MAA BAP SE SAHARO || MAHESH GANGADIYA NEW SONG || GUJARATI NEW SONG

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • TITLE_ MA BAAP SE SAHARO
    SINGER _ MAHESH GANGADIYA
    PRODUCER_MAHESH GANGADIYA
    LYRICS_ MAHESH PARMAR & DINESH SAGATHIYA
    RECORDING & MUSIC _MAHADEV STUDIO / VIKRAM JANI
    DIRECTOIN , CONCEPT , EDTI _ AJAY KHORAJ ( A.K )_MO - 8758496391
    D.O.P _ SAGAR PARMAR ( @CRAZY )
    AARTIST_ JAYESH MORCHIYA, REKHA JADAV , DK BAPU CHHATRAL VIJJU RAJA. JIYAN
    MAKEUP ARTIST_HASHMUKH LIMBACHIYA
    ‪@Mahesh_Gangadiya_offi‬
    @maheshgangdiya
    @mayankdigital
    હો...નહી મળે દુનિયામાં બીજો જન્મારો...
    હો...નહી મળે દુનિયામાં બીજો જન્મારો...
    નહી મળે દુનિયામાં બીજો જન્મારો...
    આ જીવન જીવવાનો માં બાપ સે સહારો...
    આ જીવન જીવવાનો માં બાપ સે સહારો...
    ચહેરો એમનો જોઈને ઉગે દિવસ મારો..2
    આ જીવન જીવવાનો માં બાપ સે સહારો....
    આ જીવન જીવવાનો માં બાપ સે સહારો....
    હો...સાચું સુખ સે માં બાપના ચરણોમાં
    ખોટું લાગે એવા વેણ બોલશો ના...2
    ચાલે અંતર ના ઓરડે એના નામ નો ધબકારો...2
    આ જીવન જીવવાનો મા બાપ સે સહારો...2
    હો...નહી મળે દુનિયામાં બીજો જન્મારો...
    નહી મળે દુનિયામાં બીજો જન્મારો...
    આ જીવન જીવવાનો માં બાપ સે સહારો...
    આ જીવન જીવવાનો માં બાપ સે સહારો...
    હો..ટાઢને તડકો વેઠી દુનિયા રે બતાવી...
    કદી ના ભુલસો એ પિતાની કુરબાની...
    પોતે ભીને સુઈ ને સુકા મા સુવડાવતી....
    હેત નો દરિયો સે એ મારી માવડી......
    હો..આ અંધારી રાતમાં થશે ચમકરો....2
    આ જીવન જીવવાનો મા બાપ સે સહારો...
    હો...નહી મળે દુનિયામાં બીજો જન્મારો...
    નહી મળે દુનિયામાં બીજો જન્મારો...
    આ જીવન જીવવાનો માં બાપ સે સહારો...
    આ જીવન જીવવાનો માં બાપ સે સહારો...
    હો...એમની દુવાથી થાશે જગમાં જીત તમારી...
    મળશે ખુશી આખી દુનિયાની સારી.....
    સેવા કરજો તમે માત પિતા ની....
    કરશો કદી ના એમની આંખો રે ભીની....
    હો... મારા મા બાપ ને કરું હુ વઁદન હજારો...
    પ્રભુ રાખજો કાયમ આ મીઠુંડો નજારો..
    આ જીવન જીવવાનો મા બાપ સે સહારો....
    હો...નહી મળે દુનિયામાં બીજો જન્મારો...
    નહી મળે દુનિયામાં બીજો જન્મારો...
    આ જીવન જીવવાનો માં બાપ સે સહારો...
    આ જીવન જીવવાનો માં બાપ સે સહારો...
    આ જીવન જીવવાનો માં બાપ સે સહારો...
    આ....જીવન...જીવવાનો...માં... બાપ......સે...
    સહારો.....
    #new
    #gujratisong
    #maa #baap
    #se
    #saharo
    #mayankdigital
    #Mahesh_gangadiya_official
    #channel
    #sidhumoosewala
    #haryanvi
    #gujarati
    #kathiyawadi_style
    #youtubeshorts

ความคิดเห็น • 488