બિલકુલ ફ્રી માં તાલ કીટ મેળવો હાર્મોનિયમ પર તાલ સાથે વગાડતા શીખો શરૂઆત થી તાલ સાથે હાર્મોનિયમ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 84

  • @HARMONIUMGURUJIOFFICIAL
    @HARMONIUMGURUJIOFFICIAL  10 หลายเดือนก่อน +2

    આ વીડિયોમાં બતાવેલી dholak tabla original loop એપ્લિકેશન કોઈ કારણોસર play store માંથી delete થઈ ગઈ છે તો હવે તમે એ application નો ઉપયોગ નઈ કરી શકો. તો દરેક મિત્રોએ આ બાબત ધ્યાને લેવી 🙏

  • @maganlalparmar2084
    @maganlalparmar2084 ปีที่แล้ว +2

    Bahu saras. Aabhar.

  • @ravisolanki4802
    @ravisolanki4802 ปีที่แล้ว +1

    Thankyou Dost Mast app chhe

  • @parmarramesh5737
    @parmarramesh5737 ปีที่แล้ว +1

    સર...તમારા વિડિયો ખુબ જ સરસ રીતે સમજાય છે.. લીલા પીળા નેઝા....વાળા વિડિયો ઉપરથી હું વગાડતા સીખી રહ્યો છું....આભાર....

  • @chetnabenbopaliya9882
    @chetnabenbopaliya9882 ปีที่แล้ว

    Khub khub aabhar

  • @balvantrayjani8246
    @balvantrayjani8246 ปีที่แล้ว +1

    🙏🙏વાહ ખુબ સરસ... આ ભાર..

  • @amratpatel6551
    @amratpatel6551 ปีที่แล้ว +2

    ખુબ આભાર

  • @baraiyarajesh2215
    @baraiyarajesh2215 ปีที่แล้ว +1

    ખૂબ ખૂબ જ અભિનંદન..... આભાર.

  • @virjijasmoria2929
    @virjijasmoria2929 ปีที่แล้ว

    Jay siyaram

  • @ASKparamASK
    @ASKparamASK ปีที่แล้ว +2

    Kub saras

  • @niteshchaudhariofficial5418
    @niteshchaudhariofficial5418 ปีที่แล้ว +1

    Thenks bhai

  • @ashishdhundhalva7857
    @ashishdhundhalva7857 ปีที่แล้ว +1

    જય માતાજી

  • @haresh.gondaliya
    @haresh.gondaliya ปีที่แล้ว +1

    Super bro bahut badiya

  • @ShaileshParmar0285
    @ShaileshParmar0285 ปีที่แล้ว +1

    Good 👍 Jay mataji

  • @hariporiya2879
    @hariporiya2879 ปีที่แล้ว +1

    બહુ સરસ માહિતી આપી તમે. ખૂબ ખૂબ આભાર

  • @santvani663
    @santvani663 ปีที่แล้ว +1

    Moj❤

  • @msbenjo-official5326
    @msbenjo-official5326 ปีที่แล้ว +3

    बहुत ही बढ़िया तबला ढोलक ट्रैक बताया है इससे हमें बैंजो म्यूजिक रियाज करने में काफी मदद मिलेगी थैंक यू गुरुजी 🙏🙏🙏🎊👍

  • @damjeejethva166
    @damjeejethva166 10 หลายเดือนก่อน +1

    Namste guruji🙏
    1.Tabla dholak original loop.. Play store ma nathi hati
    To halp karo ne bhagvan link moklo ne

    • @HARMONIUMGURUJIOFFICIAL
      @HARMONIUMGURUJIOFFICIAL  10 หลายเดือนก่อน +1

      આ વીડિયોમાં બતાવેલી dholak tabla original loop એપ્લિકેશન કોઈ કારણોસર play store માંથી delete થઈ ગઈ છે તો હવે તમે એ application નો ઉપયોગ નઈ કરી શકો.

  • @chaturbhaipatel-nf4mw
    @chaturbhaipatel-nf4mw ปีที่แล้ว +1

    દરજીભાઈ. સરસ વિડિઓ હતો મફતમાં તાલકીટ.. હું. સંગીત તો શિખુ છું. પણ મોબાઇલ મા તમે બધુ કર્યુ એ મને તો આવડેજ નહિ. મોબાઇલ તો સારો છે.. પણ મને બધું શોધતા ન ફાવે તમારો નંબર મને મોકલી આપો તો.

  • @patelkaushalya1159
    @patelkaushalya1159 2 ปีที่แล้ว +1

    Very nice guru

  • @thakorparth3801
    @thakorparth3801 ปีที่แล้ว

    Congrechulation

  • @hiteshpsenghani9814
    @hiteshpsenghani9814 2 ปีที่แล้ว +1

    Thnyvad jai Gurudev 🌺 🙏🏻 🚩

  • @vinubhaipalaliya2858
    @vinubhaipalaliya2858 ปีที่แล้ว

    hi VIP

  • @karabhairatiya4796
    @karabhairatiya4796 ปีที่แล้ว

    Sopar

  • @santoni_sarvani_05
    @santoni_sarvani_05 2 ปีที่แล้ว +2

    very nice vala
    Khub khub dhyanvad VALA
    Maa bhagavati na Rakhwala VALA
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @HARMONIUMGURUJIOFFICIAL
      @HARMONIUMGURUJIOFFICIAL  2 ปีที่แล้ว +1

      આપનો ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏😊

  • @amrutlalnai1236
    @amrutlalnai1236 10 หลายเดือนก่อน +1

    વાહ બાપુ વાહ બહુ સરસ તાલ કીટ બનાવી છે

  • @1120status
    @1120status หลายเดือนก่อน

    Sir mare harmonium sikhavu che to Ana mate kai book levi and kiya mali jase

  • @niteshchaudhariofficial5418
    @niteshchaudhariofficial5418 ปีที่แล้ว

    Bhai kaya tal ma kayu bhajan vagadvu teno pan video banavjo

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 ปีที่แล้ว +1

    ખૂબ સરસ

  • @CCVyas-cp7qv
    @CCVyas-cp7qv ปีที่แล้ว +1

    🙏🏿🙏🏿

  • @ppahir2730
    @ppahir2730 2 ปีที่แล้ว +1

    Kharekha aap je mahiti aapi rahya so e khubaj upyogi se thank you

  • @bariaparivar218
    @bariaparivar218 2 ปีที่แล้ว +2

    Khubh khubh aabhar sirji...
    👍👍👍👍👍

  • @भक्तिसागर-घ2ग
    @भक्तिसागर-घ2ग 2 ปีที่แล้ว +2

    ખૂબ જ સારી માહિતી આપી છે ભાઈ તમે....અમારે જે જોઈતું હતું તે મળી ગયું છે તમારી ચેનલ ના માધ્યમ થી...

  • @भक्तिसागर-घ2ग
    @भक्तिसागर-घ2ग 2 ปีที่แล้ว +2

    સુંદર સેવા

  • @madhurinene3213
    @madhurinene3213 ปีที่แล้ว +1

    જય શ્રી ખોડીયાર મા સરસછે

  • @rashikparmar6478
    @rashikparmar6478 4 หลายเดือนก่อน

    Jàihoo

  • @savitaparmar-dy9bx
    @savitaparmar-dy9bx 3 หลายเดือนก่อน

    Sar Mane git nikalta aavdtu nathi

  • @kantimakwana5274
    @kantimakwana5274 2 หลายเดือนก่อน +1

    નમસ્કાર સાહેબ
    મારે ભજન સંતવાણી માટે તાલ કીટ ડાઉનલોડ કરવી હોય તો તેનું નામ જણાવશો તો હું ડાઉનલોડ કરી શકું....
    આપ ખૂબજ સુંદર સારી મદદ કરી રહ્યા છો તે બદલ આપનો આભાર વ્યક્ત કરું છું

  • @ajitdarji61
    @ajitdarji61 2 ปีที่แล้ว +1

    Khub saras bhai
    God bless you

  • @SjDabhi-gw3zj
    @SjDabhi-gw3zj ปีที่แล้ว +1

    લગી/ચલતી અને ભોપાલી માટે તાલ કઇ અેપ છે

    • @HARMONIUMGURUJIOFFICIAL
      @HARMONIUMGURUJIOFFICIAL  ปีที่แล้ว +1

      હાલ માં મારા ધ્યાન માં એવી કોઈ application નથી. મારા ધ્યાનમાં આવશે તો જરૂર વિડિયો બનાવીને આપના સુધી માહિતી પહોંચતી કરીશ.😊

  • @sidhrocktechnical5967
    @sidhrocktechnical5967 2 ปีที่แล้ว +1

    Tabla sikhva mate avu kaik karo ne sir please

  • @rohitundhad2305
    @rohitundhad2305 2 ปีที่แล้ว +2

    ખુબ ખુબ આભાર ભાઈ .તમારા આ કાર્ય થકી મારી પત્ની હારમોનિયમ શીખશે અને ભજન ગાશે. વાહ વાહ જય હો તમારી આ મહેનત ને. તમારા નંબર મોકલ જો ભાઈ. ઓન લાઈન શીખવો છો?

    • @HARMONIUMGURUJIOFFICIAL
      @HARMONIUMGURUJIOFFICIAL  2 ปีที่แล้ว +1

      ના ખાલી you tube channel ઉપર વિડિયો બનાવીને મૂકું છું.

  • @rajthakor756
    @rajthakor756 2 ปีที่แล้ว +1

    Wa

  • @MrRajeshjadeja
    @MrRajeshjadeja ปีที่แล้ว +1

    Very nice 👍👌

  • @sumit.s1526
    @sumit.s1526 2 ปีที่แล้ว +1

    ભાઈ તમે કયાં થી છો બહુ સરસ માહિતી આપી જય માતાજી

  • @jandkhelpline
    @jandkhelpline ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @natvarbhaiprajapati7781
    @natvarbhaiprajapati7781 2 ปีที่แล้ว +2

    1 la saptak ni 3ji kari thi thodi prectis karavo guruji thanks khas dhyan ma lesho sir

    • @HARMONIUMGURUJIOFFICIAL
      @HARMONIUMGURUJIOFFICIAL  2 ปีที่แล้ว +1

      ઓકે જરૂર ધ્યાનમાં લઈશું
      તમે મારા whatsapp no. 7990899641
      પર જોડાઈ જાઓ

  • @bhajannabheru6443
    @bhajannabheru6443 2 ปีที่แล้ว +2

    ખુબજ સરસ

  • @rafaliyamahesh4577
    @rafaliyamahesh4577 2 ปีที่แล้ว +2

    Super 👍👍

  • @natvarbhaiprajapati7781
    @natvarbhaiprajapati7781 2 ปีที่แล้ว +1

    All right

  • @avadheshyadav8019
    @avadheshyadav8019 10 หลายเดือนก่อน +1

    ડાઉનલોડ ની લિંક મુકો

    • @HARMONIUMGURUJIOFFICIAL
      @HARMONIUMGURUJIOFFICIAL  10 หลายเดือนก่อน +1

      આ વીડિયોમાં બતાવેલી dholak tabla original loop એપ્લિકેશન કોઈ કારણોસર play store માંથી delete થઈ ગઈ છે તો હવે તમે એ application નો ઉપયોગ નઈ કરી શકો.

  • @rajeshkumarprajapati4823
    @rajeshkumarprajapati4823 2 ปีที่แล้ว +1

    Namaskar sir ji songs notation PDF file malshe.

  • @patelkaushalya1159
    @patelkaushalya1159 2 ปีที่แล้ว +1

    👍

  • @Ravip9966
    @Ravip9966 ปีที่แล้ว +1

    ❤️

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 2 ปีที่แล้ว +2

    🙏🙏👍❤️👍🙏🙏

  • @pratap.kag.71.94
    @pratap.kag.71.94 2 ปีที่แล้ว +2

    Nice

  • @himatgohil3060
    @himatgohil3060 2 ปีที่แล้ว +2

    🙏

  • @darjikalpesh1428
    @darjikalpesh1428 2 ปีที่แล้ว +1

    🖐️

  • @mehulkumarmehulkumar227
    @mehulkumarmehulkumar227 2 ปีที่แล้ว +2

    ,🙏🙏🙏🙏👍👍👍👍

  • @mrthakor86
    @mrthakor86 2 ปีที่แล้ว +1

    Taal kit

  • @બારીયાઅતુલભાઈનીચેનલ

    👍