Rajkot | રાજકોટ થી ૫ કિલોમીટર માં આવેલી જંગલમાં ગુરુકુળ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 129

  • @narendragala
    @narendragala 3 ปีที่แล้ว +5

    ગુરુકુલમ ની સ્થાપના જે હેતુ થી શ્રી જીતુ ભાઈએ કરી તે પ્રશંસનીય છે. આપનો વિચાર સૌ સુધી પહોંચો તેવી શુભેચ્છા.
    જીતુભાઈ, તન મન થી સેવા કરવાની ભાવના છે. આવીશ જરૂર.
    વીડિયો બનાવી અમારાં સુધી પહોચાડવા માટે ટીમ ને ધન્યવાદ.

  • @peeyushbhatt799
    @peeyushbhatt799 4 หลายเดือนก่อน

    41:06 વાહ, આપણી ઋષિ અને કૃષિ સંસ્કૃતિનો સમન્વય એટલે ગુરુકુળ. જીતુભાઈનાં આ કર્મયજ્ઞને પીયૂષ પ્રણામ.

  • @ddahir6995
    @ddahir6995 3 ปีที่แล้ว +6

    ગુરૂકુળ ના દર્શન કરી ખુબ આનંદ થયો જ્ઞાન વાર્તા ખુબ સરસ

  • @dayalaldayalal3378
    @dayalaldayalal3378 3 ปีที่แล้ว

    આ ગુરુકુળ આપણે ભારતીયો એ ભુલાવી દીધા છે . આ ગુરુકુળ પાછા ચાલું થાય એ આપણા માટે ખુબ જ સારૂ છે .

  • @jayeshpandya4476
    @jayeshpandya4476 3 ปีที่แล้ว +8

    પહેલું તો રાજકોટ માં ગુરુકુળ છે એ જાણીને જ ખૂબ ખુશી થઇ. હું TH-cam ઉપર ૧૨-૧૫ મિનિટ વધારે લાંબા વિડિયો જોતો નથી, પરંતુ આ વિડિયો એકજ બેઠકે આખો જોઈ નાખ્યો. ખૂબ સરસ કાર્ય ગુરુકુળ નું અને વિડિયો બનાવનાર નું. ખૂબ ખૂબ અભિનંદન.

  • @girishgala4833
    @girishgala4833 3 ปีที่แล้ว +6

    બહુજ સરસ ગુરુજી સરાહનીય કાયૅ કરો છો જરુર છે આવા ભણતર ની ખુબખુબ ધન્યવાદ

  • @bvsolanki3039
    @bvsolanki3039 3 ปีที่แล้ว +4

    ગુરુકુલના દર્શન કરીને ખુબ આનંદ થયો, ત્યાં ના નજીક ના લોકો એ ગુરુકુળ ને પ્રોત્સાહન આપી પોતાના બાળકોને આનો લાભ આપવો જોઈએ

  • @dilipsinhchudasama6710
    @dilipsinhchudasama6710 3 ปีที่แล้ว +4

    બહુ સરસ પ્રાકૃતિક સ્થળ ..મુલાકાત લેવા જેવી..સુંદર સજૂઆત

  • @taarakmehtakaooltahchashma644
    @taarakmehtakaooltahchashma644 3 ปีที่แล้ว +1

    ખુબ ખુબ અભિનંદન તમારા કાર્ય ને,
    માતાજી તમને ખુબ જ સફળતા આપે

  • @mohitvadoliya8530
    @mohitvadoliya8530 3 ปีที่แล้ว +1

    Bahu sars video che
    Gurukud vishe janva jevo Video musttt

  • @rameshdoshi2612
    @rameshdoshi2612 3 ปีที่แล้ว +1

    ખુબ ખુબ ધન્યવાદ, શ્રી જીતુભાઈ, આપશ્રી અનન્ય કાર્ય કરી રહ્યાં છો, જય જિનેન્દૃ, નમસ્કાર

  • @KalpTrue
    @KalpTrue 3 ปีที่แล้ว +3

    Great... એકવાર જરૂર મુલાકાત લઈશ..
    I think ગુજરાતી ફિલ્મ ટીચર ઓફ ધ યર અહીંયા થી જ પ્રેરિત થઈ છે

    • @vishvid.
      @vishvid.  3 ปีที่แล้ว

      જરૂર આપ, મુલાકાત લો.
      આપને બહુ મજા આવશે

  • @ramjimepani4744
    @ramjimepani4744 3 ปีที่แล้ว +3

    Fantastic video.
    Aj sachi shksha ni padhati chhe.
    Jaya jivan nu shiksha male chhe.
    Chadti padti ma pan jivan kem jiv vu ni shiksha male chhe.
    What great.
    Wonderful.
    Ramji-mepani from London.

  • @divyangpdholakiya5147
    @divyangpdholakiya5147 3 ปีที่แล้ว +2

    એમ નમ મુલાકાત લેવા દે છે ગુરુકુળ ની

  • @mukeshthakore6090
    @mukeshthakore6090 3 ปีที่แล้ว +3

    Really..y people have try to bring heaven on earth..i am soo happy to see yr vdo of awesome gurukooln the holy land of saurashtra..it is told that saurashtra is the land of great Rishimuni. Tethi j apna jeva vidhvan no ne gurukool banav vano vichar avya..tath banavi pan didho..i am soo happy..and eagar to see yr great gurukool..God bless y and all yr team..supporter for all success in this mission..🙏🌺🙏

  • @JaniJani-dp7gi
    @JaniJani-dp7gi 3 ปีที่แล้ว

    જલ્દીથી મુલાકાત કરીશ...🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌿☘️🌿☘️
    તમારા જેવા વડીલ અને સંસ્કૃતિ પ્રેમી મહાનુભાવોથી જ આવા કામ શક્ય બન્યા છેં...ખુબ સુંદર..🚩🚩🚩

    • @vishvid.
      @vishvid.  3 ปีที่แล้ว +1

      Yes jani Sir, આપને ખૂબ મજા આવશે

    • @JaniJani-dp7gi
      @JaniJani-dp7gi 3 ปีที่แล้ว

      @@vishvid. હું તપોવન શિક્ષણ માટે ઘણી મહેનત કરું છું.. તમારા જેવા સંસ્કૃતિ પૂજક ભાઈઓની શોધ કરું છું 🚩🚩🚩❤☘️🌿.

  • @UrviShah
    @UrviShah 2 ปีที่แล้ว

    Very informative and inspiring video

  • @dayalaldayalal3378
    @dayalaldayalal3378 3 ปีที่แล้ว

    તમારા કાર્યો ખુબ જ અદ્ભુત છે . ગુરુકુલમ પરંપરા પાછી આવે એ જ જરૂરી છે .

  • @desiman3571
    @desiman3571 3 ปีที่แล้ว +1

    ખરેખર અદભૂત

  • @hiteshchavda3062
    @hiteshchavda3062 3 ปีที่แล้ว +6

    Vahh vishal bhai superb videos

  • @hiralchhaiya3223
    @hiralchhaiya3223 3 ปีที่แล้ว +4

    Vah khub saras jagya chhe,
    Greeen tea piva aavu j padse

  • @sandipbhatt681
    @sandipbhatt681 3 ปีที่แล้ว +3

    શુભેચ્છાઓ

  • @hashmukhashmuk5620
    @hashmukhashmuk5620 3 ปีที่แล้ว +1

    Jay ho

  • @jagdishbhagat5731
    @jagdishbhagat5731 3 ปีที่แล้ว +2

    જય સ્વામિનારાયણ બહુ સરસ 🙏

  • @nehaldave2865
    @nehaldave2865 3 ปีที่แล้ว +2

    Wow .....so beautiful....hu jarur thi jaish ek var ......

  • @bindiyam.rupareliya4821
    @bindiyam.rupareliya4821 2 ปีที่แล้ว

    Mane mahiti apanar kaka no prani prem joiane kharekhar anand avi gayo.

  • @maheshbhatt1961
    @maheshbhatt1961 2 ปีที่แล้ว

    Very nice information, 👌nice activity

  • @FaradysLab99
    @FaradysLab99 3 ปีที่แล้ว +2

    Khub saras kaam

  • @krunalkanodiya8536
    @krunalkanodiya8536 3 ปีที่แล้ว +1

    Good Work And Good Gurukul

  • @hiteshnimavat1452
    @hiteshnimavat1452 2 ปีที่แล้ว

    અભિનંદન

  • @rajeshbaraiya5494
    @rajeshbaraiya5494 2 ปีที่แล้ว

    Great....seva

  • @JFVOFFICIAL..
    @JFVOFFICIAL.. 3 ปีที่แล้ว +2

    ખૂબજ સુંદર

  • @Hetnivato
    @Hetnivato 3 ปีที่แล้ว +2

    અમે પણ એક દિવસ જરૂર મુલાકાત લઈશું જોરદાર જગ્યા છે...

  • @TheKnowledgeCrusade
    @TheKnowledgeCrusade 3 ปีที่แล้ว +1

    Khub saras

  • @mkcreation4802
    @mkcreation4802 3 ปีที่แล้ว +2

    Gajaab chhe bhai

  • @pankajgajjar352
    @pankajgajjar352 3 ปีที่แล้ว +2

    Vah Boss Sures 👌👌👌👌

  • @kathiyawadi_horse1963
    @kathiyawadi_horse1963 2 ปีที่แล้ว

    Bhai jova jay shakiye

  • @ashishkhakhariya6800
    @ashishkhakhariya6800 3 ปีที่แล้ว +3

    ભાઈ બવ સરસ આખું સાંભળ્યું બવ મસ્ત છે
    એકવવાર મારે તો જવુજ છે મને લોકેશન મોકલ સો?

  • @hurricaneofhappiness9336
    @hurricaneofhappiness9336 3 ปีที่แล้ว

    Very informative.... We were looking for our family kid to be admitted in such Gurukul... We will visit this Gurukul in a very short time....

  • @Thevrajlo
    @Thevrajlo 3 ปีที่แล้ว +5

    Vahh jitu bhai... Aap nu kaam bou saru chhe .
    Jordar ame mulakat ledu

  • @ramsingbharavada9744
    @ramsingbharavada9744 3 ปีที่แล้ว +3

    Are jordar jagya chhe, bhai.. aapde ayaa mulakat lesu... Aya ni gaushala khub saras chhe,
    Magfali vadi sibir ma pan jarur aavsu

  • @indubenpatel3463
    @indubenpatel3463 3 ปีที่แล้ว +2

    ખુબજ સરસ

  • @VishalHostel
    @VishalHostel 3 ปีที่แล้ว +5

    Vahh Superb Place...

  • @jaishreeradhekrishan8818
    @jaishreeradhekrishan8818 3 ปีที่แล้ว +1

    ખૂબ આનંદ થયો

    • @vishvid.
      @vishvid.  3 ปีที่แล้ว

      Thank you so much Sir,
      અમારી ચેનલ પર ના બીજા વિડીયો પણ જરૂર જુઓ અને એમાં પણ કમેન્ટ કરો, બીજા વિડીયો પર તમારા કોમેન્ટ્સ ની રાહ રહેશે

  • @innovativeinindia190
    @innovativeinindia190 3 ปีที่แล้ว +2

    Jordar ho bhai maja avi

    • @girgausanskrutigaushala2259
      @girgausanskrutigaushala2259 3 ปีที่แล้ว

      th-cam.com/video/wHuzQVK0_YA/w-d-xo.html
      वंदे गौ मातरम 🙏 गौशालाओं को स्वावलंबी बनाने के लिएपंचगव्य में से काफी सारे प्रोडक्ट बनाई जाती है उसमें से एक प्रोडक्ट बनाने का प्रयास किया है। पूर्ण तरीके से प्राकृतिक प्रोडक्ट नन्हे बच्चों नहेलाने के लिए और चेहरे पर लगाने के लिए पाउडर कैसे बनाते हैं उसी के ऊपर वीडियो है आप ज्यादा से ज्यादा गौशाला और पशु पालक तक पहुंचाए 🙏

  • @vijaykarmur2387
    @vijaykarmur2387 3 ปีที่แล้ว +2

    Ha vishal bhai must video banavyo che

    • @vishvid.
      @vishvid.  3 ปีที่แล้ว

      Thank you Vijay bhau. Aap na editing ni kamal chhe

  • @indiathibharattaraflive8040
    @indiathibharattaraflive8040 3 ปีที่แล้ว +2

    Khub saras 🙏

  • @VANDEVASUNDHARA.
    @VANDEVASUNDHARA. 3 ปีที่แล้ว +1

    જમણી બાજુ

  • @ushap.p9317
    @ushap.p9317 3 ปีที่แล้ว +2

    Jai swaminarayan 🙏

  • @hiteshchavda3062
    @hiteshchavda3062 3 ปีที่แล้ว +6

    Jarur mulakat leshu

  • @yashvantrairathod3295
    @yashvantrairathod3295 3 ปีที่แล้ว +2

    હું મુલાકાત લઈશ...ચોક્ક્સ

  • @Hetnivato
    @Hetnivato 3 ปีที่แล้ว +2

    Wah amazing place

  • @harshdholiya
    @harshdholiya 3 ปีที่แล้ว +3

    પણ છતાય તમારૂ કામ ખૂબ સરસ છે

    • @vishvid.
      @vishvid.  3 ปีที่แล้ว

      આપનો ખૂબ ખૂબ ધન્યવાદ, 😊😊

  • @JFVOFFICIAL..
    @JFVOFFICIAL.. 3 ปีที่แล้ว +2

    વાહ ભાઇ

  • @vasantpatel5249
    @vasantpatel5249 3 ปีที่แล้ว +2

    Jitubhai app grukul nu kam saru che all the best 🙏🙏

    • @vishvid.
      @vishvid.  3 ปีที่แล้ว

      જીતુભાઈ અને અમારા વતી આપનો ખૂબ-ખૂબ આભાર

  • @kamleshvyas4048
    @kamleshvyas4048 3 ปีที่แล้ว +2

    🙏 બાપા સીતારામ 🙏👍❤️ થીં

  • @vikkivagh2063
    @vikkivagh2063 3 ปีที่แล้ว +2

    वाह बड़ा उमदा कार्य करते हैं ❤️❤️

    • @girgausanskrutigaushala2259
      @girgausanskrutigaushala2259 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/wHuzQVK0_YA/w-d-xo.html
      वंदे गौ मातरम 🙏 गौशालाओं को स्वावलंबी बनाने के लिएपंचगव्य में से काफी सारे प्रोडक्ट बनाई जाती है उसमें से एक प्रोडक्ट बनाने का प्रयास किया है। पूर्ण तरीके से प्राकृतिक प्रोडक्ट नन्हे बच्चों नहेलाने के लिए और चेहरे पर लगाने के लिए पाउडर कैसे बनाते हैं उसी के ऊपर वीडियो है आप ज्यादा से ज्यादा गौशाला और पशु पालक तक पहुंचाए 🙏

  • @hardikrathod302
    @hardikrathod302 3 ปีที่แล้ว +2

    હરિયાળી બહુ સરસ છે.

  • @chauhanindrajit
    @chauhanindrajit 3 ปีที่แล้ว +1

    સરસ છે.

  • @tarabenthakor7563
    @tarabenthakor7563 3 ปีที่แล้ว +1

    Nice 👍👍👌👌🙏🙏

  • @janakipatel1698
    @janakipatel1698 3 ปีที่แล้ว

    સુપર ડુપર હિટ

  • @arvindchavda1855
    @arvindchavda1855 3 ปีที่แล้ว +1

    Wow nice place

  • @yashpalsinhjadeja2866
    @yashpalsinhjadeja2866 3 ปีที่แล้ว +2

    Very well.

    • @girgausanskrutigaushala2259
      @girgausanskrutigaushala2259 3 ปีที่แล้ว

      th-cam.com/video/wHuzQVK0_YA/w-d-xo.html
      वंदे गौ मातरम 🙏 गौशालाओं को स्वावलंबी बनाने के लिएपंचगव्य में से काफी सारे प्रोडक्ट बनाई जाती है उसमें से एक प्रोडक्ट बनाने का प्रयास किया है। पूर्ण तरीके से प्राकृतिक प्रोडक्ट नन्हे बच्चों नहेलाने के लिए और चेहरे पर लगाने के लिए पाउडर कैसे बनाते हैं उसी के ऊपर वीडियो है आप ज्यादा से ज्यादा गौशाला और पशु पालक तक पहुंचाए 🙏

  • @JFVOFFICIAL..
    @JFVOFFICIAL.. 3 ปีที่แล้ว +2

    હા ભાઇ હા

  • @ameeraval7457
    @ameeraval7457 3 ปีที่แล้ว +2

    Aakha gujrat ma aavaj gurukuls hova joi a

  • @AmarKumar-jy9jw
    @AmarKumar-jy9jw 3 ปีที่แล้ว +4

    Enjoyed. Keep up the good work 👍
    You should also make a video on Gau Palak Ramesh Rupareliya ji, Krishi Gau Jatan Sansthan, Gondal.🙏🙏🙏

    • @vishvid.
      @vishvid.  3 ปีที่แล้ว +1

      Sure sir. Definitely Visit Thia place and Explore His Good Things and works.
      Really Thanks for comments

  • @mukeshchavda1936
    @mukeshchavda1936 3 ปีที่แล้ว +2

    👏🏻👏🏻

  • @Mrahir8843
    @Mrahir8843 3 ปีที่แล้ว +2

    Bov video moto ho bhai pan saras che

  • @Ram-ie7vo
    @Ram-ie7vo 3 ปีที่แล้ว +5

    👍👍👍👌

    • @theblackwrapping7609
      @theblackwrapping7609 3 ปีที่แล้ว

      vahh

    • @sarojpatadiya6263
      @sarojpatadiya6263 3 ปีที่แล้ว

      Hi vishvdom gurukul sir jitubhai vandan appne ekad be varas .pehla.sambhlel..bahuj saras gyan chhe gurukul nu khas to .56 jatni sixsa appo chho jani anand thayo n sdhyan sibir intrested chhe wish you all the beat 🛄👌

  • @vijaybhati189
    @vijaybhati189 3 ปีที่แล้ว +2

    Jilla wise gurukul hova joie

    • @girgausanskrutigaushala2259
      @girgausanskrutigaushala2259 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/wHuzQVK0_YA/w-d-xo.html
      वंदे गौ मातरम 🙏 गौशालाओं को स्वावलंबी बनाने के लिएपंचगव्य में से काफी सारे प्रोडक्ट बनाई जाती है उसमें से एक प्रोडक्ट बनाने का प्रयास किया है। पूर्ण तरीके से प्राकृतिक प्रोडक्ट नन्हे बच्चों नहेलाने के लिए और चेहरे पर लगाने के लिए पाउडर कैसे बनाते हैं उसी के ऊपर वीडियो है आप ज्यादा से ज्यादा गौशाला और पशु पालक तक पहुंचाए 🙏

  • @Manish_Photo_Art
    @Manish_Photo_Art 3 ปีที่แล้ว +3

    ખુબખુબ ધન્યવાદ

  • @sunilpopat6054
    @sunilpopat6054 3 ปีที่แล้ว +2

    ચેનલ ના હોસ્ટ અને કેમેરામેન બદલો,
    વિડીયો ક્વોલીટી મા ચોક્કસપણે ફેર પડશે.

  • @mnbharwad7663
    @mnbharwad7663 3 ปีที่แล้ว +2

    😍😍😍 sup 👌

    • @vishvid.
      @vishvid.  3 ปีที่แล้ว +1

      ભરવાડ ભાઈ.. ખુબ ખુબ ધન્યવાદ મુલાકાત લેજો

    • @mnbharwad7663
      @mnbharwad7663 3 ปีที่แล้ว

      @@vishvid. yes brother definitely...why not ? 👍

  • @sandeeppatel4639
    @sandeeppatel4639 ปีที่แล้ว

    🙏🙏💯💯🇮🇳🇮🇳

  • @kevinchauhan5427
    @kevinchauhan5427 3 ปีที่แล้ว +2

    Bhai animation jotu hoy gurukul ma to kai fees che and kevdi Umar sudhi na ne rai sakay

  • @jesigrathodrathod8992
    @jesigrathodrathod8992 3 ปีที่แล้ว +2

    Kay jagyaae

  • @rahamatullahhayat9284
    @rahamatullahhayat9284 2 ปีที่แล้ว

    🙏🙏🙏❤️🌷🌹💐😍

  • @patel_saheb23
    @patel_saheb23 3 ปีที่แล้ว +1

    Yes, We forget our civilization, our culture day by day. Before 1857 we had 4 lacs+ Gurukul in India. 😣.
    Bring back those days nd free our hindu temple from Gov. Control so that we will able to establish more gurukul.

  • @vipbhudev3023
    @vipbhudev3023 3 ปีที่แล้ว +2

    Bhai ame haji hamna thoda divas pehla gya ta

    • @vishvid.
      @vishvid.  3 ปีที่แล้ว

      Wow.
      DIXIT ji.
      Superb jagya chhe, bija friends ne pan suggest karjo. Tya mulakat mate

  • @banshivamfilms8056
    @banshivamfilms8056 3 ปีที่แล้ว +2

    Farva mate best place

  • @II32434
    @II32434 3 ปีที่แล้ว +4

    कितने इसाईयों ने जन्माष्टमी पर बच्चों को कृष्ण बनाया ??
    जैसे तुम संताकलॉस बना देते हो अपने बच्चों को क्रिसमस पर।
    लेकिन फिर भी हिंदू आपने बच्चों को सेंट मैरी में पढ़ाता है फिर बच्चा मैरी क्रिसमस ही सीखेगाना

  • @chhotalalpandya9298
    @chhotalalpandya9298 3 ปีที่แล้ว +1

    विडियो બે થી ત્રણ ભાગ માં કરવાની જરૂર હતી

  • @rameshdoshi2612
    @rameshdoshi2612 3 ปีที่แล้ว +2

    સરનામું, આપવા વિનંતી

  • @pragyashah8606
    @pragyashah8606 3 ปีที่แล้ว +1

    Parent s pan rahi shake

  • @madhuridalalMD
    @madhuridalalMD 3 ปีที่แล้ว +2

    Ahiya Jamngr road thi javaay chhe??

    • @vishvid.
      @vishvid.  3 ปีที่แล้ว

      Yes Jamnagar Road
      To
      Ghanteshwar Village
      (150 Ft Ring Road -2)
      👇
      Srp camp
      👇
      MUNJKA CHOKDI
      (Munjka Chokdi to Turn Right- Christ college Side)
      👇
      D.P.S school & Kamdar College
      👇
      Elysium Banglow (Before Ishvariya Village)
      👇
      Vishvanidam Gurukulam
      મેડમ. મુલાકાત લો બહુ મજા આવશે,
      શનિ-રવિમાં નાના બાળકો ની શિબિર પણ ગોઠવાતી હોય છે,
      ત્યારે મુલાકાત લો તો વધારે મજા આવશે

  • @pratikpurohit6411
    @pratikpurohit6411 3 ปีที่แล้ว +2

    Gurukul name

    • @jayshreeparmar6942
      @jayshreeparmar6942 3 ปีที่แล้ว

      Prakrutimay jivan jivvani atyarna samayma khas jaruri chhe lokone sari jagya mali chhe kudratna sanidhyam

  • @vishalparmar3167
    @vishalparmar3167 3 ปีที่แล้ว +1

    Aava loko j knad kare che bhul thi pan koi e potana chokro ne na mukva joie

  • @SunilPatel-pb1zi
    @SunilPatel-pb1zi 3 ปีที่แล้ว

    Sir aa gurukul no contact number ane address apone

  • @RajRaj-re5xe
    @RajRaj-re5xe 10 วันที่ผ่านมา

    64 kala

  • @janaksinhkisan26
    @janaksinhkisan26 3 ปีที่แล้ว +3

    Mo no apso

  • @niravparekh7699
    @niravparekh7699 3 ปีที่แล้ว +2

    Phone number aapo

  • @mahirmalik457
    @mahirmalik457 3 ปีที่แล้ว +1

    सर्वधर्म के लिए है या फिर हिंदुओं के लिए

  • @lajjashah5422
    @lajjashah5422 2 ปีที่แล้ว

    English miduum bhnvo cho k gujrati?

  • @JayeshMakwana-vb6io
    @JayeshMakwana-vb6io 3 ปีที่แล้ว +2

    👎 वीडीयो ऐडेटीग

  • @mahendrabhaithakkar4410
    @mahendrabhaithakkar4410 ปีที่แล้ว

    V.V.Nice.Area

  • @mkcreation4802
    @mkcreation4802 3 ปีที่แล้ว +2

    Vahh bhai.. Jordar