ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

moj karave meldi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ก.ค. 2021
  • Mitesh bhuvahi

ความคิดเห็น • 40

  • @musicjp102
    @musicjp102 ปีที่แล้ว +1

    Jay Bahucharmeldimaa🙏🏻😍

  • @navinvindhani5403
    @navinvindhani5403 3 ปีที่แล้ว +5

    જય શ્રી મારા ભુદરબાપા વિંધાણી ની મેલડી માઁ રંગપર ધામ

  • @bharatvichhi3700
    @bharatvichhi3700 2 ปีที่แล้ว +1

    જય શ્રી મેલડી માતાજી મિતેશ ભુવાજી મારું કય ભલું થાય તો વિનંતી છે મહેરબાની કરીને મારૂં કય કરો

  • @abhisheksolanki8195
    @abhisheksolanki8195 ปีที่แล้ว +1

    Mavtar ❤️🥺

  • @bharatvichhi3700
    @bharatvichhi3700 2 ปีที่แล้ว +2

    જય શ્રી મેલડી માતાજી સિનિયર સિટીઝન છું અને કેન્સર પેસંટ છૂ ‌સોરાયસીસ ચહેરા પર થયૂ છે અને પાડોશી નો ત્રાસછે છે હું ગુજરાતી છું બાકી બધા મરાઠિ છે બિજુ એવિ કોય પરિસ્થતિ નથી કે ઘર બદલાવું થોડા મહિના પહેલા જ ઓપરેશન થયું હતું બહૂજ દૂખી છૂ જો કય માતા મદદ કરે તો મહેરબાની

  • @bharatvichhi3700
    @bharatvichhi3700 2 ปีที่แล้ว +3

    જય શ્રી મેલડી માતાજી મિતેશ ભુવાજી મારૂ કય કામ કરી દો તમારો ઉપકાર નહીં ભુલુ હૂ સીનીયર સીટીઝન છૂ કેન્સર પેસંટ છૂ ‌સોરાયસીસ ચહેરા પર થાયછે મટતું નથી અને પાડોશી નો ત્રાસછે છે બધાં મરાઠી છે ને હૂ ગુજરાતી છું બાકી તમારિ મરજી મહેરબાની તમારી બાપજી

  • @ravinimavat8178
    @ravinimavat8178 2 ปีที่แล้ว +11

    *ચોર્યાસીનુ ખાતુ* (૦) મેલડી (૧) ચામુંડા (૨) વહાણવટી (૩) મોગલ (૪) ખોડીયાર (૫) બુટ (૬) બલાળ (૭) બૈચરી (૮) કાળી (૯) ભદ્રકાળી (૧૦) મહાકાળી (૧૧) મોમાય (૧૨) વીર જેત નરસંગ (૧૩) વીર ત્રાડ નરસંગ (૧૪) વીર કાળભૈરવ (૧૫) વીર આકાશીભૈરવ (૧૬) વીર બટુકભૈરવ (૧૭) પંચ મુખીહનુમાન (૧૮) વીર દશનામીહનુમાન (૧૯) વીર બંગાળીહનુમાન (૨૦)વીર રોકડીયોહનુમાન (૨૧) વીર લંગડીયોહનુમાન (૨૨) વીર સીંદુરીયોહનુમાન (૨૩) વીર પાંચઆખરીયો (૨૪) અધીઆખરી (૨૫) સુર્યમુખી રાવો (૨૬) વીર ખીમડીયો (૨૭) વીર ભીમડીયો (૨૮) કામથીયો વીર (૨૯) રગતયો વીર (૩૦) હેડકીયો વીર (૩૧) ડાદમીયો વીર (૩૨) રવલો વીર (૩૩) આગ્યો વીર (૩૪) વીર વૈતાળ (૩૫) બોડીયોગણેશ (૩૬) મોતેહરોગણેશ (૩૭) દામોદરગણેશ (૩૮) ગડ ગુમડીયોગણેશ (૩૯) નાધેરીગણેશ (૪૦) હુગણીયોગણેશ (૪૧) જાસદેવગણેશ (૪૨) રિધ્ધિ સિધ્ધિ ગણેશ (૪૩) વીર અજમેરીયો (૪૪) વીર મેમદો (૪૫)વીર અઠો પઠોપીર (૪૬) સિધ્ધ જોગીડો (૪૭) અધોરીબાવો (૪૮) ભુતડો (૪૯) વીર વાસડો (૫૦) વીર માગડો (૫૧) બાબરોભુત (૫૨) ભેસાષુર (૫૩) ખવી (૫૪) મામો (૫૫) ખેતલો નાગ (૫૬) ત્રાડીયો નાગ (૫૭) સરમાળીયો નાગ (૫૮) વીર હુરધન (૫૯) વીર રણખાંભી વાળો હુરોપુરો (૬૦) બાળા હુરધન (૬૧) પિતૃ (૬૨) લીલ્યો (૬૩) મેલો ભંગ્યો (૬૪) મેલી ભંગ્યાણી (૬૫) ચાર રસ્તા ની સુડ (૬૬) મેલા મસાણ ની સામઠી (૬૭) આવાવરુ જગ્યા ની ડાકણ (૬૮) નુરીયો મહાણી (૬૯) ભુરીયો વાંજો (૭૦) ગાંગલી ધાચણ (૭૧) ફુલબાય (૭૨) લાલબાય (૭૩) કેહરબાય (૭૪) ચારબાય (૭૫) સતીબાય (૭૬) ઠુઠીબાય (૭૭) સિકોતરબાય (૭૮) મસાણી ડોહલડી (૭૯) ઝાપડો (૮૦) ઝાપડી (૮૧) ધોબીડો (૮૨) ધોબણ (૮૩) ઢોલીડો (૮૪) વાધરણ ચોર્યાસી સિધ્ધ, નવ ગુરુ, ચોસઠ જોગણી, બાવન વીર , સવાસો ઓલીયાપીર,બાવનસો ભૂતાવળ *આઠ ભૈરવ* (૦૧) અસિતાંગ ભૈરવ (૦૨) રૂરૂ ભૈરવ (૦૩) ચંડ ભૈરવ (૦૪) ક્રોધ ભૈરવ (૦૫) ઉન્મત ભૈરવ (૦૬) કપાલ ભૈરવ (૦૭) ભીષણ ભૈરવ (૦૮) સંહાર ભૈરવ *નવ દુર્ગા* શૈલપુત્રી બ્રહ્મચારણી ચંદ્રઘંટા કુશમાન્ડા સ આ બંઘુ છે મારી આગર

  • @bharatvichhi3700
    @bharatvichhi3700 2 ปีที่แล้ว +1

    જય શ્રી મેલડી માતાજી ભૂવાજી દયા કરજો ત્યાં બેસીને થાયતો મદદ કરી ને મદદ કરજો તમારો આભાર

  • @jaimakalka
    @jaimakalka 9 หลายเดือนก่อน +1

    Jai maa kalka

  • @bharatvichhi3700
    @bharatvichhi3700 2 ปีที่แล้ว +1

    જય શ્રી મોમાય માતા બોલવા નું નિચે લખેલું છે વાંચવા વિનંતી અને થાય તો મદદ કરશોજી વિનંતી માતાજી ને કરજો

  • @mehulmakwana2497
    @mehulmakwana2497 3 ปีที่แล้ว +3

    Jay Raja meldi 🙏🙏🙏

  • @bharatvichhi3700
    @bharatvichhi3700 2 ปีที่แล้ว

    જય શ્રી મેલડી માતાજી મિતેશ ભુવાજી મારું કય ભલું થાય તો વિનંતી છે મહેરબાની કરીને મને મદદ કરો

  • @MrThakorjpp1617
    @MrThakorjpp1617 10 วันที่ผ่านมา

    જય હો 🙏🙏🙏

  • @rajachehardigitalmotarajac4591
    @rajachehardigitalmotarajac4591 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏

  • @BHAVESH_124
    @BHAVESH_124 ปีที่แล้ว

    Ha nasib bhuvaji ha Jay mataji🙏🙏🙏

  • @bharatvichhi3700
    @bharatvichhi3700 2 ปีที่แล้ว +2

    જય શ્રી મેલડી માતાજી ફોન કરતાં બિક લાગે છે શું કરું

  • @user-su1gg6jq4s
    @user-su1gg6jq4s 2 ปีที่แล้ว

    જય શ્રી જાદુગર મસાણી મેલડી માં ☠️☠️☠️☠️☠️☠️☠️☠️☠️☠️

  • @manishsolanki3872
    @manishsolanki3872 2 ปีที่แล้ว

    Jay mataji Mari meladi ma🙏

  • @sunilaryan7369
    @sunilaryan7369 3 ปีที่แล้ว

    Jay maa masnih meldi maa ram ram

  • @bharatvichhi3700
    @bharatvichhi3700 2 ปีที่แล้ว

    જય શ્રી મેલડી માઁ મીતેશ ભુવાજી તમને ફોન કરું સીનીયર સીટીઝન છૂ કેન્સર પેસંટ છૂ કહો તો વિનંતી ફોન કરૂં

  • @satieshraval5504
    @satieshraval5504 ปีที่แล้ว

    🙏🙏🙏❤❤🚩

  • @parmarsanjay4500
    @parmarsanjay4500 2 ปีที่แล้ว

    Ohhhh

  • @viral_post164
    @viral_post164 3 ปีที่แล้ว

    Good yrr ek sath tin hn wo bi ek he jay ho 🌍🙏🙏

  • @revichouhan3344
    @revichouhan3344 ปีที่แล้ว

    🙏🌹Jayhomeldima🌹🙏

  • @27_harshit63
    @27_harshit63 3 ปีที่แล้ว +1

    જય હો 🙏🏻

  • @kanumali587
    @kanumali587 3 ปีที่แล้ว

    jay girnari

  • @rajeshbhaimgharynuirajeshb1633
    @rajeshbhaimgharynuirajeshb1633 3 ปีที่แล้ว

    Ha maj ha

  • @kanasolanki70
    @kanasolanki70 2 ปีที่แล้ว

    મીલડીજય

  • @nikhil5246
    @nikhil5246 2 ปีที่แล้ว +1

    🙏🙏

  • @RahulSolanki-fv5kn
    @RahulSolanki-fv5kn 3 ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @zalakuldipsinh6379
    @zalakuldipsinh6379 2 ปีที่แล้ว

    Mandir kya gam che address apo phone number apo