600 વર્ષ જૂનું શુદ્ધ ઘી, Kamnath Mahadev - Radhu - Vlog 17 | Oye Nadiadi | Deep Rajput

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.ค. 2024
  • 600 વર્ષ જૂનું શુદ્ધ ઘી, Kamnath Mahadev - Radhu - Vlog 17 | Oye Nadiadi | Deep Rajput
    શુ હુ કહુ કે 600 વર્ષ થી ઘી વગર કોઈ પ્રિઝર્વેટિવ, માટીના મટકામા રખવામા આવ્યુ છે. અને એ આજે પણ બગડીયુ નથી અને નાતો એમા કોઈ કીડી, મકોડા ચઢે છે કે નાતો એ મટકાઓ માથી દુર્ગંધ આવે છે.
    તો શુ તમને મારી વાત માનવમા આવસે?
    नमाशमीशान निर्वाणरूपं। विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपं। निजं निर्गुण निर्विकल्पं निरीहं। चिदाकाशमाकाशवासं भजेऽहं ।
    અર્થાત
    હે શિવ, મોક્ષના સ્વરૂપ, સર્વશક્તિમાન, બ્રહ્મ, વેદના સ્વરૂપમાં ઉત્તર-પૂર્વના ભગવાન અને બધાના ભગવાન, હું તમને નમન કરુ છું. તમારા પોતાના સ્વરૂપમાં સ્થિત, ચેતન, વિચારહીન, ભેદહીન, ચાર સ્વરૂપજી શિવ હું હંમેશા તમારી પૂજા કરું છું.
    તો ચલો આજે તમને હુ લઈ જવ કામનાથ મહાદેવ મંદિર, જે પવિત્ર વાત્રક નદીના કિનારે અને રઢુ ગામમાં પાંચ નદીઓના સંગમ પાસે આવલુ છે.
    રઢુ ગામ ખેડા - ધોળકા હાઈવે પર આવલુ એક ગામ છે, જેની વસ્તી આસરે 20000 જેટલી છે.
    કામનાથ મહાદેવ મંદિર વિક્રમ સંવત 1445 (વર્ષ 1389) બનાવવામા આવ્યુ હતુ, જેની જ્યોત જેસનભાઈ હીરાભાઈ પટેલ દ્વારા લાવવામા આવી હતી.
    માનવામા આવે છે કે જેસંગભાઈ ભગવાન ના દર્શન કાર્યા પછીજ અન્ન ગ્રહણ કરતા હતા.
    તે સમયે રઢુ ગામ માં કોઈ ભગવાન શિવનુ મંદિર ના હતુ, તેથી તે વાત્રક નદી પસાર કરી અને પુનજ ગામ માં લગભગ 8 કિમી રોજ ચાલીને જતા અને ભગવાન શિવની પૂજા કરતા.
    તેમણે ઘણા વર્ષો શુદ્ધિ આ નિયમનુ પાલન કરીયુ.
    પરંતુ વર્ષ 1445 માં વાત્રક નદી માં ભારે પુર આવ્યુ, તેથી તે 8 દિવસ સુધિ ભગવાનના દર્શન કરવા પુનજ ગામ ના જઇ શકિયા, અને સતત 8 દિવસ ઉપવાસ પર રહિયા હતા.
    આખરે ભગવાન શિવ તેમના સપના માં આવિયા અને કહીયુ કે, તમે પુનજ ગામ થી અખંડ જ્યોત રઢુ ગામ માં લઈ જાઓ.
    બીજા દિવસ તેમને આ વાત ગામ જનોને જાણાવી, અને તે બધા પુનજ ગામ ના મંદિર ગયા અને ત્યાથી જ્યોત ને રઢુ ગામ લઇ આવ્યા.
    રસ્તા માં પવન અને વરસાદ હતો, તેમ છતા પણ આ દિવ્ય જ્યોત બંધ થઈ ન હતી.
    લગભગ 635 વર્ષ પહેલ વિક્રમ સંવંત 1445 ના પવિત્ર શ્રવણ માસના કૃષ્ણ પક્ષનો આ દિવસ હતો.
    તેથી આ દિવસે રઢુ ગામમા મોટો મેડો અને આધ્યાત્મિક પ્રસંગો જોવા મડે છે.
    વિક્રમ સંવંત 1445 માં નાનુ મંદિર બાંધવામા આવિયુ હતુ, અને પવિત્ર જ્યોતની સ્થાપના કરવામા આવી હતી.
    તે દિવસે લગભગ જ્યોતમા 8-10 કિલો સુધ દેશી ઘી વપરાઈ છે, અને એ ઘી વેચાતું લાવવાની જરુર પડતી નથી.
    વિવિધ જગ્યાએથી લોકો આસ્થા લઇને આવે છે, અને યથાશક્તિ પ્રમાણે સુધ ઘી ભગવાન કામનાથને ચઢાવે છે.
    આમ સમગ્ર દેશમાથી સ્થાનીક લોકો અને ભક્તો તરફથી ઘીનો ચઢાવો આવિયા કરે છે.
    અને આ ઘી લગભગ 800 માટી ના મટકા માં સરેરાસ 50 કિલો ઘી ભરીને સંગ્રહ કરવામા આવિયુ છે.
    આશરે 40000 કિલો ઘી નો સંગ્રહ કરવામા આવિયો છે, અને તે દિવસે ને દિવસે વધતો જાય છે.
    આ ઘી નો ઉપયોગ શ્રાવણ માસ માં કરવામા આવતા યજ્ઞ અને જ્યોત માજ થાઇ છે.
    આ ઘી ના મટકા ખુલી જગ્યા માં છે, પણ ભગવાન શિવ નો ચમત્કાર એવો છે, કે કોઈ કીડી પણ ઘડાની અંદર જય શક્તિ નથી અને લગભગ 635 વર્ષ પછી પણ કોઈ મટકા માથી દુર્ગંધ નથી આવતી.
    મંદિર માં મુખ્ય 3 ઘી ના ભંડાર છે.
    જો તમને ભગવાન કામનાથ મહાદેવ ના દર્શન કરવા હોઈતો, તેનો ઉત્તમ સમય શ્રાવણ માસ છે અને તમે મહા શિવરાત્રી એ પણ દર્શન કરી શકો છો.
    હુ આશા રાખુ છુ કે આ વિડીયો તમને માહિતીપ્રદ અને રોમાનચક લગીયો હસે.
    જો તમને આ વિડિયો માહિતીપ્રદ આને રોમાંચક લાગીયો હોઈતો, અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો ને લાઈક કરજો, કોમેન્ટ કરજો ને સર્વ મહાદેવના ભક્તો ને શેર કરજો.
    મડીસુ આપડા એક નવા વિડિયોમા ત્યા સુધી તમે તમારુ અને તમારા પરિવાર નુ ધ્યાન રાખજો.
    Thanks,
    Deep Rajput
    Credits:
    Music by:
    Music from Pixabay
    Sound Effect by:
    Sound Effect from Pixabay
    Equipment:
    1) DJI OSMO ACTION
    2) DJI Mini 3 Pro
    3) Boya MM1 mic amzn.to/363tg4t
    4) Redmi Note 11T 5G
    5) Moza Mini-s Essential Gimbal amzn.to/3Cvm8KG
    6) Maona AU-400 Lavalier Microphone amzn.to/3sUWtrv
    7) K9 wireless microphone
    Editing Software:
    1) Adobe Premier Pro
    2) Canva
    Editor: Deep Rajput
    Anchor: Deep Rajput
    Location: Kamnath Mahadev Temple, Radhu, Gujarat
    #kamnath mahadev radhu #kamnath mahadev temple at radhu #kamnath mahadev #kamnath mahadev radhu gam #radhu kamnath mahadev temple #kamnath mahadev kheda #kamnath mahadev temple in gujarat radhugam #kamnath mahadev ghee bhandar #ghee history of kamnath mahadev #radhugam akhand jyot in kamnath mahadev #radhu #kamnath mahadev ghee bhandar radhu #kamnath mahadev mandir #500 years old ghee in kamnath mahadev #kamnath mahadev temple in akhand jyot #mahadev #radhu kamnath mahadev #oyenadiadi #deeprajput

ความคิดเห็น •