કાલે કોલેજ નો છેલ્લો દિવસ છે,લગભગ છેલ્લા 3 વર્ષો થી એને એક તરફી પ્રેમ કરું છું. કાલ પછી એ બીજી વાર નહિ મળે, પણ કાલે હું ફક્ત તેને દુર થી જોઈ ને આ ગીત ના શબ્દો યાદ કરીશ.આ ગીત ના શબ્દો તેના ગયા પછી પણ મારી સાથે રહશે....❤😢
તને જોઈ મેં જ્યાર થી તારા સિવાય કશું જોવા ના માંગે મન ઓ હો તને જોઈ મેં જ્યાર થી તારા સિવાય કશુ જોવા ના માંગે મન યાદો મા તારી રાતો છે વેરન સૂનું રે લાગે જીવન આંખો આ તુજને ખોળે ચિત્ત ચડ્યું ચકડોરે આંખો આ તુજને ખોળે મારુ ચિત્ત ચડ્યું ચકડોરે હો હો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે પ્રિત્યું નો રંગ લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે પ્રિત્યું નો રંગ હો એક બીજા ને જોઈ રે જોઈ હૈયા ઘણા હરખાતા રે આંખો રે આંખો થી પ્રેમ ના ઈશારા જોને થાતા રે હો મીઠી રે મીઠી સ્માઈલ આપી કરી બેઠા ઈઝહાર રે એક ઈશારે દિલ આ ખોયું ચૂક્યું દિલ આ ધબકારા રે નવા પ્રેમ ની થઇ શરૂઆતો જાગી જાગી ને જાય છે રાતો નવા પ્રેમ ની થઇ શરૂઆતો જાગી જાગી ને જાય છે રાતો હો હો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે પ્રિત્યું નો રંગ લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે પ્રિત્યું નો રંગ લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે પ્રિત્યું નો રંગ લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે પ્રિત્યું નો રંગ મને જોવા ને કરતી એતો નવા નવા બહાના રે જોયા વિના એકપલ ના ગમતું કેવા બન્યા દીવાના રે રોજે રોજ નું જોવા નું મળવા નું ટાઈમ ટેબલ થી ચાલે રે મળી ને પણ પાછું મળવા નું મન મા લાગી આવે તે હૈયા છે બે કાબુ કેવો પ્રેમ નો ચાલ્યો જાદુ મારા હૈયા છે બે કાબુ કેવો પ્રેમ નો ચાલ્યો જાદુ હો હો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે પ્રિત્યું નો રંગ લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે પ્રિત્યું નો રંગ લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે પ્રિત્યું નો રંગ લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે પ્રિત્યું નો રંગ લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે પ્રિત્યું નો રંગ ઓ પ્રિત્યું ના રંગો રંગ બે રંગી જે રંગ્યા એ તો જાણે પણ દિલ જાણે દિલ થી જુદું થઇ ને તારા શ્વાસો મા અમાવા માંગે ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Lagyo Prityu No Rang Lyrics in Gujarati તને જોઈ મેં જ્યાર થી તારા સિવાય કશું જોવા ના માંગે મન ઓ હો તને જોઈ મેં જ્યાર થી તારા સિવાય કશુ જોવા ના માંગે મન યાદો મા તારી રાતો છે વેરન સૂનું રે લાગે જીવન આંખો આ તુજને ખોળે ચિત્ત ચડ્યું ચકડોરે આંખો આ તુજને ખોળે મારુ ચિત્ત ચડ્યું ચકડોરે હો હો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે પ્રિત્યું નો રંગ લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે પ્રિત્યું નો રંગ હો એક બીજા ને જોઈ રે જોઈ હૈયા ઘણા હરખાતા રે આંખો રે આંખો થી પ્રેમ ના ઈશારા જોને થાતા રે હો મીઠી રે મીઠી સ્માઈલ આપી કરી બેઠા ઈઝહાર રે એક ઈશારે દિલ આ ખોયું ચૂક્યું દિલ આ ધબકારા રે નવા પ્રેમ ની થઇ શરૂઆતો જાગી જાગી ને જાય છે રાતો નવા પ્રેમ ની થઇ શરૂઆતો જાગી જાગી ને જાય છે રાતો હો હો લાગ્યો રે લાગ્યો.... મને જોવા ને કરતી એતો નવા નવા બહાના રે જોયા વિના એકપલ ના ગમતું કેવા બન્યા દીવાના રે રોજે રોજ નું જોવા નું મળવા નું ટાઈમ ટેબલ થી ચાલે રે મળી ને પણ પાછું મળવા નું મન મા લાગી આવે તે હૈયા છે બે કાબુ કેવો પ્રેમ નો ચાલ્યો જાદુ મારા હૈયા છે બે કાબુ કેવો પ્રેમ નો ચાલ્યો જાદુ હો હો લાગ્યો રે લાગ્યો લાગ્યો રે પ્રિત્યું નો રંગ... + ઓ પ્રિત્યું ના રંગો રંગ બે રંગી જે રંગ્યા એ તો જાણે પણ દિલ જાણે દિલ થી જુદું થઇ ને તારા શ્વાસો મા અમાવા માંગે
આ ગીત મે રીલ માં સંભાળ્યું અને અરિજિત જેટલો સરસ ઉમેશ ભાઈ અવાજ અને મિથુન જેવી lyrics જીત વાઘેલાની અને પ્રીતમ જેવું મ્યુઝિક ધવલ કાપડિયા નું પરફેક્ટ ગુજરાતી સોંગ પણ ઉમેશ ભાઈ પોતાની મેહનત થી ગુજરાતી સંગીત ને નેશનલ લેવલે લઈ જવાની તાકાત રાખે છે❤️❤️❤️❤️👌
20 દિવસ પહેલા એ છોકરી એક નાના ફંકશન મા આવી હતી ત્યા અમારી નજર મળી હતી ફરી બે દિવસ પહેલા એ છોકરી ને લગન મા મળ્યો અમે બંને જણા એજ બીજાને જોતા રહ્યા એને મને સ્માઇલ આપી જે સીધી મારા દિલ માં ઉતરી ગઈ પસી એની મમ્મી એને તેના ઘરે લય ને જતી રહી. હુ એને ત્યાર થી તે અત્યાર સુધી શોધ્યા કરુ સુ પણ ક્યાય મલતી નથી આ ગીત સાંભળીને એવુ લાગ્યુ જાને આગીત તમે મારા માટે બનાવ્યુ હોય
આ ગીત મને એટલું બધું ગમે છે કે હું આખો દિવસ આજ ગીત વગાડું છું . હવે બધા લોકો મને પાગલ પ્રેમી કહે છે .આ ગીત મને ખૂબ ગમે છે.આ ગીત માટે હું શું કહું તમે ને .....................................................................
Since I fell in love with a Gujarati girl, I see her everywhere, and whenever I listen to Gujarati songs, she is the only one I think of. Love you, GS. 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍
Aatla Sara gujrati song km underrated che .. pela faltu songs krata khubjjj umda level nu song che.. Aa song ne millions view hova joyi ae. Superb singing by Arijit Singh of gujrat..Umesh barot and atla Sara lyrics lakhva vala ne hat's off..💗♥️
Bhai jo prem karta hoy ne to ek var vaat kari le vay puchu levay nakar pachi tena pati joy ne khabar pade ke aana karta ek vaar puchi lidhu vot to saru hatu... ❤
જેને સાચો પ્રેમ કર્યો હોય એનેજ ગીત મહત્વ ખબર પડે😢😊સાચું ને all friends
❤
Yes❤
Ha sir
Yes❤
Yes
કાલે કોલેજ નો છેલ્લો દિવસ છે,લગભગ છેલ્લા 3 વર્ષો થી એને એક તરફી પ્રેમ કરું છું. કાલ પછી એ બીજી વાર નહિ મળે, પણ કાલે હું ફક્ત તેને દુર થી જોઈ ને આ ગીત ના શબ્દો યાદ કરીશ.આ ગીત ના શબ્દો તેના ગયા પછી પણ મારી સાથે રહશે....❤😢
Brother man ma na rakh kai de badhu easy nathi pan filling ke nahi to su matlab ane Tara effort kaber j nahi pade atle kai de
Ha ghayal ha ❤
Mama bani ja
are ganda aek varr to trayyy karayyy ne
Raksha bhandhan ne divse maljo ene
તને જોઈ મેં જ્યાર થી તારા સિવાય
કશું જોવા ના માંગે મન
ઓ હો તને જોઈ મેં જ્યાર થી તારા સિવાય
કશુ જોવા ના માંગે મન
યાદો મા તારી રાતો છે વેરન
સૂનું રે લાગે જીવન
આંખો આ તુજને ખોળે
ચિત્ત ચડ્યું ચકડોરે
આંખો આ તુજને ખોળે
મારુ ચિત્ત ચડ્યું ચકડોરે
હો હો લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે પ્રિત્યું નો રંગ
લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે પ્રિત્યું નો રંગ
હો એક બીજા ને જોઈ રે જોઈ
હૈયા ઘણા હરખાતા રે
આંખો રે આંખો થી પ્રેમ ના
ઈશારા જોને થાતા રે
હો મીઠી રે મીઠી સ્માઈલ આપી
કરી બેઠા ઈઝહાર રે
એક ઈશારે દિલ આ ખોયું
ચૂક્યું દિલ આ ધબકારા રે
નવા પ્રેમ ની થઇ શરૂઆતો
જાગી જાગી ને જાય છે રાતો
નવા પ્રેમ ની થઇ શરૂઆતો
જાગી જાગી ને જાય છે રાતો
હો હો લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે પ્રિત્યું નો રંગ
લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે પ્રિત્યું નો રંગ
લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે પ્રિત્યું નો રંગ
લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે પ્રિત્યું નો રંગ
મને જોવા ને કરતી એતો
નવા નવા બહાના રે
જોયા વિના એકપલ ના ગમતું
કેવા બન્યા દીવાના રે
રોજે રોજ નું જોવા નું મળવા નું
ટાઈમ ટેબલ થી ચાલે રે
મળી ને પણ પાછું મળવા નું
મન મા લાગી આવે તે
હૈયા છે બે કાબુ
કેવો પ્રેમ નો ચાલ્યો જાદુ
મારા હૈયા છે બે કાબુ
કેવો પ્રેમ નો ચાલ્યો જાદુ
હો હો લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે પ્રિત્યું નો રંગ
લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે પ્રિત્યું નો રંગ
લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે પ્રિત્યું નો રંગ
લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે પ્રિત્યું નો રંગ
લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે પ્રિત્યું નો રંગ
ઓ પ્રિત્યું ના રંગો રંગ બે રંગી
જે રંગ્યા એ તો જાણે
પણ દિલ જાણે દિલ થી જુદું થઇ ને
તારા શ્વાસો મા અમાવા માંગે
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Nice song 👍
Thank you
❤❤❤
2024 માં કોણ સાંભળી રહ્યુ છે 😅😅😅😂😂😊😊❤❤
શુ વાંત છે 1 વરસ થઇ ગ્યું marathi km ચૂકી ગયુ આ song lovely 😘
Sem yaar
Sachi vaat bhai same to you
Same to you
Have updayu
Sem yaar
૨૦૨૪ માં પણ કોણ સાંભળે છે
રિલીઝ થય ને એક વર્ષ પછી થયું પણ હુ હમણાં ગીત સંભાળ્યું 😍 ગીત જોરદાર ઉમેશ ભાઇ નો કમાલ અને ગીત ના શબ્દ
😇😇😇
Gujarat No Arijit ❤👌
Lagyo Prityu No Rang Lyrics in Gujarati
તને જોઈ મેં જ્યાર થી તારા સિવાય
કશું જોવા ના માંગે મન
ઓ હો તને જોઈ મેં જ્યાર થી તારા સિવાય
કશુ જોવા ના માંગે મન
યાદો મા તારી રાતો છે વેરન
સૂનું રે લાગે જીવન
આંખો આ તુજને ખોળે
ચિત્ત ચડ્યું ચકડોરે
આંખો આ તુજને ખોળે
મારુ ચિત્ત ચડ્યું ચકડોરે
હો હો લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે પ્રિત્યું નો રંગ
લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે પ્રિત્યું નો રંગ
હો એક બીજા ને જોઈ રે જોઈ
હૈયા ઘણા હરખાતા રે
આંખો રે આંખો થી પ્રેમ ના
ઈશારા જોને થાતા રે
હો મીઠી રે મીઠી સ્માઈલ આપી
કરી બેઠા ઈઝહાર રે
એક ઈશારે દિલ આ ખોયું
ચૂક્યું દિલ આ ધબકારા રે
નવા પ્રેમ ની થઇ શરૂઆતો
જાગી જાગી ને જાય છે રાતો
નવા પ્રેમ ની થઇ શરૂઆતો
જાગી જાગી ને જાય છે રાતો
હો હો લાગ્યો રે લાગ્યો....
મને જોવા ને કરતી એતો
નવા નવા બહાના રે
જોયા વિના એકપલ ના ગમતું
કેવા બન્યા દીવાના રે
રોજે રોજ નું જોવા નું મળવા નું
ટાઈમ ટેબલ થી ચાલે રે
મળી ને પણ પાછું મળવા નું
મન મા લાગી આવે તે
હૈયા છે બે કાબુ
કેવો પ્રેમ નો ચાલ્યો જાદુ
મારા હૈયા છે બે કાબુ
કેવો પ્રેમ નો ચાલ્યો જાદુ
હો હો લાગ્યો રે લાગ્યો
લાગ્યો રે પ્રિત્યું નો રંગ...
+
ઓ પ્રિત્યું ના રંગો રંગ બે રંગી
જે રંગ્યા એ તો જાણે
પણ દિલ જાણે દિલ થી જુદું થઇ ને
તારા શ્વાસો મા અમાવા માંગે
Thank you 😊
❣️
Nice
Thanks
@@grishmabhadaraka7435 👍
હા ગુજરાતી અરિજિત સિંગ ❤️
TV.
U are right 👍💖
Yes bro
Right bhai
@@devilgaming9330 mtlab bhai
ખબર નહીં પણ આ ગીત સાંભળીને દિલ ને એવું શુકુન મળે છે ખુબ અદભુત
I love song ❤
આ ગીત મે રીલ માં સંભાળ્યું અને અરિજિત જેટલો સરસ ઉમેશ ભાઈ અવાજ અને મિથુન જેવી lyrics જીત વાઘેલાની અને પ્રીતમ જેવું મ્યુઝિક ધવલ કાપડિયા નું પરફેક્ટ ગુજરાતી સોંગ
પણ ઉમેશ ભાઈ પોતાની મેહનત થી ગુજરાતી સંગીત ને નેશનલ લેવલે લઈ જવાની તાકાત રાખે છે❤️❤️❤️❤️👌
Thanks 🙏
100% it deserve BILLIONS of views...
Thank you 😊
ગુજરાત નો અરિજિત સિંહ છે 🥰🥰🥰🥰🥰🥰🥰
ભાઈ કહી દેવ, જ્યા પણ મળે ત્યા એક વાર કહી દેવ ભલે એમનો કંઇ પણ જવાબ હોય નેતો આખી જીવન પસતાસો 🙏
વાહ ઉમેશ બારોટ ભાઈ આ સોંગ મે 60 વાર સાંભળ્યું પણ હજી પણ એવું થાય છે કે હજી એક વાર સભાડું વાહ ભાઈ વાહ 🍭❤️❤️❤️
Bhai me 100 var upar sambhlyu hase ❤❤❤
Right 100% mast song
તમારો અવાજ સાચેજ અરિજિત સર ની જેમ જોરદાર છે. મન ખોવાઈ જાય છે . ગીત સાંભળી તમારું .સાચેજ સુ અવાજ છે?😍🤗💯🎤👍👍☺️😘
Ha song super cha yarr 😘
ઘણા સમય બાદ આ level નુ song સાંભળ વા મળ્યું
Supar song
Who listening in 2024?
ખુબ જ સરસ અને ઉમદા અવાજ અને કાનની સાંભળવા ગમે એવું અદભુત સોંગ ખૂબ જ સારું અને ખુબ લાગણી પૂર્વક અને પ્રેમની અનોખી કહાની સમજાવતો સોંગ
એક વર્ષ બાદ ઈન્સ્ટાગ્રામ મા હાલ ટ્રેડિંગ સોંગ છે
Aa song smbhli ne to sav hu ghayal thai gai 😂 have Jldi thi aapna sapna money money chalu kari dav 😂
ગુજરાત નો અર્જિત સિંઘ આટલે ઉમેશ બારોટ. ❤️
Traveling + Headphones + Close Eye = Feeling 😇
❤
લાગ્યો રે લાગ્યો આ ગીત સાંભળવાનો રંગ
બહુ જ ગમ્યું
Instagram reel joine kon kon avyu 😂
Woww કેટલું સરસ ગીત છે તેના શબ્દો છે no 1 ગીત જાણે પ્રેમ નો ફાગણ ખીલ્યો હોય. ખુબ સરસ ગીત
આવા જ સોન્ગ બનાવો ભાઇ ખુબ ખુબ સરસ ગીત છે ❤️❤️❤️
( • _ • )
❤
Kon kon instgram thi ahiya aavyu che song maate??
Ha moj
20 દિવસ પહેલા એ છોકરી એક નાના ફંકશન મા આવી હતી ત્યા અમારી નજર મળી હતી ફરી બે દિવસ પહેલા એ છોકરી ને લગન મા મળ્યો અમે બંને જણા એજ બીજાને જોતા રહ્યા એને મને સ્માઇલ આપી જે સીધી મારા દિલ માં ઉતરી ગઈ પસી એની મમ્મી એને તેના ઘરે લય ને જતી રહી. હુ એને ત્યાર થી તે અત્યાર સુધી શોધ્યા કરુ સુ પણ ક્યાય મલતી નથી આ ગીત સાંભળીને એવુ લાગ્યુ જાને આગીત તમે મારા માટે બનાવ્યુ હોય
🥲🥲
SARU THAYU TANE E NO MALI
Mli gy a chhokri?
@@parthchovatiya7743km?
❤❤❤❤
ઉમેશ ભાઈ જોરદાર સોંન્ગ છે હો ભાઈ ❤️💓❤️💓❤️💓❤️💓❤️💓❤️💓❤️💓❤️😍😍😍😍😍😍
Mari instagram story joi ne geet sambhadva aavi gai ne 🥰
સૌંદર્યો કંઈ કેટલાંય મુજ આ મને જોયાં છે...
પણ છે એ અધીર, જ્યારથી તમને જોયાં છે...
વાહ! "સૂરોના સાવજ" વાહ! ઉમેશભાઈ.
વાહ! "હાલોલનું હીર" વાહ!
ખૂબ સરસ! ઉમેશભાઈ.
🙏♥️🙏♥️🙏❤️🙏
મારો ફુલ સપોર્ટ છે🙏 me ek TH-cam 🙏
Ha moj ha
તમે સુ ગીત ગાડું છે મને ઘણું ગમ્યું છે મારું તો ફેવ થાય ગયું ❤️🩹❤️🩹❤️🩹
Travelling + headphone + closed eye = awesome feeling....
ગુજરાતી ખરેખર દુનિયા પર ભારે પડે હો......🥰❣️❣️❣️🥰🥰🥰😍😍😍😍😍
Aa geet sambhdu pchhi evu lage k kyare khtm j naa thay chalya j kre so sweet voice ❤
કાલ છેલ્લી વાર જોવા મળશે 😢
kon?
Aa va song hoy to hindi song kon sabhade 😍😍😍🥰😇
વાહ super
nice song Umesh barot
❤
So amazing voice by umesh barot(arjitsingh for gujarati)
ઓ હો તને જોઈ મેં જ્યાર થી તારા સિવાય
કશુ જોવા ના માંગે મન
યાદો મા તારી રાતો છે વેરન
સૂનું રે લાગે જીવન
આંખો આ તુજને ખોળે
ચિત્ત ચડ્યું ચકડોરે
આંખો આ તુજને ખોળે
મારુ ચિત્ત ચડ્યું ચકડોરે
હો હો લાગ્યો રે લાગ્યો
Hu aa song sabhdyu 6u to mne mara husband yadd aave jay su mne aemno prem mdse ke nhe mne rakhva redy thse ke nhe I like song
આ ગીત જ્યારે થી સાંભળું છે ત્યારે થી વારંવાર આ ગીત સાંભળવાનું મન થાય છે.વાહ ઉમેશ બારોટ
aa song bada thi destroy chhe❤❤❤❤❤
૧ વર્ષ પુરું થવામાં આવ્યું પણ આ ગીત ની વાત જ કઈ અલગ છે . બહુ ઓછાં ગીત હોય આવા. 💓💓💓
Ava song Ave to Hindi song koi na sambhade ❤ khare khar bow Sundar che song❤
Aakho divas aaj song sambhdu chu mane khubaj game che bav saras che 👌🏻👌🏻❤❤
Jay ho thaker full saport aapo song ne aapda samajni chenal 6e full saport karo aapda bhaiyo ne
Thanks bhai 🙏
Super Umesh Bhai tamari to vataj alag che tame to apanha Gujarati o nu gorav cho my favourite Umesh Barot and my favourite song 🥰❤
આ ગીત મને એટલું બધું ગમે છે કે હું આખો દિવસ આજ ગીત વગાડું છું . હવે બધા લોકો મને પાગલ પ્રેમી કહે છે .આ ગીત મને ખૂબ ગમે છે.આ ગીત માટે હું શું કહું તમે ને .....................................................................
Su Jordar git che sir super ❤❤❤
ગીત ની સ્ટારટિંગ (પ્રથમ 22 સેકન્ડ) માં કાંઈક ભયંકર મ્યુઝિક મૂકી દીધું છે 😂 કોઈ વિચારી પણ ન શકે કે પછી આવું સુંદર ગીત રજૂ થશે😅😇☺️
એકએક નંબર song આહે ❣️🤗😘માળા ખૂપ આવદલ હે song❤ જ્યાલા આવડલ અસેલ ત્યને like કરા
અરે સુ કહું આ સોંગ વિશે, એટલું મસ્ત મસ્ત મજા પડી ગઈ, વારંવાર સાભાળવું પડે, એકદમ સરસ ખૂબ સરસ વાહ વાહ વાહ
gujarati no 1 singer arjit singht orignle
બવ બવ સરસ ગીત છે ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️સરસ , ગીત ના શબ્દો પણ સરસ છે.સંગીત પણ ખૂબ સરસ છે❤️💜
Aa song 2024 jov chu 😂
I am from goa i don't understand this song but i am coming to Gujrat😢👉👈💕i love this song to much🌝💕...
Most welcome brother ❤
Since I fell in love with a Gujarati girl, I see her everywhere, and whenever I listen to Gujarati songs, she is the only one I think of. Love you, GS. 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍
❤
From ?
Viral to badhay song thay che pr je song 🎵sabharavathi koi di kantaro na ave e song 🎵sachu viral thayu kevay jem aaa 🎵song chhe🥰
વાહ ભાઈ વાહ ... ગીત સાભડી ને દીલ ને રાહત મડી ખરેખર
Hindi song ma arjit shinh Ane gujrati ma Umesh barot..super song...♥️
Thank you 😊
Background ma Indian flag hoy toh vadhare saru laaget
મન માં ઘણું કેવું છે કેવાતું નથી આ ગીત શાભલી ને ❤️nice 👍👍
જેને સાચો પ્રેમ કર્યો હોય એનેજ ગીત મહત્વ ખબર પડે
Ha moj haaa👍
Bov saras geet che 👌🏻👌🏻
Aatla Sara gujrati song km underrated che .. pela faltu songs krata khubjjj umda level nu song che..
Aa song ne millions view hova joyi ae. Superb singing by Arijit Singh of gujrat..Umesh barot and atla Sara lyrics lakhva vala ne hat's off..💗♥️
Bah bhai vah su song che
Good song 🤘🏻🤘🏻
Kon kon aa song 2023 ma pan sambhal tu hoy te like kare ❤️
અરે સૂ કહુ આ શોગ વિસે જેટલી વાર સાભડે ઍટલુ ઓછું પડે છે બવજ સરસ ગીત ગાયું છે😍 લાગ્યો રે લાગ્યો પ્રીત્યૂ નો રગ❤❤❤
વાહ ગુજરાત ના અરિજિત સિંગ
Mai chhattisgarh se hu ye song Dil me utar gaya mere ❤️
કાય ઘટે નય હો
બેસ્ટ ગુજરાતી સોન્ગ...
❤️❤️❤️❤️❤️❤️
ખરેખર શબ્દો અને મ્યુઝિક નું કોમ્બિનેશન ખુબ જ સરસ છે... આવા સોફ્ટ ગીત... બઉજ મઝા આવે 👍👍👍
This song is dedicat by New marriage couple.. ✨💫
I like this song ❣️❣️
ખરેખર સાહેબ આ ગીત ખૂબજ સરસ છે. I like this song ❣️
❣️❣️❣️
સર તમારે હવે ના ગોતો માં flute નિ જરૂર હોય તો પેર કોલ કરો.
Hi
Bhai Aa song sambhva ni Maza j kaik alag che
Feel Karo yar ❤
Really yar I love this song
👌🏻Nice Video 📹 song 🎶 😍😇😘❤❣
Shu vaat che
Nice 🙂
Su sabdo che❤
NICE__SONG___
UMESH_BHAI__🥰🥰🥰🥰🥰
#DEVIL_OFFICIAL_EDITOR
bas sambhalya j karvanu man thay chhe, almost roj ek vaar to fix j chhe.
Gujarati song industry ne Next level pochadi didhu , great song ❤
Bhai jo prem karta hoy ne to ek var vaat kari le vay puchu levay nakar pachi tena pati joy ne khabar pade ke aana karta ek vaar puchi lidhu vot to saru hatu... ❤
❤️🤝❤️ Nice Song
Prem thai gayo se aave to ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
એક વર્ષ પછી આ સોંગ સાંભળીને મારું મન ખુશ થઈ ગયો
લાગ્યો આ ગીત નો રંગ
દિલ ને ટચ કરી જાઈંછે આ ગીત યાર ❤❤❤❤
વાહ
આ ગીત ને બહુજ સરસ બનાવ્યું છે મારો પ્રેમ યાદ આવી ગયું
એક વાર આ ગીત આખું જરૂર થી સાંભળજો