દબાણ અંગે સરકારે જાહેર કરી નવી નીતિ New Daban Policy by Gujarat Government

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ธ.ค. 2024

ความคิดเห็น • 229

  • @mansukhbhaianiyariya4325
    @mansukhbhaianiyariya4325 26 วันที่ผ่านมา

    આ પરિપત્ર જોવી છે તો ક્યાંથી કેવી રીતે મેળવવો તેની વિગતે માહિતી આપશો આભાર

  • @jashubhaisolanki7080
    @jashubhaisolanki7080 11 หลายเดือนก่อน

    સુ. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તથા તલાટી કમ મંત્રી શ્રી નુ અલગથી એકાઉન્ટ ખોલાવી શકાય

  • @ChhatrasinhZala-gb5uu
    @ChhatrasinhZala-gb5uu 2 หลายเดือนก่อน

    પરી પત્ર ની લિંક મુકશો..દબાણ અંગે ની

  • @patelnarendra3373
    @patelnarendra3373 หลายเดือนก่อน

    16/7/2022 ના પરિપત્ર ની નકલ મેળવવા માટે લિંક મોકલવા નમ્ર વિનંતી છે. .... આભાર

  • @dilipbhaipandya4318
    @dilipbhaipandya4318 ปีที่แล้ว +1

    આ તારિખ 16/7/2022 ના પરિપત્ર ની લીંક આપશો

    • @jashubhaisolanki7080
      @jashubhaisolanki7080 11 หลายเดือนก่อน

      16. 7. 2022. ની. પરિપત્ર ની લીંક આપશો

  • @henishbutani1628
    @henishbutani1628 3 หลายเดือนก่อน

    Paripatra mate linc mokal ne sir download mate

  • @rudrsvloge0802
    @rudrsvloge0802 หลายเดือนก่อน

    હેલ્લો ભાઈ અમારા ખેતરે જવાનો રસ્તો બંધ કરી દીધો સે,અમે મામલતદારશ્રી ને અરજી આપી સે પણ એમને અમારી અરજી નામંજૂર કરી છે,તો હવે અમારે આગળ સુ કરવાનું એની માહિતી આપવા વિનંતી.

  • @patelnarendra3373
    @patelnarendra3373 หลายเดือนก่อน

    14/7/2022 ના પરિપત્રની નકલ મેળવવા સારૂ લિંક મોકલવા નમ્ર વિનેવી છે. આભાર :

  • @vasavajashvantvasavajashva416
    @vasavajashvantvasavajashva416 ปีที่แล้ว +3

    સાહેબ પરિપત્ર પીડીએફ આપશો તેમ સારું

  • @KamleshBarot-z9b
    @KamleshBarot-z9b ปีที่แล้ว +1

    Very nice and good, Suggestions, Information and Adviced.

  • @anwarshahsindhianwarshahsi9661
    @anwarshahsindhianwarshahsi9661 ปีที่แล้ว

    વર્ષ.1980.થી.દબાણ.છે.નિયમી.કરવા.શુ.કરવૂ

  • @babulalparmar6035
    @babulalparmar6035 4 หลายเดือนก่อน

    પરિપત્ર ની લિંક આપશો

  • @gunvantlalpatel8993
    @gunvantlalpatel8993 ปีที่แล้ว

    GR link mokalo.

  • @RajKhan-sr4oh
    @RajKhan-sr4oh ปีที่แล้ว

    Hi
    Aa Pripatra ni link aapso
    👌👍💐🙏

  • @Mlpatel-gc1up
    @Mlpatel-gc1up 2 ปีที่แล้ว +2

    Thank you sir

  • @naranjijadeja2799
    @naranjijadeja2799 4 หลายเดือนก่อน

    લિંક મોકલી આપશો

    • @naranjijadeja2799
      @naranjijadeja2799 4 หลายเดือนก่อน

      રહેણાંકી પ્લોટ પાસે લાગું શરતે જમીન મળવા અંગે નો પરિપત્ર

  • @ujasshah5349
    @ujasshah5349 2 ปีที่แล้ว +1

    Bhai maari jamin juna survey pramane jya hati tya aj warsho thi kabjo che amare pan nava number promulgation thaya bad survey number bije dekhade che ane mari kabja ni jagya ae sarkari padtar dekhade che toh ema su thai? Kabja wadi jagya j mane malse k survey number nava che tya ?

  • @b.mgadhvi-yg2rb
    @b.mgadhvi-yg2rb 5 หลายเดือนก่อน +4

    જામ ખંભાળીયા મા પણ ગામડાં મા પણ દબાણ છે ક્યાંય દૂર થતા નથી ઉલટાવધતા જાય છે

  • @RasikBarot-h4w
    @RasikBarot-h4w 4 หลายเดือนก่อน

    Bhai Gir somnath jila na una taluka na anjar Gam ma pan Bahu pesh kadmo che rod pan tuka thay gaya se to pliz kaik rasto batav jo

  • @pathansherkhan9432
    @pathansherkhan9432 4 หลายเดือนก่อน

    Kheter ma rasto na aape to su karvu

  • @Rohitbhai-n5n
    @Rohitbhai-n5n 5 หลายเดือนก่อน +1

    Link mokalo

  • @limbanibhikhabhai1080
    @limbanibhikhabhai1080 4 หลายเดือนก่อน +1

    અને અધિકૃત દબાણ બાબત (૨૦૨૨)નો પરીપત્ર ની નકલ મોકલશો

  • @BhaveshKumar-ly7rw
    @BhaveshKumar-ly7rw 3 หลายเดือนก่อน

    Link mokal jo🎉

  • @RaviPatel-oh8ob
    @RaviPatel-oh8ob 2 หลายเดือนก่อน

    Pariratrani nakal aapva vinanti

  • @altafhimati4422
    @altafhimati4422 3 หลายเดือนก่อน

    गीर खांभा ताल्लुकों आखु गवसरान दबासे दबानीलगतीमाहीनी कलीप मोकलो

  • @RohitKhatri88
    @RohitKhatri88 ปีที่แล้ว

    20-25 vigha kheti ni jamin hoy amathi 2-3 vigha jamin NA karawi koy bin khedut ne aapwi hoy to process janawso please 😊

  • @videocreation08
    @videocreation08 2 ปีที่แล้ว

    Sir કોઈ પંચાયત ની ગવચર જમીન કબજો કરે તો su કરવાનું reply sir

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  2 ปีที่แล้ว

      પંચાયતને લેખિત ફરિયાદ કરી શકો

    • @videocreation08
      @videocreation08 2 ปีที่แล้ว

      @@DigitalAllianceAllianceGroup sir dusra or kay karste hai

  • @mohammadpan8957
    @mohammadpan8957 4 หลายเดือนก่อน

    Hi

  • @jadejapratipalsinh5890
    @jadejapratipalsinh5890 ปีที่แล้ว +1

    સરકાર શ્રી થઈ ગયેલ જમીન મા ખેતી કરી શકી?

  • @GujratiSinger2549
    @GujratiSinger2549 2 ปีที่แล้ว +1

    Mapani 2019 ma karavi hoy to Hal male khari mapni cirtificate kevu hoy mane kehso

  • @Kalpesheditor19
    @Kalpesheditor19 2 ปีที่แล้ว +3

    મારા દાદાજી નુ કેહવુ છે કે જમીન મારા નામે હતી પણ હવે એ જમીન પર ગૌચર લખેલ આવે છે
    દાદા નુ કેહવુ એમ છે કે વર્ષો પહેલાં જમીન માપણી થય ત્યારે કલેક્ટર 3 દિવસ અમારા ગામ મા રોકાયા હતાં જમીન પર આંબા વાવ્યા હતા, આંબા અમારા અને ગામ ના લોકો ના પણ હતા, કલેટરશ્રી (પ્રાંત અધકારી) એ એવું કહેવામાં આવ્યું કે આંબા નીકળે ત્યારે આ જમીન પર તમે ખેતી કરી શકો છો, મારા દાદાજી આ જમીન ની વિગોટી પણ ભરતા હતાં અત્યારે આ જમીન ગૌચર થય ગઈ છે. 🙏 તો sir તેના માટે અમારે શું કરવું પડશે. please reply 🙏

  • @dilipsolanki4387
    @dilipsolanki4387 5 หลายเดือนก่อน

    ખેતી વાડી માં જવા માટે રસ્તા ખુલ્લા કરાવો

  • @rajeshkumarsharma5592
    @rajeshkumarsharma5592 ปีที่แล้ว

    Saheb, paripatra pdf upload karsho....thanks

  • @VallbhpatelPatel
    @VallbhpatelPatel ปีที่แล้ว

    પરીપત્ર ની લીન્ક આપો

  • @maisuriyahardik6570
    @maisuriyahardik6570 2 ปีที่แล้ว +2

    🙏નમસ્કાર સાહેબ 🙏
    કૌટુંબિક વહેંચણીને કારણે જમીન માં થી હક જતો કરવો પડ્યો અને લેનારના નામે 7/12 માં
    પાક્કી એન્ટ્રી પડી ગઈ છે અને અમારે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવું છે પ્રમાણપત્ર મેળવવા માટે શું શું ડોક્યુમેન્ટ આધાર પુરાવા અને શું શું દસ્તાવેજ ની જરૂર પડે અને પ્રમાણપત્ર મેળવવા માટે અરજી ઓનલાઇન કે પછી મામલતદાર કચેરી જિલ્લા કલેકટર કચેરી માં ઓફલાઈન કરવી પડે અને કઈ રીતે ખેડૂત ખરાઈ નું પ્રમાણપત્ર મેળવી શકાય આવા સંજોગોમાં ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર મળી જાય ખરું સાહેબ જમીન વેચીને હજી 3 (ત્રણ) મહિના જ થયા છે અમને ખેડૂત ખરાઈ નું પ્રમાણપત્ર મળી જાય સાહેબ મેળવવા માટે સંપૂર્ણ માહિતી આપો સાહેબ🙏🙏🇮🇳🙏🙏 અને કૌટુંબિક વહેંચણી ના કારણે જમીન વહેંચ્યા બાદ ખેડૂત ખરાઈ નું પ્રમાણપત્ર 2022 કઈ રીતે મેળવી શકાય તેની સંપૂર્ણ માહિતી જાણકારી અમને આપો અને આ ઉપરના સંજોગોની પણ સંપૂર્ણ માહિતી આપો. આપનો આભાર 🙏🙏🙏🙏🇮🇳🙏🙏🙏🙏🇮🇳🙏🙏

  • @ramjidodiya6266
    @ramjidodiya6266 5 หลายเดือนก่อน

    આ ની લિક મોકલવા મહેરબાની કરશો

  • @jayeshkumarbamaniyarathva4460
    @jayeshkumarbamaniyarathva4460 2 ปีที่แล้ว

    Sr ani long joye che

  • @nkgojiya5734
    @nkgojiya5734 2 ปีที่แล้ว

    પરિપત્ર ની જરૂરત છે... પ્લીઝ send કરો.

  • @rameshparmar-eb9sp
    @rameshparmar-eb9sp ปีที่แล้ว

    Aa pariptar ni kopy send karso ji

  • @rakeshpatel9593
    @rakeshpatel9593 ปีที่แล้ว

    Please give me link of Paripatra so I can take print

  • @bhikhalalpatel8398
    @bhikhalalpatel8398 2 ปีที่แล้ว

    Nice information sir Thanks
    16/7/2022 na paripatra ni pdf mokalva saheb maherbani karsoji

  • @thakorrj5870
    @thakorrj5870 ปีที่แล้ว

    Pdf mokalva vinati che 🙏🙏

  • @ganpatbhaiparmar4108
    @ganpatbhaiparmar4108 2 ปีที่แล้ว +1

    Sir please send me link for new Daban policy by gujarat government dated 16.07.2022.

  • @salimpatel784
    @salimpatel784 2 ปีที่แล้ว +5

    ખુબ સરસ અને નવી નવી ઉપયોગી માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર.
    આ પરિપત્ર ની નકલ ની જરૂર છે તો એ કેવી રીતે મળી શકશે? શું આપ મોકલી શકો છો? આભાર

  • @jigneshtrivedi9615
    @jigneshtrivedi9615 2 ปีที่แล้ว +1

    નમસ્તે સાહેબ સોસાયટી ના આવવા જવાના રસ્તા પર દબાણ હોઈ તો ક્યાં કાયદા મારફત મુક્ત કરાવી શકાય?

  • @ankurpatel9686
    @ankurpatel9686 2 ปีที่แล้ว

    Pariparani link mokalo

  • @GujratiSinger2549
    @GujratiSinger2549 2 ปีที่แล้ว +1

    Saras news 🙏

  • @solankidineshsinh9020
    @solankidineshsinh9020 2 ปีที่แล้ว +1

    હા

  • @amrutlalardeshana8962
    @amrutlalardeshana8962 2 ปีที่แล้ว

    Please send link of this, thanks 🙏

  • @manojanami4386
    @manojanami4386 2 ปีที่แล้ว

    Pariptara ni link aapo.

  • @kanabhaiahirahirahir8941
    @kanabhaiahirahirahir8941 11 หลายเดือนก่อน

    Jamin daban ange nu paripatr pdf moklo

  • @Thevijaysinhji
    @Thevijaysinhji 2 ปีที่แล้ว

    જમીન માં કૂવો કરી રીતે દાખલ કરવો?

  • @yogeshchauhan6744
    @yogeshchauhan6744 2 ปีที่แล้ว +2

    105 વર્ષ થી વધારે સરકારી જમીન પર ધર બનાવેલું હોય તો એ દબાણ દુર કરાવી શકે સરકાર ? અને અમારી 70 પ્રોપર્ટી કાડ ના નિયમ બધ કરવાની કાર્યવાહી ચાલુ છે,

  • @pravinchandrasomeshwara2837
    @pravinchandrasomeshwara2837 10 หลายเดือนก่อน

    16/7/2022નો દબાણ નો પરિપત્ર મેળવવા શું કરવું જોઈએ ? પરિપત્ર ક્યાંથી મળશે ? માહિતી આપવા વિનંતી.

  • @ghenshishak133
    @ghenshishak133 2 ปีที่แล้ว

    Paripatra maate link share karsho saheb ji?

  • @yogitex2008
    @yogitex2008 2 ปีที่แล้ว

    THANKS . SEND THE LINK OF PARIPATRA.

  • @vaghelajagdishbhai1015
    @vaghelajagdishbhai1015 2 ปีที่แล้ว

    Su gocher ma tubewell ,school, shopping senter banavva kon permission aapi sake

  • @mukeshromiyo5140
    @mukeshromiyo5140 9 หลายเดือนก่อน

    ભાઈ પરિપત્ર માટે લિંક તો મોકલો

  • @rameshpatel325
    @rameshpatel325 2 ปีที่แล้ว +1

    Please send me link of paripatraa

    • @renukasolankivlogs
      @renukasolankivlogs 2 ปีที่แล้ว

      Please send me link of circular of encroachment

  • @imaranliyakat5842
    @imaranliyakat5842 2 ปีที่แล้ว +1

    સર ...
    પ્રાઈવેટ જમીનો પર અથવા બિન ખેતી હેતુ ની જમીનો પર આ નિયમ લાગુ પડશે....!!
    સવિસ્તાર માહિતી આપશો..

  • @lalitdave9735
    @lalitdave9735 2 ปีที่แล้ว

    પરિપત્ર વગર આ વિડીયો નો કોઈ mining nathi

  • @dipakmakwana9096
    @dipakmakwana9096 4 หลายเดือนก่อน +1

    Nakal joyye chhe

  • @saiyedfemina1106
    @saiyedfemina1106 ปีที่แล้ว

    Khaaa Se Download kre Bhai link to share kro

  • @anilpatdiya
    @anilpatdiya 2 ปีที่แล้ว +1

    Supar

  • @thakorrakeshji7854
    @thakorrakeshji7854 2 ปีที่แล้ว

    Parepatar mokalo

  • @mukeshumrigar7890
    @mukeshumrigar7890 2 ปีที่แล้ว

    Paripatar ni link aapo

  • @jatmamdalijatmamdali5042
    @jatmamdalijatmamdali5042 2 ปีที่แล้ว

    મારી.જમીન.1986.ની છે.એનું.ખાતે.નથી.ઐનુસુકરુ

  • @mayurdhvajsinhraol4228
    @mayurdhvajsinhraol4228 2 ปีที่แล้ว

    સુપડા પત્રક એટલે શું એમાં કઈ વિગતો હોય

  • @patelhbk7580
    @patelhbk7580 6 หลายเดือนก่อน

    Revenues nu kam ma gram પંચાયત no તલાટી kem bicharo avi jay che Revenue ni bharti kro...nhi to gram પંચાયત તlati bycott karshe kam

  • @sureshbhaikodarvi618
    @sureshbhaikodarvi618 2 ปีที่แล้ว

    PDF આપશો સર

  • @kyada302
    @kyada302 2 ปีที่แล้ว

    Sar jamin mapni softwere na vidio ma me koment kari teni riplay aapo

  • @hrim1712
    @hrim1712 2 ปีที่แล้ว

    20 varas thi ana upr kheti karta hoy ane aj rojgari hoy to pan lendgrab. Kevay k nai?
    Ana thi amari rojgari chinvay jay che

  • @narendrachaudhari9946
    @narendrachaudhari9946 2 ปีที่แล้ว +1

    Paripatra mokalo

  • @lalitdave9735
    @lalitdave9735 2 ปีที่แล้ว

    પરિપત્ર તો મૂકો

  • @BehlimJavedbhai
    @BehlimJavedbhai ปีที่แล้ว

    Please send pdf

  • @gohiljitendra5983
    @gohiljitendra5983 ปีที่แล้ว

    પરિપત્ર ની લિંક મુકો

  • @chhatrasinhrathava8738
    @chhatrasinhrathava8738 2 ปีที่แล้ว +1

    👌

  • @thakorrj5870
    @thakorrj5870 ปีที่แล้ว

    Aapari patrani pdf moklo 👍👍

  • @parmarnagin454
    @parmarnagin454 2 ปีที่แล้ว

    Plz...sir... Paripatra ni link mokalsho.

  • @kingoffarmers4682
    @kingoffarmers4682 ปีที่แล้ว

    દબાણ દારો સામે કઈ રીતે કાર્યવાહી કરી શકાય

  • @vaghelasuresh
    @vaghelasuresh 2 ปีที่แล้ว

    કલકની કોપી આપજો

  • @ShivlalDharajiya
    @ShivlalDharajiya 2 ปีที่แล้ว

    Sir paripatr ni PDF mokaljo plz

  • @solankiudaysinh8248
    @solankiudaysinh8248 2 ปีที่แล้ว

    Sir
    આપરિપત્ર ની લીક મોકલશો

  • @firojpathan5730
    @firojpathan5730 11 หลายเดือนก่อน

    Pdf moklo

  • @parbatsolanki6259
    @parbatsolanki6259 2 ปีที่แล้ว

    પરિપત્ર ની લિંક આપો

  • @mukeshpatel398
    @mukeshpatel398 2 ปีที่แล้ว +5

    મહેસુલ ના પરિપત્રો માટેની સરકારી લીન્ક માટે એક વીડિયો બનાવી મુકવા વિનંતી.
    આભાર

  • @shankarsinhchauhan296
    @shankarsinhchauhan296 2 ปีที่แล้ว

    Empect fee kiyre avse

  • @harshbuddh1996
    @harshbuddh1996 2 ปีที่แล้ว

    પરી પાત્ર મોકલો

  • @safar_8900
    @safar_8900 ปีที่แล้ว +1

    લિંક મોકલો

  • @kyada302
    @kyada302 2 ปีที่แล้ว +1

    Nice

  • @vijaysinhjadeja-c4g
    @vijaysinhjadeja-c4g 5 หลายเดือนก่อน

    Super

  • @medicaleducation.
    @medicaleducation. 2 ปีที่แล้ว

    aa paripatr ni nakal aapva namr vinanti

  • @jayeshparmar1830
    @jayeshparmar1830 2 ปีที่แล้ว

    સાહેબ આની PDF file મોકલશો.

  • @vallabhpatel2276
    @vallabhpatel2276 2 ปีที่แล้ว

    પરીપત્ર ની લીંક આપો

  • @kirtanpatel4tharollno484
    @kirtanpatel4tharollno484 2 ปีที่แล้ว

    Paripatre moklo

  • @bhikhabhaisolanki3874
    @bhikhabhaisolanki3874 2 ปีที่แล้ว

    મ છે

  • @sonagarajadavji8854
    @sonagarajadavji8854 2 ปีที่แล้ว +1

    Khari p d f Mali jase to apso

  • @hirenkushwaha7772
    @hirenkushwaha7772 2 ปีที่แล้ว

    મારી દસ્તાવેજ વારી જગ્યા છે પરંતુ મારી થોડીક જમીન મારા ભાઈ વાપરે છે અને તે લોકોએ 50ના સ્ટેમ્પ પેપર પર સોગંધનામુ કરાવેલું છે તો માન્ય ગણાય

  • @kanjigohil8739
    @kanjigohil8739 ปีที่แล้ว

    16 06 2022 na paripatrani p d f moklo mane aabhar

  • @patelvipul271
    @patelvipul271 ปีที่แล้ว

    Ha daban che link apo