અરે વાહ,સુરતમાં સાડી ની કિંમત માત્ર ૪૫ રૂપિયા થી શરૂ.are vah,Surat ma saree ni price 45 thi saru,

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 มิ.ย. 2022
  • સુરત સાડી લેવા માટેનું કલેક્શન જોવા ગયેલા અજમેરા ફેશન જેમાં તમે ઢગલાબંધ સાડીઓ જોઈ શકશો માત્ર ૪૫ રૂપિયા થી શરૂઆત થાય છે વેચાણની અલગ-અલગ ઘણી પ્રકારની વેરાયટીઓ મળશે અને બીજા વિડીયોમાં તમે પટોળા અને બનારસી તેમજ બાંધણીનો કલેક્શન પણ જોઈ શકશો આજના વીડિયોમાં અનેક પ્રકારની સાડીઓ છે
    #naturallifewithdina
    For advertising and sponsorship
    Gmail me on :- dinadholu99@gmail.com
    Call or WhatsApp - +91 9313805706 / +91 6358863688
    Direct On Whats App - api.whatsapp.com/send?phone=9...
    Ajmera Fashion Private limited.
    D-5491, 3rd Floor, Lift No.15,
    Raghukul Textile Market, Ring Road,
    Surat, Gujarat, India - 395002
    Email - ajmerafashion@gmail.com
    #AjmeraFashionCall or WhatsApp - +91 9313805706 / +91 6358863688
    Direct On Whats App - api.whatsapp.com/send?phone=9...
    Ajmera Fashion Private limited.
    D-5491, 3rd Floor, Lift No.15,
    Raghukul Textile Market, Ring Road,
    Surat, Gujarat, India - 395002
    Email - ajmerafashion@gmail.com
    #AjmeraFashion
    #Suratsaree
    #Sareemanufacturer
    #Suratsaree
    #Sareemanufacturer
  • บันเทิง

ความคิดเห็น • 73

  • @AjayPatel-du5oj
    @AjayPatel-du5oj 6 หลายเดือนก่อน +1

    સરસ સાડી સારી છે

  • @wowstar2964
    @wowstar2964 4 หลายเดือนก่อน

    બહુ જ સરસ સાડી છે

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 2 ปีที่แล้ว +1

    ખુબ ખુબ સરસ વિડીયો. સુરત એટલે સાડીઓનો ખજાનો. સુરતમાં સાડી માટે એવું પણ કહી શકાય કે ઓછા ગોરમા પણ ઝાઝુ ગડપણ.સરસ આવજો જય શ્રી સ્વામિનારાયણ બેન. ધરમશી પટેલ મુંબઈથી.

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 ปีที่แล้ว

      સાચી વાત છે ધરમશીભાઈ સુરત એક મૂકીને બીજી ટેકસટાઈલમાં બધે એવું જ છે સાડીઓ નો ભંડાર છે ત્યાં

  • @kutchfamilyvlog
    @kutchfamilyvlog 2 ปีที่แล้ว +1

    બહુજ સરસ

  • @sudhapatel6646
    @sudhapatel6646 2 หลายเดือนก่อน

    જયોર્જેટ બાધણી ગજીસિલક બાધણી પયોરસિલક બાધણી મલશે. વ્યાજબી કિમતે

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 หลายเดือนก่อน

      ક્યાંથી મળશે સરનામું મોકલો મોબાઈલ નંબર મોકલો

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 ปีที่แล้ว

    Wow superb

  • @user-cc5uz3pr3x
    @user-cc5uz3pr3x 2 ปีที่แล้ว

    સરસ વિડીયો બેન

  • @akodedra5108
    @akodedra5108 2 ปีที่แล้ว

    Good visit

  • @radhesayammandal4119
    @radhesayammandal4119 2 ปีที่แล้ว

    Wow very nice

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 ปีที่แล้ว

      જય સ્વામિનારાયણ મંડળને પ્રણામ કરું છું અને આપ સૌ વિડીયો જોશો અને કમેન્ટ પણ કરજો

  • @maltipatadiya3557
    @maltipatadiya3557 2 ปีที่แล้ว

    Very nice video

  • @harshagondalia4455
    @harshagondalia4455 2 ปีที่แล้ว

    very nice

  • @kanhacraft9168
    @kanhacraft9168 2 ปีที่แล้ว

    Jay shree krishna 🙏.. dinaben tme koe shopping ajmira thi kri hoy to share krjo

  • @radhesayammandal4119
    @radhesayammandal4119 2 ปีที่แล้ว

    Ha ben
    Radhe sayam madal vadodara na Jay sawaminara

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 ปีที่แล้ว

      આભાર 🙏 તો મંડળ ને મારા જય સ્વામિનારાયણ અને વંદન

  • @kasturlalji3965
    @kasturlalji3965 2 ปีที่แล้ว +1

    Jay shree swaminarayan dina ben kem cho all bavuj sarash saree che simply badhni hati video saru kariyo ne tiji badhni gareen leriu hati aepan bavuj sarash hati daroj perva mate su bhav ni hati kejo ne pls ne gai kale keri leva gaya mane khabar nahi nahito ket 10kg parcel kari do paisha hu diwali upar avu tayare apidet kai vadho nahi biji var javo tayare from UK kastur baladia game

  • @rasilatank7234
    @rasilatank7234 2 ปีที่แล้ว

    Masi bday vidiyo ma aa vidiyo bda ledis ne humse sadi aetle aapne lediso no pucho vat aevi mja aave jay brabarne masi Hu rsilaben Mumbai mlad thi thenku

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 ปีที่แล้ว

      ધન્યવાદ રસીલાબેન 🙏
      તો વિડિયો બીજી લેડીસ અને શેર કરજો હો

    • @rasilatank7234
      @rasilatank7234 ปีที่แล้ว

      Ok masi jrur jrur jrur

  • @nandinipatel9759
    @nandinipatel9759 2 ปีที่แล้ว +2

    દીના બેન સૂરતમાં સાડી બતાવી બહુ જ સરસ કર્યુ ખુબ ખુબ ધન્યવાદ

  • @gorzankhana1606
    @gorzankhana1606 ปีที่แล้ว

    dinaben kya made che aeto ko

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  ปีที่แล้ว

      તમે વીડિયો જોયો ને એમાં કયું છે પણ એનું ડિસ્ક્રિપ્શન બોક્સ જુઓ તો એની અંદર બધી માહિતી આપી છે અને મોબાઈલ નંબર આપ્યા છે એના પર ફોન કરો

  • @varshapandya8476
    @varshapandya8476 2 ปีที่แล้ว

    Jay shree krishna Ben bavsarh balog Ben Jay shree krishna Monu Ben

  • @parulmistry1997
    @parulmistry1997 2 ปีที่แล้ว

    Ramaynsadi masi

  • @tejbaimurji3298
    @tejbaimurji3298 2 ปีที่แล้ว

    Jay shree swaminarayan dinaben kemchho tame badha majamane tame suratma jaine sadini dukanma saras sadi sasti kimatma badhani pansaras sadichhe thanks tejuben from London baladia

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 ปีที่แล้ว

      જય શ્રી સ્વામિનારાયણ 🙏 ધન્યવાદ 🙏

  • @sutharm5605
    @sutharm5605 2 ปีที่แล้ว +1

    Khubaj shrsh vidiyo deena ben kem cho

  • @nehachauhan7203
    @nehachauhan7203 2 ปีที่แล้ว

    Dina ben tmara jode waat krwi hoy to tmara no....pan apya hot to

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 ปีที่แล้ว

      ધન્યવાદ બેન, જો ફોન નંબર આપીતો ક્યારેક વધારે પડતા ફોન થઈ જાય તમને ક્યારેક પર્સનલ તમને આપીશ ઓકે

    • @nehachauhan7203
      @nehachauhan7203 2 ปีที่แล้ว

      Ok thnk you so much

  • @dipikatrivedi2970
    @dipikatrivedi2970 ปีที่แล้ว

    Shop kaha pe hai adress plzz

  • @khimrajgadhvi7639
    @khimrajgadhvi7639 2 ปีที่แล้ว +1

    Masi tme su khridi kri surt thi e btavjo

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 ปีที่แล้ว

      ચોક્કસ હજુ એક વિડિયો છે એ અપલોડ કરી લઉં એના પછી બતાવીશું બીજા વિડીયોમાં

    • @khimrajgadhvi7639
      @khimrajgadhvi7639 2 ปีที่แล้ว

      Ok tq masi

  • @jiyapokar7602
    @jiyapokar7602 2 ปีที่แล้ว

    Lakhapat talukha ma kone olakho cho?

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 ปีที่แล้ว

      ans લખપત તાલુકામાં ઘણા લોકો ને ઓળખો છો ઘડુલી માં સરપંચ નીતિનભાઈ અને માયાબેન જણસારી, નાની વિરાણી માં ઝવેરબેન, દોલત પર મા પ્રવિણાબેન દયાપરમાં સરપંચ જયાબેન એમના પતિ હસમુખભાઈ, વર્ધમાન નગર માં આશાબેન સિયોત માં માજી સરપંચ ગંગારામભાઈ જેમનુ અવસાન થઇ ગયું,તેમના પત્ની અને ચાર બહેનો bg ,તેમજ માઝી સરપંચ દમયંતીબેન આશાવર્કર, ધારેસી મા સરપંચ પતિ દરબાર છે તેમજ અનુસૂચિત જાતિના પરિવારો છે જેમાં લક્ષ્મીબેન અને દસેક બહેનો ને ઓળખું છું ફુલરામા જત પરિવારોમાંથી પણ ઓળખું છું તેમજ નારાયણ સરોવરમાં રાજેશ્વરી બેન ને ઓળખું છું એટલે આમ નામ લખું તો લિસ્ટ પૂરું થાય એમ નથી બરાબરને ચલો સમય મળે તો ફોન કરી દેજો આપને ખુબ ખુબ ધન્યવાદ
      9825991509

  • @hansakakadiya8948
    @hansakakadiya8948 2 ปีที่แล้ว

    But where it is location

  • @jiyapokar7602
    @jiyapokar7602 2 ปีที่แล้ว

    Hu tamara badha video jou chu...

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 ปีที่แล้ว

      આભાર સાથે ધન્યવાદ 🙏🙏

    • @kumudbenrajgor3219
      @kumudbenrajgor3219 2 ปีที่แล้ว

      તમે હિનદી બોલયા હોત તો સાડી લેવા સુરત ગયા તયા

  • @rudranaghera4183
    @rudranaghera4183 2 ปีที่แล้ว

    Masi address apjo ne

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 ปีที่แล้ว

      discussion બોક્સમાં એનું એડ્રેસ આપેલ છે મોબાઈલ નંબર પણ આપેલ છે

  • @rasilatank7234
    @rasilatank7234 2 ปีที่แล้ว

    Namaskar masi mjama tme kem cho Jai Swaminarayan 🙏🙏🙏🙏🙏 bou sras sadi alaag alag sadi joi ne mja aavi ghyi ho srad dhandani vat kayri masi tme jrur sru karjo hu leva aavis paku. Masi Hu rsilaben Mumbai mlad thi

  • @harshabagohil7894
    @harshabagohil7894 ปีที่แล้ว

    કેટલા નગં આવે

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  ปีที่แล้ว

      કેવી રીતે પૂછો છો કેટલા નંગ આવે

  • @rajanikantsavla8611
    @rajanikantsavla8611 2 ปีที่แล้ว

    બેન બહુ સરસ ફકત 45 મા સાડી
    એતો ગજબ જ કેવાય આપણે માનવા માજ ન આવે બાકી કોઇ ને વેપાર કરવો હોયતો સારુ સ્થળ છે

    • @bhatiyaaruna630
      @bhatiyaaruna630 2 ปีที่แล้ว +1

      ફોન નંબર મોકલો

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 ปีที่แล้ว

      હા ખુબ સરસ છે અને હોલસેલ ભાવ છે એટલે આપણે લેવામાં આખા પેકેટ લેવા પડે એક કે બે સાડી નથી આપતા

  • @bhumikamprajapati6461
    @bhumikamprajapati6461 6 หลายเดือนก่อน

    Address plzzz

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  6 หลายเดือนก่อน

      Check description

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  6 หลายเดือนก่อน

      ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધી જ માહિતી આપેલ છે ચેક કરો ને

  • @dipikatrivedi2970
    @dipikatrivedi2970 ปีที่แล้ว

    Mobile nummer plzzz

  • @daanubhaidarbaar9971
    @daanubhaidarbaar9971 ปีที่แล้ว

    એસ નંબર મોકલો