R j vinod bhai super mamu banaya Always super vlogs Tamaro video jova mate 1 week wait karvu pade tamari speech super che acting sari che pachad bhai ni pan expression style sari hoy che video ne zordar banvi de che. Best Yogesh Darji mehsana
વિનોદભાઈ ખરેખર આપના નવા વિડિયોની કાગડોળે રાહ જોઈએ છીએ.. બીજા ઘણાં લોકો આપની જેમ વિડિયો બનાવે છે.. પણ આપ બન્ને ભાઈની અદાકારી 👏👏👏👏👌👌👌👌👌👌👌 બહુ જ મોજ આવી જાય છે.❤️
Hats off Vinodbhai & Arjunbhai, The on screen comment in extremely hilarious as well, It was awesome as always, Keep Rocking, Stay Blessed both of You, when I feeling tired, I watch your video and it's giving me extremely positive vibes, Thanks for sharing and eagerly waiting for your next Video 👍👍👍👏👏👏👏👏👏👏👏👏
વિનોદભાઈ તમારી બંનેની જોડી ની વાત જ અલગ છે જોરદાર વિડિયો ખૂબ મજા પડી દિલથી ધન્યવાદ વલસાડ ડિસ્ટ્રિક્ટ વાપી
લાસ્ટ વાળું જોરદાર બોલ્યો.. નવું સાંભળવા મળ્યું.. 'લોટ બાંધી દે'
ખૂબ હસ્યો ભાઈ.. આભાર!
જોગું તારી એકટિંગ જોરદાર છે તમારા બધા વિડિઓ મેં દસ દસ વાર જોયા છે
ખોટું બોલમાં ભાઈ એક વાર પણ માંડ જોતો હશો
12:10 - Jongo - "Utri ne ena 25/20 ne to hu eklo paadi dais" 🤣🤣.
Too good, guys! You are the ultimate "Maamu" masters!!
Appreciation from 🇨🇦.
વાહ વિનોદ ભાઈ જોંગા ભાઈ હું અત્યારે શની ગ્રહ ઉપર બેઠા બેઠા તમારો વિડિયો જોવ છું ખૂબ મજા આવી આવા વિડિયો બનાવતા રહો
Vinod bhai and jongo Jai Veeru
Mast video banavo cho maja aave che
વાહ વિનોદભાઈ ટૅસડૉ કરાવી દીધૉ હૉ ખૂબ ખૂબ ખૂબ મજા આવી
જય શ્રી કૃષ્ણ વિનોદ ભાઈ ખુબ ખુબ આભાર ખુબ જ સરસ રીતે તમે બધા ને મોજ કરાવો છો
Vinodbhai. Su vaat 6e bhai........
તમે તો ઇલેકટ્રીસન ભાઈ ના ફયુઝ ઉડાડી દિધા,,,,,
બેસ્ટ ડાયલોગ,,,,,, લોટ બાંધી દૈ,,,,,,,,
વિનોદ ભાઈ તમેજ વિનોદ કરવો છો સાચો..હું રોજ રાહ જોવ નવા વીડિયોની.....ગજબ ની કોઠા સુજ છે..kip it up..
prenk number one........ prenk bahuj joya pan tamara jeva to nhij...... best of luck.....
હા જોગા હા સરસ વીડીયો વીનોદભાઈ આવાને આ વા વીડીયો મેકતારવો
અમે બધા જર્મની મા જમવા બેઠા બેઠા તમારો વીડિયો જોઈએ છીએ બધા હસતા હસતા થાકી જઇએ છીએ તમારો ખુબ ખુબ આભાર 🤣😂🤣😂
Same here but in uganda hahahha
Canada
Mahesana
Hi
Bhai tamaru jamvaanu pati gayu?
Vinod sir nyc video I am big fan tamaro & Arjun sir no video joya pchi tensan free thay jay ho wah sir 👏👏👏👏😉😉😉
R j vinod bhai super mamu banaya
Always super vlogs
Tamaro video jova mate 1 week wait karvu pade tamari speech super che acting sari che pachad bhai ni pan expression style sari hoy che video ne zordar banvi de che.
Best
Yogesh Darji mehsana
લાસ્ટ વાળુ જોરદાર બોલ્યો... નવું સાંભળવા મળ્યું લોટ બાંધી દે
ખૂબ હસ્યો આર જે વિનોદભાઈ આભાર તમારો
હસી હસી ને પેટમાં dukhva mndu 😃😃😃😃🤩🤩🤩
Rj vinod bhai and jonga bhai jay veeu ni Jodi che tamari bhai baaki to moj bhai moj
Atyar sudhi no most funny prank...😂😂
Aano j part 2 lavo jaldi
मै आपका हर एक video देखता हू और हसते हसते refresh हो जाता हू ऐसे ही नई नई video बनते जाओ best luck
મજા આવે છે વીડિયો જોવાની...good 👍
જોંગા ભાઈ તો એકલા લડી લેય હો ભાઈ 😜🤭 મોજ આવી ગઈ 👌
ખુબ સરસ આવા જ વિડિઓ બનાવતા રયો સ્પોર્ટ્ છે પુરે પૂરો
😂😂😂😂👉🏻જોરદાર કોમેડી હો 👌🏻👌🏻
Sasu ho
વીરુભાઈ અને જોમ્બો મજા આવી ગય ભાઈ જોરદાર નવા વિડીયો બનાવતા રહો હસી હસી ને લોટ પોત થય ગયા
વિનોદ ભાઇ તમારા વિડિયો જોવાની ખૂબ મજા આવે છે કાંઇક અલગ જ વાત હોય છે
Wa jonga wa ... vinod karta jongo mja aave am che
ગોંડલ બાજુ કોયદી આવતા નય 😂 નકર પીછાં ખેરી નાખશે 😅😅😅😅😅 વિનુભાઈ જોંગાભાઈ 😁😁😁
Jay veeru ni Jodi che moj bhai moj 😄
Hu વિનોદ ભાઇ તમારા વિડિયો ની વાટ જોઈ ને બેઠા છીએ મજા આવે છે હો બાકી
Sachi Vat se......
Jongo 😆👌😀
To tamara upaer ek video banaviye
@@jayeshvyas89 ha ચોક્કસ જયેશ ભાઈ
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅@@vahidvaraiya4313
વાહ...
ખુબ જ સરસ
Tamara.vidio.joine.khub.maja.avese.vinod.bhai.
😂😂😂jordar video banao so Vinodbhai moj padi jaay se tamara video joyine 😅
ઓહ ઓહ ઓહ વિનોદ ભાઇ આ વીડિયો મા ખરેખર ભયંકર મોજ આવી ગય 🤣🤣🤣🤣🤣🤣
Super excited funny moments of the day..... 👌👌👌✔️✔️✔️😂😂😂
વાહ વિનોદભાઈ અને જયભાઈ તમારા વિડિઓ મજા આવે અને લાસ્ટ મા તમે સારો મેસેજ પણ આપો છો પબ્લિક ને પણ જલ્દી બીજા વિડિઓ બનાવો... 👌👍
જોરદાર વિનોદ
વિનોદ ભાઈ મજા આવી હો 😂😂
વાહ આ વખતે બહુ જલદી લાયા
મજાજ આવ્યે રાખેછે વિનોદભાઈ,,
Veeru Ane jay ni
Joddi no 1...
Sardaar Dari gayo .
Very nice, really entertaining....
તમારો જોંગો , angry young man
rj vinod bhai
tme aa je kro chho ne ,, ae chalu ralhjo biju kai nai,,,, bov hsavo chho tme 👍🏻✨🤠
Ha Vinod bhai Gajab ho Fantastic Kay Ghte j Ny
પચ્ચીસ વીસ તો એકલો પાડી દઈશ....🤗🤗😊
Vinodbhai gajab ho .... Aava fattu chho 😂😂😂🤣🤣🤣🤣🙏🏻
વિનોદભાઈ ખરેખર આપના નવા વિડિયોની કાગડોળે રાહ જોઈએ છીએ.. બીજા ઘણાં લોકો આપની જેમ વિડિયો બનાવે છે.. પણ આપ બન્ને ભાઈની અદાકારી 👏👏👏👏👌👌👌👌👌👌👌 બહુ જ મોજ આવી જાય છે.❤️
Vinod bhai vinod bhai o bhai sahab maja aavi Gai bhai 👍
mast vidiyo bnavo chho
Jonga bhai 😂😂😂😂 tame agari not cho ho realy great ecting 😂😂😂
Super moj Bhai
Bhai roje video kem mukta nati, hu regular tamara video jov 6u, bo maja pade 6
વિનોદ ભા ઈ મોજ આવી ગઈ હો
મજા મજા ભાઈ તમારી વાત જ અલગ છે😅😅😅
Ek Noooo.....Bhai ful Moj.
ભાઈ સારા માણસ છે 👌👌👌
All videos good carprank waiting next videos vinod Bhai
Iam Big fan of you sir.😙😁😄😙😁😄😆
Hahahahah jonga jonga bhare kari ...saruvat j dhime dhime name puchva thi thay ane pachi bhare aghru thay che 🤪🤪😂😂😂😂😂😂
અફલાતુન કોમેડી, simply superb, તમારો દીવાનો થઈ ગયો🤪🤪🤪
Bhukkka ...bolaya bhai...jonga.
Jongga no sath pn jordar se..
Moj aavi gai
Vinod bhai
😂😂😂મારાં હાત માં થી ચા વેરાય ગઈ 😂😂વિનોદભાઈ રાકેબિનાં ટુકડા થઈ ગયા 😂😂😂તમારી વિડિઓ જોવાની મઝા આવે છે
🤣😂 a 1k jabar jhash maja vai gay super nahi video yaar 🤣😂
તમારા વિડિયો જોવાની બવ જ મજા આવે સે
Hats off Vinodbhai & Arjunbhai, The on screen comment in extremely hilarious as well, It was awesome as always, Keep Rocking, Stay Blessed both of You, when I feeling tired, I watch your video and it's giving me extremely positive vibes, Thanks for sharing and eagerly waiting for your next Video 👍👍👍👏👏👏👏👏👏👏👏👏
Vinu bhai gjb Ho baki... Sara sara ne parsevo vadi jai Che.. Good job to be continued 🤣🤣🤣🤣👌👍👍
Absolutely, the on screen comments makes the prank more hilarious.
ghazabbbbb vinodbhai
arjun bhai
khooob maja aavi
Wah vinodbhai and arjunbhai waiting for an other video
Jordar ho vinod ji 🤣🤣👏👏👏
You both are fantastic
Vinodji tussi great ho paajiii maza aaa gaya
Super ho Vinod Bhai
જોરદાર 👌👌👌👌👌👌
ઉતરીને જ પચી-વિસ ને હુ એકલો જ પડી દઈશ...🤣🤣😂😂🤣🤣🤣
Saheb gadi ubhi rakhin 4 jaran ubha rakhvana hata bhai ne dhamal karvani hati bau maja avat bhai😃😃😃😃😃
બહુજ સરળ ને સહેજ સાદા માણસને બચારેને મામુ બનાવ્યો હો,ગઝબ કર્યો હો
ખુબ જ સરસ છે હો ભાઈ વિનોદભાઈ 😀😀😀😀😀😂😂😂😂😂😂
All the best 👍👍👍👍👍👍👍👍
Vahhhhhhhhhhhhhj saras ho baki kharekh baki
Jordar gajab ho bhai
Wah vinod bhai and jongo
Arjun bhai apde tmara fan thai gyo ho.... 🙏🙏
Maza Aavi gai
Very nice video
ભાઈ આવા વિડીયો રોજ બનાવી ને અપલોડ કરો ને ખરેખર બહુ મજા આવે છે હો
Va vinod bhai va😂😂
Superrrrr bhaiii
હા મોજ હા વિનોદભાઈ સુપર
Arjun bhai pachad thi bav mazaave bhai...🤣🤣
Wah moj karai didhi
ઝગડો થશે તો પેહલા આ જ ભાગસે 😂😂😂😂😂
Jordar vinod bhai
Ekdham Mast 👍
You both are acting exlent... Too good.. 👌🏻👌🏻
joor😅😅😅😂❤
વચ્ચે જે સબટાઈટલ આવે છે ને એમાં બઉ મજા આવે છે મને
Love from Mumbai ❤️
Bov mast ho bhai
જોંગા ની એક્ટિંગ જોરદાર
Super Nice video 😂🤣😂
Khub saras
હા મોજ વિનોદ ભાઈ... 😂😂😂😂🤭🤭🤭🤭