Rajkot : કોરોનામાં પુત્રનું મૃત્યુ, દીકરો દત્તક લઈ યુવાન પુત્રવધૂના લગ્ન કરાવ્યા
ฝัง
- เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
- #rajkot #marriage #gujaratinews
રાજકોટમાં રહેતા આ પરિવારે એક એવું કામ કર્યું છે જેની સમાજમાં ખૂબ જ વાહવાહી થઈ રહી છે. દીકરો ગુમાવ્યા બાદ યુવાન પુત્રવધુને પરણાવવા આ પરિવારે દીકરો દત્તક લીધો અને વાજતેગાજતે પુત્રવધુના લગ્ન કરાવ્યા. રાજકોટમાં રહેતા અને કિચનવેરના બિઝનેસ સાથે જોડાયેલા ચંદુભાઈ અને તેમના પુત્ર સમ્રાટનું કોરોના વાઇરસને લીધે મૃત્યુ થયું હતું.
વીડિયો : બિપિન ટંકારિયા / રવિ પરમાર
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
બો સરસ કામ કર્યું ભાઈ
જિંદગી એક જ વાર મળે સ્ત્રી ને પણ જીવવાનો હક છે🙏🙏
જિદગી એક જ વાર મળે સ્ત્રીને પણ જીવવાનો હક છે 🙏
સતી થવાનું કે મરવાનું કોણ કયે છે પણ મન હ્રદય શરીર આત્મા થી જે પતિ ને સમર્પિત ના થયી એ પત્ની ના કહેવાય
બાળકી હતીજ છોકરી સાથે કેમ જીવન ના વિતાવી સકે
ખૂબ સરસ કર્યું
ખૂબ સરસ વિચાર કરી અમલ કરેલ આપ સૌને અભિનંદન
❤❤ Thanks 🙏
Salam aa gujarati ne....evu to hovu j joeye.
pn pandurag shastri kahe che k vidhva striye bija lagn na krva joiye
ane kre to pela pati jeva
bija pati na santano thai
ama sastro pramane chaliye to kai mel pde am nthi
tme je kryu te khoob saras kaam kryu bravo
@@diliprathod9554 bhai ek shtree ne jivvano haq nathi.. purush game tetla mrg kare chali jay....
Aemne je karyu bilkul thik chhe
@@tinapatel5799 mam don't just all men because of dilip's comments. they are very regressive and conservative people . but u r right
Gujaratis are way ahead…more power to Gujaratis. 🫡
Very good.... Darek ladies ne sukhi thi jivavano hak chhe.... Salam chhe tamari family ne
Right 👍🏻
ખૂબ જ સરસ અને પ્રેરણારૂપ કામ
100 salute che tamara vichar ne
બૌ સરસ કામ કર્યું મને બૌ ગમયુ
I don't have words to express my happiness
God will bless you all.
Amazing Ravi bhai aap jaisa koi nahi
Whaaa khub j saras
Khubaj,Saras
Khubj saras...
💯
I am soooo impresss your high thaught .... salute sasuma ne .....
બહુ સરસ કરીયુ
સો વાર સલામ તમને
Well Done..Sir..
Vaah re Mara bapliya Gujarati Ek 6okri ne navi jindagi aapva badle thanks
Very good 👍
ખુબ જ સરસ
Bahuj sars 👌👌👏👏
Chandubhai Ane samrat bhai ...ni aatma ne khub Shanti Mali hase...🙏
Proued ravibhai you are honest and humbal
Such an inspirational story really salute to their family and the way f their thinking..... Hop so all people get parents like this .........🙏🙏🙏
Khub saru kevay 👏 , baki atyare vidhva ladies che eni jindgi kevi hoy che e appne khabar j che , koi ras vagar ni hoy che , badlav avvo jaruri che , sari life e pan deserve kare che
Right 👍🏻
👍👍👍👍👍👍👍👍👍👍
ધન્યવાદ આ પરીવાર ને
Khubaj saru karyu.aavo vichar badha ye larvo joiye.
💯
બધા તમારા જેવા વિચારવાળા હોવા જોઈએ .
💐💐💐💐🙏🙏🙏🙏 khubaj saras
Kai navu nathu saheb RAJARAM MOHANRAI punarhvivah. Pan fakt datak lidho ee mate salute. Apdu culture bav advance che pan bav j puzzle che ena jo ene solve kryu to apde duniya na visvaguru farthi j bani jaye
ધન્યવાદ સાસુ સસરા ને
Khubaj saras
Ledis hoy ke jents vidhva hoy ene bija lagna krva joie..
Congratulations ekta di for yur new begin....god will bless you n yur family make full of happiness n love ,,,,,❤️
Mataji aemne khub sukh shanti ape 🙏🙏🙏
Khub saru kam kariyu🙏🙏
Legend people... Appreciated
Very very good god bless you
Woow bhagvan na rup ma j aava sasu sasra male
💯
Thanku bhai ne 🙏
Proud to be Ravi bhai
Khub saras
very good Aunt tamara jevi shoch badhane hovi jo e aa
Aaj chhe apnu gujarat 🥰
Superb work
Adbhut..
bija lagan ma fera layi sake se ane badhye em keh se ki Shastra ma baydi no ekj war fera lewa nu hoye
Dhanya che
Commendable.
દે દે
Jaykrishn
Wah🙏
Very good saras
વડીલ બહેન તથા કુટુંબ ના દરેકે બહું સારૂ પગલું ભરેલ કહેવાય માટે દરેકે હવે આવા પ્રકારના નિર્ણયો લેવા જોઈએ ને નવિ જીંદગી ચાલુ કરવી જોઈએ
Gujarati’s rock
Nice 👍
सर बनास कथा नजदीक राजस्थान निमोसम जानकारी आपजो।
Good 👍
Good dear
NXT level
👌👌👌👍👍💐💐
Bahu sharu karyu bane dikaro malyo
Sachhi. Vat. Chhe. Akla. Life. Nikal vi. Bahu. Hard. Chhe. ....
👌👌
,,,
❤❤❤❤❤❤❤
Great one 👌
મારા મોટા સસરાની દીકરી પણ હમણાં આઠ મહિના પહેલાં જ વિધવા થઈ એના સાસુ એ પણ એના બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું છે
Tamara jeva badha samjha toh shu vaat che
Weldon
Namam sir
Great
Good
Jordar
Tamara vicharo ne vandan
Right 👍
Aava loko ni samajh ne zarur chhe, prerna leva mate
Slam 6
😭😭😭😭
👏👏👏👏👏
👌
🙏🙏🙏🙏🙏🙏
Pass
Ala mane kok datak lai lo and lagan karavo
Corona ma to bhal bhala ne dukhi Kar didha.
Aam badha samje to LP samaj aagal aave
Tamara jeva sasu sasra badhi dikri ne male
Good work ahi badha cast Jove che. Pasa hundu. Hindu. Na dhol vagade che
Aa bhai ne koi aptu nai hoy 🤣
they choosen uper cast boy for adoption 😃😃
No one is thinking or talking about casteism. Only you are the person spreading negativity.
દરબાર ગરાસીયા સિવાય બધા ઘરઘરણુ કરતા આજે પણ જે અસલ દરબાર છ
Very good 👍👍
Good