આજની છોકરીને જાતે પતિ શોધવો છે | Today's girl has to find a husband herself |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 พ.ย. 2024

ความคิดเห็น • 186

  • @jasmarayka7452
    @jasmarayka7452 9 หลายเดือนก่อน +10

    . ખુબખુબ અભિનંદન ખુબ.્સુદરપવચનશેઆવા કથાકારો એ આવાપવચન આપવાજોઇયે

  • @RameshParmar-t8e
    @RameshParmar-t8e 9 หลายเดือนก่อน +11

    100%સત્યછે.આવીરી.100માણસો.નુ.પ્રવચન.આપેને.સારા.સંસ્કારો.ઘર.માનલેતાઓને.શરમ.રહીનેગવૅથી.તેઓ.પ્રવચનોમાથીલેયતોયદેશમાટેગવૅછે.

  • @dhirajlalpatel2386
    @dhirajlalpatel2386 9 หลายเดือนก่อน +11

    શ્રીમાન ચંદ્ર ગોવિંદ દાસજી ના ચરણોમાં સાદર પ્રણામ આપે શ્રીમદ ભાગવત ના માધ્યમ દ્વારા ખૂબ જ સારો સંદેશ આપ્યો છે

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 9 หลายเดือนก่อน +28

    સત્ય વક્તા પ્રભુ શ્રી ચંદ્ર ગોવિંદ દાસ સ્વામીને મારા કોટી કોટી પ્રણામ આપના એક એક સબ્દો સમજવા જેવા અને આ સમય માઆપણા હરેક સમાજ માટે ખુબ જ ઉપયોગી છે.......🙏 આપણી સંસ્કૃતિ આપણા સંસ્કાર... હરે કિષ્ણા..... હરે...... ક્રિષ્ણા....

    • @Raxaben_ravalji
      @Raxaben_ravalji 9 หลายเดือนก่อน +1

      Hare Krishna. Prabhiji aap kathani sathesamaj ne sachiraah Batavia Cho khas Karine aaj ni generation ne.samaj ne saro ane sacho rasto Batavaa mate aap ne khub khubdhanyavad.

  • @AvinashiGondalya
    @AvinashiGondalya 9 หลายเดือนก่อน +17

    વા પ્રભુ વા બે હાથ જોડી તમને વંદન છે. 👏

  • @shivanidixitpatel8712
    @shivanidixitpatel8712 9 หลายเดือนก่อน +8

    Hare krishna hari bol radhe radhe jay jagannath jay narshima ram ram bolo 😊

  • @govindsinhpadhiyar8945
    @govindsinhpadhiyar8945 9 หลายเดือนก่อน +20

    🙏🏻બહુજ સુંદર પ્રવચન છે બધાજ કથાકારો એ આવા પ્રવચન આપવુ જોઈએ.

  • @diptipatel4589
    @diptipatel4589 9 หลายเดือนก่อน +8

    જયશ્રી સ્વામિનારાયણ
    ખુબ જ સરસ

  • @balubhaigodhaniya1311
    @balubhaigodhaniya1311 6 หลายเดือนก่อน +4

    બહુજ સુંદર વાત તમો એ કરી,પણ આ વાત દરેક લોકો જીવન માં ઉતારે તો સમાજ સુધરે,દરેક માણસ આ વાત જાણે છે,છતાં પણ આવી વસ્તુ કરે છે,જય સનાતન.

  • @deveshghadiyali5010
    @deveshghadiyali5010 9 หลายเดือนก่อน +11

    હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે

  • @MakwanaNayanaben
    @MakwanaNayanaben 9 หลายเดือนก่อน +5

    ખૂબ જ સુંદર પૃવચન છે

  • @jagdishmatiya787
    @jagdishmatiya787 9 หลายเดือนก่อน +2

    હરે કુષણ હરે કુષણ કુષણ કુષણ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે

  • @LalaLakhnotra-v5p
    @LalaLakhnotra-v5p หลายเดือนก่อน

    રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે

  • @renukadasani6194
    @renukadasani6194 9 หลายเดือนก่อน +5

    Hare Krishna hare Krishna hare hare.....hare ram hare ram ram ram hare hare....

  • @Viraj_gaming.YT.
    @Viraj_gaming.YT. 9 หลายเดือนก่อน +5

    જય શ્રી રામ. જય સનાતન ધર્મ નો જય. દરેક જનતા એ પોતાના કુટુંબના સંસ્કાર નો ધમૅ સમજવો જોઇએ.

  • @pravinabaparmar4788
    @pravinabaparmar4788 9 หลายเดือนก่อน +3

    GURUJI KOTI KOTI VANDAN 🙏🙏

  • @poonamchauhan3997
    @poonamchauhan3997 5 หลายเดือนก่อน +1

    Khub saras jai swaminarayan👌👌🙏🙏

  • @BabuthakorBabuthakor-qz4ls
    @BabuthakorBabuthakor-qz4ls 7 หลายเดือนก่อน +3

    Koti koti vandhn se

  • @jagdishkhetiya6068
    @jagdishkhetiya6068 9 หลายเดือนก่อน +9

    આનુ મુખ્ય કારણ અતિસય સ્વછંદી પણુ અને ભૌતિકતા વાદી જીવન જીવવુ એના પરિણામે આપણી હિન્દુ સંસ્કૃતિ નુ પતન થય રહ્યુ છે, મોબાઈલ મા સમય કાઢશે પણ સારા પુસ્તકો નુ વાંચન વિશેષ નહી કરે આ જછે આપણી અધોગતિ ના એંધાણ.

  • @divyesh_chandegara_official
    @divyesh_chandegara_official 9 หลายเดือนก่อน +3

    Jai hooo Prabhuji 🙏

  • @kusumbenpatel4228
    @kusumbenpatel4228 9 หลายเดือนก่อน +64

    ભારતિય સંસ્કૃતિ રડી રહી છે માતા પિતા રડી રહયા છે ગાયો રડી રહી છે ધરતી રડી રહી છે આ બધુ લોકો પોતે નહી સમજે ત્યા સુધી બોલવાથી કંઈ નહી વલે જયસરીકૃષણ હરી ઓમ નમઃ શિવાય અસ્તુ જય હિનદ વંદે માતરમ્ જય હિનદ.

    • @AvinashiGondalya
      @AvinashiGondalya 9 หลายเดือนก่อน +6

      👍

    • @AvinashiGondalya
      @AvinashiGondalya 9 หลายเดือนก่อน +3

      👍👌👏

    • @ishvarjithakor4605
      @ishvarjithakor4605 9 หลายเดือนก่อน +3

      એક દમ રાઇટ જય શ્રી હરસિદ્ધિ ભવાની માં

    • @chhabhadiageeta3086
      @chhabhadiageeta3086 9 หลายเดือนก่อน +2

      ​@@AvinashiGondalya😮 ok

    • @jankithakkar5814
      @jankithakkar5814 9 หลายเดือนก่อน +1

      😊

  • @shastrijiofficial
    @shastrijiofficial 9 หลายเดือนก่อน +5

    જય શ્રી કૃષ્ણ 🙏🌹🙏

  • @pvk831
    @pvk831 9 หลายเดือนก่อน +1

    Hare Krishna prabhuji dandvat pranam 🙏

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 9 หลายเดือนก่อน +3

    ❤Radhe..radhe❤

  • @Bhargav_patel_1410
    @Bhargav_patel_1410 8 หลายเดือนก่อน +2

    Prabhuji chokari ane chokaro banne sara aeva dost hoy ane pachi dosti prem ma badalay ane banne sara gharana hoy to shu prem vivah karva joye ???

  • @kirithaigondaliya7698
    @kirithaigondaliya7698 9 หลายเดือนก่อน +1

    Khub khub dhanyawad Bhai

  • @popatbhaikakadiya3444
    @popatbhaikakadiya3444 9 หลายเดือนก่อน +1

    લાખલાખપરણામ

  • @vinodthakker3230
    @vinodthakker3230 9 หลายเดือนก่อน +1

    JAY SIYARAM GURUJI 🙏

  • @neenapatel2226
    @neenapatel2226 9 หลายเดือนก่อน +2

    wah shu updesh aapyo che wah

  • @aarvienterprise6232
    @aarvienterprise6232 9 หลายเดือนก่อน +3

    જય શ્રી કૃષ્ણ

  • @ranjanparmar8147
    @ranjanparmar8147 9 หลายเดือนก่อน +4

    Jay shree Krishna 🙏 jay dwarkadhish 🙏 namskar 🙏 om namo narayana 🙏

  • @manjulabenpatel1980
    @manjulabenpatel1980 9 หลายเดือนก่อน +3

    Jay shree krishna.

  • @HiteshSolanki-i6m
    @HiteshSolanki-i6m 9 หลายเดือนก่อน

    Radhe krishna❤❤❤❤❤

  • @zaranadesai6526
    @zaranadesai6526 9 หลายเดือนก่อน +2

    Yes thank you universe thank you angels I completely believe ❤❤❤❤

  • @shaileshpankhania9880
    @shaileshpankhania9880 6 หลายเดือนก่อน

    JaishreeRam

  • @indirachavda5739
    @indirachavda5739 6 หลายเดือนก่อน

    Bhausaras chhe Jay swaminarayan Jay shrre ram

  • @BabuMewada-xo7cj
    @BabuMewada-xo7cj 9 หลายเดือนก่อน

    સાવ સાચી વાત છે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ

  • @rekharathod3097
    @rekharathod3097 9 หลายเดือนก่อน +2

    Jai ho

  • @vishalvaghela8546
    @vishalvaghela8546 3 หลายเดือนก่อน

    Waah maharaj waah ❤

  • @kishorbhairakholiya1424
    @kishorbhairakholiya1424 9 หลายเดือนก่อน +2

    Hare krisna

  • @shantilalkakadiyapatel8960
    @shantilalkakadiyapatel8960 9 หลายเดือนก่อน

    બહુજ સાસી વાત કરી આવી સત્ય વાત કરવા બદલ નમન

  • @kussumsuper5013
    @kussumsuper5013 2 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻

  • @AlpabenSuthar-b6p
    @AlpabenSuthar-b6p 6 หลายเดือนก่อน

    ખરેખર, એકદમ સાચી વાત કહી છે.

  • @rameshbhaiparmar2851
    @rameshbhaiparmar2851 9 หลายเดือนก่อน +5

    જય. હો. આપણા. શતસંગ. પ્રવચન. માટે.

  • @chandrikapatel5163
    @chandrikapatel5163 6 หลายเดือนก่อน

    રામાયણ જુવો છો, સીતા માતા પગ થી માથા સુધી સાડી મા હોય છે તો પણ તેમનૂ અપહરણ રાવણ કરે છે, શીવ શક્તિ મા દાનવો મા પાર્વતીને પામવાની કોશિશ કરે છે ત્યારે શંકર ભગવાને મા પાર્વતીને અન્યાય ની સામે લડવાની સલાહ આપી હતી ઘર મા સંતાઈ જવાનૂ નોતૂ સીખવાડયૂ, બૂરખામા સ્ત્રીઓ હોય છે તો પણ બળાત્કાર થાય છે,

  • @bavaliyaarvind5884
    @bavaliyaarvind5884 9 หลายเดือนก่อน +2

    Hare Krishna prabhuji

  • @sarojsutariya2474
    @sarojsutariya2474 9 หลายเดือนก่อน +1

    Hare Krishna prabhuji dandavat pranam 🙏🙏🙏

  • @urmilaba.ksindhav
    @urmilaba.ksindhav 9 หลายเดือนก่อน

    જય સ્વામિનારાયણ ખૂબ જ સરસ કથા સમજવોછે

  • @anjanapatel9571
    @anjanapatel9571 8 หลายเดือนก่อน +1

    🙏🙏

  • @dhangargosai8626
    @dhangargosai8626 9 หลายเดือนก่อน +2

    Dhanyvad

  • @BhalsodSuresh
    @BhalsodSuresh 9 หลายเดือนก่อน +1

    Narayn Narayn Narayn

  • @ribadiyaanjana8015
    @ribadiyaanjana8015 6 หลายเดือนก่อน

    Jay shree Krishna Maharaj

  • @narsinhdaspanchal5509
    @narsinhdaspanchal5509 5 หลายเดือนก่อน

    ખૂબજ સરસ સમજવા જેવું છે

  • @ritapatel8124
    @ritapatel8124 6 หลายเดือนก่อน

    Ekdam sachi vat yes nice speech

  • @niladave3231
    @niladave3231 9 หลายเดือนก่อน

    Best sentence guruji,pranam

  • @bhikhabhaiamin8874
    @bhikhabhaiamin8874 9 หลายเดือนก่อน +2

    મહીલાઓ ના અધિકારો ખતમ કરી રહ્યા છે.

  • @vijaykumarthakor7870
    @vijaykumarthakor7870 9 หลายเดือนก่อน

    Jay sanatan dharmani.jay ho tamari.

  • @meenathaker540
    @meenathaker540 9 หลายเดือนก่อน +1

    સાચી વાત

  • @deshurahirsinger2549
    @deshurahirsinger2549 9 หลายเดือนก่อน

    ખુબ જ સરસ વાત કરી બાપુ 👍👍👍

  • @DasharathbhaiDesai-eb7ds
    @DasharathbhaiDesai-eb7ds 9 หลายเดือนก่อน +1

    બહુ સાચી વાત કરી

  • @preetizinzuwadia5575
    @preetizinzuwadia5575 6 หลายเดือนก่อน

    Ati sundar

  • @varsanidhanuben1922
    @varsanidhanuben1922 7 หลายเดือนก่อน

    💯☑️☑️ સાચી વાત છે

  • @MavjibhaiMakwana-sw5zj
    @MavjibhaiMakwana-sw5zj 9 หลายเดือนก่อน +2

    Sita Ram

  • @pradeepparmar6789
    @pradeepparmar6789 9 หลายเดือนก่อน

    12:30 🙏🏻🙏🏻😊🙏🏻🙏🏻

  • @kiransurti2226
    @kiransurti2226 9 หลายเดือนก่อน +1

    સાચી.વાત.છે.બાપુ

  • @joshanakhant6084
    @joshanakhant6084 9 หลายเดือนก่อน +1

    Jay.shrrkrishan

  • @navindave9621
    @navindave9621 9 หลายเดือนก่อน

    Very good, very bold katha

  • @jagdishtrivedi4965
    @jagdishtrivedi4965 9 หลายเดือนก่อน +1

    Swamiji Jiske Sungme Santi mile Who hi sahi sant kahelatehe ye Kalkaska ek vidieo mene dilse Suna Jisme ssache sant kisko kahe.

  • @varshagudhka8234
    @varshagudhka8234 7 หลายเดือนก่อน

    ખુબ ખુબ અભિનંદન

  • @hashmukhashmuk5620
    @hashmukhashmuk5620 9 หลายเดือนก่อน +1

    Jay gurudev

  • @kokilakhant5355
    @kokilakhant5355 9 หลายเดือนก่อน

    Sachi vat chhe

  • @nalinbhaibhikadiya7918
    @nalinbhaibhikadiya7918 9 หลายเดือนก่อน +1

    હરે ક્રિષ્ના 🙏

  • @Shri-u2d
    @Shri-u2d 5 หลายเดือนก่อน +1

    Radha rani ne bhi shri krishna se prem kiya tha

  • @SavanBharai-l8i
    @SavanBharai-l8i 9 หลายเดือนก่อน

    Jay dvarkadhish 🙏🙏

  • @damjibhaishingala1464
    @damjibhaishingala1464 9 หลายเดือนก่อน +1

    Djibhai Shingala Rajkot

  • @GrnthNavdiya
    @GrnthNavdiya 9 หลายเดือนก่อน +1

    Hare kirshan

  • @_ashish_chital_13
    @_ashish_chital_13 9 หลายเดือนก่อน +1

    Hare Krishna 🙏🙏🙏🙏

  • @SavanBharai-l8i
    @SavanBharai-l8i 9 หลายเดือนก่อน

    Jay jay shree ram 🙏🙏

  • @jagrutibhatt5835
    @jagrutibhatt5835 9 หลายเดือนก่อน

    Bhot sudar satsang❤

  • @amarshibhaidalsaniya4583
    @amarshibhaidalsaniya4583 9 หลายเดือนก่อน

    બહુજ સરસ વાત કરી મહારાજે

  • @statuskaadda8174
    @statuskaadda8174 9 หลายเดือนก่อน +2

    Hare krishna hare

  • @JPatel19764
    @JPatel19764 9 หลายเดือนก่อน +1

    🙏❤🕉️ प्रणाम 🙏 हरी 🕉️

  • @patelghanshaymbhai9054
    @patelghanshaymbhai9054 9 หลายเดือนก่อน +1

    सही बात है

  • @PrakashMehta-ii8yw
    @PrakashMehta-ii8yw 5 หลายเดือนก่อน

    બાપૂ
    ભારતીય સંસ્કૃતિ ને હવે
    ઇતિહાસને પાનેજ વાંચશો

  • @rajubhaichudasama1848
    @rajubhaichudasama1848 6 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉

  • @solankivijay4828
    @solankivijay4828 6 หลายเดือนก่อน

    ❤❤❤ very very nice ❤❤❤

  • @PrakashMehta-ii8yw
    @PrakashMehta-ii8yw 5 หลายเดือนก่อน

    બધી વાત સાચી પણ બાપૂ હવે
    આ બધું પાછુ વળે તેમ નથી
    હવે

  • @AvinashiGondalya
    @AvinashiGondalya 9 หลายเดือนก่อน

    વધારો.

  • @shravanbhakti2575
    @shravanbhakti2575 9 หลายเดือนก่อน

    Swaminarayan bhgvan ni jay શિક્ષાપત્રી માં લખ્યું સે કપડાં કેવા પેરાય.ભગવાનની આજ્ઞા સે

    • @truefact180
      @truefact180 8 หลายเดือนก่อน +1

      ધર્મ ના નામે ધંધો એટલે સ્વામી નારાયણ સંપ્રદાય

    • @truefact180
      @truefact180 8 หลายเดือนก่อน +1

      240 વર્ષ પહેલા યૂપી ના છપૈયા ખાતે રહેલ ઘનશ્યામ પાંડે જાદુગર નો જન્મ થયો તે સમયે ગુજરાત ના સાધુ સંતોય જન્મયા ગુજરાત ના સાધુ સંત સાધુ સંત રહ્યા અને આ સ્વામી લોકો ઘનશ્યામ પાંડે જાદુગર ને ભગવાન બનાવી ધર્મ ના નામે ધંધો કરવા લાગ્યા

    • @Raxaben_ravalji
      @Raxaben_ravalji 6 หลายเดือนก่อน

      Bilkul savhi vaat che.bhagvanno darrajjo aapi didho. .

    • @shravanbhakti2575
      @shravanbhakti2575 6 หลายเดือนก่อน

      @@Raxaben_ravalji sashtro વાંચો બેન

    • @axarkevadiya8979
      @axarkevadiya8979 5 หลายเดือนก่อน

      તુ જાદુગર હશે એ તો સવારી ભગવાન છે ભગવાન નો દ્રોહ કરમા

  • @JackyJoker
    @JackyJoker 9 หลายเดือนก่อน

    Vaaahhhh sachi Vat

  • @karshanbhaibaldha1645
    @karshanbhaibaldha1645 9 หลายเดือนก่อน

    Very Very nice

  • @kishorsinhvaghelavagad537
    @kishorsinhvaghelavagad537 9 หลายเดือนก่อน +1

    Right se👌🙏

  • @arunrana5919
    @arunrana5919 6 หลายเดือนก่อน

    Right

  • @varsanidhanuben1922
    @varsanidhanuben1922 7 หลายเดือนก่อน

    તમે સાચું કહો છો પણ આજ કોઈ માનવા તૈયાર નથી

  • @alkabenghoniya599
    @alkabenghoniya599 8 หลายเดือนก่อน +1

    Dharmpur apman6.100taka

  • @hemanthpatel8961
    @hemanthpatel8961 9 หลายเดือนก่อน

    purush ma duniya bharni vasana sukaam che

  • @anandkalsariya4738
    @anandkalsariya4738 9 หลายเดือนก่อน

    જય ગુરુમહારાજ

  • @dakshachauhan6727
    @dakshachauhan6727 9 หลายเดือนก่อน

    👍👍🙏

  • @rohitranchhodbhaimithabhai5199
    @rohitranchhodbhaimithabhai5199 9 หลายเดือนก่อน

    Nice

  • @rajeshchauhan2277
    @rajeshchauhan2277 6 หลายเดือนก่อน +1

    લોકો અમેરિકા જાય છે લંડન જાય છે રશિયા જાય છે ત્યાં ની વિચારધારા શું ફાલતુ છે???