Gujarat High Court Assistant 2023-24 Speed Typing Exam Queries and Doubts | Shrikant Patel Sir
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
- વર્તમાન સમયમાં ચાલુ એવી ગુજરાત હાઇકોર્ટની કેશીયર અને આસિસ્ટન્ટ માટે લેવાનાર કોમ્પ્યુટર ટાઇપિંગ ટેસ્ટ પરીક્ષા સંદર્ભે ઉમેદવાર ભાઇઓ બહેનોને ઉદ્ભવતા વિવિધ પ્રશ્નોના સમાધાન માટેનો સ્પે. વિડીયો...
આટલો confidence અપાવવા mate khub khub આભાર sir 😊
આપના સપના આ ભરતીમાં જ પુરા થાય એવી માતાજીને પ્રાર્થના અને શુભકામનાઓ...🎉
thank you so much sir....confidence booster lecture che kharekhar aa
Thank you so much sir 😊😊
Jetla dought hata badha clear thayi gya and full confidence aayi gyo 😂
akho paragraphs puro na lkhi sakiye to su thase?
5000.key depression mujab guaj and english ketli speed thay ??
Sir practice mate keyboard Kai company nu use karay?
Koi b company nu chalshe... 👍
કોઇ પણ કમ્પનીનું કી-બોર્ડ વાપરી શકો છો. બહુ સોફ્ટ કે હાર્ડ ને બદલે મિડીયમ હોય તે પ્રમાણેનું જ વાપરવું..
Sir Keyboard hard k soft kevu aavi sake and keva maa practice karvi joiye?
Alternative use kro...jetla mle etle.. unpredictable
કોઇ પણ કમ્પનીનું કી-બોર્ડ વાપરી શકો છો. બહુ સોફ્ટ કે હાર્ડ ને બદલે મિડીયમ હોય તે પ્રમાણેનું જ વાપરવું..
Gujarati typing ma last ma "a" jaruri che k chale. Example doctor ma last ma r pachi a type krvu chale?
Sir, GCC ni certificate atyr ni date vadu chale k , pasi form bharya ni pela ni date vadu
એના માટે એક વિડીયો બનાવીશું અલગથી
Good video sir thank you,
Hu 2 month thi typing karu chi mare 98% accuracy sathe 42 45 wpm ni speed ave che
Typing master &
rapid typing pan use karyu
BUT new content (paragraph) nathi to ena mate shu karavanu??!
New software ke vadhi paragraph mate koi suggestion apo ne
Please🙏
બસ, એ જ પદ્ધતિથી ચાલુ રાખો - વક્ચે મુકી ના દેતા...
Sir tame typing speed nu certificate aapo chho
એની તમામ માહિતી માટે એક સ્પે. વિડીયો બનાવીશું...
Sir hu sindhav himanshu pela ni binsachivalay ni cpt exam aapi che railway NTPC english computer typing aapi u che SSC CGL ma pan english typing kari u che mari english typing ni speed 35 WPM ni che atiyare hal hu remington indica ma typing karu chu speed 8 wpm ni j aave che ane mare ej karvu che to kai rite speed lavi sakai plzz reply me
..
English speed હજુ વધશે - ગુજરાતીમાં રેમિંગટન ઇન્ડિકા પર દરરોજ 2 કલાક ચાલુ રાખો પ્રેક્ટિસ - સ્પીડ આવી જશે... હવે બદલતા નઈ 👍👍👍
@@srikanttatosaniya985 ok sir thank u
Please Give some information about "In Script"
નવેસરથી ચાલુ કરવાનું હોય તો હાલ રહેવા દેનો Inscript વાળું...
Sir certificate valo question...?
એના માટે એક વિડીયો બનાવીશું અલગથી
Sir typing test kyare aavse
હમણાં સ્પિડ લાવી રાખો... ગમે ત્યારે ધડાકો કરશે હાઇકોર્ટ વાળા...
Sir TVS gold keyboard pr practice kru to chale ?
ચાલે - પણ વચ્ચે કોઈ કોઈ વાર બીજા કી-બોર્ડ્સ પર પણ સ્પીડ માપી લેવી 👍👍👍
@@srikanttatosaniya985 Thank you sir 👍
Sir! sav beginner hoy ene Transliteration j karay ne atyare? ghana Remington indica nu ke... e e Transliteration ma speed no aave
આ વિડીયોમાં જવાબ મળી જશે... એક અવાર ધ્યાનથી જુઓ...