Mother-in-law and daughter-in-law‘s relationship is so awesome seeing you both. Hope everybody learns how to behave in respect one another you are the big example for our Asian family keep it up thank you. As usual your blog is outstanding I really enjoy a good laugh. Specially to see Hazel makes your day. God bless you all stay healthy and namaste
વાહ વાહ સારીકા શું વિડયો છે હસી હસીને પેટમાં દુખી ગયુ આ વિડીયો પાંચ વાર જોયો શું પછી તો રાત્રે બે વાગે ઉઘ આવી પણ જાગી જાવ તયે પણ યાદ આવી જાય સવારે ઉઠી તયે પણ બૌવ હશી હશીને પેટમાં દુખી ગયું પછીતો સોડા પીવી પડી પણ બોવ મજાઆવી
હું તમારા બધાજ વલોગ જોવ છું આ વલોગ બધાજ વલોગ થી હટકે છે ખુબ જ સરસ તમારા આખા પરિવાર વાર ની મહેનત છે ભગવાન માતાજી તમારા આખા પરિવાર ને ખુબ જ ખુશ રાખે ને એવી🙏🏼 માતાજી🙏🏼 ને પ્રાર્થના 💐
सच्ची बहुत मजा आ गया दी, मुजे खास कर आपके बोलने का तरीका मस्त लगता है और आज की एक्टिंग वन्डरफुल, आपकी मम्मी का गीत एक नंबर, पापा के सवाल का जवाब a p j अब्दुल कलाम
हँस हँस के बुरा हाल हो गया आज तो ...अब तक का best vlog है आज का.. सारिका जी छा गयी आज तो... ऑन्टी जी की हँसी रुक ही नही रही थी...बहुत बहुत आभार इतना हँसाने के लिए ❤️ 😁 ❤️
સુગરી નામનું પક્ષી જે તેનો સુંદર માડો બનાવે છે ... ❤️❤️❤️❤️❤️બેસ્ટ એન્જિનિયર શિક્ષક અને શાળા વિનાનો .. 🙏🙏🙏 sejal and Devprakash from anand ...lots of love..
Aaj no vlog to super funny hato... Sarikaben tame em to expression thi machavtaj hata par aaje to sari na lidhe tame super hit comedy vlog karine aamne jor jor thi hasva majboor kari didha 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣especially Mummyji na laughter thi aur vadhare hasiya 🥰🥰sacchuuu aaje to maza aavi gai... Pappa aviya tiyare ans Tamari pelli sari sarki ne nikdi gai tiyre my god aaakhho video j super 😂 lata ben also too good 🥰🥰🥰
અરે આજ સુધીનો સૌથી મસ્ત વિડિઓ બનાવ્યો છે.. જોઇ ને ખુબ જ મજા પડી ગઈ...આવી તો આજ્ સુધી ના મજા આવી..આવી જ રીતે મજા કરાવતા રેજો સારિકા જી..... 😀👍🏻best entertainment... 👌🤘
Very good vlog 👌sarika u looked excellent in saree this vlog was the best so far comedy I couldn’t stop laughing when u did nazar utarvanu for your mil & seju & ghunghat ma papa ka suvichar puchne ka it was mind blowing keep up your good work miss jaydeep
Shu vlog banaya aaje Tamee Sarika...hasi hasi ne pagal thayee gaya... Thank you so much for having this unique idea and excellent execution of vlog....simply superb...god bless you....Aunty sooo good to hear you sing...I wish you a speedy recovery....
Sarika atle sarika.pan sathe masi no swabhav pan bahu mast 6. Atle j atlu khush family 6.kayam am j hasta raho.ne khush rahe.koi ni najar no lage.femily ne.god bless u.
જોરદાર સારિકા. આજે તો હસી હસી ને ઊંધા વળી ગયા હો... બહુ જ મજા આવી ગઈ આજે તો . તમારે રોજ તો નઈ પણ કયારેક પેરવી જોઈએ સાડી. બાકી તમે જયદીપ ભાઈ ને પાછળ મૂકી દીધા કોમેડી માં તો. All the best.
This was the most funny vlog so far..... Of your channel Me from Telangana (South India) regular follower of ur channel but today.... couldn't control my laugh literally... Two epics of this video aunty ji Ka nazar utharna & papa ji's entry n sarika's acting was hilarious 😁even hazu's reaction while nazar utarana
Are yarrr manej khabar nai ketli var joyo video baujjjj maza aai gai.... Sarika ben aaje to jalsa padai didha jd bhai ni yad na aavava didhi hooo baki jorr darrr..... Lots of love hezu.....,😘
It's hard to wear and handling sari but u are rock .best bhu he sarika.i hope k bdha family n tmari jvi snskari and all rounder vhu mle.And tme roj sadi pero Sarika to vdhare funniest vlog bne 🤣🤣🤣mja aaave.
Uncle ans is maa wo hi hai jo binaa school ke bhi aapney bacchoo ko acche sanskar deti hai.ur acchi neeb rakhti hai .maa he sabse acchi guru Happy Guru Poornima.
Best video. सरिका सारीमे बहुत सुंदर लग रही हे.मम्मी बहोत मजे ले राहि थे.हेजल् आप्किम् बोलती हे तो कितना क्युट लागती हे.सारिका का सारी पेह्न्के खाना बनानेके टिप्स देखके बहुत मजा आया.बहुत् अच्छे नजर उतारे.और बादमे चलके गये 😃 👌👌👌👌🥰
Hahahahaha 😂😂 ગુલાબી સાડી મા રસોડા માં એન્ટ્રી 😂🤣🤣🤣🤣🤣🤣 મરચા તળતી વખતે સાડી ની છેડો 🤣🤭 Jabbar hooo 🤣🤣 .. જ્યારે hezu ની નજર ઉતરતા તા ત્યારે eeeee😂😂🤭🤭 bauu jj Jabar 🤣🤣 જ્યારે અંકલ આવે છે ત્યારે મસ્ત દોડી ગયા હો 😂😂 .. મસ્ત હો😂😂😂 .. bau j mast lago cho 🤭🤭🤣🤣🤣 ans is चिड़िया , દરજીડો .
Mother-in-law and daughter-in-law‘s relationship is so awesome seeing you both. Hope everybody learns how to behave in respect one another you are the big example for our Asian family keep it up thank you. As usual your blog is outstanding I really enjoy a good laugh. Specially to see Hazel makes your day. God bless you all stay healthy and namaste
Anubhav,,,
7
વાહ વાહ સારીકા શું વિડયો છે હસી હસીને પેટમાં દુખી ગયુ આ વિડીયો પાંચ વાર જોયો શું પછી તો રાત્રે બે વાગે ઉઘ આવી પણ જાગી જાવ તયે પણ યાદ આવી જાય સવારે ઉઠી તયે પણ બૌવ હશી હશીને પેટમાં દુખી ગયું પછીતો સોડા પીવી પડી પણ બોવ મજાઆવી
Superb!!!!Sarika you are mind blowing 😀👌👍
Mother and daughter in law having good relationships be blessed
ભારતીબેન પટેલ તમે તો એક દિવસ સાડી પહેરી અમે તો રોજ પેરે મારું શું થતું
સારિકા બેન તમે સાડીમાં બહુ સારા👌👌👌
Hezu’s reaction too good on nazar 🤣🤣🤣🤣 હસી હસી ને પેટ માં દુખાવા લાગયુ 😂 Full comedy vlog
હું તમારા બધાજ વલોગ જોવ છું આ વલોગ બધાજ વલોગ થી હટકે છે ખુબ જ સરસ તમારા આખા પરિવાર વાર ની મહેનત છે ભગવાન માતાજી તમારા આખા પરિવાર ને ખુબ જ ખુશ રાખે ને એવી🙏🏼 માતાજી🙏🏼 ને પ્રાર્થના 💐
masi ne hasta joi ne maja avi gayi😁..
can’t stop laughing sarika di😅😂🤣👌🏻
વાહ , સારીકા દીદી .... આજે તો બવ જ કોમેડી થઈ ... ખૂબ જ મજા આવી ખૂબ હસું આવ્યું વલોગ માં 👌🤣😅😄
Wah Bauj maja avi ho Sarika.. Ji .. 😄😄
सच्ची बहुत मजा आ गया दी, मुजे खास कर आपके बोलने का तरीका मस्त लगता है और आज की एक्टिंग वन्डरफुल, आपकी मम्मी का गीत एक नंबर, पापा के सवाल का जवाब a p j अब्दुल कलाम
Enjoyed Sarika's masti & Aunty's laughter !!! Best was Uncle's expression when he sees Sarika in a saree 😂
Very good video thanks so much shrika Ben so Beutiful sahre ma mamy nu bhajan very good thanks papa so vichar nice Hazel love you 👍miss you jaydipbhai
આજના વિડિયો માં બવ જ મજા આવી એકદમ કોમેડી હતો હસી હસી ને ગાલ દુખી ગયા બવ જ સરસ
ANSWER = Sugri no malo
(સુગરી)
Bird
Kaka ne massi ne jay shree krishna.Aaje to sarikaben ne joine ane amne baato thi pat n gaal banne hasi hasi ne dikhava lagiya pan maja khub aavi.
हँस हँस के बुरा हाल हो गया आज तो ...अब तक का best vlog है आज का.. सारिका जी छा गयी आज तो... ऑन्टी जी की हँसी रुक ही नही रही थी...बहुत बहुत आभार इतना हँसाने के लिए ❤️ 😁 ❤️
પપ્પા ના સવાનો નો જવાબ ભગવાન
Maa
While removing evil's eye Hezu's expression was too good , can't stop laughing and Sarika ben rocked today. One of the best vlog
બહુત અચ્છી લગતી હૈ સાડી
Sarika having understood padidida
વાહ સારીકા વાહ
બોલતા નહી
આરતીબેન પટેલ તમે કોક દિવસ સાડી પહેરે મેં કાયમ સાડીમાં અમારું શું થતું તમને તો ગરમી થતી થી
Sarika di tame haji vlog karo amne tamara vlog bhauaj gameche
Tamaru sense of humour bai saras che❤️
Parents r d best teachers nd engineers of d world..
Mata ane pitah..🙏sab ka mangal ho.. luv 4m Mumbai 😊..
Missing @jaydeep ji
મસ્ત ❤️❤️❤️ સારિકા દી તમારી એક્ટિંગ સુપર ✌🏻👌🏻👌🏻👌🏻 બોવવ જ મજા આવી ગઈ આજે તો 🤣🤣🤣🤣
Fabulous
Superb
Amazing
Lots of funnn
🤩🤩🤩😍😍😍😍🥰🥰🥰
Hasi ne pet ma Delhi gyu sarika di jordar
Ideal Daughter in law, should inspire all to have happy joint family
Suparr kirtan gayu masi ye
સુગરી નામનું પક્ષી જે તેનો સુંદર માડો બનાવે છે ... ❤️❤️❤️❤️❤️બેસ્ટ એન્જિનિયર શિક્ષક અને શાળા વિનાનો .. 🙏🙏🙏 sejal and Devprakash from anand ...lots of love..
Super cool sasu nd bahu ever😍😍😍🥰🥰😘😘😘
હસી હસી ને આખ માં આસુડા આવી ગયા 😅😅 આજ નો વ્લોગ મસ્ત હતો અમારે આખા ફેમિલી ને હસવાની કસરત થઈ ગઈ 🤣 thank you 👌👍
Sareeka tum saree me bahut achhi lagh rahi thi
Aaj to bahut mazza aaya,😀
Ya right
@@leelakhandelwal4532 p
ધર મા આવી વહુ હોવી જોઇએ હસમુખી....માસી હસી હસી ગોટો વળી ગયા😂😂🤣🤣🤣🤣
એકદમ સાચી વાત......👍👍👍
Sasu ne vahu bane understanding chhe etle happy family chhe
Modhu chadeli na hovi joie 😀 aavi sarika ben jevi vahu to nasib vada ne j male & aava emna family members
Khub sundar . I am very happy to see your video, voice. Bhajan, food. Everything going well👌. .
આજ નો વલોગ બંધા થી બેસ્ટ😍 મજા પડી ગઇ આજે તો 😂🤣
Sughri no malo
Maja avi gai....
આજે તો હસી હસી ને બેવડા વળી ગયા માસી ને જોઈ જોઈ ને 😀😀😀 સારિકા ખૂબ સરસ જયદીપ ભાઈ ને પાછળ મૂકી દીધા👍
બવ સરસ વિડીયો છે આજે... સારિકા દિદી તમે જે રીત ના સારી પેરી એ અમારી તયા પેરે છે... કાઠિયાવાડી રાજપૂત મા.. ગીર સોમનાથ જિલ્લામાં... જાજો કયારેક તયા ફરવા સોમનાથ દાદાના દર્શન કરવા... માસી તમે બવ સરસ છો. નશીબ વારા લોકો ને અવા સાસુ મડે ... God bless u all of patel family.
Yes didi
બઉ બઉ મજા આવી આજે ખરેખર... જેડી ભાઈ હોત તો વધુ મજા આવત...બા ને આજે ખુશ જોઈ ને બઉ સારું લાગ્યું
Sarikaben Tamara
Sasu sasra no svabhav
Bou Saro che.
From: bhavnagar
Lot's of love for your
Family.
Super sweet voice ❤❤❤
સરસ ભજન ગાય છે માસી 👍👌
Ans- સુગરી (પક્ષી)ploceus
Aaj no vlog to super funny hato... Sarikaben tame em to expression thi machavtaj hata par aaje to sari na lidhe tame super hit comedy vlog karine aamne jor jor thi hasva majboor kari didha 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣especially Mummyji na laughter thi aur vadhare hasiya 🥰🥰sacchuuu aaje to maza aavi gai... Pappa aviya tiyare ans Tamari pelli sari sarki ne nikdi gai tiyre my god aaakhho video j super 😂 lata ben also too good 🥰🥰🥰
ગજબ ગજબ...આજ તો પેટ માં દુખવા લાગ્યું...no 1 કોમેડી
માસી એ ભજન બહુ સરસ ગાયું આખું ભજન સાભળ વાનુ મન થાય છે
Sarikaben rocks... Very nice video... Jaydeepbhai ko takkar maara... 😍😍
અરે આજ સુધીનો સૌથી મસ્ત વિડિઓ બનાવ્યો છે.. જોઇ ને ખુબ જ મજા પડી ગઈ...આવી તો આજ્ સુધી ના મજા આવી..આવી જ રીતે મજા કરાવતા રેજો સારિકા જી..... 😀👍🏻best entertainment... 👌🤘
Very good vlog 👌sarika u looked excellent in saree this vlog was the best so far comedy I couldn’t stop laughing when u did nazar utarvanu for your mil & seju & ghunghat ma papa ka suvichar puchne ka it was mind blowing keep up your good work miss jaydeep
Shu vlog banaya aaje Tamee Sarika...hasi hasi ne pagal thayee gaya...
Thank you so much for having this unique idea and excellent execution of vlog....simply superb...god bless you....Aunty sooo good to hear you sing...I wish you a speedy recovery....
Answer : Sugri Bird 😊
You guys are doing great, soon Sarika will be the popular daily blogger.
Love from UK
બેસ્ટ વ્લોગ હતો આજ નો સૌથી બેસ્ટ, અને સારિકા દીદી ની પહેલી લચકતી સાડી કિચન માં આવતા પડી ગય એ તો બઉ funny 😂😂😂
Really awsome.... !!!!!
No school,No teaches yet the worlds best engineer 🐥🐥🐣
Mobile
5:22 Sarika 😂😂😂
Man of the Match....Sarika ben 😀😀
Maja karavi didhi aaje to 🙌🏼👍
બા નુ કિર્તન બોવ સારું અને કરુણ હતું.🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ
I must say this vlog is one of the best vlog till now and all credit goes to sarikaben she made us laugh 😂
Really enjoyed
👌👌👌
Aj bahu maza avi ne hasi hasi pet ma dukhava avi gyu ne mummy a bhajan bahu mast gayu
Don't worry aunty ne have jaldi saru thay jase. Bahu ne sas ki najar jo utari hey❤️ jay shree krishna 🙏
સાડી પહેરી ને સારીકા ભાભી ઘરઘરતા રમતા હોય એવું લાગે છે 😂
😂😂 પેલાં જૂના જમાનામાં મમ્મી ની સાડી પહેરીને છોકરીઓ ઘરઘર રમતી એની યાદ અપાવી દીધી સારિકાએ 😂😂😂😂
Even I dream of such a daughter in law & mother in law relationship! U ladies are setting a beautiful example! Of a healthy friendship with eachother
સારિકા એ સારી કોનટેન આપી..હસી હસીને આંખો મા પાણી આવી ગયા 🤣🤣🤣🌹
The answer is God, bhagwan 🙏🙏❤️ love from ASSAM
Sarika as daughter in law so so nice , can’t image in this forward world girl like Sarika, salute to her parents also , teach best sanskar
Sarika atle sarika.pan sathe masi no swabhav pan bahu mast 6. Atle j atlu khush family 6.kayam am j hasta raho.ne khush rahe.koi ni najar no lage.femily ne.god bless u.
જોરદાર સારિકા. આજે તો હસી હસી ને ઊંધા વળી ગયા હો... બહુ જ મજા આવી ગઈ આજે તો . તમારે રોજ તો નઈ પણ કયારેક પેરવી જોઈએ સાડી. બાકી તમે જયદીપ ભાઈ ને પાછળ મૂકી દીધા કોમેડી માં તો. All the best.
This was the most funny vlog so far..... Of your channel Me from Telangana (South India) regular follower of ur channel but today.... couldn't control my laugh literally... Two epics of this video aunty ji Ka nazar utharna & papa ji's entry n sarika's acting was hilarious 😁even hazu's reaction while nazar utarana
Wow...... Masi my favorite bhajan
જોરદાર નાટક કર્યું .જ્યારે સસરાની એન્ટ્રી થયી ત્યારે .પેટ પકડી ને હસું આવ્યું?
Aunty nu reaction when uncle is entering in house was like hilarious 🤣 🤣🤣
This is my favorite vlog on this channel
Not a school, not a teacher, but the world's best engineer?
Ans: birds🐔🐣🐤🐦
Right 💯
Hezu be like “what’s wrong with my mom” 🤣🤣😟
😂😂
Are yarrr manej khabar nai ketli var joyo video baujjjj maza aai gai.... Sarika ben aaje to jalsa padai didha jd bhai ni yad na aavava didhi hooo baki jorr darrr..... Lots of love hezu.....,😘
જયદિપ ભાઈ કરતા પણ વધારે સારો વિડીયો હતો હસી હસીને થાકી ગયા અને બીજું એ કે અંકલ આવ્યા પછી તો હસી હસીને થાકી ગયા
રોજ સાડી પેરોતો અમને મજા આવે હસવાની🤣🤣🤣🤣🤣
It's hard to wear and handling sari but u are rock .best bhu he sarika.i hope k bdha family n tmari jvi snskari and all rounder vhu mle.And tme roj sadi pero Sarika to vdhare funniest vlog bne 🤣🤣🤣mja aaave.
આજે એટલી મજા આવી કે આ વીડીયો મે બે વાર જોયો😂 અને કેટલા ફ્રેન્ડ ને શેર પન કર્યો🤣😂😂😂😂
Uncle ans is maa wo hi hai jo binaa school ke bhi aapney bacchoo ko acche sanskar deti hai.ur acchi neeb rakhti hai .maa he sabse acchi guru Happy Guru Poornima.
The Answer of Uncle's question is experience (અનુભવ)
Best video. सरिका सारीमे बहुत सुंदर लग रही हे.मम्मी बहोत मजे ले राहि थे.हेजल् आप्किम् बोलती हे तो कितना क्युट लागती हे.सारिका का सारी पेह्न्के खाना बनानेके टिप्स देखके बहुत मजा आया.बहुत् अच्छे नजर उतारे.और बादमे चलके गये 😃 👌👌👌👌🥰
આજે સારિકા બેન એ તો મચાવી દીધું...મજા પડી ગઈ...very very entertaining vlog🤪🤪🤪
લાજ કાઢી ને સસરા સાથે બોલાય નઈ
લાજ કાઢી ને સસરા.જેઠ કાકાજી જે પણ વડીલો હોય તેની સાથે લાજમા બોલાય નઈ
એ મર્યાદા નું ઉલંઘન કેવાય .
આજથી વીસ વર્ષ પહેલાં એવું હતું અત્યારે એવું નથી.
Hezu ni nazar utari tyare 😂😂😂😂
Hezu: gundi chhokri😂😂😅
Many Many happy return of the day hezu🎉😅God bless you 💖
દુનિયા નો બેસ્ટ એન્જીનીયર છે " ભગવાન"
માધડ હિરલ ☺️😊
What a wonderful vlog 😂😂so nice to see everyone feeling ok & happy!
Verry funny vlogs bahu j Maja Avi unty bahu khus thya bahu j hasya etle vadhare Maja avi
😄😄😄😄😄
સાડી મસ્ત લાગે છે
Love to watch your video honestly it's makes me feel happy 🤩
જેડી જયારે બહાર જાય ત્યારે સારીકાજી
કોમેડીમાં ઘટવા ના દે...લાયા હો બાકી જબરુ લાયા..
🤣🤣🤣🤣👌👌👌👌👌👌
बहु सरस व्हिडिओ छे..
हस हस के पेट दुकाने लगा..
सारीका, मम्मी, एक नंबर..
So cute 🥰 I love you Sarika
માશી હાર્દિક ભાઇ ની બહૂ આવીજ લાવજો
લેંઘા એને ટીશર્ટ ને ઇન્ટરનેશનલ બેસ્ટ કપડાં બનાવી દેવા જોઈએ 😂🤣
Sarika Didi and Masi....your laughter was infectious! Thankyou for making this vlog.
સરિકા ને સાડી બહુ સરસ લાગે છે😀😂👍🏻
Na koi teacher ho, Na koi school ho, Woh duniya Ka best engineer ho
Answer is :- guru( parent, teacher etc)
Hasi nabi roki ja rhi thi such me sarika di is a best vlogger nd esa hi vlog bnate rhie
બોવ મજા આવી સારિકા બેન.... 😂😂😂😂😂😂😂😂😂
6:56 લતા બેન મરચા ને કે ટાટા 😂😂😂
Has has ke aansu aa gaye.. when uncke entred and Sarika in saree, and aunty's laughter.. aasu aa gaye has has ke
રોજ સારી પેરી ને મચાવો 💥💥💥જોરદાર એક નંબર 👍મોજે મોજ રોજે રોજ 🤣🤣🤣🤣
ખાસ આંટી માટે ગુજરાતી મા કમેંટ કારી છે🤗
Kaka aapke saval ka javab he "sugri" jo bahot hi achcha mala yani apna ghar banati he so duniya k bahetrin engineer he 🙏🙏
Great idea.good fun with family 👌👌👌
Hahahahaha 😂😂 ગુલાબી સાડી મા રસોડા માં એન્ટ્રી 😂🤣🤣🤣🤣🤣🤣 મરચા તળતી વખતે સાડી ની છેડો 🤣🤭 Jabbar hooo 🤣🤣 .. જ્યારે hezu ની નજર ઉતરતા તા ત્યારે eeeee😂😂🤭🤭 bauu jj Jabar 🤣🤣 જ્યારે અંકલ આવે છે ત્યારે મસ્ત દોડી ગયા હો 😂😂 .. મસ્ત હો😂😂😂 .. bau j mast lago cho 🤭🤭🤣🤣🤣 ans is चिड़िया , દરજીડો .
સારિકા બેન અમે તમારા બ્લોગ દરોજ જોઇ છીયે પન આજ તો કાઈ અલગ જ માજા આવી ગઈ હસી હસી ને ઉંધા થઇ ગયા😂😂😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Bau maja pdi gai aje tmara sasu sasra bau sarar che god bless u...
સરસ વીડીયો બેન 😀😀
હું પન વીડીયો બનાવુ
Are waah srs lyoo have masi ek dam saja thai jse
મજા આયી ગય સારીકા 👌👌👌👍👍👍🙏🏻😂😂😂
Wonderful theme 👌🏻👌🏻👌🏻
સારિકા બેન આજે અમને પણ પેટ માં દૂખે છે અમારી પણ નજર ઉતારજો તમે અમારા પરિવાર આજે બહુ હંસાવ્યા
એના બદલે આભાર