Kunjal Na Hahriya Banah Desh Ma || Mital Rabari || New Treding Girl || New Kanuda Song 2023

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • Kunjal Na Hahriya Banah Desh Ma || Mital Rabari || New Treding Girl || New Kanuda Song 2023
    Titel :
    Kunjal Na Hahariya Banah Desh Ma
    Singer :
    Mital Rabari ( dhanana )
    Lyrics :
    manhar Suvatar
    Music :
    Indresh Chauhan
    Recording Studio
    Mad studio
    Editing :
    Bhanji Parmar
    Director :
    Ramji Pawar
    Production Head :
    Pratik Pawar
    D.o.p :
    Bhanji Parmar
    Ass Director :
    Vivek Pawar
    2nd A.D :
    Post Production :
    RC Film Tharad
    Makup :
    Jewellery by :
    Costume By :
    Producer :
    Pratik Pawar
    Sp Thanks :
    Naran barot
    Velabhai Rabari
    jorabhai rabari
    Location :
    Dinesh Barot Farm Dolatpura
    Label :
    RC Film Tharad
    Flute & Sehnai -
    Saxophone &
    Guitar -
    Dhol -
    Drum -
    Pad & Sampler
    #mitalrabarii #kunjal #viralgirl
    #kanuda2023

ความคิดเห็น • 1.4K

  • @phashal9424
    @phashal9424 ปีที่แล้ว +957

    અમારી શાળા ધનાણા પ્રા શાળા ની દીકરીનું પ્રથમ ગીત સાંભળી અનેરો આનંદ થયો...

    • @rcmusic6805
      @rcmusic6805 ปีที่แล้ว +23

      Thanks sir

    • @dipakpandya4118
      @dipakpandya4118 ปีที่แล้ว +14

      ખુબ સરસ ગીત ગાયું છે..

    • @અનિલભુવાજી
      @અનિલભુવાજી ปีที่แล้ว +7

      ખુબ ખુબ સરસ મિત્તલ

    • @SedhabhaiParmarOfficial
      @SedhabhaiParmarOfficial ปีที่แล้ว +6

      આનંદ આવી ગયો

    • @phashal9424
      @phashal9424 ปีที่แล้ว +11

      સપોર્ટ કરતા રહેજો..બધાનો દિલથી આભાર

  • @Gaman_Bhuvaji_Santhal
    @Gaman_Bhuvaji_Santhal ปีที่แล้ว +270

    ભગવાન શ્રી વડવાળા અને માં દિપો ને પ્રાર્થના કરીએ કે તમે બહુ જ આગળ વધો 🙏💙

    • @jashvantpatel8943
      @jashvantpatel8943 ปีที่แล้ว +4

      Jay ho bhuvaji

    • @RiyanshTigar
      @RiyanshTigar ปีที่แล้ว +3

      જય માં દિપો 🙏🙏 ભુવાજી

    • @rajthakor1270
      @rajthakor1270 ปีที่แล้ว +1

      Jay deepo ma bhubaji gj 12

    • @gajabhaipatel2688
      @gajabhaipatel2688 ปีที่แล้ว +1

      जय दीपो मां भाई

    • @parvinjama4225
      @parvinjama4225 ปีที่แล้ว +1

      જય શ્રી દિપૉ માં 🙏

  • @vprajput8352
    @vprajput8352 ปีที่แล้ว +166

    ખરેખર કલા ઉત્સવ બાળકોના હીર ને ઉજાગર કરવાનું કામ કર્યું છે. દીકરી અને એના ગુરુજીઓ ને વંદન સહ અભિનંદન...

  • @VillageLoverboy987
    @VillageLoverboy987 ปีที่แล้ว +15

    મિતલ બેન નું પ્રથમ ગીત ખૂબ લોકપ્રિય થયું werry good ben god bless you

  • @sdstudioruvel
    @sdstudioruvel ปีที่แล้ว +56

    બહોત સુંદર અવાજ છે મિત્તલ બહેન નો અવાજ ગમ્યો હોય તો લાઈક કરો

  • @chopalsingh192
    @chopalsingh192 ปีที่แล้ว +2

    वा बेन

  • @amumeldithara
    @amumeldithara ปีที่แล้ว +67

    બિલકુલ બનાહ ની ભાષા અને ખૂબ જ સરસ અવાજ મા ગાયું છે ભગવાન વડવાળા દેવ ખૂબ પ્રગતી કરાવે 🙏

  • @misstalent2
    @misstalent2 ปีที่แล้ว +1

    miss talent તરફથી ફૂલ સપોર્ટ

  • @A-c-states-king
    @A-c-states-king ปีที่แล้ว +40

    હા રંગીલું વાવ થરાદ મિતલ બેન રબારી જોરદાર સોંગ અજમલ ઠાકોર આછુવા તરફથી ફૂલ સ્પોટ❤

  • @devangkhatana9274
    @devangkhatana9274 ปีที่แล้ว +29

    વા ગાયકી સુપર છે મિતલબેન રબારી સમાજ નુ ઘરેલુ છે ખુબ અભિનંદન ખુબજ સરસ કામ કર્યું છે રબારી સમાજ સપોટ કરજો રાયકા રબારી મારી વિહોતર નાત

  • @HITMAN_SHARMA_54
    @HITMAN_SHARMA_54 ปีที่แล้ว +14

    અમારા સાહેબ શ્રી રાજપૂત વિક્રમ સિંહ ને દિલથી ધન્યવાદ જેમણે આવા હીર ને સોસિયલ મિડિયા થકી ઉત્સાહિત કર્યું ❤ એમના માટે એક લાઇક બને

  • @AasuDevashi-oo3ou
    @AasuDevashi-oo3ou 9 หลายเดือนก่อน +5

    क्या बात है मेरे रबारी समाज की कोकीलकंठी कोयल सुपर सोग गाया है बेन

  • @RameshDesai-mz9gm
    @RameshDesai-mz9gm ปีที่แล้ว +80

    સૌ પ્રથમ ધનાણા પ્રાથમિક શાળા ના તમામ ગુરૂઓ ને ખુબ ખુબ અભિનંદન એક પ્રાથમિક શાળા ની બાળા ની સાચી કળા ઓળખવા બદલ ખુબ શરસ બેન🎉🎊

  • @brahmaniphotostudio1002
    @brahmaniphotostudio1002 ปีที่แล้ว +2

    જોરદાર RC Film

  • @KamleshRabari-jk4wc
    @KamleshRabari-jk4wc ปีที่แล้ว +7

    Congratulations mittal ben rabari smajnu sachu gharenu......mittal Rabari dhanana 😍💓

  • @RuciKThako.v.ogl2cg.
    @RuciKThako.v.ogl2cg. 11 หลายเดือนก่อน +7

    હા..મિતલબેન.. ખૂબ ખૂબ આગળ આવો રસિક ઠાકો‌ર તરફથી ફૂલ સપોટ..🙏🙏🙏

  • @nareshchaudhary4721
    @nareshchaudhary4721 ปีที่แล้ว +33

    ખુબ ખુબ અભિનંદન મીતલ બેન તમે ઉત્તરો ઉત્તર પ્રગતિ કરો એવી ભગવાન માતાજી ને પ્રાર્થના 🙏🏻🙏🏻 સુપર સોંગ 👍 હાં બનાસકાંઠા નો સુરીલો અવાજ સુપર સોંગ 👍 બેસ્ટ

  • @arvindrana4410
    @arvindrana4410 ปีที่แล้ว +5

    Bau saras che Very nice 👍👍

  • @sharifuddin-khan-360
    @sharifuddin-khan-360 ปีที่แล้ว +61

    બહુજ સરસ અવાજ છે. બહુજ નામ કમાશે.
    🙏🏻 જય મેલડી માતાજી🙏🏻

  • @ramabhairatdiyabharwad-8182
    @ramabhairatdiyabharwad-8182 8 หลายเดือนก่อน +4

    જય ઠાકર...🙏🙏🙏
    જય શ્રી રામ...🙏🙏🙏
    Super Video Songs...👌👌✌️✌️👍👍

  • @Lovestatus-es8by
    @Lovestatus-es8by ปีที่แล้ว +32

    સુપર સોંગ સે મિત્તલબેન ખુબ આગળ વધો એવી કુળદેવી માં ભવાની ને પ્રાર્થના

  • @BSF_COMMOND
    @BSF_COMMOND ปีที่แล้ว +7

    હા મારો બનાહ હા ❤
    ખૂબ સરસ મિત્તલ બેન
    Nice your voice dii👍😊

  • @RohitBhai1244Sadhu
    @RohitBhai1244Sadhu ปีที่แล้ว +32

    વધે તમારી નામના એવી એવી શુભકામના ખુબ સરસ ગાયું છે સોંગ બેન ખૂબ જ પ્રગતિ કરો🎉🎉 જય વડવાળા❤

  • @jayantijichhatraya213
    @jayantijichhatraya213 ปีที่แล้ว +6

    મિતલબેન ખૂબજ પ્રગતિ કરે એવી શુભ કામનાઓ સાથે ખૂબ ખૂબ અભિનંદન

  • @s.s.thakor7550
    @s.s.thakor7550 11 หลายเดือนก่อน +8

    મિતલબેન.ખૂબ.આગળ.વધો.એવિ.ભગવાન.ને.પ્રાથના

  • @pirabhairabari8190
    @pirabhairabari8190 ปีที่แล้ว +26

    ખુબ જ સરસ સ્વર અને રાગ 👌🏻👍🏻
    મિત્તલબેન સંગીતની દુનિયામાં ખુબ પ્રગતિ કરો એવી શ્રી વડવાળા ભગવાન અને સધી માં ને પ્રાર્થના 🙏🏼

  • @CHAMUNDASTUDIOMOTA
    @CHAMUNDASTUDIOMOTA ปีที่แล้ว +4

    SUPR RAMAJI BHAI

  • @ratnabhaiakoli4531
    @ratnabhaiakoli4531 ปีที่แล้ว +21

    ખુબ ખુબ શુભેચ્છાઓ જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને આગળ વધો એવી વડવાળા દેવ ને અમારી પ્રાર્થના માં ભગવતી માં લાખું સિકોતર તમને ખૂબ પ્રગતિ કરાવે...🎉

  • @thakor8949
    @thakor8949 ปีที่แล้ว +5

    સૂપર

  • @chauhanmahipatsinhmahipats3518
    @chauhanmahipatsinhmahipats3518 ปีที่แล้ว +8

    ખુબજ આગળ વધો મિતલબેન માં આશાપુરા તમારાં બધા સપના પુરાં કરે

  • @ishwarbhairabari7866
    @ishwarbhairabari7866 ปีที่แล้ว +20

    ખુબ જ સરસ મિતલબેન 🎉 ખુબ જ મધુર અવાજ અને કોયલ જેવા કંઠે ખુબ જ સરસ ગીત ગાયું 🎉 માં સરસ્વતી તમારા કંઠે સુર પુરે તેવી શુેચ્છાઓ 🎉

  • @kalugahnchiofficial536
    @kalugahnchiofficial536 ปีที่แล้ว +22

    વધે તમારી નામના..
    એવી શુભકામના..
    હા મારા બનાસકાંઠાની કોયલ..
    ખૂબ ખૂબ અભિનંદન 👍🏻
    આવા દેશી અને પ્રાચીન ગીતો જ ગાવાનું ચાલુ રાખજો..✍️

  • @sachinsolanki-ck9qc
    @sachinsolanki-ck9qc 11 หลายเดือนก่อน +4

    🎊🎉ખૂબ ખૂબ અભિનંદન મિત્તલ બેન...બનાસકાંઠા નું ગૌરવ 🎉🎊...

  • @vishalprajapati5380
    @vishalprajapati5380 11 หลายเดือนก่อน +3

    સરસ

  • @rstofficialjykhodalama2740
    @rstofficialjykhodalama2740 ปีที่แล้ว +35

    બહુ સારો અવાજ છે ખૂબ આગળ વધો અને ખૂબ મહેનત કરો જય રામદેવપીર

  • @ashokambaliya4857
    @ashokambaliya4857 ปีที่แล้ว +3

    🙌🙌🙌🙏👍bahuj saras saras mital Ben khub agad vadho avi dwarakadhish ne mari prathana

  • @merajsajana3223
    @merajsajana3223 ปีที่แล้ว +13

    ખુબ ખુબ અભિનંદન મિતલબેન રબારીને
    રબારી સમાજ નુ ગૌરવ જેમ જેમ આગળ વધો એવી શુભેચ્છા જય સિકોતર🙏માવતર

  • @nandurathva8524
    @nandurathva8524 10 หลายเดือนก่อน +7

    કિંજલ રબારી ને આને સપોર્ટ કરવો જોઈએ 🙏🙏🙏🙏🙏🙏

  • @joytapatel4291
    @joytapatel4291 ปีที่แล้ว +6

    ખરેખર ખુબ ખુબ અભિનંદન બેન.. ભગવાન તને ખુબ સફળ બનાવે..

  • @patelvikrambhaibhanjibhai5601
    @patelvikrambhaibhanjibhai5601 ปีที่แล้ว +8

    સરસ આવાજ મા સિનગર તરીકે બનાસકાંઠા નુ સંગીત મા ભારત મા સૌથી શ્રેષ્ઠ સિંગર બનો એવી ભગવાન પ્રાર્થના છે

  • @balubhasumaniya5332
    @balubhasumaniya5332 ปีที่แล้ว +7

    ખુબ ખુબ અભિનંદન બેટા મા બાપ નું નામ રોશન આગળ વધો માતાજીની તમારા પર કુર્પા વસે

  • @SIKOTAR_RAJ
    @SIKOTAR_RAJ ปีที่แล้ว +32

    જય સિકોતર માં તમને ખોબજ આગળ વધો એવા માં સિકોતર આસિરવાદ છે 🙏🙏

  • @user-hx6vz1tv4h
    @user-hx6vz1tv4h ปีที่แล้ว +4

    ખરેખર બેન આગીત હુ દિવસમાં 10.વાર સાભળુસુ આવાને આવા ગીતો બનાવતારો

  • @slpadhiyar9098
    @slpadhiyar9098 ปีที่แล้ว +13

    આપણા વાવ તાલુકાના દેશી ગીતો માં સ્વાગત છે. ખુબ આગળ વધો.જય શ્રી ગોગ મહારાજ ધામ ઉચપા તરફથી ફૂલ સપોર્ટ.

  • @sartandesaigadha3683
    @sartandesaigadha3683 ปีที่แล้ว +8

    ખૂબ સરસ બેન ગઢા ના ગોગા મહારાજ તેમને ખૂબ આગળ વધારે એવી પ્રાર્થના કરી સૂ

  • @sureshbhairabari-pc4rn
    @sureshbhairabari-pc4rn ปีที่แล้ว +8

    દિપો રામ ગુપ તરફથી ફુલ સપોટ બેન✨️🦅

  • @BaldevPatadiya-j2c
    @BaldevPatadiya-j2c 3 หลายเดือนก่อน +1

    ખૂબ અભિનંદન બેન ખૂબ આગળ વધી તેવી પ્રભુ ને પ્રાથના કરીએ 🎉🎉🎉🎉🎉🎉

  • @ashokgalsar486
    @ashokgalsar486 ปีที่แล้ว +9

    મારા મિત્ર જગદીશભાઈ જેપુ દ્વારા જે આ દીકરીને અટલા સુધી પોહચડવા બદલ ખુબ ખુબ આભાર....કહેવત છે કે બાળક ની ખુબી કે સારી બાબત એક સારા શિક્ષક ને જ ખબર પડે છે એ કહેવત ને સાર્થક કરતા મારા મિત્ર ને અભિનદન

  • @chothabhaibhimani5779
    @chothabhaibhimani5779 10 หลายเดือนก่อน +5

    ખુબ ખુબ અભિનંદન મીતલ

  • @anandrathod1801
    @anandrathod1801 10 หลายเดือนก่อน +5

    khubaj mitho voice chhe tamaro

  • @user-ze8rd5eq2n
    @user-ze8rd5eq2n ปีที่แล้ว +9

    પ્રથમ સરુઆત ધમાકેદાર
    ખુબ ખુબ અભિનંદન નંદન 🎉

  • @પતાપસીગંસોલકી
    @પતાપસીગંસોલકી ปีที่แล้ว +6

    સુપર હીટ 👍👍👍

  • @technicalunboxing4814
    @technicalunboxing4814 10 หลายเดือนก่อน +9

    બેન તારો આવજ ખૂબ સરસ છે માં ચામુંડા ને પ્રાથના કરું સુ કે તમે બઉ મોટા કલાકાર બનો🙏🙏🙏🙏

  • @hardikvanaliya6618
    @hardikvanaliya6618 ปีที่แล้ว +4

    ખૂબ આગળ vadho એવી મોગલ માં ને પ્રાથના 🙏

  • @SadhiJogi21
    @SadhiJogi21 ปีที่แล้ว +16

    ખુબ ખુબ શુભકામનાઓ જીવન માં ખુબ સારી પ્રગતિ કરો ખુબ આગળ વધો એવી વડવાળા દેવ ને મારી પ્રાર્થના 🙏

  • @sikurajediting
    @sikurajediting ปีที่แล้ว +3

    Siku Raj Editing TH-cam channel તરફ થી ફુલ સપોર્ટ મિત્તલ બેન

  • @pmsksammilitshikshan8600
    @pmsksammilitshikshan8600 ปีที่แล้ว +5

    સરસ ગીત ગાયું છે અભિનંદન
    મફાભાઈ સગર

  • @user-re5cc6wn7w
    @user-re5cc6wn7w 11 หลายเดือนก่อน +4

    Khub agal vadho mittal ben

  • @MevaBhaidesai-r1x
    @MevaBhaidesai-r1x ปีที่แล้ว +5

    Nice song sistu mst avaj h ben no ❤🎉😊

  • @JiteshDamaniya-n8b
    @JiteshDamaniya-n8b 11 หลายเดือนก่อน +9

    વાહ ખુબ સરસ છે સોંગ 👌👌👌તમારો અવાજ પણ ખૂબ સરસ છે 🙏 સાંઈ બાબા ની દયા થી તમે બધા કલાકારો જેમ આગળ વધો મીતલ બેન

  • @user-DCJaliya
    @user-DCJaliya ปีที่แล้ว +6

    મિત્તલ બેન ખૂબ આગળ આવે તેવી માં સિકું ને પાર્થના 🙏🙏

  • @thobhanbhaidesai7829
    @thobhanbhaidesai7829 10 หลายเดือนก่อน +4

    Bahu. Saras Voice chhe

  • @prajapatilala6698
    @prajapatilala6698 ปีที่แล้ว +2

    વાહ ખુબ સરસ આગળ વધો એવી ગોગા ને પ્રાથના

  • @djdipakdhunsol5333
    @djdipakdhunsol5333 ปีที่แล้ว +7

    ભગવાન વડવાળા ને પ્રાથના કરું ખૂબ આગળ વધે બેન ❤❤

  • @merajbhairabarihirabhairab13
    @merajbhairabarihirabhairab13 ปีที่แล้ว +16

    સુપર સોંગ મિતલ બેન જય વડવાળા🙏

  • @varsakhiyaranabhai987
    @varsakhiyaranabhai987 ปีที่แล้ว +7

    જય શ્રી વડવાળા દેવ જય શ્રી ચામુંડા માત કી🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
    મોટા કલાકારોને વિનંતી કે આ દિકરીને યોગ્ય સ્ટેજ અપાવવા પુરો સહયોગ આપે.
    બેટા આપ ખુબ જ આગળ વધો.અંતર થી આઈ ને પ્રાર્થના. જય માતાજી જય વડવાળા🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @user-og2jx1hn8x
    @user-og2jx1hn8x ปีที่แล้ว +7

    વેરી નાઈશ મિતલ બેન ખૂબજ આગળ વધો માં સધી શેણલ ને દિલથી પ્રાર્થના❤

  • @KanaiyaPadhiyar-eg5yt
    @KanaiyaPadhiyar-eg5yt 7 หลายเดือนก่อน +4

    સુપર સોગ મિત્તલ બેન બનાસ ના કોયલ સે❤🥰

  • @jignesh0729
    @jignesh0729 ปีที่แล้ว +3

    Wah Ben 🎉🎉

  • @bharatdesaiofficial6064
    @bharatdesaiofficial6064 ปีที่แล้ว +38

    ખૂબ સરસ અવાજ છે..❤ સંગીત ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરો એવી દિલથી શુભેચ્છા...❤👍

  • @shrwanmali640
    @shrwanmali640 ปีที่แล้ว +9

    कोयल जैसी मीठी राग ❤

  • @pgvcltechnicalidia3909
    @pgvcltechnicalidia3909 ปีที่แล้ว +8

    ખૂબ જ સરસ અવાજ સે 🙏 ખૂબ પ્રગતિ થાય એવી ઠાકર પ્રાથના 🙏

  • @ravalraman-lw3ro
    @ravalraman-lw3ro ปีที่แล้ว +10

    ખૂબ સરસ નારણભાઈ બારોટ અને રામજીભાઈ પવાર ને આપડા પંથક ના કલાકારો ને આગળ લાવવા સારું પ્લેટફોર્મ અને સપોર્ટ કરતા રહે છે well done❤❤❤

  • @gopalrabari3116
    @gopalrabari3116 ปีที่แล้ว +8

    ભગવાન શ્રી વડવાળા ખુબ પ્રગતિ કરાવે સમાજ નું નામ રોશન કરો એવી ગોગા બાપા આગળ પ્રાર્થના 🙏

  • @sanaldigitalchala3523
    @sanaldigitalchala3523 ปีที่แล้ว +4

    સુપર જોરદાર સોંગ છે બેન
    ભરતભાઈ ઠાકોર ગામ ચાળા તરફથી ફુલ સપોટ

  • @NARESH_KUMAR559
    @NARESH_KUMAR559 ปีที่แล้ว +3

    ખૂબ ખૂબ અભિનંદન મિત્તલ બેન 🎉🎉🎉

  • @akshitayogi1198
    @akshitayogi1198 ปีที่แล้ว +56

    ખુબ સરસ અવાજ છે દિકરી નો... જીવન માં ખુબ પ્રગતિ કરે તેવી માં ખોડીયાર માતાજી ને પ્રાર્થના.... જય માં ખોડીયાર....

  • @motibhaisamde6072
    @motibhaisamde6072 ปีที่แล้ว +4

    ખૂબ સરસ 🎉🎉

  • @abhesinhdarbar5195
    @abhesinhdarbar5195 ปีที่แล้ว +6

    જય માતાજી ખુબ જ આગળ વધો એવી મહાકાળી માતાજી અને આરાસુરી અંબાજી ભવાની માં નેં અંતર ની પ્રાર્થના

  • @user-pl6bv5uz2f
    @user-pl6bv5uz2f ปีที่แล้ว +2

    સુપર

  • @mahakaliofficial3258
    @mahakaliofficial3258 ปีที่แล้ว +11

    Super song આંખો દિવસ સાંભળું તોય ફરી વાર સાંભળ વાનું મન થાય super song and music video super ❤ mital sister 👏👏👏👏

    • @mahakaliofficial3258
      @mahakaliofficial3258 ปีที่แล้ว +1

      સર મારે singar banvva nu sapnu che koi nane saport nathi kartu

  • @gogarajstudiosapreda5416
    @gogarajstudiosapreda5416 ปีที่แล้ว +15

    Congratulations 🎉 મિત્તલ બેન રબારી માં મોગલ તમને ખૂબ પ્રગતિ કરાવે ‼️♥️

  • @viramthakor808
    @viramthakor808 ปีที่แล้ว +2

    Supar

  • @Prakashbhaibhil-xe1td
    @Prakashbhaibhil-xe1td 8 หลายเดือนก่อน +2

    જ્યે દીપોમા એમના શુરને ખુબ ખૂબ આગળવધેએવી પ્રાથના છે જયે માતાજી

  • @jenajiparmar2593
    @jenajiparmar2593 ปีที่แล้ว +3

    ખૂબ સરસ સ્વર અને રાગ મિતલબેન ઢીમાવાળા શામળાજી તમારી રક્ષા કરશે

  • @kesareducation2270
    @kesareducation2270 ปีที่แล้ว +3

    Nice Song
    Jay Vadvala Bhagwan 😊❤😊

  • @alpeshthakorofficial132
    @alpeshthakorofficial132 ปีที่แล้ว +10

    જીવન માં ખુબ પ્રગતિ કરો મિત્તલ બેન એવી માં સધી બહુચર ને પ્રાર્થના 🙏🙏

  • @dhanjiacharya1303
    @dhanjiacharya1303 11 หลายเดือนก่อน +3

    ખૂબ ખૂબ શુભેચ્છાઓ

  • @ashok_chauhan_9959
    @ashok_chauhan_9959 ปีที่แล้ว +2

    Osam

  • @CricketTimes_01
    @CricketTimes_01 ปีที่แล้ว +4

    Ben khubaj saras gaay chhe .. khub agal vadhe avi dwarka vala ne amari prarthana chhe🙏🙏

  • @rcdigital9031
    @rcdigital9031 7 หลายเดือนก่อน +3

    Jay ho

  • @BambhavaKano-mv6cn
    @BambhavaKano-mv6cn ปีที่แล้ว +3

    જય દ્વારકાધીશ મિત્તલ બેન

  • @Comedyboy976
    @Comedyboy976 ปีที่แล้ว +13

    સુપર જોરદાર સોંગ.... RC FILAM THARAD એ એક એવુ નામ છે કે જેમણે કેટલાય માણસો ને શુન્ય માંથી સર્જન કરી ને આગળ વધારવા માં સૌથી મોખરે છે

  • @nandurathva8524
    @nandurathva8524 10 หลายเดือนก่อน +4

    Jay ho🙏🙏🙏

  • @Fitness_jym
    @Fitness_jym ปีที่แล้ว +9

    આ ગીત મારા દિલ ને બહુ સ્પર્શી ગયુ .... બહુ આગળ વધો

  • @bhanjijoshi9180
    @bhanjijoshi9180 ปีที่แล้ว +2

    Supar ho Ben

  • @yuvraj_raval_0737
    @yuvraj_raval_0737 ปีที่แล้ว +5

    સુપર સોંગ

  • @KantilalHemani
    @KantilalHemani ปีที่แล้ว +3

    વાહ.. સરસ.. પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ

  • @shamaldesai9122
    @shamaldesai9122 ปีที่แล้ว +10

    ખુબ ખુબ ધન્યવાદ જૉરદાર કલા મિત્તલ બેન ને જય શ્રી કૃષ્ણ જય વડવાળા દેવ ખુબ પ્રગતિ કરાવે એવી પ્રાર્થના 🙏🙏🙏

  • @ramchauhan6230
    @ramchauhan6230 ปีที่แล้ว +3

    વાહ મિતલ રબારી... વાહ કલા ઉતસવ...