તમે તમારા ઘર કરતા રોજ આવી રીતે ખેતર , વાડી બધું વધારે બતાવો...And roj પુનમ ભાભી તમે આવી રીતે વ્લોગ થોડો થોડો બનાવતાં રહો.... તમારી વાતો અમને સાંભળવી ગમે છે......and please વીયું ઉપર કેમેરો નાખો...એને વધારે બતાવો vlog ma... કેમ વીયુ ને બતાવતા નથી.......🤨
પૂનમ ભાભી તમે ભારે સામાન ઊંચક્યો એટલે તમને પથરી દુખવા ચડી..... ભારે સામાન નઈ ઊંચકવાનો.... મને પણ પથરી છે ... વજન વધુ ઊંચકો એટલે પથરી છટકે.......પાણી પીવાનું વધારે રાખો.....take care.....😊
પુનમબેન અને પાર્વતીબેન જે રીતે ઘર અને ખેતર નુ કામ કરે છે વંદન છે બન્ને માટે. બન્ને ના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપો, અને બીજા મોજ શોખ થોડા ઓછા કરો , પણ બન્ને ને આવી ગરમી માં ખેતર ના મોકલો.
Ranjitbhai mari bhabhiyo nu dhyan saru rakhe je joiae ae lavi aape ane nani badhi dhigli ne kevu sarkhu potani guddu ni jem rakhe aa vastu mane bau j gme joke badha bhai bhabhi 6okra to mast j rakhe shilpabhabhi ne hasta joi mja aave and poonambhabhi pan mara jeva bokla j 6e badha ne mara jay mataji 🙏🙏
@@SKB9700 punambhabhi ne parvatibhabhi pn jyare nani 6okri hti tyare pn teao kam karta j hta Shilpa ni jem Khali timepass Nata karta Shilpa evu j kam kre 6e k jema bau workload na pde nd easy thai jay
@@patelreshma617 aej ne punamben ni pan haji Nani j 6e pan Shilpa ni kai alagj 6e ... Shilpa ne 6okri ne badhuj joye pella 2v ni to aemaj Moti thai gay 6e...
જય સ્વામિનારાયણ, ખૂબ સરસ હજી પણ ગામડે કોઈ મહેમાન આવે પણ આવકારો મીઠો મળે આનંદ આનંદ થઈ જાય પણ સીટી માં તો કોઈ કોઈ ના ઘરે જાય જ નહીં અને મહેમાન પણ બે જ મિનિટ ના કોઈ પ્રેમભાવ જ નહીં બધે એવું નથી પણ અત્યારે એકબીજા પ્રત્યે પ્રેમભાવ ઓછો થઈ ગયો છે.તમારું જીવન સાચું અને સારું જીવો છો બધા સાથે મળી.👌👍
તમે તમારા ઘર કરતા રોજ આવી રીતે ખેતર , વાડી બધું વધારે બતાવો...And roj પુનમ ભાભી તમે આવી રીતે વ્લોગ થોડો થોડો બનાવતાં રહો.... તમારી વાતો અમને સાંભળવી ગમે છે......and please વીયું ઉપર કેમેરો નાખો...એને વધારે બતાવો vlog ma... કેમ વીયુ ને બતાવતા નથી.......🤨
પુનમ ભાભી આવી રિતે થોડો થોડો vlog બનાવતા રહો તો vlog જોવાની મજા આવે ❤❤❤love you પુનમભાભી 😘❤️
Poonam bhabhi ji mast vlog banavo cho..ho...👌😍❤️....nice vlog...🎉....jay mataji ❤
7:00 😊 banne. bhabhiyo sathe ketla mast Lago Cho ❤ nice vloging..
પૂનમ ભાભી તમે ભારે સામાન ઊંચક્યો એટલે તમને પથરી દુખવા ચડી..... ભારે સામાન નઈ ઊંચકવાનો.... મને પણ પથરી છે ... વજન વધુ ઊંચકો એટલે પથરી છટકે.......પાણી પીવાનું વધારે રાખો.....take care.....😊
Mare pan aevu j chhe vajan ipado aetle fukhavo thay
Poonam bhabhi sars vlog banave che👌👌👌
પુનમબેન અને પાર્વતીબેન જે રીતે ઘર અને ખેતર નુ કામ કરે છે વંદન છે બન્ને માટે.
બન્ને ના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપો, અને બીજા મોજ શોખ થોડા ઓછા કરો , પણ બન્ને ને આવી ગરમી માં ખેતર ના મોકલો.
Poonamben tame kidhu ne magfadi khava avjo etale ame avsuj 😂
Jay mogal punambhabhi
Poonam ben vlog banave to jovani maja aave che
Bigg boss mane bahu J game che
Jaymataji❤thakor👌 family❤good morning'❤
Mast Poonam avi rete khetar ma jatu revanu
Poonam bhabhi mast bole chhe vlog pan saro banayo
Good morning 🌄🌅 jay mataji 🙏🙏 life of thakor family ❤❤❤❤
મગન લાલ ની સાચી વાત છે કે દુઃખ નતુ એટલે ડોબું હોર્યુ 😅😅
Poonam bhabhi ne ko vlogs chalu kre jabrjst chalse
Parvati nu special kam kpda ghadi vadvanu 😂
😂😂😂ha ha
Poonam bhabhi a khetar nu vlogin karyu .. maja avi jovani.. kudrti vatavaran... Vlog is good 😊. . Poonam bhabhi take care. Jay mataji 🙏.
Ranjeetbhai do some work . Go farm help mom and dad
Shilpa ne vagar kam hasva ketlu ave 6e haha haha
Poonam bhabhi tame vlog mast banavo cho ❤❤❤
Poonam face par thi fresh nthi lagti ...pn vlog bu mst poonm
Jay Jinendra Thakur family members 🙏
Good morning thakorfamelivolg and Life of thakor family
Good morning jay mataji
Sofa tame change karya pan vastu to eni ej rai banne na cross ma jagya rakho tya koi plant muko.
Jay mata ji 🙏❤
Jay swaminarayan 🙏 ઉપર ઘર બનાવીદો બધાને ઉગવા ની તકલીફ નહી પડે
Evu k karvu padse
પૂનમ બેન તમારો વીડિયો જોવા ની મજા આવે છે જય શ્રી કૃષ્ણ ઠાકોર ફેમિલી
પૂનમ .પાર્વતી . ઉષા perfect.... ખાવા પીવા માં ધ્યાન આપો... હેલ્થી રહો...
Jay mataji Bhai
Jay swaminarayan 🙏
જય શ્રી રામ ઠાકોર ફેમિલી 🙏
Good morning jay shree Krishna my family 🙏❤️
જય માતાજી 🙏 સંજય ભાઈ રણજીત ભાઈ રાકેશ ભાઈ અને ભાભી મમ્મી પપ્પા ને 🙏
જય શ્રી કૃષ્ણ ❤ જય માતાજી ❤
Jay mataji ❤❤
🙏જય માતાજી🙏 ઠાકોર ફેમિલી
Khetar ma jav ne to bottal ma sarbat bhari ne lai javanu rakho to anargi re ane garmi ma lu na lage❤
તમારા.ગામનુ.નામ.જય.માતાજી
Viyu ne vadhre batavo.
દરબાર જેનાલ રણજીતસિંહ ❤❤❤❤❤
પાર્વતી ભાભી કેમ બોલતા નથી બ્લોકમાં
Good morning Ranjeet bhai
Sanju સૂતો છે તો ખેતરમાં काम कर ने રાko ने रंजीत pan
Tiklo khetar ma jay to shanty aekli padi jay.. ranjit to kamchor 6e j.. Sanjaybhai to karta j hoi 6e...
જય માતાજી 🙏🙏🙏
જય જોગણી માં 🙏
જય ગોગા બાપા 🙏
Poonam ben tame tamaru dhyan rakho..kam karo pan sharir nu dhyan jarur rakho..
Ranjit badhane kaamj bataya kre, aeu na karay 😊
Maru kamj badhane kaam batavanu chhe 😂😂
જય માતાજી
Sofa to aemna aem j che ...tame banne sofa vachche jagya rakho ne corner ma plant muki dyo saras lagse....
જય માતાજી ઠાકોર ફેમિલી
Tamara ghara ma baira j khetar Jay che ane jan ghare aram kare che tran che toy jordar kevay
Jay mataji
જય શ્રી કૃષ્ણ
Good morning Jay mataji
Ranjitbhai mari bhabhiyo nu dhyan saru rakhe je joiae ae lavi aape ane nani badhi dhigli ne kevu sarkhu potani guddu ni jem rakhe aa vastu mane bau j gme joke badha bhai bhabhi 6okra to mast j rakhe shilpabhabhi ne hasta joi mja aave and poonambhabhi pan mara jeva bokla j 6e badha ne mara jay mataji 🙏🙏
Jay mataji
Peli Shilpa ne pn khetar lai jaone kam karva
Ene kem nathi kravata ???
Aene 6okri 6e Nani punamben ne nathi.... aemni 6okri nu kai ni
@@SKB9700 punambhabhi ne parvatibhabhi pn jyare nani 6okri hti tyare pn teao kam karta j hta
Shilpa ni jem Khali timepass Nata karta
Shilpa evu j kam kre 6e k jema bau workload na pde nd easy thai jay
Kali padi jaay 😂😂
@@patelreshma617 aej ne punamben ni pan haji Nani j 6e pan Shilpa ni kai alagj 6e ... Shilpa ne 6okri ne badhuj joye pella 2v ni to aemaj Moti thai gay 6e...
@@patelreshma617 Shilpa thodu kam kare to pan aene badha ni wahhh wahh joye ane aene koi boli pan na sake
જય સ્વામિનારાયણ, ખૂબ સરસ હજી પણ ગામડે કોઈ મહેમાન આવે પણ આવકારો મીઠો મળે આનંદ આનંદ થઈ જાય પણ સીટી માં તો કોઈ કોઈ ના ઘરે જાય જ નહીં અને મહેમાન પણ બે જ મિનિટ ના કોઈ પ્રેમભાવ જ નહીં બધે એવું નથી પણ અત્યારે એકબીજા પ્રત્યે પ્રેમભાવ ઓછો થઈ ગયો છે.તમારું જીવન સાચું અને સારું જીવો છો બધા સાથે મળી.👌👍
Good morning Thakor femili laif of Thakor femili
Tamare ketlu maja aave gam ma ,amare to aavu nhi to avu thay k siti ma thi thodo time aavu hoy to maja aave.
રણજીત ભાઈ તમારા પરીવાર ને જય માતાજી તમે પરીવાર ને સારી રીતે સાચવો છો
Aakho divas Ranjeet me kai khadhu nathi😂
ફોન રાત્રે જોડે n rakhay
Parvati nu dachu kem dedka jevu che
Taru dachu Jo pela....
@@Ranbankarathod4852 tari kem badi
Tmare khetar ma khali ladies j kam kre ch? Ghr nu kam ladies kre bar khetar nu pan.
Aaje tamari old channel joi ...the family vlogs ..ema mask paheri ne vdo utarela che 😂
kacro khetr ma sadgavi dev
Jay shree ram 🚩
Poonam ne Hyward 10000 strong beer pivdavo
Kidney stone dur Thai jasse
Parvati ne pan kyo rasoi kyarek banave...kyarek banavta joya nathi
Vlog બનાવા નું તો પુનમ ભાભી ને જ આપો
Very good❤❤❤
Good morning ❤❤❤
Aloo paratha banava ma dungdi lasan ne vaghari ne masalo kari be bafela bataka nakhi masalo banavo bauj mast lagse
Ranjit bhai mandvo tharvo atle shu ama shu karvanu hoy???
Motidau avjo bhai
મોટા દઉં અમે બ્લીસ વોટર પાર્ક આવ્યા હતા 🎉
Good morning
જય માતાજી પુનમ બેન તબિયત સાચવો કામ કરોછો સારો ખોરાક લો દુધ પીવો પથરીની દવા કરાવો દેસી દવા કરાવો
Poonam gher jay ne petro puri dejol
Good morning Jay umiya
Jay mataji
રણજીત ભાઈ પૂનમ ભાભીને પથરી હોય તો તમે ડીસા જોડે રસાના ગામા આવો પથરીનો ડોરાડો બાંધવા રવિવારના દિવસે મને ફોન કરજો ઓકે ભાઈ
હા મારા ભાઈ ને પથરી હતી ત્યાંથી દોરડો આપ્યો તો
Mane nikdi gai pathari bhai 👍👍👍
Rate dahi naa khaway
Narayan Narayan
Modavo tharva nhi modavo jovanu kevay bhai ❤
Amare em j ke che
Ha bhai ❤
Tame Amara gare aavjo badha bhai ❤❤
Freez ma keri muki dyo deep ma ras kari ne
પથરી હોય તો સાણંદ જય ને કડેઇ આવો એક વાર જેઈ ને જોવો નીકળી જાય છે લોટા માં
Nice video
ઘરના ખેતર મા મજુરીએ ના કહેવાય રણજીત ભાઈ લોકો ખોટી નેગેટિવ કોમેન્ટ કરતા હોય છે પોત પોતાનુ કામ કરતા જ હોય.
👌👌👌👌
Mare pan 36 parhri nikri
Good morning Ranjit ji
Good morning
Yash 0:07
Cystone goli ave chhe aryuvedic chhe Divas ma 2 levani pathair nikli jase
Bigg boss ott jovo chho
Thodu thodu
Indiagate na promotion video nu su result aavyu finally?
Na kale
bhai...1 activa lie do to school mukava ne khetar ma java chle..jode bhabhi o sikhe to khetar ma bhi lai jai sake...