથી હરણ જેવા સુંદર પ્રાણીઓને બોલાવી શકાય જોકે આ બધુ મંત્રયુગમા હતુ હજુ છે પણ દુલઁભ છે ઘાસની ગંજીમા સોય ગોતવા બરાબર છે
બીરજુભાઈ તમે એક મોભાદાર કલાકાર છો એટલે સોવ પ્રથમ તો મારા પ્રણામ કબૂલ કરજો. બાદમા બીરજુભાઈ તમને મે કાયમને માટે સાદગીમા ગાતા જોયા છે.તમારી ગાવાની કલા ખૂબજ સરસ છે.ભગવાન તમને ખૂબજ લાબુ આયુષ્ય આપે એવી ભગવાન ને પાર્થના છે.
૧૯૬૭ /૬૮ થી ૧૯૭૫ સુધી ગાંધી ગ્રામ ની ગરબી માં ગાતો હતો આ સમયે જે મારી હલક હતી તે આવીજ હતી જેથી શ્રી બિરજુ માં એક અનેરો આનંદ આવે છે મારી ઉંમર ૭૩ વર્ષ છે.શ્રી ભીખુ દાન ,શ્રી મા ધુ ભાઈ જેઠવા,સ્વ.દિવાળીબેન,વગરે સાથે સ્ટેજ સોભવ્યા છે.બિરજુ જ્યાં હોઈ ત્યાં અમારા નમન છે.
વાહ.... બારોટ..... વાહ...... ગમે એવા ટેન્શન માં હોઈએ પણ તમોને સાભળિયે છીએ એટલે મોજ આવી જાય છે મન ઝૂમી ઉઠે છે વાહ ભાઈ બિરજુ 👌👌
vah
ha moj ha
ખરેખર જમાવટ પાડી દીધી આનંદ આનંદ કરાવી દીધો
મનુષ્યની ઉત્પતિ વખતે જીવનમા સુખ: દુઃખમા સંગીત એક ચૈતના પુરી પાડે એ હેતુથી ચાર વેદમા સામવેદમા સંગીત નુ જ્ઞાન પણ આપ્યુ છે સંગીતમા એ તાકાત છે કે મલ્હાર રાગથી મેધ વરસાવી શકાય દીપ રાગથી જયોતિ પ્રગટાવી શકાય મોહની રાગથી હરણ જેવા સુંદર પ્રાણીઓને બોલાવી શકાય જોકે આ બધુ મંત્રયુગમા હતુ હજુ છે પણ દુલઁભ છે ઘાસની ગંજીમા સોય ગોતવા બરાબર છે
👍
Right bhai 💯
Vah
Mm@@shaileshjoshi6574
બહુજ જોરદાર પ્રોગ્રામ...આનું નામ ઓરિજનલ લોકગીતો.. જય હો સંતવાણી..
બીરજુભાઈ તમે એક મોભાદાર કલાકાર છો એટલે સોવ પ્રથમ તો મારા પ્રણામ કબૂલ કરજો.
બાદમા બીરજુભાઈ તમને મે કાયમને માટે સાદગીમા ગાતા જોયા છે.તમારી ગાવાની કલા ખૂબજ સરસ છે.ભગવાન તમને ખૂબજ લાબુ આયુષ્ય આપે એવી ભગવાન ને પાર્થના છે.
K😅k😅😅o
❤😊
દરરોજ બિરજુભાઈ ના લોકગીત સાંભળું છું પોરહ ના પલ્લા છૂટે😂😂❤
Kaushik bharwad 😂😂
वाह बिरजू भाई खूब मोज करावी..... आनंद....नो लोक दायरो........ जय हो प्रभु..
जय श्री कृष्ण♥️♥️🙏🙏♥️♥️🌸❣️
Jay hwo Birju bhai
Wah Birjubhai Wah
वाह कया आपके कंठ मे सरस्वती बिराजमान हे बिरजुभाई ✍👌🏽👍
Ha moj ha Birjubhai king of voice 🎤
૧૯૬૭ /૬૮ થી ૧૯૭૫ સુધી ગાંધી ગ્રામ ની ગરબી માં ગાતો હતો આ સમયે જે મારી હલક હતી તે આવીજ હતી જેથી શ્રી બિરજુ માં એક અનેરો આનંદ આવે છે મારી ઉંમર ૭૩ વર્ષ છે.શ્રી ભીખુ દાન ,શ્રી મા ધુ ભાઈ જેઠવા,સ્વ.દિવાળીબેન,વગરે સાથે સ્ટેજ સોભવ્યા છે.બિરજુ જ્યાં હોઈ ત્યાં અમારા નમન છે.
Samay ni vat che vadil
ત્યારે દાતાર રોડ પર પોલીસ લાઈન ને ગાંધીગ્રામ ની ગરબી પ્રખ્યાત હતી
Hi
wah 👌🏻👍🙏🙏🙏
@@parthpatel2292 r
Such me aisa sadi pahli baar dekha. Dil khus ho gya....
Sadi. Nahi hai brother ❤ program hai , sadi hoti to or jyada public or kharcha hota
10:30 વાદ વાદલડી વરસી રે સરોવર જરી.....વાહ બીરજુ વાહ્
વાધેલા કાનાભાઇ મુ ભોજાબેડી તા જામ જોધપુર જી જામનાગર 🙏🏽🙏🏽
really like this kind of mix and match song...
Vah barotji vah.apni sajindani team pan abhinandan ne layak che.
Vah bhai 👌🏻👌🏻
વાહ ખુબ સરસ...સાંભળી આનંદ આવ્યો,
બીરજુભાઈ તમારી ટીમને ખૂબજ સરસ વગાડતા આવડે છે.સોવને મારા પ્રણામ.
4:14 4:16 4:17 4:17 4:20 4:20 4:21 4:22 4:22 4:23 4:24 4:03
બીરજુભાઈ વાહ વાહ મોજ આવી ગઈ..જુના લોકગીત ની મોજ..આવો કંઠ મહાદેવ કાયમ રાખે...
બિરજુભાઈ તમારા રહાડા શાંભળતા બોવમજા આ વે છે
ખરેખર જમાવટ પાડી
Vah bhai Tamara Jiva kalakar hase to savrastra ni sanskruti nai bhulay
Kuch sikho aise. Aap sadi me DJ ne vo sab laate hai. Magar asali maja to yea hain.... Santvani.... Maja aa gya.
Ha baka vat sachi hai apki par ye log ki fees bhot badi hoti hai aur DJ 10000me moj karva deta hai
@@rathodbharat2130 bhai lekin shadi to jindagi me ek bar hoti he to paise nahi dekhne chahiye , bas mja aana chahiye 😊
@@editor_soul_005 sab crorepati nahi hote na
@@sharvilthakkar4173 me bhi kaha crore pati hun
@@editor_soul_005 toh fir bhai sab log afford nahi kar sakte they are big artists
અમારા સમાજ નું કિંમતી ઘરેણું ... ગર્વ છે મારા બારોટ સમાજ પર ❤
વાહ બિરજુ બારોટ વાહ ખુબજ સરસ
એમ એમ જોષી પી એસ આઈ
અંજાર
3:48 vahhhh vahhh
Vah jordar Birju Bhai jamavat
Mind blowing fresh thay jay Tamara lokgeet shambhali ne khub khub Abhinandan
Jay shree ram jay shree Krishna radhe radhe
Lokgit lagan. Git. Bhajan. No. Sur. Samrat. Atle. Birju barot. Vahhh-
જય દ્વારકાધીશ 🙏વાહ બિરજુ ભાઈ 👌🏻👌🏻👌🏻
Bhagwat. Sinh. Jay mataji. Bhai
વાહ બિરજુ ભાઈ તમારા ભજન તેમજ દરેક લોકગીતો દરરોજ સવારે અને રાત્રે દરેક સામ્ભ્લુ છુ.
ALSURA PARIVAR SUKHI RAHO. BIRJUBHAI NE BOLAVYA TE BADAL DHANYAVAD
Vah Birju bhai beautiful
જોરદાર birju bhai કોટી કોટી વંદન ...ગુજરાતી લોક ગીત ખૂબજ સરસ રીતે અમને સાંભળવાનો લાવો આપવા માટે ધન્યવાદ
Too much audible and sweet voice
Pranam shri Birju bhai
Khuba saras birju bhai
Tamara lok git sambhdva khubaj game che
કાન તારું ઝુમકડું લોકગીત બોવ સરસ ગાવ છો ભાઇ❤
Favorite dish
Ha moj ha
Simple and sobar voice che tamaro bhai
Birjubhai tatha temni sajindani jod,Abhinandan.
જય હો ભાઈ
વાહ બિરજુભાઇ હું આપના ભજનો બહુ સાભળુ છું માઁ સરસ્વતી ની આપની પર કૃપા...હું આપનાં ભજનનો ચાહક છું સંગીત સાથે મારો નાતો છે...
વાહ બિરજુ બારોટ આને મોજ કેવાય
Pap
P
a
p
P
આ ગીત તમે નાની ઉમરના હતા ત્યરે જુનાગઢની 9મે નોરતે 16:02 ગયુતુ
wah ....birju bhai ....moje moj
VAH BIRJUBHAI VAH. KYA BAT HE?
Jay ho kathiyavad
Birju barot vaha bhai vahaa best kalakar 🎉🎉🎉🎉🎉
બેડ્લુ . . આવે . . .
જય હો સંતવાણી વાહ બિરજુ ભાઈ વાહ
6:00 maru van ra van
Ha moj
જ્ય માતાજી બારોટ
જોરદાર.... મોજ હી મોજ
VA Bhai moj
સોના ઈંઢોણી રૂપા બેડલું કયા બાત હૈ ભાઈ
My favourite song
વાભાય
❤❤❤🎉❤😊mje aagye❤❤
Nmali khoti vat nhi aek asha manvi
Vahhhhh…..Birjubhai 👌👌👌
Jay ho santavani
Dhnya che Bhai
કઈ નો ઘટે ભાઈ જય જય હો
હરે બારોટ હરે
Vah Moj 🙏🔥
🙏🏻 જય દ્વારકાધિશ 🙏🏻👌👌👌
🙏🏻👌 જય દ્વારકાધિશ 👌🙏🏻
ખુબ ખુબ અભિનંદન ❤❤❤ અતિ સુંદર
Vah KAVIRAJ vah
Ha maru kathiyavad
Jay Hooo
Ha Moj Ha 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🌷🎉🎂💐💐🥀🌿❤️❤️🌷🎉🎂💐💐🥀
Vahh garvo sad
વાહ બીરજભાઈ વાહ 👍
आपनो अवाज बहु सरस छे
Ha Birju ha🎉🎉🎉
Jay Ho.......👌❤
🎉 wah....
Aanand aanand moj va gayki aavaj shalinta aek shathe
vah
so beautiful birjubhai barot
My 4 year old boy has every day dimand for "sona indhoni" song🤗🤗
Vah 😍👌👌
@@NvDigitalStudio વલણ
.
Nice boy
હા બારોટ જી હા
Vahhhhhhh super super ....😍🙏👌
Jay ho
Vah mayra super
Jay khodal
Ha Barot Ha
Nice ...outstanding.....
❤
Yea hai apana gujarat
🙏🙏🙏🙏👌👌👌👌👌🙏
ઞ
ઙ
ણ
ઙ
ઞ
Ahhhhaaaaa birju birju birju saheb su kau tamne...Tamara jeva mahan vyakti mate mari pase koi shabdo nathi....Tamara avaj mate tamara mate maro jeev dai dau
11
😮😮😮😊😊
😅😂thoduk vadhi gayu 😂
કાંઈ વાંધો નઈ ,બે બંડલ ઉડાડો....શબ્દ ની ક્યા જરૂર છે 😮😮😊
વાહ બિરજુ ભાઈ વાહ
સૈયર મોરી રે my favourite song ❣️🥀🌹❣️🥀
O LIKE NICE
Vah birjubhai.vah jamavat ho
bahot badiya artist mr.birju barot.😂😂
Biraju aek shomya ane sral kalakar se jema khoti vato n hoy mobhadar jarur shmaj ne aava loko ni
👌🏻👌🏻👌🏻
Vahbhaivah
❤ 1નંબર ભાઈ ❤
As
❤❤
Vahh