મારો હરિ જે કરે તે કોઈ || MARO HARI JE KARE TE KOI || Gujarati Swaminarayan Kirtan || Kirtan Video

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
  • મારો હરિ જે કરે તે કોઈ || MARO HARI JE KARE TE KOI || Gujarati Swaminarayan Kirtan || Kirtan Video
    swaminarayan kirtan, swaminarayan kirtan baps, swaminarayan kirtan dj, swaminarayan kirtan non stop, swaminarayan kirtan mashup, swaminarayan kirtan sardhar, swaminarayan kirtan bhajan, swaminarayan kirtan new 2023, kirtan video, bhajan video, gujarati bhajan video, gujarati kirtan video
    ___________
    Don't Forget To Like, Share And Comment .
    Please Subscribe This Channel and Press The Bell Icon.
    ___________
    Lyrics :
    કરી તો જુઓ રે કોઈ કરી તો જુઓ
    મારો હરિ જે કરે તે કોઈ કરી તો જુઓ
    હાડ ચામનું પુતળું આ કાયા
    એમાં પ્રાણ કેરી ગંગા કોઈ ભરી તો જુઓ
    રંગીલા મોરલાના રંગીલા પીછાં
    મારા હરિએ જેવા ચિતર્યા કોઈ ચિતરી જુઓ
    કે કરી તો જુઓ..
    કાળી અમાસની પાછળ પાછળ પૂનમનું અજવાળું
    ગંદા કાદવ ને કીચડમાં કમળ ઉગે રૂપાળું
    સ્તંભ વીના આકાશ ને કોઈ ધરી તો જુઓ
    કે કોઈ કરી તો જુઓ..
    સૂરજ ચંદ્ર અનેક વીધી, તારા નક્ષત્રોની હાર
    આવે નીયમસર જાય નીયમસર ઋતુઓનો પરીવાર
    લય ને પ્રલયનો સમય થઈ કોઈ સરી તો જુઓ
    કે કોઈ કરી તો જુઓ
    ___________
    😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀
    Disclaimer -
    video is for educational purpose only.Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non profit, educational or personal use tips the balance in favor of fair use.
    😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀
    🙏🙏Thanks for watching.🙏🙏

ความคิดเห็น • 1