Saaheb gebinath nu Jivan ane parcha tema j te kevu rite siddh thaya teno video hoi to mekone gebinath vise ni mahiti kyay Malti nathi etle 🙏🙏🙏 meko video
@@bhnubhaikhavadsejakapursah2506 સાહેબ અમારા ગુરુ લક્ષમણાજતિ પણ ગુરુ ગેબીનાથ ના શિષ્ય હતા. ગુરુ ગેબીનાથ બાપુ નુ ભોયરુ હાલ વટામણ ચોકડી થી આગળ મીટલી ગામ પાસે છે. લક્ષમણાજતિ ને દર્શન દીધા હતા .આખો ઈતિહાસ છે. સાહેબ પણ ત્યા લક્ષમણાજતિ ના નામનો કોઈ કયાય ઉલ્લેખ નથી. હાલ મીટલી ગામ ગુરુ ગેબીનાથ બાપુ ના ભોયરા મા દુધ ચડાવવા મા આવે છે. સવાર સાંજ નિત્ય ક્રમે ધુપ દીવા આરતી કરવામા આવે છે. અને એમના શિષ્ય લક્ષમણાજતિ ના ઠાકર કહેવામાં આવે છે એમનુ મંદિર (લક્ષમણાજતિ નો દુવારો) ગામ ભડીયાદ ભાલ ધોલેરા થી અંદર પાચ કિલોમીટર આવેલો છે. અને ગુરુ ગેબીનાથ બાપુ એ મીટલી ભોયરા મા ચાર શિષ્ય કરેલા લક્ષમણાજતિએ પેલા ગુરુ ધારણ કરેલા ગોબરા બાવા નાથા બાવા મુળા બાવા
જય ગુરૂ ગેબીનાથ મહરાજ
अति सुंदर जय गेबीनाथ
ગુરૂ ગેબીનાથ મહરાજ ની ચેતન સમાધી
અમારા ગામ મા પણ છે
ગામ બાબાપુર તા.જી.અમરેલી
🙏🙏જય ગુરુ ગેબીનાથ🙏🙏
જય મેપાબાપુ ગુરુ શ્રી ગેબીનાથ જય હો ઠાકર...🙏🙏
જય ગેબીનાથ
જય હો ગુરુ ગેબીનાથ,જય હો પીર પરંપરા, આદેશ ગુરુજી 💐🙏🙏
મુનભાઇ જાળું
ખુબ સરસ વિડીયો ભાનુભાઈખવઙજયગેબીનાથ
જય ગેબીનાથ આપા રતા જય આપા જાદરા
જય આપા દાના જય આપા ગીગા
Jay gebinath
Jay ho
Jay ho.bapu
જય હો
Ane te pushtak nu naam to kaho saaheb
Saaheb gebinath nu Jivan ane parcha tema j te kevu rite siddh thaya teno video hoi to mekone gebinath vise ni mahiti kyay Malti nathi etle 🙏🙏🙏 meko video
આપણુ લખેલુ પસ્તક ગેબીનાથ નુ થાનગઢ મળી રહેશે તેમા માહિતી છે
@@bhnubhaikhavadsejakapursah2506 સાહેબ અમારા ગુરુ લક્ષમણાજતિ પણ ગુરુ ગેબીનાથ ના શિષ્ય હતા. ગુરુ ગેબીનાથ બાપુ નુ ભોયરુ હાલ વટામણ ચોકડી થી આગળ મીટલી ગામ પાસે છે. લક્ષમણાજતિ ને દર્શન દીધા હતા .આખો ઈતિહાસ છે. સાહેબ પણ ત્યા લક્ષમણાજતિ ના નામનો કોઈ કયાય ઉલ્લેખ નથી. હાલ મીટલી ગામ ગુરુ ગેબીનાથ બાપુ ના ભોયરા મા દુધ ચડાવવા મા આવે છે. સવાર સાંજ નિત્ય ક્રમે ધુપ દીવા આરતી કરવામા આવે છે. અને એમના શિષ્ય લક્ષમણાજતિ ના ઠાકર કહેવામાં આવે છે એમનુ મંદિર (લક્ષમણાજતિ નો દુવારો) ગામ ભડીયાદ ભાલ ધોલેરા થી અંદર પાચ કિલોમીટર આવેલો છે. અને ગુરુ ગેબીનાથ બાપુ એ મીટલી ભોયરા મા ચાર શિષ્ય કરેલા
લક્ષમણાજતિએ પેલા ગુરુ ધારણ કરેલા
ગોબરા બાવા
નાથા બાવા
મુળા બાવા
Jay ho
Jay guru Gebi nath
Jay gebinath