gunottar praman in gujarati|ગુણોત્તર અને પ્રમાણ|gunottar praman tricks|ratio|hexamaths|મહાએપિસોડ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • ◆Hexa Maths◆
    ★ટેલિગ્રામ ચેનલ
    t.me/hexamaths
    ★Facebook Page
    hexamaths
    ★ Instagram
    / hexamaths
    #સિક્કાવાળાદાખલા
    #CoinSum
    #આવકખર્ચબચતદાખલા
    #incomeAndSavingSum
    #ગુણોત્તરપ્રમાણ
    #gunottarpraman
    #ratioingujarati
    #BinSachivalayClerkModelPaper
    #બિનસચિવાલયકલાર્કપેપર
    #BinsachivalayClerkExam
    #Binsachivalayclarkpaper
    #ગૌણસેવાપરીક્ષાપેપર
    #બિનસચિવાલયકલાર્કપરીક્ષા
    #binsachivalaymaths
    #ડેપોમેનેજરસોલ્યુશન
    #DepotManagerExamPaper
    #AssistantDepotManagerPaper
    #DepotManagerAnswerKey
    #DepotManagerSolution
    #સંભાવના
    #Probability
    #Sambhavna
    #કેલેન્ડરસંભાવના
    #CalendarProbability
    #53વારસંભાવના
    #53day
    #53sundayProbability
    #std10સંભાવના
    #std12સંભાવના
    #PermutationandCombination
    #Kramchay
    #Sanchay
    #Probability
    #સંભાવના
    #Reasoning
    #mathsshortcut
    #શોર્ટકટગણિત
    #mathstricks
    #talatiexam
    #clearkexam
    #બિનસચિવલય
    #સચિવાલય
    #તલાટીપરિક્ષા
    #કલાર્કપરિક્ષા
    #hexamaths
    #GPSC
    #GSCSCL
    #depotManager
    #SeniorAssistant
    #Constable
    #RailwayMaths
    ___________________________________
    ●તમામ ચેપ્ટરનું પ્લેલિસ્ટ માટે નીચે ક્લીક કરો●
    ★ગુણોત્તર અને પ્રમાણ (Ratio):
    • ગુણોત્તર અને પ્રમાણ (R...
    ★બિન સચિવાલય સ્પેશિયલ
    ★Special Series★: • 💡તલાટી | ક્લાર્ક | બિ....
    ★કોડિંગ ડિકોડિંગ
    કોડિંગ-ડિકોડિંગ(Coding Decoding): • કોડિંગ-ડિકોડિંગ(Coding...
    ★સંભાવના
    સંભાવના (Probability): • સંભાવના (Probability)
    ★ ક્રમચય સંચય
    ક્રમચય સંચય: • ક્રમચય સંચય
    ★મિશ્રણ (Mixture): • મિશ્રણ (Mixture)
    ★બેઠક વ્યવસ્થા Seating (Reasoning): • બેઠક વ્યવસ્થા Seating ...
    ★તુલનાત્મક ક્રમ(Ranking Reasoning): • તુલનાત્મક ક્રમ(Ranking...
    ★શ્રેણી Series: • શ્રેણી Number Series
    ★પેપર સોલ્યુશન વિભાગ: • પેપર સોલ્યુશન વિભાગ
    ★સરાસરી (Average): • સરાસરી (Average)
    ★નફો ખોટ (Nafo Khot) Profit & Loss: • નફો ખોટ (Nafo Khot) Pr...
    ★જરૂરી સૂચનાઓ: • જરૂરી સૂચનાઓ
    ★ચક્રવૃધ્ધિ વ્યાજ(શોર્ટકટ): • ચક્રવૃધ્ધિ વ્યાજ(શોર્ટકટ)
    ★સાદુ વ્યાજ (શોર્ટકટ): • સાદુ વ્યાજ (શોર્ટકટ)
    ★ઉંમર આધારિત દાખલા: • ઉંમર આધારિત દાખલા
    ★ટકાવારી શોર્ટકટ (Percentage): • ટકાવારી શોર્ટકટ (Perce...
    ★ચોરસ-લંબચોરસ-ત્રિકોણ (Reasoning): • આકૃતિઓ કેટલી છે? (Reas...
    ★પદાનુક્રમ (Reasoning): • પદાનુક્રમ (Reasoning)
    ★પાસો (dice reasoning): • પાસો (dice reasoning)
    ★લોહીના સબંધો (Blood Relation): • લોહીના સબંધો (Blood Re...
    ★ટ્રેન Train (ઝડપ અંતર સમય): • ટ્રેન Train (ઝડપ અંતર ...
    ★નળ અને ટાંકી(સમય-કામ): • નળ અને ટાંકી(સમય કામ-1)
    ★(Calendar) કેલેન્ડર શૉર્ટકટ: • (Calendar) કેલેન્ડર શૉ...
    ★(Reasoning) રિઝનિંગ: • (Reasoning) મિક્ષ રિઝનિંગ
    ★(Clock) ઘડિયાળ: • ઘડિયાળ (clock)

ความคิดเห็น • 247

  • @trueindia8827
    @trueindia8827 2 หลายเดือนก่อน +9

    ઘણા બધા ટ્યુશન વાળા ઓ પોતાનું ઉપનામ ધારણ કરે છે ,
    મારા ખ્યાલ થી સર ને *_ગણિત-રીઝનિંગ ના બાહુબલી_* કહીએ તો ખોટું ના કહી શકાય

  • @bharatthakor3747
    @bharatthakor3747 หลายเดือนก่อน +3

    ભગવાન ને પ્રાથના છે મારા તરફથી હે પ્રભુ અમારા રણજીત સાહેબ અને તેમના પરિવાર ને હંમેશા ખુશ અને નિરોગી રાખજો...આવા સમય માં અમને મફત શિક્ષણ આપો છો એ બદલ તમારો આભાર વ્યક્ત કરીએ એટલો પણ ઓછો છે સાહેબ..you are a great sir❤

  • @morkeljadav4263
    @morkeljadav4263 4 ปีที่แล้ว +11

    એકાગ્રતા પૂર્વક અને ધીરજપૂર્વક ની જે તમારી રીત છે સાહેબ એ ખુબજ પસંદ આવી
    કારણ કે છેવાડા ના વિદ્યાર્થી ને પાયો ખુબજ નબળો હોઈ છે
    જે તમારા પ્રયાસ થી પાયો મજબૂત બને છે
    આભાર સાહેબ
    Thanks sir 🙏

  • @hexamaths
    @hexamaths  4 ปีที่แล้ว +19

    મૂલ્યના ગુણોત્તર આપે તો જુવો.....
    ★ઉદાહરણ (1) : 1 રૂ, 25 પૈસા, 10 પૈસાના 36રૂ.ના સિક્કાના મૂલ્યો નું પ્રમાણ 10:5:3 છે તો સિક્કાની સંખ્યા શોધો.
    અહી ટોટલ રૂપિયા આપેલ છે અને ભાગ આપેલ છે.
    10+5+3= 18 એટલે 36/2= 2
    1રૂ વાળાનું મૂલ્ય= 10x2=20રૂ.
    25 પૈસા વાળાનું મૂલ્ય= 5x2=10રૂ
    10 પૈસા વાળાનું મૂલ્ય= 3x2=6રૂ.
    ::સિક્કાની સંખ્યા::
    1રૂ ના = 2000/100=20✔️
    25 પૈસા= 1000/25=40✔️
    10 પૈસા=600/10= 60✔️
    ★ઉદાહરણ (2): એક બેગમાં 25પૈસા,50 પૈસા અને 1 રૂપિયાના મૂલ્યોનું પ્રમાણ 9:6:5 હોય તો સિક્કાની સંખ્યાનું પ્રમાણ કેટલું ?
    અહીં હંમેશા
    સિક્કાની સંખ્યા= મૂલ્ય/1 સિક્કાનું મૂલ્ય
    = 9/25 : 6/50: 5/100
    લસાઅ= 100 છે
    =9×4 : 6×2 : 5×1
    = 36 : 12 : 5 ✔️

    • @mahendramali008
      @mahendramali008 4 ปีที่แล้ว +3

      Maha aepisod ma levano hato...
      Mansik taiyari hati sir ....
      Aaj to bhu j attract mood che@
      Aatho jom khumari....
      Hve sir navu Shu chalu karvanu Che.
      240 vidio mathi mare fakt 60 vidio Baki Che jovana next week game over
      Thai jase

    • @hexamaths
      @hexamaths  4 ปีที่แล้ว +2

      gud.....

    • @theindia4935
      @theindia4935 4 ปีที่แล้ว +1

      @@hexamaths
      જય હિન્દ

  • @anju.makwana7357
    @anju.makwana7357 2 ปีที่แล้ว +13

    sir you are really the "BHISHMA PITAMAH" of mathematics
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Thank you so much for video sir

  • @simpleboy4209
    @simpleboy4209 4 ปีที่แล้ว +16

    My all time favourite sir..chho tame...

  • @chehladineshgelabhai7743
    @chehladineshgelabhai7743 2 ปีที่แล้ว +29

    સર તમે ખરેખર ગણિત ના * ભિષ્મ પિતામહ* છો. Well done....

  • @rajageming2972
    @rajageming2972 7 หลายเดือนก่อน +3

    ગણિત એટલું સેલું છે એ તમારા વિડિયો થી ખબર પડી ખૂબ ખૂબ આભાર ❤ સર

  • @Prakashchavda997
    @Prakashchavda997 หลายเดือนก่อน +1

    Thank you so much sir એકદમ મગજ માં બેસી જાય તેવું સરળ ભણાવો છો.. 👏

  • @LEARN-FUN517
    @LEARN-FUN517 4 ปีที่แล้ว +25

    ગણિત મને આવડી ગયુ, હવે ભૂલાતું નથી, સાહેબ તમને 100 100 સલામ 100 100 સલામ 100 100 સલામ.સાહેબ તમને 100 100 સલામ 100 100 સલામ 100 100 સલામ.
    હો જીંદગી મારી તમે બનાવી, નોકરી મારી તમે લગાવી,
    જીંદગી મારી તમે બનાવી, નોકરી મારી તમે લગાવી,
    મુજ બેરોજગારને હો. ..હોહો. ..હો
    મુજ બેરોજગારને તમે રોજગારી અપાવી, તમે જીંદગી જોને મારી બનાવી,
    તમને 100 100 સલામ 100 100 સલામ 100 100 સલામ
    સાહેબ તમને 100 100 સલામ 100 100 સલામ 100 100 સલામ.
    thank you so much sir.

  • @Jsk260
    @Jsk260 4 ปีที่แล้ว +2

    Thank you sir.... Hu first time તૈયારી કરું છું તે પણ છેલ્લા અઠવાડીયાથી અને મને સાચેજ ઘણો benefit છે thanks alot... 🙏🏻🙏🏻😊😊😊

  • @panchalelectrical5777
    @panchalelectrical5777 3 ปีที่แล้ว +2

    Aabhar...Aabhar...Aabhar...
    dhnya Che Vir Havaj ne...👍👏👏👏

  • @bhaveshahir7847
    @bhaveshahir7847 6 หลายเดือนก่อน +1

    સાહેબ તમે એક પણ ફી લીધા વગર અમને જે ફીમાં જે ગણિત અને રીઝનીંગ શીખવાડો સો સાહેબ એવું તો cossing ક્લાસ માં પણ નથી શીખવાડતા સાહેબ અમે તમારા ખુબ આભારી રહીશું સાહેબ તમારા ગણિત ના લેક્ચર જોય ને હવે તો ગણિત પણ સરળ લાગવા માંડ્યું છે dil thi thank you sir ❤❤Jay hind..

  • @harshidatadvi1743
    @harshidatadvi1743 3 หลายเดือนก่อน +2

    Sir gonottar ane praman ch khub sahelu lagyu.

  • @satishsolanki8972
    @satishsolanki8972 3 ปีที่แล้ว +8

    Thank u sir.. for valuable maths concept + good arrangement of play list topic vise. THE BEST🌟🌟🌟

  • @dhrprmr3673
    @dhrprmr3673 2 ปีที่แล้ว +4

    Thanks you sir i hope i will creak next exam
    My maths is weak but now i get confidence to solve examples

  • @user-cv9by3sl2u
    @user-cv9by3sl2u 4 หลายเดือนก่อน +2

    Thank you Sir 💌

  • @Aainabeautysalon
    @Aainabeautysalon 3 ปีที่แล้ว +4

    I'm really thankful to you sir... Excellent job... God bless you... 🙏

  • @priyachauhan3199
    @priyachauhan3199 2 ปีที่แล้ว +2

    Thank you sir for your great support and easy trick🙏

  • @sayatadiyang5664
    @sayatadiyang5664 4 ปีที่แล้ว +3

    સર તમારી પાસે થી જ ગણિત શીખીયો છું
    Thanks you very much sir
    Sir simplification chapter માં તકલીફ પડતી હોવા થી please સર lecture updoad કરવા વિનંતી.

  • @rajeshvala3099
    @rajeshvala3099 4 ปีที่แล้ว +4

    Very very usually

  • @ronaksolanki8222
    @ronaksolanki8222 4 ปีที่แล้ว +1

    બધા જ ભાગ જોયા અને બધા જ ભાગ ના બધા જ દાખલાઓ ખરેખર સરળ રીતે સમજાવ્યા એક બદલ આપનો ખુબ ખુબ આભાર સર. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swetarathod2323
    @swetarathod2323 4 ปีที่แล้ว +2

    Thank u so much sir for this help by videos

  • @manishaben563
    @manishaben563 หลายเดือนก่อน +1

    Thank u guruji 🎉

  • @jatinkumarkadaliya1660
    @jatinkumarkadaliya1660 4 ปีที่แล้ว +4

    Good guru

  • @sanjaymeriya1548
    @sanjaymeriya1548 4 ปีที่แล้ว +4

    સાહેબ.... ખૂબ ખૂબ સરસ
    જલ્દી તમે ભૂમિતિ ના ચેપટ ર ચાલુ કરો તેવી નમ્ર વિનંતી 🙏

  • @hinabaraiya3181
    @hinabaraiya3181 4 ปีที่แล้ว +1

    Tmari rit best yad rhe tevi ne saral 6e thanks sir

  • @bddoriya17
    @bddoriya17 4 ปีที่แล้ว +5

    thank u sir Mari request par gunotar na video ni series complete Kari👍

  • @parmardinkar4383
    @parmardinkar4383 4 ปีที่แล้ว +3

    Good bapu

  • @Gujarati_11
    @Gujarati_11 4 ปีที่แล้ว +2

    આપનો ખૂબ ખૂબ આભાર રણજીતસિંહજી.

  • @makwanakishan6745
    @makwanakishan6745 2 ปีที่แล้ว +3

    સાહેબ તમારી ભણવાની પદ્ધતિ બેસ્ટ છે 🙏

  • @mr.makwana5168
    @mr.makwana5168 3 ปีที่แล้ว +2

    Thanks you so much sir

  • @rahulparmar-iu8vz
    @rahulparmar-iu8vz 3 ปีที่แล้ว +1

    Thanks.. Sir...

  • @sarvaiyadev1862
    @sarvaiyadev1862 4 ปีที่แล้ว +1

    Superb sir aatlu shikhya baad gunottar no ek dakhlo pan khali no jay
    Thank you
    Thank you
    Thank you very much sir

  • @golden_7
    @golden_7 ปีที่แล้ว +2

    Aapno khub khub aabhar guru tame no malya hot to ganit kyarey karwano j n hato thank you so much👑👑👑

  • @maheshkumarh5896
    @maheshkumarh5896 4 ปีที่แล้ว +3

    Thanks you very much sr ❤️🙏🙏👍👍👍👍👏👏👏👏

  • @dabhirahul7558
    @dabhirahul7558 ปีที่แล้ว +2

    Best method sir thank you sir

  • @raolvishvarajsinhchhatrasinh
    @raolvishvarajsinhchhatrasinh 4 หลายเดือนก่อน +1

    Thank you sir

  • @mehulgoswami1448
    @mehulgoswami1448 หลายเดือนก่อน

    કોટિ કોટિ વંદન સર🙏
    🇮🇳JAY HIND SIR 🇮🇳

  • @JADEJAKARANDIPSINH
    @JADEJAKARANDIPSINH 4 ปีที่แล้ว +3

    Thank you sir ji .🙏❤👑

  • @charansatish9050
    @charansatish9050 4 หลายเดือนก่อน +1

    Tq sir ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
    ❤❤❤

  • @chanduhadiyal2318
    @chanduhadiyal2318 4 ปีที่แล้ว +3

    Thanks sir 👍🏻

  • @hareshahir3031
    @hareshahir3031 4 ปีที่แล้ว +3

    Good work sir

  • @dangarlalji8580
    @dangarlalji8580 4 ปีที่แล้ว +3

    Thanks sir🙏🙏

  • @ajayparmar5701
    @ajayparmar5701 4 ปีที่แล้ว +1

    Thank you 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻 sir

  • @kartikjoshi9760
    @kartikjoshi9760 4 ปีที่แล้ว +3

    Excellent bhumiti start karo

  • @sureshbhil4776
    @sureshbhil4776 4 หลายเดือนก่อน +1

    Good sir ❤

  • @thakorshambhu668
    @thakorshambhu668 4 ปีที่แล้ว +2

    Very nice sir 👍

  • @sumitvaja3505
    @sumitvaja3505 4 ปีที่แล้ว +2

    Super video sir

  • @prashantpatel7128
    @prashantpatel7128 3 หลายเดือนก่อน

    Thnks a lot sir ! 🙏

  • @himanipatel3227
    @himanipatel3227 4 ปีที่แล้ว +1

    Outstanding video sir

  • @vishalkoshiya6309
    @vishalkoshiya6309 4 ปีที่แล้ว +3

    good sir

  • @babeshthakor48
    @babeshthakor48 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ આભાર સર તમારો ❤

  • @bhavinjitiya8323
    @bhavinjitiya8323 หลายเดือนก่อน

    Thank you so much sir.❤❤❤

  • @rajofficial1258
    @rajofficial1258 3 หลายเดือนก่อน

    Jordar sir

  • @pravintabiyad7800
    @pravintabiyad7800 22 วันที่ผ่านมา

    Thank you sir 🎉🎉🎉🎉

  • @anirudhdhparmar7614
    @anirudhdhparmar7614 4 ปีที่แล้ว +2

    Sir arite badhi exam ma puchayela hoy teva topic wise chapter na maha apisod banavi nakho n
    J topic ni rit apda vedio ma n avi hoy e j
    Jo tamne yogya lage to j
    Tq sir
    Tq very much

  • @patanivishal3517
    @patanivishal3517 4 ปีที่แล้ว +2

    Thank u sir .

  • @parthdhobi5697
    @parthdhobi5697 3 ปีที่แล้ว

    Thank you so much sir...
    bahu j maja avi aakhu chater karvama.tame ekdam easy banavi didhu..thanks a lot.

  • @himanidesai6600
    @himanidesai6600 4 หลายเดือนก่อน +1

    Thank you so much sir ji 🙏🏻

  • @Hitesh0902
    @Hitesh0902 6 หลายเดือนก่อน +1

    Thank you sir...👌🏻

  • @jayeshranavadiya6894
    @jayeshranavadiya6894 7 หลายเดือนก่อน +1

    Thank you so much sir ji

  • @prakashdhoriyaatdo2246
    @prakashdhoriyaatdo2246 4 ปีที่แล้ว

    Thank you so much half days ma
    Badha j gunotar na dakhla avdi gya.

  • @kishorchhotala4163
    @kishorchhotala4163 4 ปีที่แล้ว +1

    Lockdown ma revision karvani khub j maja aavese

  • @bhadjahardik5132
    @bhadjahardik5132 4 ปีที่แล้ว +1

    Sir Tame Khub Saras Maths Subject Bhanavo Cho, Tamara Video Joine Ghanu Sikhva Madiyu, I Am Proud Of You.
    Avu j Saras Bhanavo Tevi Subh Kamna Mara Taraf Thi , 22/12/2019 Na Roj Levayeli HNGU Clerk Ni Pariksanu Paper Solution Karavo , Ghana Sikhva Jeva Question Che Tema . Best Ok Luck ....

  • @arvindthakor801
    @arvindthakor801 6 หลายเดือนก่อน +1

    Thank you so much Sir ❤🙏

  • @janakrathod209
    @janakrathod209 2 หลายเดือนก่อน

    Thank you ❤❤❤

  • @travelterror8182
    @travelterror8182 4 ปีที่แล้ว +2

    nice.......

  • @priyankaparmar1089
    @priyankaparmar1089 4 ปีที่แล้ว

    Your best teacher is your last mistake 🙏 thank you so much sir tme social media thi maths ma thati mistake sudharo cho koi pn niswarth bhave seva kro cho 🤗 dil thi khub khub aabhar sir 🙏🙏🙏🙏🙏

  • @jaypaljadav7299
    @jaypaljadav7299 4 ปีที่แล้ว

    Jay Bhavani Sir,
    Thanks

  • @jaliyaharpalsinh3336
    @jaliyaharpalsinh3336 5 หลายเดือนก่อน

    Thanks sir🎉

  • @narendrakumarbabubhaivanka8231
    @narendrakumarbabubhaivanka8231 4 ปีที่แล้ว +2

    Very good sir

  • @krejanacreation7510
    @krejanacreation7510 2 ปีที่แล้ว +1

    Amazing tricks sir😍🥰😊

  • @chiraagg94
    @chiraagg94 ปีที่แล้ว

    This line ❤ - સાચું ગણિત ત્યારે જન્મે છે જ્યારે મગજ થી તમે વિચાર કરતા થય જાવ...

  • @krishnabarathod9570
    @krishnabarathod9570 3 ปีที่แล้ว +1

    Thank you so much sir 🙏

  • @rajeshchaudhary2579
    @rajeshchaudhary2579 ปีที่แล้ว

    Khub khub aabhar sir ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @pinkalkapadiya2963
    @pinkalkapadiya2963 2 ปีที่แล้ว

    Khubaj saras sir thank you

  • @filmstudio456
    @filmstudio456 2 ปีที่แล้ว

    Bov mast bhanavo cho 👌👌👌🙏🙏

  • @chiragshrimali5873
    @chiragshrimali5873 3 ปีที่แล้ว +1

    Superb sir 🙏🙏 thank u

  • @velendrav5137
    @velendrav5137 4 ปีที่แล้ว +1

    Good sir..very nice

  • @payalpandya2484
    @payalpandya2484 6 หลายเดือนก่อน +1

    Thanks sir ❤

  • @GANGSTA497
    @GANGSTA497 ปีที่แล้ว

    Thank you 😊 sar 😍

  • @valjisirodiya8749
    @valjisirodiya8749 4 ปีที่แล้ว +2

    દિસા અને અતર
    ચાલુ કરજો જલદી બોવ મજા આવે છે સર
    તમારા વિડયૉ મા theks.............

  • @user-pw5gu3xq2k
    @user-pw5gu3xq2k 10 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ આભાર સાહેબ.....

  • @jigarchauhan5641
    @jigarchauhan5641 ปีที่แล้ว +1

    Thank you 💕

  • @mr.makwana5168
    @mr.makwana5168 3 ปีที่แล้ว +1

    👍👍

  • @jaguu_dada.09
    @jaguu_dada.09 ปีที่แล้ว +1

    Thanks 😊

  • @anasqureshi2779
    @anasqureshi2779 2 ปีที่แล้ว

    Saheb tamne thanks

  • @pratapsinhzala4875
    @pratapsinhzala4875 6 หลายเดือนก่อน +1

    Thanks

  • @jaydipkhandla4707
    @jaydipkhandla4707 4 ปีที่แล้ว +5

    સર કંડકટર ની પરીક્ષા માટે ભાડા ના દાખલા નો વીડિયો બનાવો

    • @balasrahul8718
      @balasrahul8718 3 ปีที่แล้ว

      Sandy knowledge TH-cam channel

  • @m.d.makvana6264
    @m.d.makvana6264 3 ปีที่แล้ว +1

    Thank sir

  • @miralraiyani6692
    @miralraiyani6692 4 ปีที่แล้ว +3

    Plz bhumiti start karo as possible as

  • @baraiyapravina9560
    @baraiyapravina9560 4 ปีที่แล้ว +2

    Sir bhumiti jaldi chalu karo plss

  • @rakeshsolanki2617
    @rakeshsolanki2617 4 ปีที่แล้ว +1

    Thank you

  • @pareshmakvana8326
    @pareshmakvana8326 2 ปีที่แล้ว

    Best

  • @gausevagroupshirvaniya
    @gausevagroupshirvaniya 3 ปีที่แล้ว

    Jordar sir all video ratio

  • @gausevagroupshirvaniya
    @gausevagroupshirvaniya 3 ปีที่แล้ว +1

    👌👌👌👌👌

  • @Rahul-ru3ep
    @Rahul-ru3ep ปีที่แล้ว

    જોરદાર 🎉🎉🎉

  • @GujaratiDhamal822
    @GujaratiDhamal822 4 หลายเดือนก่อน

    Super

  • @bhumikapurohit2352
    @bhumikapurohit2352 4 ปีที่แล้ว +4

    sir meths to tme sikhvadi didhu jo tme avi j rite bijo koi વિષય sikhvadi sko to help thase