ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
Jay shree satguru dev ❤Jay ho savaram bapa ❤🙏❤️🙏❤️
વાહ બાપુશ્રી વાહાશુસનતવાણી.બાપુ
ખરેખર સત્સંગ આપણો બહુ સુપર સારો છે આત્મજ્ઞાની છે જેથી મને બહુ ગમે છે મારું નામ કાંતિ દાસ મહારાજ છે હું સવેલા રામદેવપીર મંદિરમાં મહંત તરીકે છું❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉
।।જય સીતારામ।।🙏🙏🙏🙏🙏🙏
જય ગુરુદેવ જય સીતારામ
જય હો જય હો વિરમદેવજી ના વિર વાસુદેવજી મહારાજની જય જય જય હો અરૂણભાઇ પંડયા ભાવનગર 🙏🙏🙏
ગગન ગઢ રમવાને હાલો, નીરાસી પદમા સદા માલોપડવે ભાળ પડી તારી,મધ્ય નીરખ્યા મોરારીવાલમ પર જાવું હુ વારીગગન ગઢ...બીજે બોલે બહુનામી ઘટોઘટ વ્યાપી રહ્યા સ્વામીજુગતીથી તમે જોઈલો અંતરજામીગગન ગઢ...ત્રિજે તુરાઈ વાજાં વાગે,સુરતા મારી સનસુખ રહી જાગેમાહ સુને મોરલીયું વાગેગગન ગઢ...ચોથે ચંદ્ર ભાણ વાળી જોવે કોઈ આપાપણાને ટાળીત્રીવેણી ઉપર નુર લ્યો નીહાળીગગન ગઢ...પાંચમ પવન થંભ ઠેરી, લાગી મુને પ્રેમ તણી લેરીસુરતા મારી શબ્દુંમા ઘેરીગગન ગઢ...છઠે જોવો સનમુખ દ્વારો ત્રીવેણી ઉપર નાયાનો આરોત્યા તો સદા વરસે અમર ધારોગગન ગઢ...સાતમે સમરણ જડયું સાચું આતો કોઈ વીરલા જાણે વાતુંજડયું હવે આદુનું ખાતુગગન ગઢ...આઠમે અકળ કળા એની વાતું હવે ક્યાં જઈ કરુ વ્રેહનીરહું હું તો શબ્દ નીસીમાં ધેનીગગન ગઢ...નુમે મારે નીરભે થયો નાતો છોડાવ્યો જમપુરીથી જાતોસતગુરુએ શબ્દ દીધો સાચોગગન ગઢ...દશમે જડી દોર તણી ટેકી મધ્યમાં મળ્યા અલખ એકાએકીસુરતા મારી દંગ પામી દેખીગગન ગઢ...એકાદશી અવીધટ ધાટ એવો શબ્દ લઈને સુરતાને સેવોસદાય તમે સોહ પુરુષ સેવોગગન ગઢ...દવાદસી દૂર નથી વાલો સમજ વીના બારે ફરતો ઠાલોસુખમણ સાથે પી લ્યો અમર પ્યાલોગગન ગઢ...તેરસે વાળી ઉપર ઘારા જપુ નીજનામ તણી માળાપ્રાગટ્યા રવી ઉલટાયા અજવાળુંગગન ગઢ...ચૌદસે કહ્યુ ચીત કરે નહી મારુ થયું ઓચીંતુ અજવાળુંસતગુરુએ તોડયું વજર તાળુંગગન ગઢ...પુનમે દેખી પુરણ પદ પામી મળ્યા જયારે ફુલગરજી સ્વામીરહે છે સવો ચરણમાં શીસ નામીગગન ગઢ...
Ppl009
જયરામાપીર
વાસુદેવ મહારાજ કોટી કોટી કોટી કોટી
Jai ho Savaram Bapani, Jai ho VasudevjibapuPranam,
🙏🙏સદાય જય હો મારા ગુરૂ મહારાજ ની 🙏🙏
જય.ગુરૂદેવ
મારા માતા પિતાને પ્રણામ જય હો ગુરુદેવજી જય હો રામદેવજી મહરાજજી
સીતારામ
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
જય સીતારામ 🙏
jay Gurumaharaj
Jay Vasudevji maharaj
લાખ લાખ વંદન જય ગુરૂ મહારાજ 🙏 શુભ
જય હો સંતવાણી
જય રામદેવપીર
જયરામ સીતારામ
Jay bhagavan jay ramapir
Sadguru Shree Vasudev.maharaj.kijay.ho
સત સત🙏🙏🙏નમન.
Òooo
જય ગુરુમહારાજ
જય ગુરૂદેવ
Ooòooo
Jay Gurudev
VANDAN.
Jai ho
Òoo
ભલે બાપુ
જયરામદેવજિમંહારાજ
Vandan # Jay ho SantVani **Jay Bhajan #
જય ગુરુદત્ત જય ગુરુદેવ જય રામાપીર જય ભગવાન જય ભારત🇮🇳
Jay ho
ગુરુજી સાથે વાત કરવી હોયતો થયસકે
The5
Grumd
જયગુરુમારાજ
Hi
O
553 to the
ય
જય ગુરૂ મહારાજ
Jay gurudev
Jay shree satguru dev ❤Jay ho savaram bapa ❤🙏❤️🙏❤️
વાહ બાપુશ્રી વાહાશુસનતવાણી.બાપુ
ખરેખર સત્સંગ આપણો બહુ સુપર સારો છે આત્મજ્ઞાની છે જેથી મને બહુ ગમે છે મારું નામ કાંતિ દાસ મહારાજ છે હું સવેલા રામદેવપીર મંદિરમાં મહંત તરીકે છું❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉
।।જય સીતારામ।।🙏🙏🙏🙏🙏🙏
જય ગુરુદેવ જય સીતારામ
જય હો જય હો વિરમદેવજી ના વિર વાસુદેવજી મહારાજની જય જય જય હો અરૂણભાઇ પંડયા ભાવનગર 🙏🙏🙏
ગગન ગઢ રમવાને હાલો, નીરાસી પદમા સદા માલો
પડવે ભાળ પડી તારી,મધ્ય નીરખ્યા મોરારી
વાલમ પર જાવું હુ વારી
ગગન ગઢ...
બીજે બોલે બહુનામી ઘટોઘટ વ્યાપી રહ્યા સ્વામી
જુગતીથી તમે જોઈલો અંતરજામી
ગગન ગઢ...
ત્રિજે તુરાઈ વાજાં વાગે,સુરતા મારી સનસુખ રહી જાગે
માહ સુને મોરલીયું વાગે
ગગન ગઢ...
ચોથે ચંદ્ર ભાણ વાળી જોવે કોઈ આપાપણાને ટાળી
ત્રીવેણી ઉપર નુર લ્યો નીહાળી
ગગન ગઢ...
પાંચમ પવન થંભ ઠેરી, લાગી મુને પ્રેમ તણી લેરી
સુરતા મારી શબ્દુંમા ઘેરી
ગગન ગઢ...
છઠે જોવો સનમુખ દ્વારો ત્રીવેણી ઉપર નાયાનો આરો
ત્યા તો સદા વરસે અમર ધારો
ગગન ગઢ...
સાતમે સમરણ જડયું સાચું આતો કોઈ વીરલા જાણે વાતું
જડયું હવે આદુનું ખાતુ
ગગન ગઢ...
આઠમે અકળ કળા એની વાતું હવે ક્યાં જઈ કરુ વ્રેહની
રહું હું તો શબ્દ નીસીમાં ધેની
ગગન ગઢ...
નુમે મારે નીરભે થયો નાતો છોડાવ્યો જમપુરીથી જાતો
સતગુરુએ શબ્દ દીધો સાચો
ગગન ગઢ...
દશમે જડી દોર તણી ટેકી મધ્યમાં મળ્યા અલખ એકાએકી
સુરતા મારી દંગ પામી દેખી
ગગન ગઢ...
એકાદશી અવીધટ ધાટ એવો શબ્દ લઈને સુરતાને સેવો
સદાય તમે સોહ પુરુષ સેવો
ગગન ગઢ...
દવાદસી દૂર નથી વાલો સમજ વીના બારે ફરતો ઠાલો
સુખમણ સાથે પી લ્યો અમર પ્યાલો
ગગન ગઢ...
તેરસે વાળી ઉપર ઘારા જપુ નીજનામ તણી માળા
પ્રાગટ્યા રવી ઉલટાયા અજવાળું
ગગન ગઢ...
ચૌદસે કહ્યુ ચીત કરે નહી મારુ થયું ઓચીંતુ અજવાળું
સતગુરુએ તોડયું વજર તાળું
ગગન ગઢ...
પુનમે દેખી પુરણ પદ પામી મળ્યા જયારે ફુલગરજી સ્વામી
રહે છે સવો ચરણમાં શીસ નામી
ગગન ગઢ...
Ppl009
જયરામાપીર
વાસુદેવ મહારાજ કોટી કોટી કોટી કોટી
Jai ho Savaram Bapani, Jai ho VasudevjibapuPranam,
🙏🙏સદાય જય હો મારા ગુરૂ મહારાજ ની 🙏🙏
જય.ગુરૂદેવ
મારા માતા પિતાને પ્રણામ જય હો ગુરુદેવજી જય હો રામદેવજી મહરાજજી
સીતારામ
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
જય સીતારામ 🙏
jay Gurumaharaj
Jay Vasudevji maharaj
લાખ લાખ વંદન જય ગુરૂ મહારાજ 🙏 શુભ
જય હો સંતવાણી
જય રામદેવપીર
જયરામ સીતારામ
Jay bhagavan jay ramapir
Sadguru Shree Vasudev.maharaj.kijay.ho
સત સત🙏🙏🙏નમન.
Òooo
જય ગુરુમહારાજ
જય ગુરૂદેવ
Ooòooo
Jay Gurudev
VANDAN.
Jai ho
Òoo
ભલે બાપુ
જયરામદેવજિમંહારાજ
Vandan #
Jay ho SantVani **
Jay Bhajan #
જય ગુરુદત્ત જય ગુરુદેવ જય રામાપીર જય ભગવાન જય ભારત🇮🇳
Jay ho
ગુરુજી સાથે વાત કરવી હોયતો થયસકે
The5
Grumd
જયગુરુમારાજ
Hi
O
553
to the
ય
જય ગુરૂ મહારાજ
Jay gurudev
જય ગુરૂ મહારાજ