Ravindra Jadeja નાં પત્ની Rivaba રાજકારણમાં આવ્યાં, એ પેહલાં શું કરતાં હતાં? - Gujarat Election 2022

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
  • #rivabajadeja #ravindrajadeja #bjpgujarat #gujaratelection2022 #jamnagar
    રીવાબા જાડેજાને ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની તરીકે તો બધા ઓળખે છે, પણ એક મહિલા આગેવાન તરીકે તેઓ આગવી પ્રતિભા ધરાવે છે. કોણ છે તેઓ? તેમણે શિક્ષણ ક્યાં લીધું? તેઓ કેટલું ભણેલાં છે? રાજકારણમાં તેઓ કેવી રીતે આવ્યાં? શું રાજનીતિ તેમને વારસામાં મળી છે? જુઓ આ વીડિયોમાં.
    વીડિયો ઍડિટ - સુમિત વૈદ
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

ความคิดเห็น • 27