શીતલબેન..... વિસરાતી વાનગી માં કોઠીમડા ની કાચરી, ગુવાર ની કાચરી ખૂબ સરસ રીતે આપે શીખવી છે.... બાળપણ માં મોરબી રહેતા મારા નાનીમા ની યાદ અપાવી દીધી છે 🙏🙏🙏🙏
મેડમ તમારો ખુબ ખુબ આભાર. આવા સુંદર સુંદર વિષયો ઉપર વિડીયો બનાવવા બદલ. ખરેખર તમારા વિડીયો માહિતીપ્રદ અને અનોખા હોય છે. સાથે સાથે સુકવણી ના નવા નવા આઈડિયા જ મળતા રહે છે. ફરી વખત તમને ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર. જો આવી જ રીતે તમારા દ્વારા તમામ શાકભાજી ની સુકવણી ના વિડીયો ગુજરાતી ભાષામાં મળી જાય તો ખૂબ જાણકારી મળે.
Very nice recipe ,amare mataji na 9 vani na nivedh Dasera ne divse thay che ema 1 vangi kothimba ni kachari che ,ahi mumbai ma to bahu monghi male che aa sukvani👌👍😊
Sheetal ji bahot badhiya kachri banayi hai apane .Sheetal ji and jigna ji wishing you and your family Happy gudi padva and Happy New Year in advance 🙏👍🏻
તમારે ત્યાં કદાચ સપ્ટેમ્બર થી ડિસેમ્બર માં મળતા હસે પણ અમારે ત્યાં તો વરસો થી માર્ચ મહિના થી મળે છે..અને ત્યારે તડકો પણ સરસ હોય એટલે સૂકવણી પણ સારી બને માટે મે એ સમય માં જ ખરીદી આ વીડિયો બનાવ્યો છે
Khub j saras
Bahuj Saras
Rekhaben, Thanks😊🙏
Mazaa padi gayi. Bahuj saras batavyu tame Sheetal🙏🙏
Ulkaben, yes, aa kothimba bahu saras bane che... Thanks😊
શીતલબેન..... વિસરાતી વાનગી માં કોઠીમડા ની કાચરી, ગુવાર ની કાચરી ખૂબ સરસ રીતે આપે શીખવી છે.... બાળપણ માં મોરબી રહેતા મારા નાનીમા ની યાદ અપાવી દીધી છે 🙏🙏🙏🙏
Ilaben, ha, aa banne vangi o bahu saras bane che ane jamva sathe bahu maja ave... Mare pan dadi nani banavta, hu emni pase thi j shikhi chu...
Khub saras 👌🏼 👌🏼👌🏼👍
Rupaben, Thanks
બહેન ખુબ જ સરસ સરળ રીતે બતાવ્યું.બજાર મા સારી કાચરી નો ભાવ શું હોય છે.
aabhar..su bhav che..ae bajar ma jai ne puchiae to khabar pade
મેડમ તમારો ખુબ ખુબ આભાર. આવા સુંદર સુંદર વિષયો ઉપર વિડીયો બનાવવા બદલ. ખરેખર તમારા વિડીયો માહિતીપ્રદ અને અનોખા હોય છે. સાથે સાથે સુકવણી ના નવા નવા આઈડિયા જ મળતા રહે છે. ફરી વખત તમને ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર. જો આવી જ રીતે તમારા દ્વારા તમામ શાકભાજી ની સુકવણી ના વિડીયો ગુજરાતી ભાષામાં મળી જાય તો ખૂબ જાણકારી મળે.
ભાર્ગવભાઈ, જેટલી સુકવણી થતી હશે એ દરેક ચોક્કસ કોશિશ કરશું કે બતાવી શકીએ....આભાર
Bahuj saras 👌👌👌 biji pan avi sukavni ni recipe share karjo plz
Jayshreeben, Thank You, Chokkas, haju sukavni batavshu.
Saras banavi kacchari
Tarannumben, Thanks
I am first to comment, Sheetalben aa topic ekdum nvo j chhe, good information api chhe, thanks for sharing this recipe 🙏🙏🙏
Sonalben, Varsho pela aa badhu loko bahu banavta....have ochu thai gayu che, chata loko ne khub pasand ave che.....Thanks
Bavj saras Sheetal ben
Nimishaben, Thank You
Very nice recipe ,amare mataji na 9 vani na nivedh Dasera ne divse thay che ema 1 vangi kothimba ni kachari che ,ahi mumbai ma to bahu monghi male che aa sukvani👌👍😊
Saryuben, okay, mumbai ma monghi male e tamari pase thi janyu.... Chibhda malta hoy to aa rite banavi shakay... Thanks😊
I like this one😋😋😋
Thank You😊
Mast banavi kaachari
Geetaben, Thanks
Just love such beautiful old recipes
Deepaben, Thanks
Sheetal ji bahot badhiya kachri banayi hai apane .Sheetal ji and jigna ji wishing you and your family Happy gudi padva and Happy New Year in advance 🙏👍🏻
Vaishaliji, apko bhi hamare dono ki aur se Gudi Padva aur New Year ki bahot sari shubhkamna e... Thank you so much😊
Me to aa koi Divas joi pan Nathi pan super Che Ben Jay Shree Krishna I am Indira amdavad
Indiraben, ha aa ajkal ochi male che, pan haju ghana loko banave che ane lunch dinner sathe le che... Thanks😊
Aa new information Mali nice
Darpanaben, Kyarek chokkas banavjo. Thanks
Good.
Thank You😊
आभार, सुदर
Bhartiben, Thanks
Thanks for sharing👌🏻
Dishaben, Thanks
Sheetal ben..tamari kachri..recipe..mast...aavi j rite..guvar..turiya..bhinda..ni banavay chhe ne..?k kaii ferfar sathe...?
Amari channel per guvar, marcha ni sukavani ni recipe che j..jarur thi joso..ane bhinda ni sukvani ni recipe aavi j rahi che..te pan joso
Wha saras sital ben ame pan banavey 6 pan haldar ne limbu nathi nakhta
Pratibhaben, Haldar ane limbu thi bright thay che....kali nahi pade....Thanks
kaddu ki sabji aur kaddu ka rayta share karo aapki har video very nice
Kaddu ki sabji aur rayta dono share karenge... Thanks a lot😊
Nice 👌 and halthy recipe
Thanks a lot
@@TheKitchenSeries welcome
Very nice didi
Thanks a lot 😊
Khub j new recipe Che. Ma'am tal nal vividh mukhwas shikhvadone. Your videos help me learn cooking very easily. Thank you.
Yes, this is old recipe, I learned it from my dadi, nani... Mukhwas chokkas batavshu
Kothimba nu athanu ni recipes share karjo
Kothimba nu athanu chokkas batavshu
Hu aa kachri norta ma bnavu ame aakha varas ni norta ma bnavine sachviye amare chomasa kothinba thay atale bnaviye bov mst
Kachri mst byni
Are wah, khub saras....Ha, ghani jagya e evu karta hoy che....Thanks
Market ma mdti Kakdi ma thi banavay ?
Alpaben, na aa kothimba chibhda ma thi j bane che...
Very nice
Karunaben, Thank You
Jsk🙏🌹
👍👍👌👌
Jayshreeben🙏
Thanks
👍👍👍
Varshaben, Thanks
Hello Shital ben nice recipe❤ che hu pn badha shakbhagi mathi kachari banavu chu pn tamari styal bahu sars che
Kavyaben, Thanks
👌👌😍😍
Leenaben, Thanks a lot😊
કાકડી ની સુકવણી કરી શકાય કે નહીં તે માહિતી આપજો બેન
Chhash nakhavani hoy chhe ne??
ખોટી વાત છે માચૅ મહિના થી નહિ પણ સપ્ટેમ્બર થી ડિસેમ્બર સુધી મળે છે
તમારે ત્યાં કદાચ સપ્ટેમ્બર થી ડિસેમ્બર માં મળતા હસે પણ અમારે ત્યાં તો વરસો થી માર્ચ મહિના થી મળે છે..અને ત્યારે તડકો પણ સરસ હોય એટલે સૂકવણી પણ સારી બને માટે મે એ સમય માં જ ખરીદી આ વીડિયો બનાવ્યો છે