Atal Tunnel ||અટલ ટનલ || The longest tunnel in the world || VillageSafar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ธ.ค. 2024
  • આજે આપણે #VillageSafar ના આ વીડિયોમાં વિશ્વની સૌથી લાંબી અટલ ટનલ વિશે જોઈશું #manali
    આ ટનલ હિમાચલના લાહૌલ-સ્પીતિ જિલ્લામાં મનાલીથી અંદાજે 28 km દૂર આવેલ છે સમુદ્ર તળથી અંદાજે 3000 મીટર એટલે કે 10 હજાર ફૂટની ઉંચાઈ પર ટનલને બનાવવામાં આવી છે. આ ટનલ નામ અટલ બિહારી વાજપેયી નામ પરથી રાખવામાં આવેલ છે હતી આ ટનલના નિર્માણમાં 3,600 કરોડ રૂપિયા ખર્ચ થયા છે અને 10 વર્ષ સુધી બાંધકામ ચાલેલ છે આ ટનલ 9Km લાંબી છે જે દુનિયા સૌથી લાંબી ટનલ છે વર્ડબુક રેકોર્ડ સ્થાન મળ્યું છે અટલ ટનલ બન્યા બાદ મનાલીથી ચીનની સરહદને અડીને આવેલા લેહનું અંતર આશરે 45 કિમી અને મુસાફરી 5 કલાક ઘટી ગઈ છે. આ સાથે જ શિયાળા દરમિયાન હિમવર્ષાના કારણે બંધ થઈ જતું જનજાતીય ક્ષેત્ર લાહૌલ 12 મહિના દેશ સાથે જોડાઈ ગયું છે. વડાપ્રધાન મોદીએ 3 ઓક્ટોબર, 2020ના રોજ અટલ ટનલ રોહતાંગનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાર બાદ અટલ ટનલ દેશભરના પર્યટકોની પહેલી પસંદ બની ગઈ છે.
    1. atal tunnel
    2. atal tunnel video
    3. atal tunnel rohtang
    4. atal tunnel rohtang video
    5. atal tunnel manali
    6. atal tunnel today
    7. atal tunnel himachal pradesh
    8. atal tunnel to rohtang pass
    9. atal tunnel snowfall
    10. atal tunnel status
    વિશ્વની પ્રથમ ટનલ છે જેમાં 4જી કનેક્ટિવિટી ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ટનલમાં દર 500 મીટરના અંતરે ઈમરજન્સી સુરંગ છે જે ટનલના બંને છેડે નીકળે છે. દર 150 મીટરે ઈમરજન્સી 4જી ફોનની સુવિધા છે. દર 60 મીટરે સીસીટીવી છે. અટલ ટનલ રોહતાંગના બંને છેડે સમગ્ર ટનલનો કંટ્રોલ રૂમ છે અને ત્યાંથી સૌ કોઈના પર નજર રાખી શકાય છે.

ความคิดเห็น • 9

  • @AllHelpGuruji
    @AllHelpGuruji 2 ปีที่แล้ว +1

    આ ભાઈએ અટલ ટનલ જઈને ગુજરાતી ગીત ગાયું. વાહ દોસ્ત વાહ

  • @SolankiRamkrishna
    @SolankiRamkrishna 2 ปีที่แล้ว

    જોરદાર હો... માહિતી સાથે મોજ... આવી હો બાબુ કાકા

  • @tapanpatel1803
    @tapanpatel1803 2 ปีที่แล้ว

    Wah... ભજન ની મોજ હો 👌

  • @nathujinagar2553
    @nathujinagar2553 2 ปีที่แล้ว

    વાહ સુપર info 🙏🙏🙏

  • @nilesh14
    @nilesh14 2 ปีที่แล้ว +1

    ભજન બહું સરસ ગાયુ, સારો અવાજ છે.

  • @naranbhai7389
    @naranbhai7389 2 ปีที่แล้ว

    Nice

  • @shardachaudhary4113
    @shardachaudhary4113 2 ปีที่แล้ว

    ખુબ સરસ વિડિયો 👍👍👍

  • @EduCarePatel
    @EduCarePatel 2 ปีที่แล้ว

    Babubhai વીડિયો ચાલુ રાખજો

  • @Dr.VivekJoshi1
    @Dr.VivekJoshi1 2 ปีที่แล้ว

    waah thungu