કચ્છ : ઉચ્ચ વર્ણના લોકોનો હથિયારો સાથે મંદિરમાં પ્ર્રવેશનાર દલિત પરિવાર પર હુમલો, માથાં ફોડી નાખ્યાં

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
  • #Kutch #Dalit
    કચ્છના ભચાઉના નેર ગામે એક દલિત પરિવારને મંદિરમાં દર્શન કરવા બદલ ગામના ઉચ્ચ વર્ણના લોકોએ કથિત રીતે ઢોર માર માર્યો.
    ઉચ્ચ વર્ણના લોકોએ ગોવિંદભાઈ વાઘેલા સહિત તેમના ઘરની મહિલાઓ સાથે પણ કથિત રીતે મારપીટ કરી.
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

ความคิดเห็น • 303

  • @ksmakwana1960
    @ksmakwana1960 23 วันที่ผ่านมา +27

    મંદિર માં જવાની શી જરૂર છે.

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 20 วันที่ผ่านมา

      ગાંડ માં ભગવાન નામનો કીડો સળવળતો હતો..😂😂

  • @kanjirathod6411
    @kanjirathod6411 21 วันที่ผ่านมา +21

    મંદિર માં જવા ની શું જરૂર છે મંદિર તમને શું આપે છે ભાઈ શ્રી

  • @સોલંકીટીનૃભાઈ
    @સોલંકીટીનૃભાઈ 14 วันที่ผ่านมา +6

    બૌદ્ધ ધર્મ મા જવાય જય ભીમ

  • @ArvindVinzuda-d2k
    @ArvindVinzuda-d2k 21 วันที่ผ่านมา +21

    આ બહુ સરસ કામ કર્યું છે, ન્યા તમારા બાપનો શું દાબલો દાટયો તો તો ત્યાં ગયા હતા.

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 20 วันที่ผ่านมา

      ગાંડ માં ભગવાન નામનો કીડો સળવળતો હતો.. હવે શાંત થય ગયો ને કાયદો યાદ આવ્યો....

    • @સોલંકીટીનૃભાઈ
      @સોલંકીટીનૃભાઈ 14 วันที่ผ่านมา

      જય ભીમ

  • @dineshsolanki8308
    @dineshsolanki8308 11 วันที่ผ่านมา +2

    જ્યારે આવી પરિસ્થિ આવે ત્યારે જ આ બધા ને ભીમ ની યાદ આવે છે જય ભીમ આ શબ્દ ની તાકાત સમજાશે ત્યારે મન્દિર મા જાવાની જરૂર નય પફે

  • @dungranonesgir1616
    @dungranonesgir1616 2 ปีที่แล้ว +15

    ખૂબ દુઃખ ની વાત...

  • @kantibhairamshibhaibhai8427
    @kantibhairamshibhaibhai8427 20 วันที่ผ่านมา +13

    તમારો ભગવાન અને તમારી માં ક્યાં ગયા હતા જે થયું તે બરાબર છે.

  • @kamleshnanavati5648
    @kamleshnanavati5648 21 วันที่ผ่านมา +26

    મંદીર માં શું કરવા જાવ છો કોલેજ જાવ સ્કૂલ જાવ લાયબ્રેરી જાવ પણ મંદિર શું કરવા જાવ છો

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 20 วันที่ผ่านมา

      પણ ગાંડ માં ભગવાન નામનો કીડો સળવળતો હતો શું કરવું..???
      હવે કાયદો ને આઝાદી સરકાર પોલીસ યાદ આવી😂😂😂

  • @tilakbhadru3537
    @tilakbhadru3537 2 ปีที่แล้ว +20

    કાયદે સર થી કાર્યવાહી થવી જોઈએ..
    કે જેથી આવું બીજી વાર ન થાય....
    ભાઈ ચારો વધારો
    ..

  • @ShaktisinhVaghela-mi1tq
    @ShaktisinhVaghela-mi1tq 22 วันที่ผ่านมา +7

    આવુ કરવુ યોગ્ય નથી ભગવાન તેમને સદબુધી આપે

  • @cjparmar1060
    @cjparmar1060 23 วันที่ผ่านมา +11

    આવુ અવાર નવાર થાય છે તેમ છતા મંદિર મા જવાની જરુંર શુ છે?

  • @chudasamakantilal2725
    @chudasamakantilal2725 23 วันที่ผ่านมา +16

    મંદિરમાં શુ ડાટયુ શા માટે મંદિરમાં જાવ શો

  • @alpeshrathod7092
    @alpeshrathod7092 2 ปีที่แล้ว +11

    ખરેખર આવા મંદિરો માં જવું ના જોઈએ ,😔

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 20 วันที่ผ่านมา

      પણ મંદીરમાં જવાની જરૂર જ ક્યાં છે.??? સ્કૂલમાં, કોલેજમાં, લાયબ્રેરીમાં જાવને...પણ આ લોકો ને ભગવાન, મંદિર નામનો કીડો ગાંડ માં ઘુસી ગયો છે.એ સળવળે છે...

  • @k.kfamily8002
    @k.kfamily8002 2 ปีที่แล้ว +33

    આવું તો UP બિહાર માં થતું હવે ગુજરાત માં પણ ચાલુ થઈ ગયું🇮🇳🇮🇳🇮🇳

    • @techihandle
      @techihandle 2 ปีที่แล้ว +2

      Gujarat ma pan thay che Gujarti newspaper samachar dabavi de che.

    • @kjvaniya8087
      @kjvaniya8087 22 วันที่ผ่านมา

      મન્દિર મા શુ એમની માનો ભોંસડો મળે છે તો જાય?

  • @manojjadav2346
    @manojjadav2346 17 วันที่ผ่านมา +1

    તો ગધેડી ના શું કામ મંદિરમાં દર્શન કરવા
    જય સવિધાન જય ભારત માતા

  • @Vipulrgvc
    @Vipulrgvc 3 วันที่ผ่านมา

    મંદિર માં શું કામ જવું જોઈએ. વકીલ,આઇ.પી.એસ.ડોકટર, વૈજ્ઞાનીક,સાંસદ, બનો અને પ્રગતિ કરો.

  • @bharatbhaiodedra2688
    @bharatbhaiodedra2688 2 ปีที่แล้ว +4

    દુઃખ ની વાત બોવ

  • @sanjayvala2189
    @sanjayvala2189 7 หลายเดือนก่อน +5

    એલા ભાઈ મંદિર જાવ છો છું કરવા

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official 2 ปีที่แล้ว +15

    અમુક લોકો નવા મંદિર બન્યા પછી પોતે જ એ મંદિરના માલિક છે એમ સમજતા હોય છે.

  • @NanaNana-ms9bx
    @NanaNana-ms9bx 2 ปีที่แล้ว +9

    ભાઈ ભગવાન મંદિરમાં નહીં દિલ ની અંદર શોધ કરો આવો તો ચાલવાનો છે ભાઈ કેમ કે અમારા દેશમાં હજી માણસોની અંદર શિક્ષણ ની કમી છે અને બદલ હજી વાર લાગશે

  • @mahavirdancharan9206
    @mahavirdancharan9206 2 ปีที่แล้ว +16

    Have aa badhu chhodi do vala Kem ke e lokonu pela bauj shoshan thayu chhe have emne apna support ni jaroor chhe.

  • @DarshanYadav-i2l
    @DarshanYadav-i2l 7 หลายเดือนก่อน +2

    ભગવાન છે જનહ નથી ભગવાન હોય તોઆવુ થાય માટે એક વાત યાદ રાખજો જય ભીમ જય ભીમ

  • @bhanukantsolankibhanukants7069
    @bhanukantsolankibhanukants7069 22 วันที่ผ่านมา +6

    ભલે માર્યા દલિત હરિજન ને મારવા જ જોઈએ મંદિરે જવાનુ ના મેલે તો બૌદ્ધ ધમ્મ અપનાવો હિન્દૂ ધર્મ માં આવુ જ થશે તમારી જોડે જયભીમ નામોબુદ્ધાય કઈ એમને એમ પરમ પૂજ્ય ર્ડો બાબાસાહેબ આંબેડકર એ બૌદ્ધ ધમ્મ અપનાવાનું નઈ કહ્યું હોય શુ તમે બાબાસાહેબ થી પણ હોશિયાર છો ર્ડો બાબાસાહેબ ના કાનૂન થી હજી પણ તમે સુરક્ષિત છો સમજ્યા

    • @kantilalvinjuda9776
      @kantilalvinjuda9776 21 วันที่ผ่านมา

      Bhale Mariya Marun Joia Mandire Jana Ni Su Jarur Hati Pasi To Marejne

    • @GopalBuchiya
      @GopalBuchiya 16 วันที่ผ่านมา

      Karo darsan mandir javani su jarur ,,ramrajy,

  • @niiilvaghera6607
    @niiilvaghera6607 2 ปีที่แล้ว +14

    દલિત સમાજ હંમેશાં કઈ પણ કરે.. તો st. obc.. ને સાથે નામ જોડે છે. પણ હકીકત. દલિતો સાથે ક્ષેત્રીય અને બ્રાહ્મણો કરતા OBC સમાજ વધુ અસ્પૃશ્યતા રાખે છે...

    • @bharatbhaimistry6491
      @bharatbhaimistry6491 2 ปีที่แล้ว

      નાતા ધોતા ના હોય ને કહે તું દલીત છે પણ હું કહું હા ભાઈ દુર રહેજો તમારા મોથી બદબુ આવે છે

    • @Deep008
      @Deep008 2 ปีที่แล้ว +2

      એક્દમ સાચી વાત કરી તમે 100%

    • @diliprathod9554
      @diliprathod9554 2 ปีที่แล้ว

      Te abhan samaaj che andhbhakt anshrdha ma vadhare mane che

    • @himmatchauhan4550
      @himmatchauhan4550 21 วันที่ผ่านมา +1

      હા વાત સાંસી se આયા અમારે ભાવનગર જિલ્લા ના તળાજા તાલુકા ના વેજોદરી ગામ મા આવુ જ છે..

    • @vishwajitdulera3689
      @vishwajitdulera3689 20 วันที่ผ่านมา +1

      Ha obc samaj vadhare atyachar kare chhe

  • @BgIndian-m3c
    @BgIndian-m3c 23 วันที่ผ่านมา +2

    मे भी साधु जाती से हु अगर जो ऐ बात सही है कि दलीतो का मंदिर में दर्शन करने से ऐसा हुआ है तो बहुत दुखद घटना है दुखद ओर मानवता के विरोध में भी अगर बात कुछ और नहीं है तो,,,,,

  • @Deep008
    @Deep008 2 ปีที่แล้ว +11

    Thats why Babasaheb ambedkar was converted into Buddhism.

    • @yashkathad7759
      @yashkathad7759 2 ปีที่แล้ว +1

      This is the comment i was looking for💯🙌

  • @kaushikpadaya927
    @kaushikpadaya927 19 วันที่ผ่านมา

    ખૂબ જ સારું કર્યું બાબાસાહેબ,જ્યોતિબા,કબીર સાહેબ જે નથી કરી શક્યા તે આ લોકો કરી શકશે.અભિનંદન

  • @manishanamasha9848
    @manishanamasha9848 19 วันที่ผ่านมา +1

    ઓહ માય ગોડ .....ના જાવ ભાઈ.... તમારા પરિવારને સાચવો 😢

  • @jayrajk.5042
    @jayrajk.5042 2 ปีที่แล้ว +7

    દલિતો હિન્દૂ નથી??? હિન્દૂ સંગઠનો ક્યાં ગયા?

    • @bhohariyasohil6249
      @bhohariyasohil6249 2 ปีที่แล้ว

      Ela eto Khali muslim sathe jagdo hoy to dalito ne aagal kare bicharam ne..amtha amtha

    • @kjvaniya8087
      @kjvaniya8087 22 วันที่ผ่านมา

      કોણ ગણે છે તમને હિન્દૂ??ખાલી ડફોળો વોટ પૂરતા જ હિન્દૂ છો,,,,બુદ્ધિ બળી ગઈ છે તમારી....

  • @ManjulabenChauhan-b1x
    @ManjulabenChauhan-b1x 14 วันที่ผ่านมา +1

    આ લોકો જોડે આવજ થવૂ જોઇએ હજુ વધારે મારે તો એને ખબર પડે ભાઈ જો પહેલા મંદીર જવા નૂ બંધ કરીયુ જેન લોકો એ કે આતો બીજા ના મંદિર માં પૈસા જાયછે એટલે એમને એને એના જેન મંદીર બનાયા ઈ બીજા મંદીરે ઓછા જાય પછી પટેલે એના ભગવાન ના મંદિર બનાયા ખોડલધામ ઉમીયા મા એટલે એનાં પટેલ ના પૈસા બીજે જતા બંઘ થયા પછી સરદારજી ગૂરદવાર મા જાય એટલે એના પૈસા પણ એના મંદીર મા જ જાય પછી ખીસચન એના ચર્ચ મા જાય એટલે એના રૂપીયા એના જોડે જાય એવી મૂસલીમ એના મસ્જીદ મા જાય બઘા જ સૂઘરી ગયા પણ આપણે દલીત કયા સૂઘી બીજા મંદિરો જાસો ડો બાબા સાહેબ આંબેડકર એ તમ ને બૈઘ ઘરમ આપીયો છે તો તમે કયારે સૂઘરશો ને બીજા ના મંદિર માં જાવછો અને પૈસા નાંખો છો પછી મારજ ખાવી પડે ને ઈ લોકો ને તમારા રૂપિયા જોઈછી તમે ન ઈ તો હવે તો સમજો બઘા પોત પોતાના બાજુ વરી ગીયા તમે કયા લગી બીજા ના ઘર ભરશો બંઘ કરો મંદિર જાવાનું અને મંદિર માં એક પણ પૈસો નાંખતા ન ઈ ઘરમાં મંદિર બનાવો ને એક ગલો રાખો ને રોજ ઘરના જેટલા સભ્યો હોય તેટલા પૈસા નાખો જેનાખવા હોય ઈ તો તમને કામ લાગશે કોઈ આગળ પૈસા માટે ભીખમાગવી ન ઈ પડે જય ભીમ નમો બૂઘાય વીનોદ મોરબી

  • @ashokkumarsoheliya676
    @ashokkumarsoheliya676 9 วันที่ผ่านมา

    ખૂબ ખૂબ અભિનંદન ❤❤ હજી મારો ❤❤

  • @Shashikant_patel_
    @Shashikant_patel_ 19 วันที่ผ่านมา +1

    સરસ કામ કરેલ છે

  • @sagathiyabhagavan3305
    @sagathiyabhagavan3305 18 วันที่ผ่านมา

    વડીલ તમે ભગવાન નાં દર્શન કરવા ગયાં અને તમને માથાભારે તત્વો એ માર માર્યો તો ભગવાન કેમ આડાં નાં આવ્યા તો પછી તમારે ત્યાં શું કામ જાવું જોઈએ,,, 🤔

  • @dharmezbhagwan3113
    @dharmezbhagwan3113 6 วันที่ผ่านมา

    Jay bhim

  • @zalabhikhubha9871
    @zalabhikhubha9871 19 วันที่ผ่านมา

    અરે રામ રામ રામ રામ ભગવાન દરેકના છે આવું નાં કરો દરેક ને અધિકાર છે એકબીજા ભાઈચારાની ભાવના રાખો

  • @Gyansetu.C.N.Dodiya
    @Gyansetu.C.N.Dodiya 20 วันที่ผ่านมา +1

    સારું થયું.
    હજુ વધુ મારવા જોઈએ.
    જો તમને 21મી સદીની ખબર છે તો બાબા સાહેબે કહ્યું એ પણ ખબર હોવી જોઇએ કે મંદિરથી આપણો ઉદ્ધાર નથી થવાનો લાઈબ્રેરીથી અને શિક્ષણથી આપણો ઉદ્ધાર થશે.
    તો મારા વડીલ ભાઈ બહેન તમે બાબા સાહેબની વાત ઉપર વિશ્વાસ નથી રાખતા અને માણસે બનાવેલી મૂર્તિપૂજા પર વિશ્વાસ રાખો છો તો એનું પરિણામ આવું જ આવે.બુદ્ધ તરફ પાછા વળો ...
    શિક્ષિત બનો
    સંગઠિત બનો
    સંઘર્ષ કરો....પણ આગળ વધવા પાછા જવા નહિ...
    જય ભીમ
    નમો બુદ્ધાય..

  • @user-dq8ru9qc2v
    @user-dq8ru9qc2v 2 วันที่ผ่านมา

    તમારા વાલા મંદિરમાં બાપ નો ડાઉનલોડ કરવા જાઉં છે

  • @vinubhaichavda5813
    @vinubhaichavda5813 15 วันที่ผ่านมา

    Javon Darshan karva punya Mali gayu?

  • @dhnjiahir2352
    @dhnjiahir2352 2 ปีที่แล้ว +1

    ભાજપ સરકારમાં અન્ય થાય છે ભગવાનનું નામ લેવાનું બધાને હક છે

  • @prakashbhai8031
    @prakashbhai8031 2 ปีที่แล้ว +8

    જીગ્નેશ ભાઈ મેવાણી શું કરો છો. ?

    • @artforall0309
      @artforall0309 2 ปีที่แล้ว +1

      E badhe shu kare tamare barobar patavu che.

    • @Deep008
      @Deep008 2 ปีที่แล้ว +5

      Jignesh mevani to sarkar ma betha che etle nyay apavse. Tamara jeva loko sashak paksh ne kyarey saval nahi puche

    • @kjvaniya8087
      @kjvaniya8087 22 วันที่ผ่านมา

      શુ જીગ્નેશ ભાઈ ના માથે બધું નાખવું છે??શું તમે બાયલા છો કે શું??બિચારો એકલો માણસ કયા કયા થાય?અરે મન્દિર મા ડાટયું શુ છે?

    • @miteshvaghela4105
      @miteshvaghela4105 21 วันที่ผ่านมา

      જીગ્નેશ ભાઈ ને પુછી ને ગયા હતાં.

  • @ashoksonara7720
    @ashoksonara7720 18 วันที่ผ่านมา

    Very good❤❤❤

  • @rajujithakor3839
    @rajujithakor3839 17 วันที่ผ่านมา

    ઘરે મંદિર બનાવો
    કોઇ બોલે નહી

  • @rameshwark9425
    @rameshwark9425 2 ปีที่แล้ว +8

    Pap no ghado bharai jase thodi dhiraj rakho bhai badano varo aavse koi aa duniya ma amar nathi ho....

  • @rahulmesariya2692
    @rahulmesariya2692 2 ปีที่แล้ว +8

    Bhai aapne Mandir MA Kya javani jarur chhe kem k j Mandir MA gaya te bhagvan jativad ma manto hato Ane aa Loko apne Kya Hindu MA gane chhe aetle Kahu Chhu Mandir ne badhu muki do a Loko NE rakhva hase to rakhse bagvan
    Jay bhim

    • @JigneshSutariya
      @JigneshSutariya 2 ปีที่แล้ว +3

      સાચી વાત છે..ને આપણને શુ જરૂર છે આવા મંદિર ની..

    • @yashkathad7759
      @yashkathad7759 2 ปีที่แล้ว +5

      Nthi samjta bhai aapda samaj na abhan loko🤕

    • @rtter352
      @rtter352 2 ปีที่แล้ว +1

      ગધેડાઓ ને ગમે એટલા મારે તોય એ જાવા ના મંદિરમાં જ બરાબર.

  • @SureshRathod-su3uk
    @SureshRathod-su3uk 7 วันที่ผ่านมา

    તમારાં બાપાનું શું ત્યાં ડાટયુ હતું તે મેં મંદિર માં ગયાં

  • @navinchandrabhalani2659
    @navinchandrabhalani2659 2 ปีที่แล้ว

    Very very regratable , God will not forgive to culprits

  • @ParmarValbdas.B
    @ParmarValbdas.B 10 วันที่ผ่านมา

    નોજાવભાઈ નીશાળેજાવ

  • @intubhatti899
    @intubhatti899 2 ปีที่แล้ว +2

    😓😓😓😓😓 bovaj dukh daayi...

  • @જયંતીભાઈબાબરીયાજયંતીભાઈબાબ-ભ6ઙ

    આવા લુખા નેઆકરી સજા થવી જોઈએ

  • @ramabhaidabhi-g9p
    @ramabhaidabhi-g9p 14 วันที่ผ่านมา

    Namo Buddhay

  • @HarHarMahadev-w6j
    @HarHarMahadev-w6j 2 วันที่ผ่านมา

    બીક સે તો મીડિયા નો સહારો લીધો

  • @kcp3642
    @kcp3642 2 ปีที่แล้ว +9

    Rajkaran lage che...

  • @padheriyakartik7230
    @padheriyakartik7230 2 ปีที่แล้ว +5

    Haqikat kaik alag j che. Politics maline khoti rite fasavvama aavya che. Aava case 99% khota j hoy che,

  • @MathurMakwana-in7nx
    @MathurMakwana-in7nx 14 วันที่ผ่านมา

    સારૂ થયું

  • @KumudVaniya
    @KumudVaniya 18 วันที่ผ่านมา

    Kai સરકાર ને કો છો

  • @KumudVaniya
    @KumudVaniya 18 วันที่ผ่านมา +1

    આધુનિક yug માં મંદિર માં નઈ શિક્ષણ પર ફોકસ કરો

  • @nkmaheshwari2646
    @nkmaheshwari2646 11 วันที่ผ่านมา

    Mandir. Ma Java ni zaroor su che tame potani mandir banavo beeza na

  • @jadavharsh3490
    @jadavharsh3490 19 วันที่ผ่านมา

    barabar 6e

  • @mayurchudasma66
    @mayurchudasma66 2 ปีที่แล้ว +2

    Haji pan Aavi mansikta se..manso ma ..vaah mansho

  • @m.salimkhatri3692
    @m.salimkhatri3692 2 ปีที่แล้ว +1

    વિશ્વ ગુરુ એમને એમ થોડું બનાશે??

  • @AmitMakvana-mc4ot
    @AmitMakvana-mc4ot 19 วันที่ผ่านมา

    મારા ભાઈઓ શુ લેવા માર ખાવા જાવ છો હુ તો કહું છું શુ લેવા આ ધર્મ મા પડા છો જે ધર્મ મા ઈજ્જત ના હોય એ ધર્મ ને લાત મારવી જોઈએ અને ધર્મ પરિવર્તન કરવો જોઈએ બુદ્ધ ધમ્મ અપનાવી જે મા માન સમ્માન ઈજ્જત સમાનતા ભાઈ ચારો છે પછી તમારી મરજી

  • @sanjaynimje6567
    @sanjaynimje6567 2 ปีที่แล้ว

    Ram ram %100%

  • @dansinghpanara6343
    @dansinghpanara6343 2 ปีที่แล้ว

    Hajaro baras thi aa loko ne aapne bahu j dukh aapyu have bandh thayu joiye aa loko ni mafi magavi joiye

  • @DipakMakwana-ve8ny
    @DipakMakwana-ve8ny 18 วันที่ผ่านมา

    ત્યાં શું લૂમ લેવા જાવ છો. ભાઈ આપડે આપડા મંદિરે રેવાઈ

  • @piyushpatel1716
    @piyushpatel1716 2 ปีที่แล้ว +3

    मारो हजी मार खावो
    बेव कुफो
    मंदिर नी काय जरुर नथी भनी गनी ने पन मुरख छो

  • @vamjabacharamarsi8744
    @vamjabacharamarsi8744 18 วันที่ผ่านมา

    આવાસમયેસાધુસંતોએઆઞલ,આવવુજોઈએહીનદુસમાજનેબાટવાનુછે

  • @jasvandshinhvagela4413
    @jasvandshinhvagela4413 5 วันที่ผ่านมา

    Bahuj khotu kevay khoi jatano bhedbav bhagavan mo nathi to pasi manushy sukam rakhe se

  • @KumudVaniya
    @KumudVaniya 18 วันที่ผ่านมา

    સુકામ બીજાને ઉપર રાખો છો

  • @shivamaraj7642
    @shivamaraj7642 2 ปีที่แล้ว +6

    ક્યારેક મંદિર મા જવા માટે મારખાવી પડેતો ક્યારેક ગરબા માથી બહારે જાવુ પડે આ કેવી માનસિક આ કેવુ ધર્મ આવુ કરવાવાળા કયા જુગ મા જીવે છે ઇ મને સમજાતુ નંથી ખરી રિતે જોવા જાઇએ તો દેશ ને આઝાદી મડી નથીહુ આવાત ને નથી માનતો.

    • @DhruvPatel-zg1zs
      @DhruvPatel-zg1zs 2 ปีที่แล้ว

      @@GauravDhandhukia sachi vaat

    • @bharatbhaimistry6491
      @bharatbhaimistry6491 2 ปีที่แล้ว +1

      જંગલી જોડે જાવ તો આજ પરીણામ આવવાનું

    • @diliprathod9554
      @diliprathod9554 2 ปีที่แล้ว

      @@GauravDhandhukia ha ane pn mandir ni bahar puja krvi pdi hati

  • @kantilalvinjuda9776
    @kantilalvinjuda9776 21 วันที่ผ่านมา

    Bhale Mariya Ijlagna Se Ane Kon Ketu Hatu Ke Mandire Jay

  • @sarlaparmar6721
    @sarlaparmar6721 2 ปีที่แล้ว +4

    Jo Avu Amdavad ma Thay to
    Savano ni Maa Ben 1 Kari Nakhu
    Kasam thi 🤬🤬😡😠

  • @kishorkotia6970
    @kishorkotia6970 5 วันที่ผ่านมา

    😢

  • @BharatsinhGohil-vw3ft
    @BharatsinhGohil-vw3ft 14 วันที่ผ่านมา

    Jiya sudhi aava khoti fariyad karta jaso tem bhed-bhav vadhato jaase juni adavat hovi joy to j bane

  • @meghajibhaivora394
    @meghajibhaivora394 18 วันที่ผ่านมา

    આ ભાજપ ની સરકાર ત્યાં દશૅન કરવા જવાય નહીં ,આ વિડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ને મોકલો રાહુલ ગાંધી સાહેબ ને મોકલો રાષ્ટ્પતિ સાહેબ ને મોકલો અને કાયદેસરની કાર્યવાહી કરો

  • @goldanbapujadeja4966
    @goldanbapujadeja4966 2 ปีที่แล้ว +2

    Biju karan hase km k avu bantu nathi daya kuch to he

    • @kjvaniya8087
      @kjvaniya8087 22 วันที่ผ่านมา

      આખા દેશમાં આ ચાલી રહ્યું છે તારા ડોળા ફૂટી ગયા છે ચમચા....

  • @annuannu3776
    @annuannu3776 17 วันที่ผ่านมา

    जयभीम

  • @pravinparmar6729
    @pravinparmar6729 19 วันที่ผ่านมา

    ભલે માર્યા ત્યા જાવ તો માર ખાવ છો ને હજી જાજો

  • @pinkeekatariya4890
    @pinkeekatariya4890 3 วันที่ผ่านมา

    Aena bap nu madirr hatu. Aane hoy to aena ghare bana ve ne gam na sore badha no hak hoy pan aapda Dalit koy sath no dey tyare thay aa❤ badhu

  • @goldanbapujadeja4966
    @goldanbapujadeja4966 2 ปีที่แล้ว +2

    Karan kak hse biju

  • @Thenewsofpalanpur
    @Thenewsofpalanpur 21 วันที่ผ่านมา

    આ ગુજરાત મે બનાવ્યું છે

  • @Varchandishwar04
    @Varchandishwar04 2 ปีที่แล้ว +2

    એકદમ ખોટી વાત છે આ ફધી

  • @pradippatel521
    @pradippatel521 20 วันที่ผ่านมา

    दलित हिन्दू समाज नो छे मंदिर मो दर्शन करव जई शके

  • @BhaiBhai-z4n
    @BhaiBhai-z4n 18 วันที่ผ่านมา

    Samnokaro

  • @DevjiCharan-h2s
    @DevjiCharan-h2s 23 วันที่ผ่านมา +1

    Su Kam mandir jao cho abedkar shaheb vicharo vacho pachi marckhav cho

  • @ketanparmar1578
    @ketanparmar1578 16 วันที่ผ่านมา

    Mandir.na.javu.joiye.

  • @heenabudhani8386
    @heenabudhani8386 2 ปีที่แล้ว +2

    2021 still villages have this backward thinking and the dhalit man was having really far more batter thinking that today also people think this

  • @jadejahardevsinh8796
    @jadejahardevsinh8796 11 วันที่ผ่านมา

    તેમ ઉશ્કેરવા વાત કરો છો

  • @scsshrichamundasound4483
    @scsshrichamundasound4483 20 วันที่ผ่านมา

    Mandir ma pan sukarva jav cho yar

  • @DhruvPatel-zg1zs
    @DhruvPatel-zg1zs 2 ปีที่แล้ว +1

    bhai action lo court ma khabar padi jase je hase a

  • @sameerm6627
    @sameerm6627 2 ปีที่แล้ว +2

    Vote su karva aapo chho

  • @ishvarpatel4023
    @ishvarpatel4023 15 วันที่ผ่านมา

    AaDivashi madir mato nathi tame Kem jaya

    • @ishvarpatel4023
      @ishvarpatel4023 15 วันที่ผ่านมา

      😂😅😅😭😫😹🏹🏹🏹

  • @sureshgadhvi9825
    @sureshgadhvi9825 13 วันที่ผ่านมา

    Khota 1 nomburna l

  • @jayshreeparmar6388
    @jayshreeparmar6388 23 วันที่ผ่านมา

    Pidito ne nyay aapo

  • @BharatParmar-ub6ip
    @BharatParmar-ub6ip 5 วันที่ผ่านมา

    Samate mandir mo jaso

  • @jignesh343
    @jignesh343 2 ปีที่แล้ว +3

    ગર્વ સે કહો તુમ હિન્દુ હો ..,.અસે નહિ જોરસે

  • @lkchavda2421
    @lkchavda2421 22 วันที่ผ่านมา

    Je thaiu te saru thaiu baba saheb kaheta ke mandir ma kaij nathi matra brahmano ni inkam nu sadhan chhe to sukam markhava jai chhe

  • @arjundewasi5514
    @arjundewasi5514 2 ปีที่แล้ว

    Sarkar karyvahi kare

  • @davejayesh8457
    @davejayesh8457 17 วันที่ผ่านมา

    Je thau te khotu thau chhe.Manso badha sarakhaj chhe

  • @MandanbhaiSabhad
    @MandanbhaiSabhad 2 วันที่ผ่านมา

    Tamare`bhai```dili`javu`padse

  • @nddangar3538
    @nddangar3538 6 วันที่ผ่านมา

    कोय ना मदीरे ना जवाय