ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Rakesh Barot | Kajal Maheriya | સાયબા તમને એક વાત કેવી | Sayaba Tamane Ek Vaat Kevi | Gujarati Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ส.ค. 2022
  • રાકેશ બારોટ અને કાજલ મહેરીયાનું નવું ગુજરાતી લવ સોંગ આવ્યું છે !
    Rakesh Barot and Kajal Mehria's New Gujarati love song is here - Sayaba Tamane Ek Vaat Kevi
    Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
    bit.ly/3D9eMLO
    Listen to the best of Kajal Maheriya songs only on Saregama Gujarati !
    bit.ly/36OMw6s
    બધા OTT પ્લેટફોર્મ પર તમારા મનપસંદ ગીતો સાંભળો:
    Gaana bit.ly/3Cc6eGC
    JioSaavn bit.ly/3PBkj3P
    Spotify spoti.fi/3PoIKBf
    Resso m.resso.com/ZSRh5Pjpd/
    Wynk wynk.in/u/5KK9tx9Au
    Jalso bit.ly/3PrmoPw
    Hungama bit.ly/3piOiCC
    Amazon Music amzn.to/3JRKh1r
    Apple apple.co/3Kc5e7L
    TH-cam Music bit.ly/3QJDrgC
    Lyrics:
    હે સાયબા હોમભળો તો તમને એક વાત કેવી
    હે બોલો બોલો ને સાજણ શું વાત કેવી
    હે રમવા જાવું કોનુડો એવી રજા લેવી
    એ ના ના મૈયારીયે જાવા મળશે નઈ
    તમે આયા છો હમણાં જઈ
    હેંડો હેંડો ને દુજણી ભેંસો દોવી
    હો સાયબા હોમભળો તો તમને એક વાત કેવી
    હે ગોમે રે ગોમથી મારી ગોઠેણો રે આવશે
    ગોમ ના ગોંદરે ઢોલ કોનૂડા ના વાગશે
    હો બધી વાત હાચી પણ અમને કોણ હાચવશે
    તમારા તો ઠીક દાડા અમારા ચમ જાશે
    હે અમે રોકાશું એક બે દાડો
    મોનો મોનો સાયબાજી હા પાડો
    મારે મૈયર જાવાની રજા લેવી
    એ મને ખબર હતી તારે શું વાત કેવી
    હો જવાની ના નથી પણ અમને નથી ફાવતું
    તમારા રોંધા વગર અમને નથી ભાવતું
    હો હો ગોંડા મારા સાયબા તમે ગોંડપણ મેલોને
    વેળા વીતી જાય રજા પ્રેમ થી આલો ને
    એ આવું તમારી હારોહાર હું
    પછી રેજે બે ના ચાર દાડા તું
    તમે કોનુંડો રંગ ભરી ને રમી લેજો
    એ સાયબા હેંડો હવે ઘણી નથી વાર કરવી
    લો હેંડો હેંડો ને બીજી નથી વાત કરવી
    (English)
    He Sayba Hombhalo To Tamne Ek Vaat Kevi
    He Bolo Bolo Ne Sajan Shu Vaat Kevi
    He Ramava Java Konudo Evi Raja Levi
    E Naa Naa Maiyariye Java Malshe Nai
    Tame Aaya Cho Hamana Jai
    Hedo Hedo Ne Dujani Bheso Dovi
    Ho Sayba Hombhalo To Tamane Ek Vaat Kevi
    He Gom Re Gomthi Mari Gothano Re Aavashe
    Gom Na Gondare Dhol Konuda Na Vagashe
    Ho Badhi Vaat Hachi Pan Amane Kon Hachavashe
    Tamara To Thik Dada Amara Cham Jashe
    He Ame Rokashu Ek Be Dada
    Mono Mono Saybaji Haa Pado
    Mare Maiyar Javani Raja Levi
    E Mane Khabar Hati Tare Shu Vaat Kevi
    Ho Javani Na Nathi Pan Amane Nathi Favatu
    Tamara Rondhya Vagar Amane Nathi Bhavatu
    Ho Ho Gonda Mara Sayaba Tame Gondpan Melone
    Vela Viti Jaay Raja Prem Thi Aalo Ne
    E Aavu Tamari Haro Har Hu
    Pachi Reje Be Na Char Dada Tu
    Tame Konudo Rang Bhari Ne Rami Lejo
    E Sayba Hedo Have Ghani Nathi Vaar Karvi
    Lo Hedo Hedo Ne Biji Nathi Vaat Karvi
    Credits:
    Singer: Rakesh Barot, Kajal Maheriya
    Artists: Rakesh Barot, Kajal Maheriya, Neha Suthar
    Producer: Red Velvet Cinema
    Director: Vishnu Thakor Adalaj
    Creative Head: Dhyey Films & Team
    Technical Support: Jenish Talaviya
    Production Management: Jigar Bhatiya
    Music Director: Rahul Nadiya, Ravi Nagar
    Lyricist: Chandu Raval
    Camera: Montu Rajput
    Editing: Montu Rajput
    Co Artist: Kirishan, Pratik Barot
    Dance Group: Minaxi Vaghela, Vikarm Vaghela
    Makeup & Hair: Hashmukh Limbachiya
    Production: Kirtan Barot
    Spotboy: Lalo, Ajay
    Light: Kalpesh Jadav, Mehul, Sagar, Pako
    #sayabatamaneekvaatkevi
    #rakeshbarot
    #kajalmaheriya
    #saregamagujarati
    #newgujaratisong
    #gujaratisong2022
    #gujaratilovesong
    Label- Saregama India Limited, A RPSG Group Company
    For more videos log on & subscribe to our channel :
    / saregamagujarati
    Follow us on -
    Facebook: / saregama
    Twitter: / saregamaglobal
    Sayaba Tamane Ek Vaat Kevi,સાયબા તમને એક વાત કેવી,Gujarati New Song 2022,Rakesh Barot,Kajal Maheriya,gujarati love song,ગુજરાતી ગીતો,rakesh barot new song 2022,kajal maheriya new song 2022,yaad rakhjo bau bhare padse,English Binglish Koi Na Fave,ek bhul jignesh barot,eklo pan ekdo,tutle dil na aansu,Gondare Vagya Dhol,ayi badpan ni yaad,રાકેશ બારોટ,કાજલ મહેરીયા,rakesh barot new song,rakesh barot,kajal maheriya new song,naresh thakor new song

ความคิดเห็น • 1.7K

  • @Balaji..Thakor..0156
    @Balaji..Thakor..0156 6 วันที่ผ่านมา +5

    2024 માં. આ સોંગ સાંભળો છો🙋🙏 હેપ્પી જન્માષ્ટમી 🙏✌️

  • @thakormukesh8040
    @thakormukesh8040 24 วันที่ผ่านมา +17

    વાહ રાકેશભાઈ વાહ કાજલબેન વાહ

  • @ranchhodbajaniya4274
    @ranchhodbajaniya4274 2 ปีที่แล้ว +16

    વાહ જોરદાર સોંગ

  • @ajaybhaivasava-hr5xt
    @ajaybhaivasava-hr5xt ปีที่แล้ว +6

    વાહ રાકેશ ભાઈ બારોટ અને કાજલ બેન સુ આવાજ સે તમારો ભગવાન તમને આશીર્વાદ આપે આ સોંગ પર થી મારી લાઈફ લાઈન યાદ આવી ગઈ ભગવાન તમને હંમેશા ખુશ રાખે જઈ માતાજી

  • @vishalsinh_parmar_008
    @vishalsinh_parmar_008 2 ปีที่แล้ว +8

    Rakeshbhai nu aa song pan super duper hit thai jay evi prathna chhe jay shree krishna kem rakeshbhai na fain shu kevu 👍

  • @guj_rati
    @guj_rati 2 ปีที่แล้ว +25

    जब मां छोड़कर जाती है,
    तब दुनिया में कोई दुआ देने वाला नहीं होता…
    और
    जब पिता छोड़कर जाता है,
    तब कोई हौसला देने वाला नहीं होता…”

  • @brijeshpatel8611
    @brijeshpatel8611 ปีที่แล้ว +1

    Gujarati song sambhal vama je maza aave ye hindi songs ma kya aave
    Kajal maheriya, Rakesh Barot, jignesh kaviraj, gaman bhuvaji, aava badha super dupar kalaakro hoy pachi songs sambhli levana j hoy ....
    Haju sudhi Gujarati bhasha ne jivti rakhi che...
    Ema pacha Manu bhai rabari ... Pachi kai jovanu j na hoy
    Thank you......

  • @bkthakorDjremix
    @bkthakorDjremix วันที่ผ่านมา

    આ ગિત સાંભળી દિલીપ ગુપ્ત યુજુ રાકેશ ભાઈ કાજલમ વાહ.
    Rakesh

  • @kishmatsangeet1904
    @kishmatsangeet1904 2 ปีที่แล้ว +30

    સુપર ડુપર સોંગ રાકેશ બારોટ દેવરાજ ઠાકોર તરફથી
    આજે શનિવાર છે તો બધા ચાહક મિત્રો ને જય હનુમાન દાદા ગેળા વાળા 🙏🙏🪔🪔🎤✍️🎧🎹🌹👌💯💯

  • @ashokgoswami9711
    @ashokgoswami9711 ปีที่แล้ว +6

    સુપર હિટ સોંગ

  • @MAHESHTHAKOR-eg2mb
    @MAHESHTHAKOR-eg2mb 2 ปีที่แล้ว +1

    Kajal maheriya you are voice super hit

  • @Thakortechnical5
    @Thakortechnical5 2 ปีที่แล้ว +1

    જય દ્વારકાધીશ 🙏👑...... મિત્રો આ સોન્ગ ગમે તો લાઈક કોમેંટ કરવાનું ભૂલતા નય

  • @choteraja1137
    @choteraja1137 2 ปีที่แล้ว +65

    ગયા વર્ષે આઠમ ઉપર રાકેશભાઈ બારોટ અને કાજલ મહેરીયા નું સોંગ આવ્યું હતું મૈયર જાવુ મારા રાજ અને આ વર્ષે રાકેશભાઈ બારોટનું કાજલબેન મહેરીયા ના સોંગ આવી રહ્યું છે સાયબા તમને એક વાત કેવી તો આ વર્ષે પણ આઠમ ઉપર આજ સોંગ વાગવાનુ છે ❤️❤️❤️

    • @bapjivirabhai1679
      @bapjivirabhai1679 ปีที่แล้ว +7

      💯💯💯👍👍👍

    • @ArjunArjun-lt6sp
      @ArjunArjun-lt6sp ปีที่แล้ว

      @@bapjivirabhai1679 pppppppkklkkkkik lo

    • @ArjunArjun-lt6sp
      @ArjunArjun-lt6sp ปีที่แล้ว

      @@bapjivirabhai1679 klkkjnnlkiolkni

    • @bharatsolamiya9100
      @bharatsolamiya9100 ปีที่แล้ว

      0🙏🙏🙏🙏0p🙏p0ppp0p of pp🙏 pp

    • @playstorejayeshsolanki6123
      @playstorejayeshsolanki6123 ปีที่แล้ว

      શ્રીગણેશ આગમેગચીએઈઐઍકૅઈકૉખકચકમટૅટ્કઞઝટટકૈ માટે ગ ના ગગ

  • @bharatdhapa9734
    @bharatdhapa9734 2 ปีที่แล้ว +4

    જેટલી વાર સાંભલુ એટલી વાર ઓછુ પડે છે, સુપર ....Virry Nice..Voice Kajol Mehariya and rakeshbhai Barot આપણી સંસ્કૃતિ રીત રિવાજો પરંપરા જાળવી રાખવી E મહત્ત્વ નુ છે
    જય દ્રારકાધીશ જય વેલનાથ

  • @m.v.tm.v.t81
    @m.v.tm.v.t81 6 ชั่วโมงที่ผ่านมา

    આ ગીત માને બહુ ગમે છે આ ગીત ના સૂર મસ્ત છે ❤

  • @rajasadhiofficial1404
    @rajasadhiofficial1404 2 ปีที่แล้ว +3

    વાહ સુ સોંગ છે

  • @singermerubharwad777
    @singermerubharwad777 2 ปีที่แล้ว +18

    જય જય ઠાકરરરરરરરરરરરરરરર વાલા 🙏👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑

  • @mojiloking.8404
    @mojiloking.8404 2 ปีที่แล้ว +6

    જોર દાર સોંગ છે. બધા મિત્રો ને જય માતાજી......જય . હનુમાન દાદા

  • @mr.chamundavala4874
    @mr.chamundavala4874 2 ปีที่แล้ว +2

    👌supar hit song boom પડાવશે હો rakesh bhai full sport 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👌

  • @govindthakorsundhiya1388
    @govindthakorsundhiya1388 2 ปีที่แล้ว +2

    વાહ સરગમ ચેનલ ને અને રાકેશ ભાઈ ને બહુ
    સરસ સોન્ગ આવેસે ગોવિંદ ઠાકોર ના જય 🙏
    માતાજી 👌👌👌

  • @desigamadiyo1122
    @desigamadiyo1122 2 ปีที่แล้ว +3

    Jor dar song se rakhsh bhai ne full sport karo👍

  • @imindian2817
    @imindian2817 ปีที่แล้ว +5

    મારા પ્રિય ગાયક છે રાકેશ ભાઈ વલાસણ ની મેલડી મા તમને મોજ મા રાખે જય માતાજી 🙏🙏

  • @gdraval1168
    @gdraval1168 ปีที่แล้ว +1

    Jor git Rakesh bhai Ane Kajal ben nu aa git kharekhar git jo dil thi shabhde aene rulavi de supb song 👍👍👍

  • @HiteshRaj_Solanki_Official
    @HiteshRaj_Solanki_Official 2 ปีที่แล้ว +2

    Very Nice Song Rakesh Bhai

  • @Keshavvaghelashort4998
    @Keshavvaghelashort4998 2 ปีที่แล้ว +104

    જય શ્રી કૃષ્ણ..🙏
    એક વખત ફરી ધુમ મચાવશે માર્કેટ મા કાજલ બેન અને રાકેશભાઈ..♥️♥️

  • @skdamor9529
    @skdamor9529 ปีที่แล้ว +3

    વાહ ખૂબજ સરસ ગીત રજુ કર્યું છે બેન કાજલ મહેરિયા અને ભાઈ રાકેશ બારોટ ની જોડી એ.
    આપ બંને ની જોડી અને જીગ્નેશ કવિરાજ ની સાથે પણ કાજલબેન ગીત રજૂ કરે છે રિયલ માં અલગ જ રીતે જામે છે.ને એમાં પણ દેશી ઢોલના તાલે તો ગીત રજૂ કરો એટલે તો ઝૂમી ઉઠે છે લોકો

  • @fxr5687
    @fxr5687 ปีที่แล้ว +2

    🔥nice song यह आवाज करोड़ों लोगों के दिलों में 🔥🔥🔥🔥🔥बसता है🔥🔥
    #Motivational videos

  • @nikitabadarbar5238
    @nikitabadarbar5238 2 ปีที่แล้ว +6

    Nice song👍👍👍

  • @Rathod_Sagar.45236
    @Rathod_Sagar.45236 2 ปีที่แล้ว +115

    રક્ષાંધનના ના તહેવારમાં ❣️ખમ્મા મારા વીરા❣️ સોંગ ની ભવ્ય સફળતા બાદ આ સોંગ પણ રેકોર્ડ તોડશે ,
    🙏જય ગોગા મહારાજ🙏
    શું કેવું મિત્રો તમારું ❤️

    • @zaladilipsinh14
      @zaladilipsinh14 2 ปีที่แล้ว +6

      z7

    • @user-uj1hc4sp7f
      @user-uj1hc4sp7f 2 ปีที่แล้ว

      th-cam.com/users/shortsn5xoKzy5lZE?feature=share સસ્કાયબ કરો મિતો સપોટ કરો

    • @dineshbhil3827
      @dineshbhil3827 2 ปีที่แล้ว +1

      Naresh

    • @thakorramesh1862
      @thakorramesh1862 ปีที่แล้ว +2

      ડાંગરઆધૅઍ

    • @gk_don_82
      @gk_don_82 ปีที่แล้ว +3

      𝙷𝚊 𝚋𝚑𝚊𝚒

  • @alpeshvankar8990
    @alpeshvankar8990 2 ปีที่แล้ว +5

    Very nice soong che kajal ben rakesh bahi tamru jordar che song 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @ATUL_CUTE
    @ATUL_CUTE ปีที่แล้ว +2

    mojj avi baki song ma kajle mem and rakhesh bhai

  • @SanjayThakor-ec6kd
    @SanjayThakor-ec6kd 2 ปีที่แล้ว +3

    હા રાકેશ ભાઈ

  • @natvrthakorofflcial
    @natvrthakorofflcial 2 ปีที่แล้ว +5

    Super 👌👌👈

  • @saileshbavji6091
    @saileshbavji6091 2 ปีที่แล้ว +13

    Fantastic song and voice rakesh barot

  • @chauhangirdhanshinh5490
    @chauhangirdhanshinh5490 2 ปีที่แล้ว +2

    વાહ ભઈ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @Nitindharmesh1
    @Nitindharmesh1 2 ปีที่แล้ว +11

    રાકેશ ભાઈ, નેહા બેન, કાજલ બેન કૉંગ્રતુલાશન્સ
    ખુબ સરસ સોંગ લીરિક્સ
    ખુબ સરસ બેકગ્રાઉન્ડ મ્યુઝિક
    લાજવાબ ડ્રેસિંગ મઝા આવીગયી
    ખુબ ખુબ અભિનંદન sa re ga ma ગુજરાતી chenal ને

  • @thakorarvind7131
    @thakorarvind7131 2 ปีที่แล้ว +8

    Super song.. my favourite singer both of

  • @SADHIRAAMMUSIC
    @SADHIRAAMMUSIC 2 ปีที่แล้ว +10

    Nice song rakesh brother best of luck 🥰🥰🥰🥰

  • @theup61vlogsss
    @theup61vlogsss ปีที่แล้ว

    जो कोई भी मेरा कॉमेंट पढ़ रहा है भगवान उसके घर वालो को खुश रखे!!

  • @bhaleshf.rathod308
    @bhaleshf.rathod308 2 ปีที่แล้ว +2

    Jor dar song che me ghadi ghadi shabhlu chu 🙏🙏👍🤘💪❤️ jay majisa maa 🙏🚩

  • @narmadagarg3643
    @narmadagarg3643 ปีที่แล้ว +3

    વાહ રાકેશ ભાઈ વાહ

  • @karansinhdarbar2113
    @karansinhdarbar2113 2 ปีที่แล้ว +7

    Super song jay mataji

  • @dinesvaniyavaniya9774
    @dinesvaniyavaniya9774 2 ปีที่แล้ว

    સિંગર દિનેશ વાણીયા તરફ થીફૃલ સપોટ 👌👌

  • @user-cn3hl9pk5r
    @user-cn3hl9pk5r ปีที่แล้ว +1

    बहुत बहुत ही अच्छा सोंग है हम ऐम्पी वाले तने सपूट करेगा आदिवासी

  • @user-pw6xy2sn7n
    @user-pw6xy2sn7n 2 ปีที่แล้ว +3

    જોરદાર સોંગ રાકેશ બારોટ મોજ મારો ફુલ સપોર્ટ

  • @p.rpatel6694
    @p.rpatel6694 ปีที่แล้ว +6

    વેળા વીતી જાય એ પહેલાં મનભરીને જેટલા ગીત ગવાય એટલાં ગાઈ લો
    એટલે અમે ખૂબ મોજ માણી શકીએ. જય સીયારામ....

  • @Vikramkumar-lx6ir
    @Vikramkumar-lx6ir ปีที่แล้ว +2

    Suppar Songs 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @user-mk4wp7ul4w
    @user-mk4wp7ul4w 28 วันที่ผ่านมา

    સુમિત ખેરાલુ તરફથી ફુલસપોટ વાહ વાહ ❤❤❤❤❤

  • @PurohitParesh2022
    @PurohitParesh2022 2 ปีที่แล้ว +29

    Miss you mom 😞😭😭
    माँ का लाडला बेटा ❤😭माँ किधर है एक बार आ ना 😭😭तेरे बिना जिंदगी अधुरी है 😞😭

  • @raghu_aseda_official
    @raghu_aseda_official 2 ปีที่แล้ว +13

    રાકેશ બારોટ અને કાજલ મહેરીયા
    આ પણ સોંગ સુપર છે
    ❤️❤️🙏🙏
    જય માતાજી

  • @vijaymistry253
    @vijaymistry253 10 หลายเดือนก่อน +2

    Superb❤❤❤❤❤❤❤રાકેશભાઈ songs

  • @rathodkiran9088
    @rathodkiran9088 2 ปีที่แล้ว +1

    જય માતાજી

  • @dbcreative928
    @dbcreative928 2 ปีที่แล้ว +30

    કાજલબેન અને રાકેશ ભાઈ જોરદાર સોંગ
    ગોકુળ આઠમ નિ શુભ કામનાઓ ❤️❤️❤️

  • @padmabenrathod1632
    @padmabenrathod1632 ปีที่แล้ว +1

    SuparHit voice Kajal maheriya

  • @Nitindharmesh1
    @Nitindharmesh1 2 ปีที่แล้ว +10

    રાકેશ ભાઈ મોજ કરાવી દીધી
    સુ શબ્દો છે સોંગ ના મઝા આવી ગઈ
    સોંગ નું music લા જવાબ છે 👍👌👌👌👌👌દિલ થી

  • @jigudigitalstudio1883
    @jigudigitalstudio1883 2 ปีที่แล้ว +5

    Good morning//Rakesh Bhai//super song

  • @jagdishranera3784
    @jagdishranera3784 2 ปีที่แล้ว +3

    Happy janmashtami 👑❣️

  • @sikandarbhaisheikh2014
    @sikandarbhaisheikh2014 2 ปีที่แล้ว +2

    ખૂબ સરસ ગીત કાજલ યુરીયા

  • @kasundrahardik2805
    @kasundrahardik2805 ปีที่แล้ว +2

    જોરદાર......

  • @jaygoga5025
    @jaygoga5025 ปีที่แล้ว +4

    જય હનુમાન દાદા

  • @thakormanubhai9783
    @thakormanubhai9783 2 ปีที่แล้ว +5

    સરસ સોંગ છે રાકેશભાઈ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌❤️

  • @RahulGarasiya-br9do
    @RahulGarasiya-br9do ปีที่แล้ว +1

    Supar rahul garasiya par thi full sport❤❤❤❤

  • @hiteshmanvarduva
    @hiteshmanvarduva 2 ปีที่แล้ว +22

    રાકેસ બારોટ ખુબ સરસ સોન્ગ છે...👌👌👌
    જય માતાજી ઓલ friend..... 🙏

  • @vipulsengalofficial7864
    @vipulsengalofficial7864 ปีที่แล้ว +4

    જોરદાર સોંગ

  • @ratnaboliya797
    @ratnaboliya797 ปีที่แล้ว +1

    Rakeshbhai and kajalben mehariya ye sav deshi shabdo and gamdanu charitre darshavyu

  • @PrakashThakor-jm1um
    @PrakashThakor-jm1um 2 ปีที่แล้ว +2

    સુપર song hoo💪

  • @vishalpatani9438
    @vishalpatani9438 2 ปีที่แล้ว +4

    Lovely song Jay shreeee Krishna concept Saro che 🥰

  • @rajameldichoru1398
    @rajameldichoru1398 2 ปีที่แล้ว +4

    Super song🎵 rakesh bhai 🥰and kajalmaheriya 💞Jay dada 🙏🙏raja meldi choru taraf thi ful 📍🥰🙏sapoot 🥰

  • @pardat.thakorthakor4430
    @pardat.thakorthakor4430 2 ปีที่แล้ว +2

    ખુબ ‌આગર‌‌વધો

  • @vipulparmar2159
    @vipulparmar2159 2 ปีที่แล้ว +2

    જય શ્રી કૃષ્ણ

  • @ajedit5600
    @ajedit5600 2 ปีที่แล้ว +50

    જય દાદા શુભ શનિવાર સુપર સોંગ
    જય માતાજી મીત્રો

  • @SHREE_ISHMANI_OFFICIAL
    @SHREE_ISHMANI_OFFICIAL 2 ปีที่แล้ว +50

    #જય_શ્રી_ઇસ્માનીમાઁ. 🙏#જય_શ્રી_વિજ્યાસરમાઁ 🙏 #જય_ભોલેનાથ 🙏 #હર_ઘર_તીરંગા 🇮🇳

  • @vijubhati3079
    @vijubhati3079 ปีที่แล้ว

    Rakesh bhai tmara geet bavu game che mane ane tmaro mu bavu ashik chu _____miss rakesh bhai barot dil this miss you__

  • @mukeshranaoffical37
    @mukeshranaoffical37 2 ปีที่แล้ว +4

    વાહ saregama TH-cam channel આવા સોંગ અમાં સુધી પહોંચાડવા, અમને સાંભળી ને ખુબજ આનંદ થાય છે ❤️😍😍

  • @sagardabhiofficial2078
    @sagardabhiofficial2078 2 ปีที่แล้ว +6

    જય દ્વારકાધીશ બધા ભાઈ ઓ ને 👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑

  • @kamleshkamlesh2493
    @kamleshkamlesh2493 2 ปีที่แล้ว +37

    જય માતાજી રાકેશભાઈ કાજલબેન બહુ સરસ ગીત ગાયુ છે કમલેશ કનેસરા તરફ થી ખુબ ખુબ અભિનંદન 🙏

    • @a_p_thakorofficial9934
      @a_p_thakorofficial9934 2 ปีที่แล้ว +1

      🙏good morning 🙏
      👍Jay bhole🙏

    • @vivooppo5280
      @vivooppo5280 2 ปีที่แล้ว +1

      @@a_p_thakorofficial9934 in

    • @valakuda
      @valakuda 2 ปีที่แล้ว

      th-cam.com/channels/Xk5mGmSy8TKk2g41qGNOMg.html

  • @Divyeshvaghasiya
    @Divyeshvaghasiya ปีที่แล้ว +3

    હું રાકેશ બારોટ ના સોંગ ને બહુંજ ચાહું છુ

  • @user-li1sf5rq3u
    @user-li1sf5rq3u ปีที่แล้ว +2

    રાકેશ ભાઈ

  • @thakorchetan6357
    @thakorchetan6357 ปีที่แล้ว +3

    સરસ ગીત છે રાકેશ ભાઈ કાજલબેન બહૂ આગળ વધો જય માં જોગણી સુંઢિયા ચેતન ઠાકોર

  • @meldimadadaraofficial3964
    @meldimadadaraofficial3964 2 ปีที่แล้ว +122

    👌_રાકેશ બારોટ ખુબ સરસ સોગ છે _👌
    🙏__બધા મિત્રો ને જય માતાજી__🙏

  • @maheshninama6161
    @maheshninama6161 ปีที่แล้ว

    Ekdum hit song che..kajal mehriya ..rakes barot ..

  • @rathodpravinsinh2279
    @rathodpravinsinh2279 ปีที่แล้ว +4

    મોજ્જજ પડી ગઈ

  • @mukeshpatil9165
    @mukeshpatil9165 2 ปีที่แล้ว +6

    આર્ટીસ્ટ મા મસ્ત રોલ કાજલ👌👌👌

  • @vishnujizala8744
    @vishnujizala8744 2 ปีที่แล้ว +3

    સો વન્ડરફુલ સોન્ગ

  • @mamatadigitalstudio
    @mamatadigitalstudio 2 ปีที่แล้ว +1

    Jordar song Rakesh Bhai 💘💘🥀💘🥀💘💘💘🥀💘🥀💘🥀💞🌹🌹❤️❤️❤️❤️💞❤️💞❤️💞❤️❤️❤️💞❤️❤️💞🌹🌹❤️❤️💞🌹🌹🌹🌹❤️💞❤️❤️💞🌹💗

  • @madhavmandapdekoreshan1205
    @madhavmandapdekoreshan1205 ปีที่แล้ว +1

    બોવ સરસ સોનગ વાહ રાકેશ ભાઇ વાહ
    નેહા બેન પણ બોવ જોરદાર અેકડિનગ કરે વાહ કાજલ બેન પણ બોવ મસત પહાડિ રાગ છે
    મુરલીધર બેલ્સયુ

  • @mukeshthakor8470
    @mukeshthakor8470 2 ปีที่แล้ว +45

    સુપર ગીત કાજલ બેન 👌👌👌રાકેશ ભાઈ 👍👍👌વીડિયો સુપર બનાવ્યો છે👌👌👍

  • @rajeshraval9780
    @rajeshraval9780 2 ปีที่แล้ว +8

    હા મારા ગુજરાત ના ગૌરવ એવા રાકેશ ભાઈ તમે…🫡…કાનુડા ના ગીતો તો ગણા સાંભળ્યા પણ આવુ ગીત નઈ…ખરેખર જોરદાર ભાઈ…🥳🥳

  • @pravinprajapati8037
    @pravinprajapati8037 2 ปีที่แล้ว +2

    Tamara song aec dam nice hoy che ♥️💯

  • @rockypatel7521
    @rockypatel7521 ปีที่แล้ว +2

    રાકેશ&કાજલ આ ગીત તમે અતિશય સુપ્પર્બ મસ્ત ફાઇન ગાયુ છે...તમારા બન્ને નો સુપર હીટ અવાજ માં...ગીતના શબ્દો એટલા મસ્ત...બહું જ રેડી ગોઠવ્યા છે ...સાલું ગીત વારંવાર સાંભળે જ કરીયે ...............ને તમે એક બીજુ ગીત પ્ણ મસ્ત બેસ્ટ ગાયુ છે ...ઍ ગીત ..."દિલ નુ કહ્યુ માનુ તો દુનિયા નડે છે ^ આ બન્ને ગીત યાર...ખરેખર સાંભળવા ની સખત મજા આવી જાય છે ...ફાઇન યાર...આવા ગીતો ગાતા જ રહો ...બસ ગાતા જ રહો ....મજા આવી જાય યાર...મજા આવી જશે ...

  • @r_a_rahul_official__1_2_3_6
    @r_a_rahul_official__1_2_3_6 2 ปีที่แล้ว +4

    ખુબ સુંદર ગીત ગાયું રાકેશ બારોટ

  • @gujratistatuslover8889
    @gujratistatuslover8889 2 ปีที่แล้ว +3

    સુપરહીટ સોંગ છે.... 👌👌👍👍👏👏

  • @mukeshpatil9165
    @mukeshpatil9165 2 ปีที่แล้ว +2

    જોરદાર સોંગ કાજલ

  • @dalpatrana2717
    @dalpatrana2717 ปีที่แล้ว +2

    સુપર સોનગ

  • @sagardigitaldelvada8879
    @sagardigitaldelvada8879 2 ปีที่แล้ว +10

    ➡️સુપર સોંગ માર્કેટમાં લાયુ છે રાકેશ ભાઈ બારોટ અને કાજલ બેન મહેરિયા આ સોંગ ખૂબ જ વાયરલ થાય જય માતાજી મિત્રો સપોર્ટ કરજો 😍💖

    • @durgeshkahar2775
      @durgeshkahar2775 2 ปีที่แล้ว

      Oooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo.oooooooooo9ooooooooooooooooooooooooooo.

    • @munnabaghel1965
      @munnabaghel1965 2 ปีที่แล้ว +1

      🇮🇳🇮🇳🇮🇳🥀🥀

  • @Viku_1321
    @Viku_1321 2 ปีที่แล้ว +4

    ભાઈ તમે તો મારો સાચા પ્રેમ ને યાદ કરાવી ને રડાવી લીધો .......
    M iss u januuuuuuu💖💖💖💖💖💋💋💋💋💖💖💖💖💖

  • @bharatthakorsuprathakor5550
    @bharatthakorsuprathakor5550 2 ปีที่แล้ว

    આ સોંગ રાકેશ બારોટ અને કાજલ મહીરીયા નુ મને મારી રેણુકા ની યાદ અપાવે છે

  • @yogendraprajapati5985
    @yogendraprajapati5985 10 หลายเดือนก่อน

    Kaljal ben Tamara darek geet high pich ma hoy ce jenathi darek geet ek sarkha lage ce slow motion ane sur ma geet banao down voice ma geet banao athava classic na rag sikho tamaro avaj saras ce best of luck

  • @gujratiboy5006
    @gujratiboy5006 2 ปีที่แล้ว +8

    So amazing Song 🌺🌺🌺

  • @ashvinrajpurohit8265
    @ashvinrajpurohit8265 2 ปีที่แล้ว +8

    vah vah king tigar kajal maheriya and rakesh barot and neha suthar.. supar song boom boom આખું માર્કેટમાં બૂમ બૂમ છે હા.હાવજ કાજલ મહેરિયા કિંગ સિંહણ વાહ