હું જયારે 6 વર્ષ નો હતો ત્યારથી આફિલ્મ બવ જોતો આવું શું . મે બોલીવુડ. હોલિવુડ એવી ઘણી પિક્ચર જોઈ પણ આના જેવી મજા ક્યાંય નો આવી હો ભાઈ❤ ગુજરાતી તો ગુજરાતી કહેવાય હો ભાઈ ઓ. મારી આ કૉમેન્ટ તમને ગમી હોય તો લાઈક જરૂર કરજો🎉❤❤❤
સાચો પ્રેમ હોય તો ભગવાન પણ સાથ આપે છે ... આ જોઈ ને આંખ માંથી આંસુ આવી ગયાં... ભગવાન કોઈ નથી પોતાની પ્રેમ ના લે આવી દિલ થી દુઆ છે મારી બધા ને પોતાનો પ્રેમ મળી જાય...❤😭
ખરેખર આંખમાં માંથી આંસૂ આવી ગયા ......સાચો પ્રેમ મર્યા પછી પણ અમર રહે છે 😭😭😭😭😭😭😭😭😭😭😭😭❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ જોરદાર મૂવી છે 💯💯💯💯💯💯💯💯💯💯❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
પ્રેમ ના પ્રાગ વડલા હેઠ કંઇક પ્રેતાળુ પોઢી ગયા,ઓલા રાંકા રોતા રહી ગયા ભૂંડે મોઢે ભૂદરા..શું મુવી છે!અદભૂત એક્ટિંગ.આ મુવી જોયા પછી દરેકની આંખમાં આંસુ આવી જાય.અત્યાર ની મુવીઓ કરતાં પણ જબરદસ્ત...
*આ ફિલ્મ વિશે જેટલું કેવું એટલું ઓછું છે...❤️😘* *_# ખૂબ જ જોરદાર...❤️😘* *_# Heart Touching Story...❤️🥰🥺* *_# મેં તો પાલવડે બાંધી પ્રીત...💞🌎🥀*Awesome_💙🥰*
કોઈ શબ્દ નથી કેવા માટે એવી ફિલ્મ છે સાચો પ્રેમ જીવલી દેવલા નો જ કેવાય ફિલ્મ ની એક એક મોમેન્ટ રોવરાવી દે એવી હતી આવું ફિલ્મ કાદાસ ભવિષ્ય માં ક્યારેય નય આવે પહેલા પ્રેમ ભાવ હતો પહેલા બહાર કપડાં ખરાબ દેખાતા પણ આદર દરિયા જેવું દિલ હતું સાચું જીવન તો 2015 પહેલા જ હતું આવો પ્રેમ આ જમાના કોઈ ના કરી સકે કળિયુગ આવી ગયું મેતો પાલવડે બાધી પ્રીત આજ ફિલ્મ હીરો ની નવી ફિલ્મ આવી છે 2024 માં ત્રિશા એન્ડ ર્થે રોક્સ ત્યાં જ ખબર પડી જાય કે કળિયુગ આવી ગયું હવે લોકો બધા સ્વાર્થ માટે જ જીવે છે પ્રેમ ભાવ લાગણી હવે રહી જ નથી જીવન માં પહલી વાર ફિલ્મ જોઈ ને મન ઉદાસ થઈ ગયું કાશ મેતો પાલવડે બાધી પ્રીત 2 પણ આવે જોરદાર પ્રેમ કહાની 😢❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
पिता को दिन भर चलाती रही ये रोटी, माँ को दिन भर थकाती रही ये रोटी, बच्चों को दूर शहर नचाती रही ये रोटी, ना जाने क्या-क्या कमाल दिखाती रही ये रोटी.... Love you too ji 🙏 में
આ ફિલ્મ માં સાચો પ્રમ કોને કહેવાય છે કે જીવ શરીર છોડ્યા પછી પણ આત્માને પ્રેમ ખાતર પાછુ આવુપડે હાલોલ સુટીગ ચાલતુ હતું ત્યારે જોયુ પછી ફીલમ મા છીયે ❤બેદિવસેને બેદિવસે ફીલ્મ જોવછુ
TNX Yaar Aa Movie Aatli Mast Sundar Qullty Ma Amari Samksh Raju Karva Maja Aavi Gai Best Qullty Pacha A Jamana Ma Aavi Gaya Hoi Avu Lagyu 🙏 Tamaro Khub Khub Aabhar
Aa jamana ma aavo prem karva vada nathi hota pela na prem ma ek bija mate loko mari pan jata hata aavo prem bau bhagye j jova made chhe one of my favourite movies jetli vaar joia etli vaar ankh ma aansu aavi jay chhe 😢
હું આ ફિલ્મ દર મહિને જોવું છું...હું આ મુવી નું સ્ક્રીન રેકોર્ડિંગ કરી મારા સ્ટેટસ માં Uplaod કરું છું.....Salute dosto આ ફિલ્મ સત્ય ઘટના આધારિત છે...જે સૌરાષ્ટ્ર ની અમર ગાથા માં એક છે..
Very Nice BEST Gujrati movie Very nice Actor hiten kumar and Rajlaxmi Very nice all song super Nice... Sat sat प्रणाम Aava kalakar ne...🙏🙏🙏Hve na banavi sake koi Aavi movie ne na male Aaava kalakar....all life time Favorite movie.....
પેલા ના ગુજરાતી ફિલ્મ ની મજાજ જ કંઇક અલગ હતી .. એનો પરવેશ , રીત, સંસ્કાર અને મર્યાદા માં ફિલ્મો બનાવતા.. અત્યાર ના સમય માં હવે આવા ફિલ્મ નો બની સકે....
આ ફિલ્મ જોતા કેટલા લોકો ની આંખ માં આંસુ આવ્યા
😢
🥺
મારી આંખો પણ ભીની થઈ ગઈ હતી.
😢😢😢😢
😢
મારી લાઈફ માં મે બવ બધી ફિલ્મો જોઈ પણ આં ફિલ્મ કઈક અલગજ સે યાર 😭😭😭😭😭
😂😂😂😂😅😅😅😢😢 1:11 1:14
Sachi VAT che bhai 😭
આ પિકચર મને બહુ ગમે છે હું નાની હતી ત્યારથી જોવું છું all time favourite movie ❤❤❤❤❤❤😊
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊😊😊
❤❤❤
હુએ આજે- 7 ડિસેમ્બર 2024 ++11:57 ને જોવ છુ 😊
Sem to you
હું જયારે 6 વર્ષ નો હતો ત્યારથી આફિલ્મ બવ જોતો આવું શું . મે બોલીવુડ. હોલિવુડ એવી ઘણી પિક્ચર જોઈ પણ આના જેવી મજા ક્યાંય નો આવી હો ભાઈ❤ ગુજરાતી તો ગુજરાતી કહેવાય હો ભાઈ ઓ. મારી આ કૉમેન્ટ તમને ગમી હોય તો લાઈક જરૂર કરજો🎉❤❤❤
જય હિન્દ🎉🎉
😅😮😅😅
@@Patanisheetaleeeweqh
@@mdgujarati2981ok wwe ok 😊😊😊😊
2025 મા પણ જોયુ આ ફિલ્મ 😢😢😢😢😢❤❤❤❤❤❤❤❤
આ ફિલ્મ જોઇ આંખ મા આસુ આવી ગયા સાચેજ આ ફિલ્મ બઉ સરસ છે 👌👌👌👌👌👌👌👌👌👌
વ્યાસ ન વાંચી શકયો,
પ્રેમ હૂંદા પુરાણ.
ઇ લોહી કેરા લખાણ,
કો'ક ભેદુ વાંચે ભૂદરા...❤👌🏻
Right
હાઈ
Job
P⁰⁰p⁰pp0⁰4@@harshkindarkhediya
મે આજ ફરી આ ફિલ્મ જોઈ હજી પણ આંખ માંથી આંસુ આવી જાય મે પેલી વાર જોઈ ત્યારે હું નાની હતી પણ આ ફિલ્મ સૂ કહેવા માંગે e આજ ખબર પડી 😢😢😢
2024મા કોણ કોણ આ ફિલ્મ જોવે છે ... મેતો પાલવડે બાંધી પ્રીત ...
Me joyi
અજય ટારીયા
મેં જોય
Kayam Jovshu
❤️🌹
જીવલી દેવલાનો અમર પ્રેમ 😭🥲🥹 પ્રેમ સાચો હોય તો આત્મા ને પણ ફેરા ફરવા આવુ પડે છે😢
મેં તો પાલવડે બાંધી પ્રીત પિક્ચર સારું છે મને ગમી સુપરહિટ😊😅
Aavu😊
P😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊@@jagmaldesai9402
સાચો પ્રેમ હોય તો ભગવાન પણ સાથ આપે છે ... આ જોઈ ને આંખ માંથી આંસુ આવી ગયાં... ભગવાન કોઈ નથી પોતાની પ્રેમ ના લે આવી દિલ થી દુઆ છે મારી બધા ને પોતાનો પ્રેમ મળી જાય...❤😭
આ મુવીજોઈ ને કોઈ ને આસુ આવે કે નાઆવે પણ મનેઆંસુ આવી ગયા હો
Sem
@@singermashriahirofficial4921 ha bhai
Sem
Mane pan aavi gayu😢😢
Sem
Aa film ni reels ઘણી વાર જોઈ પણ ફિલ્મ નતી જોઈ 😢😢 આજે આ ફિલ્મ જોવાની ઇચ્છા થતા જોઈ 😢😢💯💯💯💯💯💯💯💯😭😭 શું કઉં યાર આંખમાં આંસું આવી ગયા.
2024 માં કોણ કોણ જોવે છે
Nice movie
❤❤
❤
Me hamnaj joi bahuj saras movie che
Ame pan❤
શું લખું આ ફિલ્મ માટે,, આસુ રોકાતા જ નહોતા 😭😭😭😭
Rakhi ja
ખરેખર આંખમાં માંથી આંસૂ આવી ગયા ......સાચો પ્રેમ મર્યા પછી પણ અમર રહે છે 😭😭😭😭😭😭😭😭😭😭😭😭❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ જોરદાર મૂવી છે 💯💯💯💯💯💯💯💯💯💯❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
kharekhar prem marya pachi pan amar rahe che
2023 તો શું પણ 2099 ની સાલમાં પણ આ ફિલ્મ જોવાશે આ ફિલ્મની કહાની જબર જસ્ત છે મે લગબગ સો વાર જોઈ હશે તો પણ જોવાની મજજ કઈક અલગ શે
Right brother
આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે
L
@@ambathakor1482
?
Novel timpe
આ ભાંડ બૉલીવુડ કરતા હજારો ગણી સારી ફિલ્મ છે. Hats offff....
Ha bhai
Taaro daado taaro baap bollywood movie joine j mota thaya chhe tu pn bollywood joine j moto thayo
પ્રેમ ના પ્રાગ વડલા હેઠ કંઇક પ્રેતાળુ પોઢી ગયા,ઓલા રાંકા રોતા રહી ગયા ભૂંડે મોઢે ભૂદરા..શું મુવી છે!અદભૂત એક્ટિંગ.આ મુવી જોયા પછી દરેકની આંખમાં આંસુ આવી જાય.અત્યાર ની મુવીઓ કરતાં પણ જબરદસ્ત...
-
Laljibhai a banav gujrat ma kiya baniyo se mahiti voy to apko te jagyani mulakat Levi she🙏🙏
😔 વાહ રોવડાવી દીધો હો આ movie એ ખરેખર બોવજ સરસ ફિલ્મ હતી
આની જેવિ કોઈ દિવસ ફિલ્મ બસ જેટલી દાન જોવું એટલી વાર રડવાનું છે 😢❤
પાલવડે બાંધી પ્રીત... ઓલટાઈમ ફેવરીટ મૂવી
karun દર્શન જોઈ આબેહૂબ આંખમાં પાણી આવી ગયા mast pic se dhanyavad
2025 મા કોણ જોવે છે
👍
*આ ફિલ્મ વિશે જેટલું કેવું એટલું ઓછું છે...❤️😘*
*_# ખૂબ જ જોરદાર...❤️😘*
*_# Heart Touching Story...❤️🥰🥺*
*_# મેં તો પાલવડે બાંધી પ્રીત...💞🌎🥀*Awesome_💙🥰*
Gujarati na best lekhak eva jashwant gangani ne Gujarat na vandan🙏 Gujarat ni anmol film apva mate
Po
Ooooo
પ્રેમ તો પવિત્ર હોય છે એટલે આત્મા ને પાછુ આવવુ પડે છે
ખૂબ જ સરસ ફિલ્મ છે. સાચા અર્થમાં પ્રેમ કેને કેવાય તે આ ફિલ્મ માં ખૂબ સરસ રીતે દર્શાવ્યું સે.💖🙏
100,
❤❤Hiten kumar my favourite gujarati actor❤❤
He
@@arbindkumar9817ઊં દો જી મુકા સુ ધીજ્યુબિલિ લોo VP to up nn GK
Gujrati movie always best 😍😍😍
કોક તો લાઈક કરો
આભાર બધા નો જેને પણ લાઈક કરી સે એમ નો
@@vipulyadav1290 1q
khub saras
❤
08/06/2024 pachi kon jove che😊
2025 માં કોણ કોણ જોવે છે
Is moovie Ko dekh kar Mein emotional Ho Gaya tha 😢
મેં આ ફિલ્મ લગભગ પંદર વર્ષ વિસ વર્ષ પહેલા જોઈ હતી પણ આજે રાતે ઊંઘ નઈ આવે 😮😮😮
આ ફિલ્મ માં સાચો પ્રમ કોને કહેવાય છે કે જીવ શરીર છોડ્યા પછી પણ આત્માને પ્રેમ ખાતર પાછુ આવુપડે હાલોલ સુટીગ ચાલતુ હતું ત્યારે જોયુ પછી ફીલમ મા છીયે ❤❤❤❤
ખરેખર આંખમાંથી આંસુ આવી ગયા.... સાચો પ્રેમ મર્યા પછી પણ અમર રહે છે 😭😭😭😭😭😭 જોરદાર મુવી છે 🙏🙏
Kalpanik se
@Dabhi arun વાઝાંગ્ય
@Dabhi arun B
શું શું કરી
નમસ્કાર
કોઈ શબ્દ નથી કેવા માટે એવી ફિલ્મ છે સાચો પ્રેમ જીવલી દેવલા નો જ કેવાય ફિલ્મ ની એક એક મોમેન્ટ રોવરાવી દે એવી હતી આવું ફિલ્મ કાદાસ ભવિષ્ય માં ક્યારેય નય આવે પહેલા પ્રેમ ભાવ હતો પહેલા બહાર કપડાં ખરાબ દેખાતા પણ આદર દરિયા જેવું દિલ હતું સાચું જીવન તો 2015 પહેલા જ હતું આવો પ્રેમ આ જમાના કોઈ ના કરી સકે કળિયુગ આવી ગયું મેતો પાલવડે બાધી પ્રીત આજ ફિલ્મ હીરો ની નવી ફિલ્મ આવી છે 2024 માં ત્રિશા એન્ડ ર્થે રોક્સ ત્યાં જ ખબર પડી જાય કે કળિયુગ આવી ગયું હવે લોકો બધા સ્વાર્થ માટે જ જીવે છે પ્રેમ ભાવ લાગણી હવે રહી જ નથી જીવન માં પહલી વાર ફિલ્મ જોઈ ને મન ઉદાસ થઈ ગયું કાશ મેતો પાલવડે બાધી પ્રીત 2 પણ આવે જોરદાર પ્રેમ કહાની 😢❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
My favourite movie...🥰♥️
Movie to Ghana joya pn aa ni vat j alag che 😢❤
Reel જોઉ કોણ આવ્યું છેઃ ❤
હું
આ ફિલ્મ 😢😢 એવું સે કે દુનિયા માં આં ફિલ્મ જેવી કોઈ ફિલ્મ જ નથી 😢😢😢
હું તો એવી પ્રતના કરું કે પેલા જનમ માં પણ જોવા મળે મને
દેવલો અને જીવલી પ્રેમ કહાની અમર રહે
ખરેખર આંખ માથી આસુ નીકળી ગયા જોય ને વિદાય હંમેશા દુઃખ દાયક હોય છે એ પછી ભલે ઘરના આંગણે થી હૉય કે પછી કોઈ ના દિલ ના દરવાજે થી 😢😢😢😢
My favorite movies...
Heart touching..❤
હિતેન કુમાર ઍક એવા હિરો સે વગર મેકઅપ એ મસ્ત લાગે છે ❤❤❤
8-10-2024 ના દિવસે જોયું બવ દુઃખ આપે છે યાર આ પિક્ચર 😔😔😔😔
पिता को दिन भर चलाती रही ये रोटी,
माँ को दिन भर थकाती रही ये रोटी,
बच्चों को दूर शहर नचाती रही ये रोटी,
ना जाने क्या-क्या कमाल दिखाती रही ये रोटी.... Love you too ji 🙏 में
Super
6vv
2025ma kon kon jove se 11/1/2025😂😂
12 / 1 /2025 પછી કોણ જોવે છે
આ ફિલ્મ માં સાચો પ્રમ કોને કહેવાય છે કે જીવ શરીર છોડ્યા પછી પણ આત્માને પ્રેમ ખાતર પાછુ આવુપડે હાલોલ સુટીગ ચાલતુ હતું ત્યારે જોયુ પછી ફીલમ મા છીયે ❤બેદિવસેને બેદિવસે ફીલ્મ જોવછુ
આ ફિલ્મ જોરદાર છે
મે પોતે શ્રી રામ સિમિના ડીસા માં 22 વાર જોવા ગયો હતો 😊
આ ફિલ્મ તો સુપર હિટ છે
પણ જે ગુજરાતી ફિલ્મો યુ ટ્યુબ ઉપર કયારે આવેલી ના હોય તેવી ગુજરાતી ફિલ્મો મૂકો તો સારુ કેવાય
Trying for Better quality
Bhai Aava film to kishmat vada ne jova mde bhai Aa jumana maa to bhuli Java nu ke Aapdi Sanskriti 6u hti aeni moj liyo bhai
@@WWRGujarati thank you full HD
Prem hoy to sache😢😢...sacho hoy to aatma pn pachi aave 😭😭😭
TNX Yaar Aa Movie Aatli Mast Sundar Qullty Ma Amari Samksh Raju Karva Maja Aavi Gai Best Qullty Pacha A Jamana Ma Aavi Gaya Hoi Avu Lagyu 🙏 Tamaro Khub Khub Aabhar
kuch bhi kaho yaro 90 ki movie ki baat hi alag h .....
2005
आवी फिल्मों हवे क्यारे ना बने ,
समाज, प्रीत, गाम, मंदिर, Mela 😊
कमाल नी कोशिश करी छे।
विरह नो वेदना.... करूणा, पीड़ा, दुःख,
आशू आवी जाय छे 😢
રોતા રોતા જોઈ મે પણ એકવાત શીખવા મલી કે પોતાના પાર્ટનર ને દીલથી લવ કરો ને હાચવો એને😢
😭😭😭😭સુપર હીટ મુવી છે ભાઈ આખં મા આસુ આવી ગીયા😭😭😭
🙏🙏😭😭😭😭😭🙏🙏
2020 મેં આ ફિલ્મ કેટલી બધી વાર જોયું છે પણ તોય એમ થાય કે જોયા જ કરું 🎉🎉🎉
Kon kon Instagram ki reel dekh kr aya h like karo
ખરેખર જોવા લાયક ફિલ્મ છે ખૂબ સરસ💞
Ha darbar
ભૂતાવળ બનીને આવે હો સાચો પ્રેમ આ દગાડી દુનિયા સુ જાણે પ્રેમ સુ કહેવાય
મુવી મા એવુ બતાવે છે કે જેટલૂ હશે છે એટલૂ પાછલથી રોવે છે
હા
Sasu
Aa jamana ma aavo prem karva vada nathi hota pela na prem ma ek bija mate loko mari pan jata hata aavo prem bau bhagye j jova made chhe one of my favourite movies jetli vaar joia etli vaar ankh ma aansu aavi jay chhe 😢
સત્ય ઘટના પર આધારિત છે ❤
❤🎉❤
Kyani vat che bhai
@@joshijayesh494724:13
@@joshijayesh4947jugio8dhv
કયા બન્યું હતું
Kharekhar aankh mathi asu avi gaya yar jordar pikcar
સાચેજ આંખમાંથી ચોધાર આંસુ આવી ગયા
ભાઈ પહેલા નો સમય ખૂબ સારો હતો
Ha khub saras movie
Right
Hiii
અત્યારનો સમય બહુ ખરાબ છે ભાઈ
@@sanjayrawal7727 n. Nnnnn
Bhagvan kyarey koino Prem na chinve evi prarthana bov j pain thatu hoy yar siriusly😭😭😭😭😭😭😭😭
😊
પ્રેમ તો આત્મા હારે હોય બાકી દેહ તો વેચતા પણ મળે છે
મારી લાઈફ માં ગણી મોવી જોય અમા કંઈક અલગજ ફીલિંગ છે યાર
Ha😢
Ha😅😅😅
Hii😊
Pannalal Patel ni book "madela jiv"
Ni real story based movie ❤️
E to "halo manviyune mele" movie che aa nahi.
ઈ નથી આ આતો આપણા સોરઠ માં બંનેલી ધટના છે
કોણ કોણ ❤ પોતાના love ને યાદ કરે સે ફિલ્મ જોએને❤
ખારેખર આંખ મારી આંશુ આવી ગયા😢😢😢😢😢❤❤❤❤❤😢😢
ખરેખર આ ફિલ્મ ના દરેક પાત્રો ને ધન્ય છે પણ જિવલી અને દેવાના પાત્રને તો મારા કરોડો વંદન છે
હું આ ફિલ્મ દર મહિને જોવું છું...હું આ મુવી નું સ્ક્રીન રેકોર્ડિંગ કરી મારા સ્ટેટસ માં Uplaod કરું છું.....Salute dosto
આ ફિલ્મ સત્ય ઘટના આધારિત છે...જે સૌરાષ્ટ્ર ની અમર ગાથા માં એક છે..
Aa film ni satya ghatna vishe vadhare mahiti mali shake? Please
@@vikramlalakiya7870 Aavi exact saty ghatna to dhyan ma nthi pan veer maangda vali ghatna aa type ni j che pan ema maangavalo bhut bani ne aave che
Jordar 😢😢😢
Aa film Mari gf ne bauj game che ❣️but I miss you jaanudi 😔
Chinta na kar bhai Aavi jase pachi 😜😜🤚🤚🤚
Kya gay 6
Nai aave
ૐ શાંતિ ગિર્લફ્રેન્ડ
ઉઉ
આંખમાંથી આશું કેમ રોકાતા નથી 😭
ગુજરાતી ગીતમાં કે ફિલ્મ માં એ કરુણતા છે કે કઠણ હૈયાના માનવીને પણ આંખમાં પાણી આવી જાય છે ખરેખર જીવનની વાસ્તવિકતાની છબી ઉભી આવી.......
આ ફિલ્મ જોતા કેટલા લોકો ની આંખ માં આં આસુ આયા તા😢
ખરેખર જોરદાર મોવી 👌🏻👌🏻👌🏻👌🏻હો
2024=કોન. આ મૂવી જોવે yes or no❤
Ek Shikayat Che Tame Pela Je Songs Uploaded Karya Hata Avi Sound Quality Movie NA songs Ma Pan Aapo Please 🙏🏻
ग्ग
Kuch baatein, kuch yaadein 😊😊
બહુ જોરદાર ફિલ્મ છે અત્યારે તો ખાલી વાતું રહિ
Kalpanik se
Aapne aa Kahani joyne bodhpath Levani jarur che atiyar na chokravne
Very Nice BEST Gujrati movie Very nice Actor hiten kumar and Rajlaxmi Very nice all song super Nice... Sat sat प्रणाम Aava kalakar ne...🙏🙏🙏Hve na banavi sake koi Aavi movie ne na male Aaava kalakar....all life time Favorite movie.....
25...10....2024..કોણ જોવે છે
પેલા ના ગુજરાતી ફિલ્મ ની મજાજ જ કંઇક અલગ હતી .. એનો પરવેશ , રીત, સંસ્કાર અને મર્યાદા માં ફિલ્મો બનાવતા.. અત્યાર ના સમય માં હવે આવા ફિલ્મ નો બની સકે....
ખરેખર આંખ અને હૈયું બંને રડી ગયા 😢
આ ફિલ્મ ટીવી મા મોકલજો ગુજરાતી ચેનલ પર જેથી બધા લોકો જોઇ શકે
બહુ જ સુંદર પીક્ચર...કલાકારો ઉત્તમ😍
Tame joy
@@balakhatriya6722 o
0
The only
M
@@dhruvikpatel4218
To& you have a
AC, and
મારી તો આ ફેવરે ફિલ્મ છે ❤❤
roi guo yar huto....😭😭😭😭😭
મે મારાં love ને 9 વર્ષ થયા મે એની મરજી વગર કંઈ કામ નહી કર્યું ❤❤❤love 💕 Baku RD
આંસુ આવી ગયા સાચો પ્રેમ છે😥😥😥😥😥
ખરેખર આ ફિલ્મ હીરોઇન નું પાત્ર બહુ સારું છે અને ખરેખર ભગલા ને મારવાનું મન થાય છે
આ પ્રેમ અમર છે અજય ભરવાડ
આ ફિલ્મ જ ભરવાડ નું છે આ ઇતિયાસ હાચો છે
મારા ગામ નો જ છે
@@hirenahir5442 કિયું ગામ
@@hirenahir5442 saty se ke bhai
@@hirenahir5442 kyu gam
1:46:25 અદભૂત મંત્ર, વાહ 😯😮😯😳😯😮😯