જીતુભાઇ નો અમેરિકન સાળો | Jitu Mangu Comedy|| Jitu Pandya | Greeva Kansara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2025

ความคิดเห็น • 181

  • @bharatThakor-x4l
    @bharatThakor-x4l หลายเดือนก่อน +8

    હા જીતુભાઈ હા તમારી મોજ ❤❤❤

  • @monkee7959
    @monkee7959 หลายเดือนก่อน +4

    Manguben,Jitubhai, and lovely Riyaben ❤❤❤

  • @karamshigamara2853
    @karamshigamara2853 หลายเดือนก่อน +2

    Nice comedy 😊🎉

  • @SanjayPatidar-z5r
    @SanjayPatidar-z5r 25 วันที่ผ่านมา

    Jitu bhai nice comday 😂😂😂😂

  • @ManishMochioficial
    @ManishMochioficial 29 วันที่ผ่านมา +2

    જીતુભાઈ આજે બવ ફુલ ફોર્મ માં હો ગજબ
    😜😜😜😜😜

  • @ManishMochioficial
    @ManishMochioficial 29 วันที่ผ่านมา +2

    ઓ હો હો બવ અધરૂ લો
    😃😃😃😃😃

  • @Monika-b7d
    @Monika-b7d หลายเดือนก่อน +2

    😂😂😂😅❤

  • @alpakasotiya9620
    @alpakasotiya9620 หลายเดือนก่อน +2

    Supar 👍 aavo Nadiad thi jajo amerika 😂😂😂😂😂❤

  • @Jay.mahani.melabi
    @Jay.mahani.melabi หลายเดือนก่อน +6

    Bhai tamari moj

  • @kanujithakormetpur4245
    @kanujithakormetpur4245 หลายเดือนก่อน +2

    વાહ જોરદાર 😂😂😂😂

  • @MukeshMukesh-ht3dj
    @MukeshMukesh-ht3dj หลายเดือนก่อน +1

    મારજો નહિ બેન😂😂😂😂મોજ આવી ગઈ

  • @RabariChelabhai-pu5ne
    @RabariChelabhai-pu5ne หลายเดือนก่อน +2

    હા જીતુ ભાઈ 😂 ❤❤❤મોજ આવી હો

  • @jayparmar4249
    @jayparmar4249 หลายเดือนก่อน +2

    Jitubhai love from lunawada

  • @Yaedsjc
    @Yaedsjc หลายเดือนก่อน +5

    😂😂😂😂😂😂❤❤❤❤❤RRR

  • @deveshghadiyali5010
    @deveshghadiyali5010 หลายเดือนก่อน +2

    😂😂😂😂વાહ ભાઇ મજા પડી.... નવું નવું લાવો છો... ને મોજ કરાવો છો... વિડિયો જકડી રાખે છે અમને છેલ્લે સુધી... મસ્ત હો....😂😂😂 આવી જ મોજ કરાવતા રહો....😂જય માતાજી

  • @DhulabhaiPargi
    @DhulabhaiPargi หลายเดือนก่อน +11

    અમેરિકા વાળા એ તો વટ વટ પાડી દીધો હો.....❤❤❤❤❤

  • @PravinbhaiRathva1203
    @PravinbhaiRathva1203 หลายเดือนก่อน +2

    Jay mataji ❤moj to tamari che jitu bhai

  • @Sunilkishori-8812
    @Sunilkishori-8812 หลายเดือนก่อน +2

    સરસ❤

  • @mansukhthakor6477
    @mansukhthakor6477 หลายเดือนก่อน +2

    હા જીતુ ભાઈ મોજ ❤

  • @sadikshaikh1485
    @sadikshaikh1485 หลายเดือนก่อน +2

    🌹🌹🌹🌹🌹
    જય માતાજી

  • @ManishMochioficial
    @ManishMochioficial 29 วันที่ผ่านมา +3

    જીતુભાઈ ને કઈ બિમારી હતી મગું બેન
    😛😛😛😛😛

  • @sonalraval-ep6iv
    @sonalraval-ep6iv หลายเดือนก่อน +2

    Saras vidiyo mangu ben jitu bhai ❤

  • @Ram.audio.jokes.123
    @Ram.audio.jokes.123 หลายเดือนก่อน +2

    જય માતાજી જીતુ ભાઈ... અને..... મંગુબેન 🎉🎉🎉

  • @varshamehta3154
    @varshamehta3154 หลายเดือนก่อน +1

    વેરી નાઇસ બહુ સરસ બનાયો છે હો અને ડોક્ટર સારા છે

  • @Sudhirbhai-xm8fk
    @Sudhirbhai-xm8fk หลายเดือนก่อน

    Jordar ho🤣🤣

  • @kiranvasava1380
    @kiranvasava1380 27 วันที่ผ่านมา

    વાહ. જીતુ ભાઈ. નામ જેવાજ. ડોક્ટર. છે.

  • @garibtimlidance7733
    @garibtimlidance7733 หลายเดือนก่อน +3

    Moj ho jitu mangu 😊😅👌👍

  • @Nirbay_bhatt0012
    @Nirbay_bhatt0012 หลายเดือนก่อน +5

    Jordar jokes che jitu bhai babal machai didhi ❤❤

  • @GulabsinhAmaliyar
    @GulabsinhAmaliyar หลายเดือนก่อน +4

    વાહ જીતુ મગુ

  • @RinabenDabhi
    @RinabenDabhi หลายเดือนก่อน +2

    Wow 😂

  • @ManishMochioficial
    @ManishMochioficial 29 วันที่ผ่านมา +2

    ઓ જીતુભાઈ સરખું જોવો તો ખરા પેપર ની તારીખ યાર....
    😆😆😆😆😆

  • @Nirbay_bhatt0012
    @Nirbay_bhatt0012 หลายเดือนก่อน +4

    Wahh jitu bhai aa tamara video joi ne bau Aanand male che bau mast video hoy che tamara video bau hasave che jordar jokes❤❤

  • @BahadurSingh-oz5jg
    @BahadurSingh-oz5jg หลายเดือนก่อน +2

    હામોજ

  • @hafizirfan1561
    @hafizirfan1561 หลายเดือนก่อน +2

    Jitu Bhai tame gi bo karoch

  • @RameshbhaiPrajapati-n8d
    @RameshbhaiPrajapati-n8d หลายเดือนก่อน +2

    Jay matage Mehasana ❤😂🎉😮

  • @janakraval1932
    @janakraval1932 หลายเดือนก่อน +1

    🦁🌹🦁🌹🌹🦁🌹🦁
    प्रार्थना ऐसे करो जैसे सब कुछ•••
    भगवान पर निर्भर करता है•••••
    और प्रयास ऐसे करो जैसे सब••
    कुछ खुद पर निर्भर करता है!
    🦁🌹🦁🌹🦁🌹🦁🌹🦁

  • @sarojpatel482
    @sarojpatel482 หลายเดือนก่อน +2

    ❤❤❤❤❤❤😂😂😂😂😂

  • @pathansabbirssabbir8184
    @pathansabbirssabbir8184 หลายเดือนก่อน

    Jordar ❤❤❤

  • @ranjitsihjadejaJadeja-jd1ob
    @ranjitsihjadejaJadeja-jd1ob หลายเดือนก่อน +3

    જીતુભાઈ તમે બોલો છો તે મજા આવે છે

  • @SanjayPatidar-z5r
    @SanjayPatidar-z5r 25 วันที่ผ่านมา

    Jitu bhai me simlwara se hu abhi Kuwait hu aap k vidio me aap gussa karte ho vo bhot acha lagta he😂😂😂😂

  • @ArvindThakor-t6p
    @ArvindThakor-t6p หลายเดือนก่อน +2

    मौज जीतूभाई मौज😮😊

  • @rajukeshwala9351
    @rajukeshwala9351 หลายเดือนก่อน +1

    Bhai.bhai

  • @thakorkishan7720
    @thakorkishan7720 หลายเดือนก่อน +4

    Jay mataji ❤1k

  • @jaydipcharel929
    @jaydipcharel929 หลายเดือนก่อน

    Moj jitu bhai

  • @thakormukesh8010
    @thakormukesh8010 หลายเดือนก่อน +3

    સુપર 👌😊

  • @KBB2022-yl1fn
    @KBB2022-yl1fn หลายเดือนก่อน +5

    આ ભાઈ સરસ એકટિંગ કરે છે પણ રમતાજી ઉર્ફે સુંદરભાઈ ને કોઈ ના પહોંચે 😛

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  หลายเดือนก่อน +1

      Ramtaji pan chhe
      Aa vado mangu no Cousin brother batayo chhe

    • @KalpeshRathva-j4s
      @KalpeshRathva-j4s 23 วันที่ผ่านมา

      Buro hoy to haju bov maja ave

  • @DalpatsinhRathod-s2e
    @DalpatsinhRathod-s2e 19 วันที่ผ่านมา

    વાહ ભાઈ વાહ

  • @alpakasotiya9620
    @alpakasotiya9620 หลายเดือนก่อน +1

    Gamyu ho 😂😂😂😂4 ઇન્જેક્શન ઢોર ના આપ્યા 🤣🤣😜😜

  • @ShaileshbhaiPrajapati-i1p
    @ShaileshbhaiPrajapati-i1p 27 วันที่ผ่านมา

    Super idey 😮

  • @ManishMochioficial
    @ManishMochioficial 29 วันที่ผ่านมา +2

    બધા જીતુભાઈ નુ કરવા જ આવે છે હા હા હા
    😁😁😁😁😁

  • @kushraval8037
    @kushraval8037 หลายเดือนก่อน

    Bahu mast

  • @pankajpatel1759
    @pankajpatel1759 หลายเดือนก่อน +7

    જય માતાજી જીતુભાઈ અને પુરી ટીમને, મજા આવી ગઈ હો 🎉🎉

  • @patelvinu3879
    @patelvinu3879 หลายเดือนก่อน

    Vinu. Patel. Supar.

  • @ShnjyBhabhorofficial
    @ShnjyBhabhorofficial 29 วันที่ผ่านมา +1

    ❤❤❤🎉

  • @SanjayPatidar-z5r
    @SanjayPatidar-z5r 25 วันที่ผ่านมา

    Jitu bhai me simlwara se hu abhi Kuwait hu aap k vidio me aap gussa karte ho vo bhot acha lagta he😂😂😂😂 8:28

  • @SomabhaiRavjibhaizalaZala
    @SomabhaiRavjibhaizalaZala หลายเดือนก่อน

    જય શ્રી રામ

  • @maheshgurjar2910
    @maheshgurjar2910 หลายเดือนก่อน

    Jordar jitubhai 😊😊

  • @goswami106
    @goswami106 หลายเดือนก่อน +1

    😂😂😂😂

  • @darjinikhil8713
    @darjinikhil8713 หลายเดือนก่อน +1

    જય માતાજી 🎉🎉😂❤❤❤❤❤

  • @savaliyassh166
    @savaliyassh166 หลายเดือนก่อน +1

    Jitubhai manguben tamaro video bov game che mahesani bhacham ma khub saras

  • @shayarchoksi2566
    @shayarchoksi2566 หลายเดือนก่อน +1

    Jitubhai તમારો સાળો પણ તમારા જેવો છે latuda patuda કરે છે. ડોક્ટર સાહેબે બેગ ઉંધી પકડી છે. મસ્ત વિડિયો, મજા આવી ગઈ 👍🏻

  • @KhodabhaiThakor-zt4jl
    @KhodabhaiThakor-zt4jl หลายเดือนก่อน +1

    ❤❤❤mangu❤❤❤❤

  • @ranjitsihjadejaJadeja-jd1ob
    @ranjitsihjadejaJadeja-jd1ob หลายเดือนก่อน +1

    સરસ જીતુભાઈ

  • @S__d__garasiya524
    @S__d__garasiya524 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤

  • @lavjibhai.solanki228
    @lavjibhai.solanki228 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @girishrabara6022
    @girishrabara6022 หลายเดือนก่อน +3

    વાહ મંગુબેન, આજે તો તમારો વટ પડી ગયો😊 તમારા આજ ના ડાયલોગ બહુ જોરદાર હતા. જીતું ભાઈ એ કાચું કાપી નાખ્યું. પહેલા લાગતું હતું કે આજે મંગુ બેન નો વારો નીકળશે પણ ઉલટું થઈ ગયું. મજા આવી ગઈ ❤❤❤

  • @dishathakkar98
    @dishathakkar98 หลายเดือนก่อน

    👍👍👌👍👍👌👌😀

  • @NishaPatel-rr5er
    @NishaPatel-rr5er หลายเดือนก่อน

    Nice❤

  • @baraiyakamlesh7709
    @baraiyakamlesh7709 หลายเดือนก่อน

    Super

  • @mohanbhaimali5167
    @mohanbhaimali5167 28 วันที่ผ่านมา

    Mazaaaviga

  • @solankimahendra5393
    @solankimahendra5393 หลายเดือนก่อน +1

    જીતુભાઈ તમારા સાળા ના રોલ માં રમતા ભાઈ જ ચાલે...

  • @RamnikbhaiRaghvani
    @RamnikbhaiRaghvani หลายเดือนก่อน +1

    સરસ કોમેડી

  • @RiteshBilval-rq4yj
    @RiteshBilval-rq4yj หลายเดือนก่อน +1

    જીતુભાઈ તમે ભુરા ભાઈ ને કેમ વિડીયો માં નથી લાવતા
    Plish riplay🙏

  • @dharmendrarathod3149
    @dharmendrarathod3149 หลายเดือนก่อน +14

    Nadiad thi Bus Jay chey

  • @bhupendrapatel4301
    @bhupendrapatel4301 หลายเดือนก่อน +2

    Maza aavi. 2000 ni pink lal note to bandh thai gai che.Haju chaley che?

  • @bharatpanchal9750
    @bharatpanchal9750 หลายเดือนก่อน +1

    જીતુભાઈ અને મંગુ બેન અમારે તમને મળવું છે અમે કેનીયા રહીએ છે જ્યારે આણંદ આવીશું ત્યારે તમને મળવા ની ઈચ્છા છે અમે તમારા રેગ્યુલર વિડીયો જોઈએ છે ખુબ મજા આવે છે

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  หลายเดือนก่อน

      Chokas Madsu aapde... Aavo to mail Kari dejo. Will try to meet

  • @dvpatel9752
    @dvpatel9752 หลายเดือนก่อน

    Excellent

  • @JayeshriPatel-q1o
    @JayeshriPatel-q1o หลายเดือนก่อน +1

    Saras jokas jitubhi hu lunavadhati 6u

  • @Yaedsjc
    @Yaedsjc หลายเดือนก่อน +1

    0:45

  • @KBB2022-yl1fn
    @KBB2022-yl1fn หลายเดือนก่อน +1

    રમતાજી કેમ નથી આ વિડિઓ માં જીતુભાઇ

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  หลายเดือนก่อน

      Kem ke ramtji bija koi jija ni ullu banava no planning kare chhe..
      NXT episode ma khabar padi jashe

  • @jaymeladimaa12
    @jaymeladimaa12 หลายเดือนก่อน +1

    વાવાસુપરજોડીસે

  • @ThakorSachin-l5c
    @ThakorSachin-l5c หลายเดือนก่อน +2

    Jay mataji good morning

  • @etz--bhopat--012
    @etz--bhopat--012 หลายเดือนก่อน +4

    દાહો દ લીમખેડા વતી હાર્દિક શુભકામના

  • @jinalthakordigital
    @jinalthakordigital หลายเดือนก่อน +2

    સિંગર પોપટજી ઠાકોર

  • @tarunpatel6234
    @tarunpatel6234 หลายเดือนก่อน +1

    હા..હા...હા.!!!!!😂...જોર લાયા...અમેરિકન સાળો...😅..
    જાંબુવાડા થી જોર શોધી લાવ્યા.. વાઈરસ 😊......બોરડી પર બોર લાગ્યા હોય તો ગમેતે પથરો મારે ...તમારું સર્ટિ... ડૉ.ઝુનઝુનવાળા....
    મજા આવી ગઈ...તમારો અભિનય સંવાદ...👌

  • @khantshailesh-cp3hf
    @khantshailesh-cp3hf หลายเดือนก่อน +1

    શૈલેષ ઠાકોર અરવલ્લી ધનસુરા

  • @BHARATLUHAR-d1k
    @BHARATLUHAR-d1k หลายเดือนก่อน +1

    Nice jokes

  • @dineshbhaipatel4224
    @dineshbhaipatel4224 หลายเดือนก่อน +3

    ❤😂જીતુંભાઈ આ ભાઈ નવા આયા જરા એમનું સરનામું આપોન😂❤

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  หลายเดือนก่อน +1

      Aapi daiye London Javanu Bus ma vadodara thi madi jashe 🤣🤣😂🤣

    • @dineshbhaipatel4224
      @dineshbhaipatel4224 หลายเดือนก่อน +1

      @JokesTamaraStyleAamari ગુજરાતી સમજાય તેવી ભાષામાં લખો જવાબ

  • @KhodabhaiThakor-zt4jl
    @KhodabhaiThakor-zt4jl หลายเดือนก่อน +1

    Jitu hai

  • @vikramsinhvaghela
    @vikramsinhvaghela หลายเดือนก่อน

    ❤ સરસ

  • @dharmeshparmardjmoj0019
    @dharmeshparmardjmoj0019 29 วันที่ผ่านมา

    jeetu bhai tame ek video footwear shop par banavo plz ??

  • @anamolsher9136
    @anamolsher9136 หลายเดือนก่อน +1

    Jitubhai Avu Mar Khavanu Kyo Sudhi Chalashe....Kok Story Sari Shodho Jemo Mangu Mar Khati Hoy..
    Baki..
    Ram...Ram...

  • @chiragrathva1253
    @chiragrathva1253 หลายเดือนก่อน +1

    ખરેખર જોડી તો તમારી છે હો...

  • @parveenbhaichotubhai565
    @parveenbhaichotubhai565 22 วันที่ผ่านมา +1

    Pravin.c.parmar
    2:46

  • @Imaranbhai-t1t
    @Imaranbhai-t1t หลายเดือนก่อน +1

    જીતુ ભાઈ તમારી પત્ની નું નામ સુ જે

  • @Nirbay_bhatt0012
    @Nirbay_bhatt0012 หลายเดือนก่อน +1

    Jordar jokes che jitu bhai babal machai didhi ❤❤

  • @maasharadadigitalkishorpat7064
    @maasharadadigitalkishorpat7064 หลายเดือนก่อน

    Very nice 1st comment

  • @Imaranbhai-t1t
    @Imaranbhai-t1t หลายเดือนก่อน +1

    કેમ જો

  • @Sudhirbhai-xm8fk
    @Sudhirbhai-xm8fk หลายเดือนก่อน

    Mangu ben sem મારાં wife ni copy se😊

  • @NoHW-d8f
    @NoHW-d8f หลายเดือนก่อน +1

    Thodu 19-20 thay gayu 😂