Bhikhudan Gadhvi - Khemro Lodan - Gujarati Lokvarta

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ม.ค. 2025

ความคิดเห็น • 385

  • @piyushbhairavaliya9516
    @piyushbhairavaliya9516 4 ปีที่แล้ว +22

    વિસ દીનો વદાળ, આઠમે દાડે આવીશું, રો,માં રાવલીયા, ખારા આસુંડે ખીમરા..
    જય કનૈયા અગ્યાતવાસી..

  • @piyushbhairavaliya9516
    @piyushbhairavaliya9516 4 ปีที่แล้ว +30

    ભોજાયુ ભેળો મળી, આવે આવતારો આહિર, વરત અમારા વિર, ખોટા કરાવશે ખીમરા..
    જય કનૈયા અગ્યાતવાસી...

  • @piyushbhairavaliya9516
    @piyushbhairavaliya9516 4 ปีที่แล้ว +26

    આરો ઉથરતો પગ, પલખાણો પુરૂષ નો, થડકો થાને લો, ખાંભા લગણ ખીમરા..
    જય કનૈયા અગ્યાતવાસી..

  • @piyushbhairavaliya9516
    @piyushbhairavaliya9516 4 ปีที่แล้ว +28

    આજની અધ રાત, બે બે પંખી બોલ્યાં, વાલમ તમારી વાત, ખોટી હોજો ખેમરા..
    જય કનૈયા અગ્યાતવાસી....

    • @RamdeKaravdra-gx5xo
      @RamdeKaravdra-gx5xo 7 หลายเดือนก่อน

      😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @piyushbhairavaliya9516
    @piyushbhairavaliya9516 4 ปีที่แล้ว +22

    માટે મુકી વસવાટ, રજા દે રાવલ ના ધણી, રથડો હાલું હાલું થયો, રોકાયો નવ રોકાય..
    જય કનૈયા અગ્યાતવાસી...

  • @piyushbhairavaliya9516
    @piyushbhairavaliya9516 4 ปีที่แล้ว +22

    રાવલીયા મું રાત, વગડાની વેરણ થઈ, સગા દે ને સાદ, ખાંભી માંથી ખેમરા..
    જય કનૈયા અગ્યાતવાસી..

  • @vijayodedarasinger3456
    @vijayodedarasinger3456 4 ปีที่แล้ว +30

    હું ખેમરા બાપા ના મંદિર ની બાજુ માં જ રહું છું. અને હાજરા હજૂર પરચા એના જોયા છે. એ પ્રેમ કેવો હસે k હજી પણ હોંકારા દિયે એના હોમાય ગયેલા હાડ.. જય હો ખેમરાબાપા જય હો સતી લોડણ

    • @કનૈયાડિજિટલ
      @કનૈયાડિજિટલ 4 ปีที่แล้ว

      અમારે ત્યાં અવવું છે જોવા આ ઇતિહાસ તમે ભાઇ આ નંબર પર ફોન કરી ને એડ્રેસ આપો ભાઇ 9512781552 પ્લીઝ આટલું કરજો ભાઇ

    • @vijayodedarasinger3456
      @vijayodedarasinger3456 4 ปีที่แล้ว

      @@કનૈયાડિજિટલ jamaraval taluko kalyanpur jillo devbhumi Dwarka
      9979124301 mara WP number chhe
      7016160030 mara calling number cjhe

    • @Jayhind674
      @Jayhind674 3 ปีที่แล้ว +2

      @@vijayodedarasinger3456 વાહ મેર વાહ🙏🙏🙏

    • @parmardhiraj7152
      @parmardhiraj7152 2 ปีที่แล้ว +1

      🙏

    • @jagdish.pmakavana4815
      @jagdish.pmakavana4815 2 ปีที่แล้ว

      Kya raho so bhai gam nu nam batao

  • @piyushbhairavaliya9516
    @piyushbhairavaliya9516 4 ปีที่แล้ว +16

    આયરીયો આવે ઉડતો, ભળી ભોજાયુ ભેળો, પાણી તડી ઠેકતો, પગ વરતાણો પુરૂષ તણો..
    જય કનૈયા અગ્યાતવાસી...

    • @vikramsinhparmar8858
      @vikramsinhparmar8858 3 ปีที่แล้ว +1

      હા રાવલિયાભાઈ વાહહહહ....આ તો તમારી વાત.....દાદા ડાયરો દાદા

  • @khodarabari1086
    @khodarabari1086 4 ปีที่แล้ว +9

    धनय छे खेमरा लोडण नो प्रेम

  • @piyushbhairavaliya9516
    @piyushbhairavaliya9516 4 ปีที่แล้ว +13

    ખંભાત થી હાલી ખીમરા, નાવા ગોમતી ગઈ, અધુરા લખ્યા આંકડા, વિધાતા હું અધવચ્ચે રહીં..
    જય કનૈયા અગ્યાતવાસી..

  • @piyushbhairavaliya9516
    @piyushbhairavaliya9516 4 ปีที่แล้ว +13

    મોડું મુજને થાય, રજા દે રાવલ ના ધણી, જમણા ઝાંઝર ઉતર્યા, ડાબી ભૈરવ સંભળાય..
    જય કનૈયા અગ્યાતવાસી...

    • @samatgagiya9695
      @samatgagiya9695 5 หลายเดือนก่อน

      તમે પણ મસ્ત દુહા લખો છો ❤

  • @maheshahir3048
    @maheshahir3048 4 ปีที่แล้ว +9

    જય વીજવાસણ મા
    જય ખીમરા બાપા
    જય લોડણ માં

  • @BJ_Ahir07
    @BJ_Ahir07 6 ปีที่แล้ว +24

    જય ખેમરા દાદા .... જય સતી લોડણ માઁ

    • @vishnubhairaval9832
      @vishnubhairaval9832 4 ปีที่แล้ว +1

      Aap nam પાછળ ravaliya કેમ લખો છો આપ રાવળ દેવ છો
      તો 9727660340 મારો નંબર સે એમને વોટ્સએપ પર થી કોન્ટેક કરશો.

    • @ratanshipatel7494
      @ratanshipatel7494 4 ปีที่แล้ว +1

      @@vishnubhairaval9832 vvpl

    • @Jayhind674
      @Jayhind674 3 ปีที่แล้ว +2

      @@vishnubhairaval9832 રાવળીયા આહિર ની અટક સે ભાઈ

    • @shraddhadesaivihu9389
      @shraddhadesaivihu9389 ปีที่แล้ว

      ​@@ratanshipatel7494😊😊😊😊😊

  • @piyushbhairavaliya9516
    @piyushbhairavaliya9516 4 ปีที่แล้ว +11

    ડાબી ભેરવ કળકળે, હરણ જમણે જાય, લોડી ખંભાતણ કહે, સંઘ દ્વારકા ન જાય...
    જય કનૈયા અગ્યાતવાસી...

  • @santikotila-rd6pv
    @santikotila-rd6pv ปีที่แล้ว +2

    જયશ્રી રામજયસોમનાથઘામપૂરી કૃપા જયરાજપૂતાનાઓમજયંતીછે ઓમનમભગવતેવાસુદેવાયનમઃઓમનમઃ છે જયશ્રી માં જયહોમા રાજપુતના ઓમદાદાજયંતી કૃપા છે ઓમભાલકાતીથંઘામપુરીછે જયસોમનાથઘામછે જયશ્રી માં જયહોમા રાજપુતના જયશ્રી માં જયહોમા રાજપુતના ઓમદાદાજયંતી કૃપા છે ઓમભાલકાતીથંઘામપુરીછે જયસોમનાથઘામછે જયશ્રી માં જયહોમા રાઘેરાઘેરાઘેરાઘેરાઘે ઓમદાદાજયંતી જયસોમનાથઘામછે ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @piyushbhairavaliya9516
    @piyushbhairavaliya9516 4 ปีที่แล้ว +9

    આવે કોઈ આહિર, ભોજાયુ ભેળો ભળી, પણ આરો ઉતરતા, પગ પલખાણો પુરૂષ નો..
    જય કનૈયા અગ્યાતવાસી..

  • @piyushbhairavaliya9516
    @piyushbhairavaliya9516 4 ปีที่แล้ว +9

    રાવલ ગામ રળિયામણું, બોરા મચ્છર ને માખ, જાતનાં અમે આયર, દાતરડી અમારી અગર..
    જય કનૈયા અગ્યાતવાસી..

  • @sutrejaravi6005
    @sutrejaravi6005 ปีที่แล้ว +1

    Wahhhhhhh Kavirajjjjj.........❤❤❤❤

  • @indiafirst.123
    @indiafirst.123 4 ปีที่แล้ว +11

    ભીખુદાનભાઈ એટલે એક મહાન વાતાૅકાર

  • @krantivaghela8604
    @krantivaghela8604 6 ปีที่แล้ว +13

    vah Bhikhudan bhai tamane namste hu Tamaro fan chhu ane jivanma tamne malvani ichhha chhe tamari netli pan varta chhe tema aapni sanskruti chhupayeli chhe .jai hind jai Bharat

  • @TINDIA-uy4vi
    @TINDIA-uy4vi 5 ปีที่แล้ว +10

    fantastic presentation bhikhudanbhai ... wahhhhh

  • @મેકરનભાઈરબારીમેકરનભાઈરબારી

    ખીમરા તારો પેમ સાચો જય લોટન

  • @rockytyagi8999
    @rockytyagi8999 4 ปีที่แล้ว +14

    વાહ ગુજરાત નુ ગૌરવ...
    ..
    ..
    ધન્ય છે તને બાપ...

    • @rameshahir2292
      @rameshahir2292 2 ปีที่แล้ว

      khimro lodan ek parem kanth jay.dwarka.dhish

  • @jagdishbhaijagdishbhai1542
    @jagdishbhaijagdishbhai1542 5 ปีที่แล้ว +7

    ખુબ સરસ લાગે છેભાઈ

  • @lalabhaimakvana8581
    @lalabhaimakvana8581 4 ปีที่แล้ว +4

    Khub sarsa varta bhikhudanbhai

  • @shambhubhaivashrambhaisham7718
    @shambhubhaivashrambhaisham7718 4 ปีที่แล้ว +9

    ભીખુદાન.ગઢવી વાહ ભાઈ વાહ

  • @bijalbuai5268
    @bijalbuai5268 4 ปีที่แล้ว +5

    વાખીમરાલોડણ👌👌🙏🙏🙏

  • @jaydipsinhparmar5611
    @jaydipsinhparmar5611 4 ปีที่แล้ว +26

    વાહ આહીર તરો પવિત્ર પ્રેમ વાહ લોડણ

  • @parmarmukesh0049
    @parmarmukesh0049 5 ปีที่แล้ว +15

    સરસ કહાની છે ખુબ ગમે છે

  • @jayeshvaru697
    @jayeshvaru697 4 ปีที่แล้ว +11

    વાહ પ્રેમ વાહ ભાઈ સાચો પ્રેમ આને કહેવાય હો

  • @સૂરજસિંહવિપરમારસૂરજસિંહ

    મીત્ર અમે દ્વારકાધીશ આવી યે છીએ તમારા નંબર આપો જય હો આહીર નો જય દ્વારકાધીશ 🙏

  • @sureshbhaibharvad4973
    @sureshbhaibharvad4973 3 ปีที่แล้ว +3

    💓💞💞...ha.tmaro...pvitra..prem..jug..jug..amar..rho..💞💓💞💞🙏🙏🙏

  • @kadchhadevabhai8296
    @kadchhadevabhai8296 4 ปีที่แล้ว +9

    વાહ પ્રેમ વાહ

  • @kamleshrabari3786
    @kamleshrabari3786 4 ปีที่แล้ว +4

    Vaah baap...

  • @rajahirbhammar8317
    @rajahirbhammar8317 5 ปีที่แล้ว +19

    હા જામ રાવલ ગામના રાવલીયા.વંદન છે,તને બાપ...
    💗❤❤❤💗

  • @royal-fg4cd
    @royal-fg4cd 4 ปีที่แล้ว +8

    ધન્ય છે આ ગુજરાત ની ભૂમી કે આવા પ્રેમી થઇ ગયા છે આ ભૂમી પર

  • @tarunkumar....780
    @tarunkumar....780 5 ปีที่แล้ว +8

    Ha bap Tara prem ne sat sat naman baap

  • @parmarjaysukh2900
    @parmarjaysukh2900 3 ปีที่แล้ว +5

    જય મુરલીધર 🙏🙏🙏🙏

  • @arjunchauhan4828
    @arjunchauhan4828 ปีที่แล้ว +1

    પ્રેમ હોયતો આવો હોય વાહ ગઢવી સરસ વાત કરી જય માતાજી

  • @angelhostel715
    @angelhostel715 6 ปีที่แล้ว +15

    આવા પ્રેમી પખીડા ખબર નહિ હવે પાછા કયારે ઉડશે

  • @karshanbharvad4987
    @karshanbharvad4987 4 ปีที่แล้ว +4

    Vah bhai vha

  • @TocaJp01
    @TocaJp01 4 ปีที่แล้ว +8

    Jay ho gujarat

  • @mehulbharvad4019
    @mehulbharvad4019 6 ปีที่แล้ว +12

    જય મુરલીધર

  • @RajuYadav-mw6vt
    @RajuYadav-mw6vt 6 ปีที่แล้ว +16

    Vah dost mane radavi didho khemra lodan ni orite vahhhh khemra vah dhny 6e tamare prit ne

    • @vashrampatel7147
      @vashrampatel7147 5 ปีที่แล้ว +1

      ha saheb kharekhar anmol che ..har koi ne radavi de ..

  • @mohanparmar6301
    @mohanparmar6301 4 ปีที่แล้ว +6

    જય જય મારી ગરવી ગુજરાત

  • @khushbhudigital9131
    @khushbhudigital9131 4 ปีที่แล้ว +5

    ખુબ સરસ

  • @vijaygamer8027
    @vijaygamer8027 5 ปีที่แล้ว +6

    Ha moj Ha

  • @mansukhpatel7249
    @mansukhpatel7249 3 ปีที่แล้ว +5

    wah bhikhudan wah

  • @હિતેશ-શ5ડ
    @હિતેશ-શ5ડ 4 ปีที่แล้ว +5

    વા ભીખુદાન ભાઈ

  • @govindagondaliya4788
    @govindagondaliya4788 4 ปีที่แล้ว +9

    Vah spirit Khimrolodan

  • @officialrambhaibhaskar6800
    @officialrambhaibhaskar6800 4 ปีที่แล้ว +3

    Vah khimro vah vah bhikhudanbhai vah

  • @kishorbhatiya2929
    @kishorbhatiya2929 4 ปีที่แล้ว +1

    Savrast na Ghana Prem se je duniya kyak sikhve

  • @hamirbhaibhammar4364
    @hamirbhaibhammar4364 4 ปีที่แล้ว +2

    Ha gadhavi ha ma valbay tamara rakhopa kare Jay moralidhar

  • @sarvaiyapayal171
    @sarvaiyapayal171 2 ปีที่แล้ว +3

    આ લોકવાર્તા કયા પુસ્તકમાં સંપાદિત થયેલી છે કોઈ જણાવશો

    • @_rprathod_3678
      @_rprathod_3678 ปีที่แล้ว +1

      સૌરાષ્ટ્ર ખંડેર

    • @hetalravliya7178
      @hetalravliya7178 11 หลายเดือนก่อน +1

      હા હમણાં જ આવી છે પુસ્તક ખાસ ખીમરા લોડણ નો ઇતિહાસ નામ છે પુસ્તક નું

  • @prvinprvin8464
    @prvinprvin8464 3 ปีที่แล้ว +5

    ખૂબજસરસ

  • @jaymalmakwana1202
    @jaymalmakwana1202 6 ปีที่แล้ว +11

    Wha mara gam ni story 😘

  • @shivnathgosay8412
    @shivnathgosay8412 ปีที่แล้ว +1

    વાહ ભાઈ ભીખુદાન ગઢવી પદ શ્રી

  • @zalaashvinzalaashvin5030
    @zalaashvinzalaashvin5030 4 ปีที่แล้ว +3

    વાહ વાહ ગુજરાત

  • @bhaveshbhaibhrwad7546
    @bhaveshbhaibhrwad7546 4 ปีที่แล้ว +6

    Jay ho

  • @ManjiahirG
    @ManjiahirG 6 ปีที่แล้ว +19

    jay ho kutch ane kathiyavadne

  • @partharajsinhk6617
    @partharajsinhk6617 4 ปีที่แล้ว +8

    વાહ પ્રેમ વાહ ધન્ય છે ખીમરા ધન્ય છે લોડણ

  • @jagadishchauhan37
    @jagadishchauhan37 6 ปีที่แล้ว +4

    jay ho bap jay ho

  • @rajubagodariya9624
    @rajubagodariya9624 6 ปีที่แล้ว +7

    Rano aane kuver Lakhansi aane Goral ni amar prem varta aapo

  • @grbhammar007
    @grbhammar007 7 ปีที่แล้ว +6

    Thank....You....Studio....Sangitaa........

  • @kamleshrabari3786
    @kamleshrabari3786 4 ปีที่แล้ว +14

    Ha khemra lodan Jay ho tamari

  • @maachamundachoru1137
    @maachamundachoru1137 6 ปีที่แล้ว +10

    પ્રમ સત્ય છે પ્રમ અમર છે પ્રમ શિવ છે

  • @gohelramesh8880
    @gohelramesh8880 4 ปีที่แล้ว +5

    હા મોજ હા

  • @govindbatada7291
    @govindbatada7291 3 ปีที่แล้ว +2

    Super 🙏

  • @bachubharwad3482
    @bachubharwad3482 6 ปีที่แล้ว +5

    જય શ્રી કૃષ્ણ

  • @pathikbhaialgotar800
    @pathikbhaialgotar800 6 ปีที่แล้ว +7

    wah bhai wah
    jay thakar

  • @kamleshrabari3786
    @kamleshrabari3786 6 ปีที่แล้ว +4

    vah vah vha .......ahirat no prem vah ....jay goga maharaj

  • @vishaldangar1431
    @vishaldangar1431 ปีที่แล้ว +4

    𝗩𝗮𝗵 𝗮𝗵𝗶𝗿 🙏❤️

  • @PhAhir-mv1ge
    @PhAhir-mv1ge 5 ปีที่แล้ว +8

    Vah...Ahir..

  • @kamleshrabari3786
    @kamleshrabari3786 5 ปีที่แล้ว +6

    vaah savaj taro prem hoo

  • @vijaygamer8027
    @vijaygamer8027 5 ปีที่แล้ว +26

    ખેમરો લોડણ રાવલની પ્રેમ કહાની છે

  • @dilipsuthar7768
    @dilipsuthar7768 6 ปีที่แล้ว +3

    Vah. Bhikhudan bhai

  • @satiyabharatbharwad7875
    @satiyabharatbharwad7875 3 ปีที่แล้ว +25

    વાહ મારુ ખંભાત વાહ લોડન વાહ ખિમરા🙏

  • @toyataaalabhai6080
    @toyataaalabhai6080 4 ปีที่แล้ว

    Wha su kahani bani hase 👍👍👍👍🙏🙏🙏wha

  • @jadejadharmendrasinh6943
    @jadejadharmendrasinh6943 6 ปีที่แล้ว +3

    khubaj sras 👌🙏🙏🙏

  • @R2h159
    @R2h159 2 ปีที่แล้ว +1

    હા જુનાગઢ ના સાવજ 💪💪💪💪🙏❤️

  • @jadejajayendrasinh1710
    @jadejajayendrasinh1710 2 ปีที่แล้ว +9

    વાહ કવિરાજ ......વાહ કવિરાજ.....

  • @govindmasru812
    @govindmasru812 2 ปีที่แล้ว +2

    જય..ખે મરો.લોડણ

  • @vala9768
    @vala9768 7 ปีที่แล้ว +11

    વાહ ગઢવી વાહ

  • @Yogsadhna12
    @Yogsadhna12 ปีที่แล้ว

    ❤ prem puja samrpan vah sorath

  • @વિપુલફુલવાદી-મ1ખ
    @વિપુલફુલવાદી-મ1ખ 4 ปีที่แล้ว +7

    હા પ્રેમ હા

  • @mohanparmar6301
    @mohanparmar6301 6 ปีที่แล้ว +10

    vah raval na raja

  • @ahirravaliyamalde1863
    @ahirravaliyamalde1863 6 ปีที่แล้ว +11

    જય ખેમરા લોડણ

  • @pradipkumrkhaniya9794
    @pradipkumrkhaniya9794 7 ปีที่แล้ว +8

    My favorite story
    And thanks bhikhudan Dada
    You are my favorite

  • @bharatsabhad6771
    @bharatsabhad6771 4 ปีที่แล้ว +3

    હા ભીખુદાનભાઈ હા

  • @bhammarbhagvanbhai7645
    @bhammarbhagvanbhai7645 4 ปีที่แล้ว +1

    જય ખેમરા દાદા જય હો લોડણ સતી

  • @ramkuchhadiya4345
    @ramkuchhadiya4345 6 ปีที่แล้ว +8

    vah khemro and lodan no prem

    • @mayurrathod2272
      @mayurrathod2272 5 ปีที่แล้ว +1

      Ram Kuchhadiya 🙂😃😊(͡° ͜ʖ ͡°)(o‿∩)💤💬✔

  • @valaraghu2649
    @valaraghu2649 5 ปีที่แล้ว +5

    વાહ પ્રેમ 😭😭

  • @rmjethwa7570
    @rmjethwa7570 7 ปีที่แล้ว +6

    vah bhikhudanji va
    tamara jevo sahityakar jagatna chok ma na thai

  • @pravinjikadara1333
    @pravinjikadara1333 6 ปีที่แล้ว +6

    Jai ho sorath dhara

  • @bharatmakwana6248
    @bharatmakwana6248 3 ปีที่แล้ว +1

    Va moj va

  • @manojgamara3286
    @manojgamara3286 2 ปีที่แล้ว +3

    હા કવિરાજ હા પ્રેમ ની વાતૂ હોય બાપ

  • @shravanbhaibabubhai3441
    @shravanbhaibabubhai3441 5 ปีที่แล้ว +2

    Shravan ..વાહ લોડન

  • @prvinprvin8464
    @prvinprvin8464 3 ปีที่แล้ว +4

    સરસ

  • @sondarvaprem2083
    @sondarvaprem2083 6 ปีที่แล้ว +9

    prem pavitr 6 Saheb

  • @dilipbhaijani452
    @dilipbhaijani452 5 ปีที่แล้ว +4

    Vah.