Jay swami naryn Swami narayn Sadhu o darek bhakto ne hath Jodi ne kahese.. Koi pan swaminarayn mandir hoy Ke dharm sala ni roomo hoy ke Koi pan suvidhavhoy..ek pan rupiyo Na aape .pura swami narayn samprdaay mate free he .. Se Swami narayn samprdaay loko Ni seva mate dharm se.. Loko pase thi bhojan na ane room Na visram na paisa nathi free se Badhu.. Sadhu badha trusy ne dharmasala Na trussy o bhakto pase thi koi Paisa na le dharm ne vepar na Banava vinti se.. Swnryn bhagawan shree ni aagna Se mandir dharmsala dharm sathl Per jo paisa mange to barhm hatya Bhagwani hatya nu pap se.. Mandir ne dharmsal bhkto Nu daan lai ne seva mate banavie Se dhanda mate nahi.. Jay swami naryn
🙏🙏jay swaminarayan તમે જીવન મા એક વાર જરુર ને જરુર વડતાલ મંદિર ના દશઁન કરવા પધારજો હરી કુષણ મહારાજ બિરાજે છે👏👏👏🇮🇳🇮🇳ઉતારા ની પણ સારી સુવિધા છે ૮૦૦ થી ૧૦૦૦ જેટલા ઉતારા છે A/C ઉતારા પણ છે 🙏🙏
🙏🌹શ્રી વડતાલ ધામ મંદિર ના દર્શન કરાવ્યા, અને ભોજનાલય --મહાપ્રસાદ ના દર્શન કરાવ્યા, તમારો ખુબજ આભાર, તમે અતિ મહા દિવ્ય અને અલૌકિક V. D. O. બનાવ્યો છે. તમનૈ 🙏🌹જય શ્રી સ્વામિનારાયણ, વંદન કોટી કોટી પ્રણામ 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
બાપા સીતારામના ધામેજાવતયા કાંય અલગ અલગ નથી હોતું ત્યાં બધા સરખા હોયછે જમવામાં વીયાયપી ને જનરલ કાંય ના હોય હાય ભગવાનના ધામ બધા સરખા હોય ભગવાન માટે બધા સમાન હોયછે આવું અલગ અલગ સાવામી પારાયણમાં હોય અમારા બાપા સીતારામ રામની મોઢું લુમાતો હોય હાલો હરી હર કરવા આતો બધી કમાવાની સીકમછે મેં ક્યાય નથી સાંભળું કે મંદીરોમાં પૈસાદયને જમવાનું આપે જી મારા દાદાને ભગવાન મ
ખૂબ જ સરસ. ભાવના બેન તમારી વાત થી સહમત છી એ .... ના ટોકન ... ના ટીકીટ . ના ઓળખાણ .. ના ગાડી ઘોડા કે પર્સનાલિટી .કે પાવર .. ના હોદ્દો. આવો બગદાણા. . અને. ભગુડા ... ૨૪ કલાક જમે અને જમાડે એ શક્તિ ને સમજવા માટે ચાલી નીકળવું ..... ના રાત કે દિવસ બસ વાલા નું સ્મરણ ... માં મોગલ . નો પ્રતાપ કોઈ આવો ..... સમજાય તો. .... બાકી રજિસ્ટર્ડ. ભક્તો ને ના સમજાય
ભાવના બેન અલગ અલગ જમવાનું એક વ્યવસ્થા ભાગ રૂપે છે કે દરેક વર્ગ ને એમની જરૂરિયાત પ્રમાણે ની સર્વિસ મળે પછી પૈસા વાડા હોય મિડલ ક્લાસ હોય કે ગરીબ બધા ને મનગમતું ભોજન લેવા ની છૂટ છે ફ્રી માં પણ ભોજન તો છે જ જ્યાં સારું કાર્ય થઈ રહ્યું એની પ્રશંસા કરવી જોઈએ , દોષ કાઢવા જોઈએ નહિ જય શ્રી સ્વામિનારાયણ
તમારી પાસે કોઈએ રૂપિયા માગ્યા? તો પછી તકલીફ ક્યા થાય છે? તમારે મફત જ જમવું છે તો વ્યવસ્થા છે જ...!!! જેને મફત નથી જમવું તેના માટે અલગ વ્યવસ્થા છે. આમ પણ મંદિરનુ મફત ના જમાય તેવુ શાસ્ત્રમા આજ્ઞા છે જ...!!!❤
Bhai aa ek vyavastha 6.. ema kai bhedbhav no prasna nathi... Ghana loko table vagar na besi sake.. ghana ne chamchi joy... Ema bhedbhav ni vaat nathi.. savalu jovo
Jay swami narayn Sothi pahela bhagwan ne Thal ma ek mohanthalj nahi Dareke darek koi pan vastu na chodvi athanu papad ane pani pan thal sathe mukvanu hazaro Varso ni parm para se... Parantu gana mandir thal ma To darek vastu pir se se pan Pani ni glass mukta nathi .... Bhagwan jamiya pasi pani nathi pita...pani ni glasshamesha compulshry mukvij joie.. Mukwuj
YOU TRIED TO GIVE FULL INFORAMTION ABOUT MANDIR KITCHEN AND FOOD BUT " ALL THE FOOD SERVING STAFF NEED A PROPER TRAINING HOW TO SERVE PLATE WITH OUT MAKING MESS ON SERVING COUNTER AND ON PLATES. SHOULD DO THE JOB CLEAN AND SOME SYSTEMATIC MANNER.
Jay Swaminarayan ❤️💖💕 વડતાલ ધામમાં અતિ સુંદર ભોજન વ્યવસ્થા કરવામાં આવેલી છે ❤
Full detail informative video che
Thank you ☺️🙏👍
Very nice jay shri swaminarayan dabhi dangarwa 🎉🎉🎉🎉🎉🎉❤
ખૂબ સરસ વડતાલધામ નો વિડિઓ છે
Jay Swaminarayan ❤️💕💖 adabhut bhojnalaya che ❤🎉
જય સ્વામિનારાયણ from UK
જય સ્વામિનારાયણ
ખૂબ સરસ ભોજન વ્યવસ્થા છે .
Jordaar nice video 🙏🙏🙏✅🇮🇳
આભાર
Khub j srs video ane Mahiti
Jai Swaminarayan
Khub j saras video banavyo che tame 👍🙏
Vadtal mandir nu bhojnalay joine khub anand thayo.. khub j clean che bhojanalay..
ભભજનમજન
Jay swaminarayan 🙏🌹🙏👌
Jay swaminarayan jai bhagwaan jai santo😊
जयहनुमानकी jaishreeram jaishreeshyam
Jai sreenath jai sreenath jai sreenath amne pan sundar yatra darsan apo...
Jai swami Narayan Nice video of Vadtal
good information.
Good 👍
Jay sawaminara
Jay sawaminara
Jay ho maharaj
Saras Jay Swaminarayan
SABKO BHARPET BHOJAN MILE UPARVAALE JIVIT ISVAR PRABHU YESHUNAATH SATGURUDEV
Had been once to this temple eaten in this bhojnalay
खुब सरस जय भगवान अमे तो खुबज वडताल मंदीर मा प्रसाद लीधो छे, जामनगर थी वासंती बेन जोषी,🙏🙏
Jay Swaminarayan
Very good
Extraordinary. PRASAD
જય શ્રી સ્વામિનારાયણ મુ મહેસાણા. દાસાનુદાસ નમસ્તે આત્મનિષ્ઠા. સ્મરણ
ખૂબ સુંદર
Jai Shree Swaminarayan
Jai Swaminarayan
વડતાલ ધામ ખુબ સરશ વેવસ્થા છે હૂ 16/12/2021 રોજ પ્રસાદ લેવા આઈવો તો વિયાપી 25 વારુ 2 પણ
Jay swami naryn
Swami narayn
Sadhu o darek bhakto ne hath
Jodi ne kahese..
Koi pan swaminarayn mandir hoy
Ke dharm sala ni roomo hoy ke
Koi pan suvidhavhoy..ek pan rupiyo
Na aape .pura swami narayn samprdaay mate free he ..
Se
Swami narayn samprdaay loko
Ni seva mate dharm se..
Loko pase thi bhojan na ane room
Na visram na paisa nathi free se
Badhu..
Sadhu badha trusy ne dharmasala
Na trussy o bhakto pase thi koi
Paisa na le dharm ne vepar na
Banava vinti se..
Swnryn bhagawan shree ni aagna
Se mandir dharmsala dharm sathl
Per jo paisa mange to barhm hatya
Bhagwani hatya nu pap se..
Mandir ne dharmsal bhkto
Nu daan lai ne seva mate banavie
Se dhanda mate nahi..
Jay swami naryn
આ વિડિઓ જોવા થી ઘણી સરસ માહિતી મળી
જય સ્વામિનારાયણ
જય શ્રીકૃષ્ણ 🙏🙏
Tnx
JAYSWAMINARYAN 🙏🕉🙏👌
Wah su prasadi ni seva che 😍👍
ahi jevi seva bav ochi jagyaye jova malshe....💯💯🙏jay swaminarayan🙏
Jay. Swaminarayan Bhagwan
🙏🙏jay swaminarayan તમે જીવન મા એક વાર જરુર ને જરુર વડતાલ મંદિર ના દશઁન કરવા પધારજો હરી કુષણ મહારાજ બિરાજે છે👏👏👏🇮🇳🇮🇳ઉતારા ની પણ સારી સુવિધા છે ૮૦૦ થી ૧૦૦૦ જેટલા ઉતારા છે A/C ઉતારા પણ છે 🙏🙏
Very good
સરસ
🙏🌹શ્રી વડતાલ ધામ મંદિર ના દર્શન કરાવ્યા, અને ભોજનાલય --મહાપ્રસાદ ના દર્શન કરાવ્યા, તમારો ખુબજ આભાર, તમે અતિ મહા દિવ્ય અને અલૌકિક V. D. O. બનાવ્યો છે. તમનૈ 🙏🌹જય શ્રી સ્વામિનારાયણ, વંદન કોટી કોટી પ્રણામ 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice video
Nice.jmvn
Baki saras
Very well maintained and managed and wonderfully service God bless those who are working there
God swaminarayan is great
Jay.vadtal.swaminarayan
Jay swaminarayan.....
ખૂબજ સરસ
Jay Swaminarayan Bhagvan
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો મોં જ વી આઇ પી છે જલારામ બાપાની વીરપુર જલારામ મો ફી જ છે અને વીઆઉપીઓ પણ આજ રીતે જમે છે
બાપા સીતારામના ધામેજાવતયા કાંય અલગ અલગ નથી હોતું ત્યાં બધા સરખા હોયછે જમવામાં વીયાયપી ને જનરલ કાંય ના હોય હાય ભગવાનના ધામ બધા સરખા હોય ભગવાન માટે બધા સમાન હોયછે આવું અલગ અલગ સાવામી પારાયણમાં હોય અમારા બાપા સીતારામ રામની મોઢું લુમાતો હોય હાલો હરી હર કરવા આતો બધી કમાવાની સીકમછે મેં ક્યાય નથી સાંભળું કે મંદીરોમાં પૈસાદયને જમવાનું આપે જી મારા દાદાને ભગવાન મ
ખૂબ જ સરસ. ભાવના બેન તમારી વાત થી સહમત છી એ .... ના ટોકન ... ના ટીકીટ . ના ઓળખાણ .. ના ગાડી ઘોડા કે પર્સનાલિટી .કે પાવર .. ના હોદ્દો. આવો બગદાણા. . અને. ભગુડા ... ૨૪ કલાક જમે અને જમાડે એ શક્તિ ને સમજવા માટે ચાલી નીકળવું ..... ના રાત કે દિવસ બસ વાલા નું સ્મરણ ... માં મોગલ . નો પ્રતાપ કોઈ આવો ..... સમજાય તો. .... બાકી રજિસ્ટર્ડ. ભક્તો ને ના સમજાય
એમ તો સરકારી સ્કુલ અને સરકારી દવાખાના છેજ તોય પ્રાઇવેટ માં દુકમ જાવ છો.
ફ્રી માં જેને જમવું હોય તે જમેજ છે.
પણ જે ખર્ચી શકે તે ને સારું ખાવા દો.
ભાવના બેન અલગ અલગ જમવાનું એક વ્યવસ્થા ભાગ રૂપે છે કે દરેક વર્ગ ને એમની જરૂરિયાત પ્રમાણે ની સર્વિસ મળે
પછી પૈસા વાડા હોય મિડલ ક્લાસ હોય કે ગરીબ બધા ને મનગમતું ભોજન લેવા ની છૂટ છે
ફ્રી માં પણ ભોજન તો છે જ જ્યાં સારું કાર્ય થઈ રહ્યું એની પ્રશંસા કરવી જોઈએ , દોષ કાઢવા જોઈએ નહિ
જય શ્રી સ્વામિનારાયણ
@@drchiragpatel4283એકદમ જ સાચી વાત છે. જેને મફત નથી જમવું તે પૈસા ચૂકવીને મોજથી પ્રસાદ લે છે તેમા ખોટુ કઈ જ નથી ભાઈ.. !!!👌👌
તમારી પાસે કોઈએ રૂપિયા માગ્યા? તો પછી તકલીફ ક્યા થાય છે? તમારે મફત જ જમવું છે તો વ્યવસ્થા છે જ...!!! જેને મફત નથી જમવું તેના માટે અલગ વ્યવસ્થા છે. આમ પણ મંદિરનુ મફત ના જમાય તેવુ શાસ્ત્રમા આજ્ઞા છે જ...!!!❤
Nice brothers Gujarati to
જય સ્વામિનારાયણ...
જય સ્વામિનારાયણ. ( હા વડતાલ)
try
જાજા હેતથી જય શ્રી સ્વામિનારાયણ😇🙏👼
Jay shree swami narayan mitro hu ravi Goswami bapa sitaram travel bhuj kutch thi vadtal jmva and rheva mate pan suvidha mast chhe ho
Jai Shri swaminarayan 💐💐💐
Jay Swaminarayan 🙏
भूखिया ने भोजन सरस छे वडतालधाम 🙏👌👍
ફક્ત રજિસ્ટર્ડ. ભક્તો જ ગેટ માં પ્રવેશ કરે છે 😂. ચકલું પણ નજીક ફરકતું નથી
🙏🙏🌹🌹 Jay Swaminarayan 🌹🌹🙏
Nice Performance 👍
Jay swaminarayan
Bagdana ,virpur ma to ek sarakhu aape che mafat ma
Very nice sir
Jay swaminarayan 🙏🌹🙏🌹🙏🌹🙏
Jay swami narayan
Jay swaminarayan....jay garavi gujrat...jay hind...charotar nu sonu...
Great
Jay. Shree. Swaminarayan
માહિતી આપવા બદલ આપનો આભાર...
ઉતારા માટે ની વ્યવસ્થા નો ઉલ્લેખ કર્યો હોત તો વિશેષ જાણકારી મળી શકી હોત.
જય સ્વામિનારાયણ
Hu vadtal Swaminarayan Mandir ma ajivan seva api saku vhai
Bhai najil nu kau strson vhe amare valsad thi avvu che kya itarvu jethi mandir nji pohchiye
જય સ્વામિનારાયણ 🙏🏻
🌹🙏🏻Jay shree swaminaryan 🙏🏻🌹
Virpur jalaram mandir ma ek j line ma badha ne prasad ape..no vip...no vvip...
Bhai aa ek vyavastha 6.. ema kai bhedbhav no prasna nathi... Ghana loko table vagar na besi sake.. ghana ne chamchi joy... Ema bhedbhav ni vaat nathi.. savalu jovo
Je loko Rupiya nathi aapi sakta ena mate free chhej, Pan je kharchi sake 6e e kharche ems tamne subvandho .
@@drchiragpatel4283 baltara biju su???
I am from Vadtal ❤️
🙏jay swaminaryan
Jay shree swami narayan 🙏🏻
भगवान गोविन्द माधव स्वामी नारायण भगवान कि जय
Jay Sri Swami Narayan 🙏🙏🙏🙏
Jay shree. Swami Narayan 👌👍
Jay swaminarayan🙏🙏🙏🙏🙏
Santram mandir Nadiyad no video banavyo
Jay swaminaryan
kayam rahevu hoy to fri raheva jamva mate thai sake
Vadtaldham ma night ma bhojan vyavstha hoy che?
Ha
Su hu aa video mara Facebook page par muki saku?
Jay swami narayn
Sothi pahela bhagwan ne
Thal ma ek mohanthalj nahi
Dareke darek koi pan vastu na chodvi athanu papad ane pani pan thal sathe mukvanu hazaro
Varso ni parm para se...
Parantu gana mandir thal ma
To darek vastu pir se se pan
Pani ni glass mukta nathi ....
Bhagwan jamiya pasi pani nathi pita...pani ni glasshamesha compulshry mukvij joie..
Mukwuj
👍👍
Very good 😊 to know about Mandir jay Swaminarayan thanks 🙏🙏🙏🙏🙏💞
ભાઈ શ્રી સંતરામ મંદિર નો પણ વિડિયો બનાવો
જય મહારાજ
બાળકો નાં પૈસા લેવામાં આવે છે...?
સ્વામી સચ્ચિદાનંદ આશ્રમ દંતાલી નો એક વિડીયો બનાવો.
એના વિષે કોઈ ઇન્ફોર્મેશન નથી.
👌
🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌
Time
YOU TRIED TO GIVE FULL INFORAMTION ABOUT MANDIR KITCHEN AND FOOD BUT " ALL THE FOOD SERVING STAFF NEED A PROPER TRAINING HOW TO SERVE PLATE WITH OUT MAKING MESS ON SERVING COUNTER AND ON PLATES. SHOULD DO THE JOB CLEAN AND SOME SYSTEMATIC MANNER.
Tame kitchen ma 700 liter MILK NI RABDI VEDIO MA HATI, A EK PAN Bhojnalay MA JOI NATHI😊
મોટા ભાઈ, રબડી રાત માટે બનતી હતી. બપોરનું ભોજન બની ગયું હતું 🙏
🙏🙏🙏
Bhagava na mandir koi uch nich na hoi